વાહ ખજૂર ભાઈ વાહ બધાને ખુશ કરી દીધા તમને દ્વારકાના નાથ હરપળ ખુશ રાખે એવી શુભેચ્છા🙏 ખુબ ખુબ આભાર ભગવાન સમાન છો બહુ જ સારી સેવા કરી રહ્યા છો ભગવાન તમને ઘણું આપે 🙏🙏
ખજૂર ભાઈ આ તો રમૂજી વીડિયો છે પણ તમે સમાજસેવાનું ખૂબ મોટુ અને સારું કામ કર્યું છે ઘણા કામો સારા કર્યા છે એ બદલ હું ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે આપ જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો.
આપના સેવા યઞ માટે આભાર અને અભિનંદન, ખુબ સરસ કામગીરી કરૉ છૉ. એક પ઼શંશક તરીકે આપને ટીવી પર શૉ કરતા જૉવા છે. આપડી ભાષા મા આપડૉ શૉ, મૉજ થઇ જાય. અને ખાસ તરુણભાઇ અને ખજુરભાઇ ટીમ ને ખુબ ખુબ અભિનંદન, આભાર
💐શ્રી ખજૂર ભાઈ , તમે કરેલ સેવાભાવી કાર્ય ખરેખર ની-શબ્દ છે. તમે અમારા આદર્શ છો. ભગવાન તમને શક્તિ અને હિંમત આપે અને આવા કાર્યો થી સમાજ ના લોકો ને સમાજ સેવા કરવા પ્રેરણા આપે એવી લોકો ની સમજ શક્તિ માં વધારો થાય એવી પ્રાર્થના.👍 √ બીજી એવી વિનંતી કે આપ નવસારી ની જનતા ના લોક લાડીલા છો તો એક એપિસોડ નું શુટીંગ નવસારી શહેર માં કે આપણું મીઠા સત્યાગ્રહ ઐતિહાસિક સ્મારક દાંડી ત્યાં શુટિંગ થાય તો નવસારી ની જનેતા આપનો આભારી રહેશે. જય ખજુર ભાઈ ની જય. Mob 9824128710
ઘરમાં ફક્ત હમો ૨ જ વ્યક્તિ છીએ અને હું peralicic ૭ વર્ષ થી છું અને ઘર કાચું છે અને ગૌચર જમીન માં છે. અને મારી ઉંમર ૪૭ વર્ષ છે. સોનગઢ Jamkhadi ગામ. ભગવાન નાં સહારે છું. યોગ્ય કૃપા કરશોજી. 🙏🙏
દરેક વિડિઓ જોવા વાળા ને એક Request કરું છું કે ખજૂર ભાઈ નો કોઈ પણ વિડિઓ જોવો ત્યારે વચ્ચે ads આવે તે ads ને પુરી જોવવી જેથી ખજૂર ભાઈ ને થોડા પૈસા વધારે મળે અને તે વધારે લોકો ને મદદ કરે 🇮🇳☺️🙏🙏🙏🙏☺
સૌરાષ્ટ્રની પરિસ્થિતિ થી લય ઘરમાં અજવાળું vlog એમાં જે અનુભવ થાયા છે ઇ full journey નો comedy video બન્યો છે સાહેબ બાકી જોરદાર ખરેખર ગુજરાત નુ નાક છે (ખજૂર ભાઈ)🙏જય શ્રી કૃષ્ણ 🙏
જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ મારી છોકરી ત્રણ વર્ષ ની છે એનું નામ જાનવી છે આખો દિવસ તમારા વીડિયો જોવે છે દીવસ નું વનજીબી નેટ તમારા વીડિયો જોવા માં પુરૂં કરી દે છે અને આખો દિવસ ખજૂરભાઈ ખજૂરભાઈ કરે છે અને તમને જોય ને બઉ ખુશ થાય છે . ભગવાન તમને ખુબ પ્રગતિ આપે જય શ્રી કૃષ્ણ
*Download RummyCircle App Now and Get ₹ 2000 Welcome Bonus! bit.ly/Khajurbhai05062021
AD managed by www.unravel.media*
Hii khajur bhai I am your big fan please reply.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
ખજૂર ભાઈ તમે પાણી ની બબાલ હિન્દી માં કરવાના હતા.. પણ તમારા થી એ કામ ન થયું 😂😂😂😂🤣🤣😛😝😠👎👎👎👎👎
Wah khajur bhai
1 number comedy khajur bhai 😂😂😂😂😂😂😂😂😂😂😂
એકભાઈ એ મને પૂછ્યું ગુજરાતમાં શું વખણાય છે! મેં કહ્યું ખજૂરભાઈની સેવા💯🥰🙏
th-cam.com/video/V3yGKG-0UYc/w-d-xo.html
Va
th-cam.com/video/QFaMG9_7qz8/w-d-xo.html
th-cam.com/video/QFaMG9_7qz8/w-d-xo.html
th-cam.com/video/QFaMG9_7qz8/w-d-xo.html
th-cam.com/video/QFaMG9_7qz8/w-d-xo.html
th-cam.com/video/sAi3vhwN4wc/w-d-xo.html
Xgjji
તમે આ વખતે જે સેવા કરી તે ક્યારેય પણ ભુલાય એવું નથી.. ભગવાન તમારા ગ્રુપને આજીવન સ્વસ્થ rakhe.. જય જય ગરવી ગુજરાત 🙏🙏🙏💪
th-cam.com/video/V3yGKG-0UYc/w-d-xo.html
❤️❤️❤️
th-cam.com/video/sAi3vhwN4wc/w-d-xo.html
Sir New video Jojo plzzz
@@mihir454 ok
વાહ ખજૂર ભાઈ વાહ બધાને ખુશ કરી દીધા તમને દ્વારકાના નાથ હરપળ ખુશ રાખે એવી શુભેચ્છા🙏 ખુબ ખુબ આભાર ભગવાન સમાન છો બહુ જ સારી સેવા કરી રહ્યા છો ભગવાન તમને ઘણું આપે 🙏🙏
ખજૂરભાઈ (નીતિનભાઈ) ધન્ય છે તમારી જનેતાને આવા દીકરાને જન્મ આપીયો. ખૂબ ખૂબ જ સરસ કામ કરો છો. તમને આથી ય વધુ ભગવાન સુખી રાખે. જય દ્વારકાધીશ 🙏🙏
વાહ..! ખજૂર ભાઈ તમે સેવા કરતા કરતા પણ અમને ખૂબ આનંદ કરવો સવો..ખૂબ ખૂબ આભાર..🙏🙏
th-cam.com/video/Jajct3hxqlk/w-d-xo.html
Chasi vat bhai..
સોમા કાકા નો ખુબ જ સુંદર અભીનય
👍
ખજૂર ભાઈ આ તો રમૂજી વીડિયો છે પણ તમે સમાજસેવાનું ખૂબ મોટુ અને સારું કામ કર્યું છે ઘણા કામો સારા કર્યા છે એ બદલ હું ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે આપ જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો.
th-cam.com/video/QFaMG9_7qz8/w-d-xo.html
th-cam.com/video/QFaMG9_7qz8/w-d-xo.html
th-cam.com/video/QFaMG9_7qz8/w-d-xo.html
th-cam.com/video/QFaMG9_7qz8/w-d-xo.html
તમે જે સેવા કરી રહ્યા છો તે અદ્વિતીય છે👍👍👍👍👍
ગુજરાતનો હીરો એક જ ખજૂર ભાઈ 👍👍👍👍
આપના સેવા યઞ માટે આભાર અને અભિનંદન,
ખુબ સરસ કામગીરી કરૉ છૉ.
એક પ઼શંશક તરીકે આપને ટીવી પર શૉ કરતા જૉવા છે.
આપડી ભાષા મા આપડૉ શૉ, મૉજ થઇ જાય.
અને ખાસ તરુણભાઇ અને ખજુરભાઇ ટીમ ને ખુબ ખુબ અભિનંદન,
આભાર
નીતિન દાદા જય ઠાકર કૂર્પા રહે 🙏
Jay meraji 🙏khajur bhai
Thank you khajur bhai .... Shiyaal bet mate 👍 bhagvan tamne hamesha khush rakhe🤗 Tamara group ne hamesha moj ma rakhe Dwarikadhish 🙏
જય. મહાદેવ 🙏 વીડિયો જોવા ની મજા આવી બધા ને હસાવતા રેજો
Love from porbhandar 🇮🇳🇮🇳
હર વખતની જેમ આ વખતે પણ તમારે વીડીયો એકદમ સરસ છે
Jay mataji 🙏 khajur bhai ❤️
th-cam.com/video/V3yGKG-0UYc/w-d-xo.html
❤️❤️❤️
Hela tu badhay aavi ja.....Tari comment Amit bhai ni channel Crazy XYZ ma pun hoy che....Spammer !
@@DhairyaMehta1234 😂😂 gando che
Khajur bhai tamara mate respect khub j vadhi gayo, Tame je garib loko mate kari rahya chho e joi ne.... Tame khara arth ma Hero chho🙏🙏🙏🙏
Thanks for RAJULA NA KAKA NE @@THANKSKHAJOORbhai
હેલ્લો ખજૂર ભાઈ જય માતાજી
સોમાકાકા સુપર સે ઉપર હે🙏🙏🙏🙏🙏🙏
Thanks khajurbhai lokoni madad krva🙏🙏🙏
Jay Mataji 🙏 Jay Gurudev
th-cam.com/video/V3yGKG-0UYc/w-d-xo.html
❤️❤️❤️
ગુજરાત ના ભગવાન ❤😊🙏🏻💫☑️
ખુબ સરસ...... ઝીંગાલાલા ઝૂમઝૂમ.... 👌👌👌👌
મોજ પડી ગઇ ખજૂર ભાઈ મોજ
તરુણ ભાઈ જોવા ની મજા જ અલગ હોય છે
ખજુરભાઇ રીયલ હિરો માતાજી તમને જાજુ આપે
ખજૂર ભાઈ અને તેમની ટીમને ભગવાન હંમેશા ખુશ અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના
NO 1 TH-camR KHAJUR BHAI
💐શ્રી ખજૂર ભાઈ ,
તમે કરેલ સેવાભાવી કાર્ય ખરેખર ની-શબ્દ છે. તમે અમારા આદર્શ છો. ભગવાન તમને શક્તિ અને હિંમત આપે અને આવા કાર્યો થી સમાજ ના લોકો ને સમાજ સેવા કરવા પ્રેરણા આપે એવી લોકો ની સમજ શક્તિ માં વધારો થાય એવી પ્રાર્થના.👍
√ બીજી એવી વિનંતી કે આપ નવસારી ની જનતા ના લોક લાડીલા છો તો એક એપિસોડ નું શુટીંગ નવસારી શહેર માં કે આપણું મીઠા સત્યાગ્રહ ઐતિહાસિક સ્મારક દાંડી ત્યાં શુટિંગ થાય તો નવસારી ની જનેતા આપનો આભારી રહેશે.
જય ખજુર ભાઈ ની જય.
Mob 9824128710
ખજુરની મોજ એટલે મોજ..... જોરદાર
10'000% op😘😘😘
ખજુર ભાઈ સૂપર સે ઉપર
Vah. સોમાભાઈ. તમારી. એક્ટિંગ
Sport mi th-cam.com/video/-qmdGzRN_2M/w-d-xo.html
ખજૂર ભાઇ તમે જે રિયલ લાઈફમાં કાયૅ કરયુ તે ખુબ જ સરાહનીય છે ભગવાન તમને ખૂશ રાખે.. તમારા જેવુ દિલ કોઇક ભગ્ય સાળી પાસે જ હોય છે તમને ખૂબ ખૂબ અભિનંદન.....
Tamara 1.8 M subscribe thava aavya 6e khajur bhai
Congratulations🎉🎊
Hu bharuch no j chu khajur bhai ...jordar comedy tamari ne tama ra staff ...ni ....🥰👌👌👌👌👌👌
સર તમારી કોલ રેકોર્ડીંગ સાભળી તેમે ભગવાન સમાન છો
Jay hind
Sari samaj seva .Love from Bharuch. ❤️❤️❤️ To khajur bhai and team.
ખજુર ભાઇ આવી રીતે અમને હસાતા રહો,,🙏🙏🙏
ખજુર ભાઈ 🙏🙏🙏🙏🙏 ગરીબો માટે 👍👍👍👍👍
જય માતાજી
સાની મુની ફોટા પાડની....😃😃😃😃😂😂😂 સરસ ખજૂરભાઈ
Sir really story che bhai 😎🙏🙏🙏🙏🙏
ઘરમાં કમાનાર કોઈ જ નથી
ફક્ત હમો બેજ વ્યક્તિ છીએ
સોનગઢ પાસે જમખડી ગામ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ઘરમાં ફક્ત હમો ૨ જ વ્યક્તિ છીએ
અને હું peralicic ૭ વર્ષ થી છું અને
ઘર કાચું છે અને ગૌચર જમીન માં છે.
અને મારી ઉંમર ૪૭ વર્ષ છે. સોનગઢ
Jamkhadi ગામ. ભગવાન નાં સહારે છું.
યોગ્ય કૃપા કરશોજી. 🙏🙏
Wow Jani brothers super acting
વાહ ખજૂર ભાઈ ખુબ સરસ 👌👌👌👌👌
આપને તો બડા હેવી ડ્રાઈવર ઠુઠા હે😇😇😇😇
દરેક વિડિઓ જોવા વાળા ને એક Request કરું છું કે ખજૂર ભાઈ નો કોઈ પણ વિડિઓ જોવો ત્યારે વચ્ચે ads આવે તે ads ને પુરી જોવવી જેથી ખજૂર ભાઈ ને થોડા પૈસા વધારે મળે અને તે વધારે લોકો ને મદદ કરે 🇮🇳☺️🙏🙏🙏🙏☺
હકીકત માં ડ્રાઈવર સાહેબ ગયા એટલે ટોપિક માલી ગયો 😜😜😜😜😜😜😜
Aa seva kyare bhulashe nahi khajur Bhai
सभी दिनों में सबसे अधिक बर्बाद किया गया दिन वो है, जिस दिन आप न हँसे हों। ...😍
❤️❤️
👌
ખજુર ભાઈ નો એક ડાયલોગ બવ ગયમો (પાપીયા ) 😂😂👌
Tame a ane popatbhai foundation salute se boss ❤️❤️❤️
True bro
Ha Bhai sachi vat
❤️❤️❤️
બવ સરસ વીડીયો તરુણ ભાઈ ની એકટી જોરદાર છે
Very funny 😂😂😂😂😂
વાહ આનંદ કકડ વાહ અદ્ભુત અભિનય આપ્યો છે બેટા ઉતરોતર પ્રગતિ કરો એવી માં ભવાની ને પ્રાર્થના કરું છું જય સોમનાથ મહાદેવ
❤️❤️❤️
Big fan chu tamaro
ખમ્મા મારા વીરા ભગવાન આપને આપની ટીમ હંમેશા ખુશ રાખે હજી આગળ વધો એવી ભાવના પાસે મારી પ્રાર્થના 🙏
Love you khajur bhai ❤️
Love from gujrat
Love from whole india
કોમેડીના કિંગ ખજૂર ભાઈ 🤔🤔🤔🤔🤔
Tempo vala na Val mast che 😂😂
ખજુરભાઇ રાજુલા તાલુકાના કામ માટે આભાર
Ame Tamara video daroj ratna joi che🔥🔥🔥👍👍👍👍:::::::::
ખજૂરભાઈ બાવ સરસ સેવા કરી છે વાવાઝોડામાં...વીડિયોમાં રમૂજ કરી છે પણ સાચેજ ઘણી સેવા કરી છે..દરેક ગામમાં જઈને ..જાજુ જીવો ભાઈ...
Best acting award goes to "soma kaka"
વા ખજુર ભાઈ વા😆👌
Ha Khajur Bhai Ni Moj Ha 😂😂 lots of love from Jamnagar ❤️😊
ખુબજ સરસ ખંજુરભાઇ 🙏🙏🙏
Sport mi th-cam.com/video/-qmdGzRN_2M/w-d-xo.html
સૌરાષ્ટ્રની પરિસ્થિતિ થી લય ઘરમાં અજવાળું vlog એમાં જે અનુભવ થાયા છે ઇ full journey નો comedy video બન્યો છે સાહેબ બાકી જોરદાર ખરેખર ગુજરાત નુ નાક છે (ખજૂર ભાઈ)🙏જય શ્રી કૃષ્ણ 🙏
Khajur Bhai very good
Tame je seva karo Cho it's too good our blessings is with you 👍👍👍
જય માતાજી જય શ્રી કૃષ્ણ
ખજૂર ભાઈ🙏🤗
વાહ ખજુર ભાઈ🙏🙏🙏🙏🙏
જય માતાજી ખજુર ભાઈ
Soma kaka rocks
guys please support khajur bhai
1 divas ma 10000000.....million
Biggest fan of Nitin bhai team tame Bhai baradoli no vlog banavone amare baradoli jovu chhe jay chamunda ma
Khajur bhai 👍😂🙏
th-cam.com/video/V3yGKG-0UYc/w-d-xo.html
th-cam.com/video/sAi3vhwN4wc/w-d-xo.html
Soma kaka 1 number acting 😊aakhi team jordar khajur bhai
Soma kaka is 2 fabulous ...his work 🔥d.....nice video ....
😂🤣🤣😂 bhot acha hai 😂🤣😂🤣
OP VIDEO 🔥🔥🔥
Apna hero khajoor bhai 💯💯💯💯💯💯💯⚡
Somakaka, jacky mind blowing 😂😂😂
જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ મારી છોકરી ત્રણ વર્ષ ની છે એનું નામ જાનવી છે આખો દિવસ તમારા વીડિયો જોવે છે દીવસ નું વનજીબી નેટ તમારા વીડિયો જોવા માં પુરૂં કરી દે છે અને આખો દિવસ ખજૂરભાઈ ખજૂરભાઈ કરે છે અને તમને જોય ને બઉ ખુશ થાય છે . ભગવાન તમને ખુબ પ્રગતિ આપે જય શ્રી કૃષ્ણ
Soma kaka super hit ❤️😉
Jordar Bhai moj aavi gayi 😂😂😂😂
In such situation you feel to creat new episode and earn money thats really surprised
jai mata ji🙏
વાહ ખજૂરભાઈ અમારી બાજુ મા પણ આપની સેવાની ખૂબ જરૂર છે🙏
5:26 aaa bero che bero 😂😂😂
👍
Sport mi th-cam.com/video/-qmdGzRN_2M/w-d-xo.html
Super khajur bhai rock
After long time finally episode aavi j gayo 🙏
Jabardast Video Khajur Bhai And Somakaka Is Gazab
Behind the scene bovj must 👌👌😂 and aa video full comedy moje moj
Sport mi th-cam.com/video/-qmdGzRN_2M/w-d-xo.html
Soma kaka , jordar acting 👌👌
Roky handsome best part 😂👍
Kament vachva vala 👇👇👇👇👇👇👇
ખજૂર ભાઈ તમે સાચી પરિસ્થિતિ બતાવી દીધી ફોટો seseion ની.બાકી સાચી નિઃસ્વાર્થ સેવા તો ખજૂર ભાઈ અને તેમની ટિમ જ કરી શકે
Nitin bhai Kane salute che. Bhai 100var salute che.
Be hind the scene very funny. 😂😂😂😂😂😂