વાહ રાજદાન... નાની ઉંમરમાં ખૂબ જ ઠહેરાવ વાળો અવાજ અને ગાયકી છે.. વાલા.. આવું ને આવું જાળવી રાખજો ને આગળ જતાં ખુબજ મોટું નામ કરો એવી માતાજીને પ્રાર્થના..
મચ્છરાળી મારી માવડી રે… તુ કરતી અમારા રે કામ એક દીવાની દીવેટે રે… તુ કરતી અમારા રે કામ મચ્છરાળી મારી માવડી રે… તુ કરતી અમારા રે કામ દર્દે ઘેરાણી દેહુ દર્દ લાગે દોયલા વહમી વેળાની વાટુ એક પલ તો જાય ના દર્દે ઘેરાણી દેહુ દર્દ લાગે દોયલા વહમી વેળાની વાટુ એક પલ તો જાય ના વખતે વેલી આવજે રે… જો જે માડી મોડું ના થાય મચ્છરાળી મારી માવડી રે… તુ કરતી અમારા રે કામ માયા ને મુડી અમારું ઈ જર ને જવેરાત જો આયખાનો આધાર મારો જોરાળા જપટી જાય ના વખતે વેલી આવજે રે… જો જે માડી મોડું ના થાય મચ્છરાળી મારી માવડી રે… તુ કરતી અમારા રે કામ બેઠી તુ બિરદાળી મોગલ આપ્યા તે પરમાણ જો ખંખેરી ને ખોળે લીધા બચાવ્યા તોળા બાળ જો કે’દાન કે બિરદાવુ માંગલ માં… તોળા વારણા લઉ વારંવાર મચ્છરાળી મારી માવડી રે… તુ કરતી અમારા રે કામ માંગલ કરતી અમારા રે કામ માં તું કરતી અમારા રે કામ કરતી અમારા રે કામ
ખૂબ જ સરસ આવાજ સાથે ક્લાસીકલ લઈકારી " રંગ જમાવી દીધો ". માં મોગલ ની કૃપાથી માં સરસ્વતી તમારી કંઠે બીરાજમાન થયેલ છે ..., આ કલાકાર ખૂબ જ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ ....,
ઓતો છે રાજ ગઢવી જુનાગઢ હું ધણા ટાઈમ થીં સાંભળું છું ટુંક સમયમાં સારું નામ છે ખુબ સરસ કલાકાર છે નામ રોશન કરશે.... તેવી સરસ ગાવાની સમજણ છે અને રાજના ગુરુ પણ જબરજસ્ત હંસે...આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 🎤🌹🙏🌹
આખ માં થી આશુ નીકળી ગયા સાચુ સહેબ બવજ જોરદાર ગાયુ છે અને સાચેજ માં મોગલ નો હાથ સર્વે મોગલ છોરૂ પર અને તમારો અવાજ મા મોગલ ની દેન છે જોરદાર ભાઈ. બવજ મસ્ત. જય મોગલ મા 🙏🏼🙏🏼🙏🏼
રાજદાન ગઢવી નું અવાજ સુમધુર છે.અને શબ્દ ના ઉચ્ચાર ચોખા છે.હાલમા શ્રાવણમાસમાં ભુજ મધ્યે ખારીનદી ભુતનાથ મહાદેવ મંદિર મા આ છોકરો ભજન ગાઈ ગયો છે.ગરબા,ગજલ,ગીત કે ભજન એ તમામ ગાયકી એમના મુખે થી સારી લાગે છે.વિશેષ તો એમનો સ્વભાવ પણ મધુરો અને સરળ છે.ખુબ આગળ વધો રાજદાન ગઢવી
વાહ જોરદાર ..ગાયકી... એક વખત નો આપનો એવો સમય હસે કે ...સારા સારા ગાયકો આપને સાંભળસે...અને આપની ગાયકી કોપી પણ થાસે ..માણસો એમ કહેસે કે ...ફલાણો કલાકાર સેઇમ ટુ સેઇમ રાજદાન જેવુ જ ગાય છે... ભગવાન ને પ્રાર્થના કરુ કે આપ ...સંતવાણી ના ટોચ ના કલાકાર બનો...દીલ ની ગાયકી છે ...
jay sonal ma jay mogal ma jay banu ma jay kuddevi shikotar ma jay khodada ni gatral ma jay aavad ma jay nagbai ma jay rajbai ma jay pithad ma jay khodada ni gatral ma jay somai ma jay shitda ma jay bhagvati radal ma jay shitda ma jay kadhali ma jay kamiaai ma jay matri ma jay radal ma jay dasha ma jay umiya ma jay
મે કોઈ વિડિયો મા કોઈ દિવસ કોમેન્ટ નય કરી પણ આ કલાકાર ને સાંભળી ને કાંઈક અલંગ લાગ્યું ખુબ ખુબ આગળ વધો રાજદાન ગઢવી ખુબ ખુબ અભિનંદન 🔥🔥🔥🔥🔥
Thanks bhai ❤️
A comment Karine egoj બતાવ્યો છે
@@rajgadhaviofficial9696 ha bhai ha gajjab
જય માતાજી
Comment ne laik hoi a comment kare tame to gam ni copy marva mathi ucha nathi aavta 😆
મગજ માંથી કુવિચારો ને દૂર ફેંકી દે.... એવુ જોરદાર ગાયું ભાઈ.....વાહ ભાઈ ખુબ ખુબ અભિનંદન..... જીવન માં ખુબ પ્રગતિ કરો એવા માં મોગલ ના આશીર્વાદ
વાહ રાજદાન... નાની ઉંમરમાં ખૂબ જ ઠહેરાવ વાળો અવાજ અને ગાયકી છે.. વાલા.. આવું ને આવું જાળવી રાખજો ને આગળ જતાં ખુબજ મોટું નામ કરો એવી માતાજીને પ્રાર્થના..
વાહ ભાઈ વાહ જોરદાર... માઁ મોગલ તમને ખુબ આગળ વધારે... જય માઁ મોગલ 🙏
મચ્છરાળી મારી માવડી રે…
તુ કરતી અમારા રે કામ
એક દીવાની દીવેટે રે…
તુ કરતી અમારા રે કામ
મચ્છરાળી મારી માવડી રે…
તુ કરતી અમારા રે કામ
દર્દે ઘેરાણી દેહુ દર્દ લાગે દોયલા
વહમી વેળાની વાટુ એક પલ તો જાય ના
દર્દે ઘેરાણી દેહુ દર્દ લાગે દોયલા
વહમી વેળાની વાટુ એક પલ તો જાય ના
વખતે વેલી આવજે રે…
જો જે માડી મોડું ના થાય
મચ્છરાળી મારી માવડી રે…
તુ કરતી અમારા રે કામ
માયા ને મુડી અમારું ઈ જર ને જવેરાત જો
આયખાનો આધાર મારો જોરાળા જપટી જાય ના
વખતે વેલી આવજે રે…
જો જે માડી મોડું ના થાય
મચ્છરાળી મારી માવડી રે…
તુ કરતી અમારા રે કામ
બેઠી તુ બિરદાળી મોગલ આપ્યા તે પરમાણ જો
ખંખેરી ને ખોળે લીધા બચાવ્યા તોળા બાળ જો
કે’દાન કે બિરદાવુ માંગલ માં…
તોળા વારણા લઉ વારંવાર
મચ્છરાળી મારી માવડી રે…
તુ કરતી અમારા રે કામ
માંગલ કરતી અમારા રે કામ
માં તું કરતી અમારા રે કામ
કરતી અમારા રે કામ
Jay mangal
Va
Jay ma Mogal. .
Jmj
જય મોગલ માં
જોરદાર રાજાદાન, માઁ મોગલ ની કૃપા તમારા પર સદાય વરસતી રહે.
જય માઁ મોગલ
બેટા આઈ મોગલ તને સદાય ગાઈકી મા મોટુ નામ બને એવા આશિર્વાદ આપે વાહ સુ અવાજ છે જય માતાજી
भाषा समझ में नहीं आई पर बहुत अच्छा लगा सूनके दिल को सूकून मिला बहूत बढ़िया❤❤❤ love you raj bhai
વાહ ભાણેજ રાજદાન વાહ 🙏🏼🙏🏼 જય માં મોગલ
વાહ... ખરે ખર દિલથી ગાયું રાજદાન ગઢવી
દિલમાં ઉતરી ગયું ♥️
વાહ રાજદાન , આ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય..
વાહ રાજદાનભાઈ ખુબ ને ખુબ પ્રગતિ કરો એવી આઈ
રાજ રાજેશ્વરી મા ચામુંડા ને પ્રાર્થના 🙏
રજદાનભા ખુબ સરસ ગાયિકી ગાવ છો... જીવન માં કયારેય અભિમાન ના લાવતા કાયમ સોનુ બની રહેશો.... પીતળ નો સંગ ના કરતા.. નારાયણ ઠાકર જેવા આરાધક ના ટ્રેક સાંભળજો ભાઈ ઘણું શીખવા મળશે.... બાકી ખુબ ધન્યવાદ ભા.... રાગ રાગીણી માં નારાયણભાઈ ઠાકર ને સંભાળજો અવશ્ય... બાકી મોતી તો તમે છો જ઼ ભાઈ 🙏🏻🙏🏻🙏🏻
Bhai..... Bhai...... Mojj j Mojj...... Wahhhhhhhhhhhhhhhhhhhhhh
સુપર્બ ગાયકી
✍️કવિ શ્રી અનંત રણુંજ્યાનવી
વાહ MV દિલ થી આ રચના ની ફરમાઇસ સરસ્ રાજદાન ખુબ આગળ વધો તેવી મા મોગલ ના ચરણો મા પ્રાથના
🙏જય માઁ રૂપલ આઈ 🙏
બેસ્ટ સુપર. અવાજ છે
રાજ દાન. તમને ખુબ આગળ વધારે...માઁ મોગલ
વાલા તારા પર માઁ મોગલ ની કૃપા થાય ગઈ... 😊🙏
વાહ ભાઈ ખૂબ સરસ ગાયું 😊 જય માં મોગલ 🙏
સાચે જ અદભુત અવાજ...સાંજે સૂતા પેલા આ ભજન એક વાર સાંભળવું જ પડે...
આને ગાયુ કહેવાય વાહ દોસ્ત વાહ
માં મોગલ ની કૃપાથી માં સરસ્વતી કંઠે બિરાજમાન....❤❤
Jaji khama veer khodi mogal Blass u ❤️
क्या बात....
बहोत अच्छे👌
Bagvan tamne khub agad vadhare Jay maa mogal
Vaah dost vaah 👍👌 jordar gayki ne vandan chhe 🙏 jay maa mogal maa
દુનિયાના તમામ કલાકારો ના અવાજ સાંભળી આ કંઈક અલગ જ છે ખૂબ ખૂબ આગળ વધશે
જય મોગલ માં વાટ ભાઇની ગાયકીમાં એક આકર્ષણછે. જ્ય હો રાજદાન જય હો
ખૂબ જ સરસ આવાજ સાથે ક્લાસીકલ લઈકારી " રંગ જમાવી દીધો ".
માં મોગલ ની કૃપાથી માં સરસ્વતી તમારી કંઠે બીરાજમાન થયેલ છે ...,
આ કલાકાર ખૂબ જ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ ....,
Liìo
વાહ ક્યા બાત હૈ ભાઈ અવાજ સુપર 👌👌❤
માં સરસ્વતી ની ખુબ કૃપા વરસે તમારા ઉપર
ખૂબ ખૂબ આગળ વધો એવી શુભ કામના
ખુબ સરસ ગાયક છો.રાજદાન ગઢવી મોગલ માં ની કૃપા છે.જય મોગલ માં.
He has incredible voice quality,amazing
Vah Ghadvi vah
He’s singing from his heart
ભાઈ આ કોણ કલાકાર છે ખબર નથી પણ એક દિવસ કલાકાર ની દુનિયા માં દોસ્ત તરો ડંકો વાગશે મોગલ માં તમને ખૂબ પ્રગતિ કરાવે ભાઈ
Rajdan gadhvi junagadh
Rajdan gadhvi c bhai
Sachen vagyo ho danko 2025 ma 😢❤❤
VAH KHUB SUNDAR 👏
KHUB MITHO AVAJ 👏
HA RAJDAN GADHVI
અદભુત ગાયકી, માં માંગલ તમને ખૂબ આગળ વધારે
જોરદાર ગાઈકી ખુબ ખુબ અભિનંદન
પ્રગતિ જ પ્રગતિ થાય કોઈ શંકા નહીં
માં ભગવતી ના ચરણકમળમાં દંડવત્ પ્રણામ
માં સરસ્વતી ની કૃપા સદૈવ પ્રસ્સન રહે...જય હો કવિરાજ દિલ જીતી લીધું....જય મોગલ માં
Jai Mughal khoob saras
I am fan this song ખરે ખર અવાજ માં જાદુ છે ...માં મોગલ...
Wah rajdanbhai good
अति सुंदर मन भाय अवाज ❤❤❤
ઓતો છે રાજ ગઢવી જુનાગઢ હું ધણા ટાઈમ થીં સાંભળું છું ટુંક સમયમાં સારું નામ છે ખુબ સરસ કલાકાર છે નામ રોશન કરશે.... તેવી સરસ ગાવાની સમજણ છે અને રાજના ગુરુ પણ જબરજસ્ત હંસે...આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 🎤🌹🙏🌹
આખ માં થી આશુ નીકળી ગયા સાચુ સહેબ બવજ જોરદાર ગાયુ છે અને સાચેજ માં મોગલ નો હાથ સર્વે મોગલ છોરૂ પર અને તમારો અવાજ મા મોગલ ની દેન છે જોરદાર ભાઈ. બવજ મસ્ત. જય મોગલ મા 🙏🏼🙏🏼🙏🏼
વાહ આપનુ આ ગીત શાભળી દિલ ખુશ થઇ ગયુ હો ભાઈ.....
ભાઈ બોવજ સુંદર ગાયું જય મોગલ
ભવિષ્ય માં બહુ આગળ જશે રાજ ગઢવી
He has very good voice . Vah raj 👍
✨️વાહ ભાઈ વાહ ખુબ આગળ વધો રાજ દાન ખુબ ખુબ અભિનંદન ✨️
જય માઁ મોગલ 🙏
જય માઁ સોનબાઈ 🙏‼️
Amzing voice ❤❤❤❤🎉. Jay ma mogal🙏🏻🙏🏻
जय मां मोगल माँ 🙏👌👌👌👍
Ha vala ha sa re ga ma। Badha Sur ne bhu Masti thi गाया
वाह छोकरा वाह.. जय मोगल माँ
Wah bhai 👍👌👌👌👌👌👌
વાહ ભાઈ વાહ....શુ ગાયકી છે!!
Jay Jay Dwarkadhish Radhe Radhe Jay Shree krishna
वह लाजवाब कलाकार
बेस्ट कलाकार
सुपरकलाकार❤❤❤
વાહ વાહ ખુબ ખુબ અભિનંદન
Bright future of this singer......mogal ma is with u...
Heart touch voice Beautiful presentation
વાહ શું અવાજ છે ભાઈ તમારો ..👌🏻👌🏻
Vah Charan jio Jay ho mogal ma Vala
વાહ રાજદાનભાઈ ખુબ આગળ વધો વાલા
Mast voice che Bhai no Jay Mangal ma 🙏🙏🕉️
Vaah kirti bhai tamaro bhaav tamne mogal ma sukhi raakhe.vaah raaj raaj daan
Jordar bhai gajab 🙏🏻 jay mogal 🙏🏻
आरोह अवरोह सुपर , बहुज सुन्दर प्रस्तुति मनमोहक भाव सभर
Wah rajdan gadhavi wah
Mogal maa ne tamari par Krupa che
Wahh
Rajbhai
Controlled voice ❤
વાહ ભાઈ 👍👌
🙏❤️જય.....જય....હો મા મોગલ માતાજી ભાઇ 🙏❤️
Great singer. You buddy welcome back to America
Sure brother
રાજદાન ગઢવી નું અવાજ સુમધુર છે.અને શબ્દ ના ઉચ્ચાર ચોખા છે.હાલમા શ્રાવણમાસમાં ભુજ મધ્યે ખારીનદી ભુતનાથ મહાદેવ મંદિર મા આ છોકરો ભજન ગાઈ ગયો છે.ગરબા,ગજલ,ગીત કે ભજન એ તમામ ગાયકી એમના મુખે થી સારી લાગે છે.વિશેષ તો એમનો સ્વભાવ પણ મધુરો અને સરળ છે.ખુબ આગળ વધો રાજદાન ગઢવી
વાહ રાજદાન માં મોગલ ખુબ જ આગળ વધારે 🙏
Best clasical avaj harkat pun gayki maa aa naam bov Motu thase mogal Krupa thi
ખુબ સરસ
નાના ખરેખર ખુબ સમજી ને વિચારીને કિતૅદાન ભાઈ ગઢવી.જી. એ આ ભાઈ કલાકાર છોકરા એટલે કે રાજદાન ગઢવી.જી.ને પુષ્કર સન્માનિત કર્યું
ખુબ ખુબ અભિનંદન પાઠવું છું કે ખુબ આગળ વધો
સરસ શંતવાણી🎉🎉
Very nice 👌👌👌. J.D. Gadhavi
ખુબ જ સરસ ગાય છે ભાઇ તુ
Ha bhai raj to raj..ho jay mogal jay dwarakadhis
Maa 😭🙏❤️ mogal saath de mori.maa 🙏🥺❤️
Bhai kirtidan gadhvi nu kai na ave aa mahnubhav jode atli umare avi saras gayki vaah👌👌
Best classical voice
Godblessed.😊👍👌💘🌹
Vah.gadhvi.jug.jug.jiyo
Jay ho maa mogal ❤🥺🙏 maa 🙏❤🥺
હા રાજદાન ભાઇ હા❤❤❤
Kirtindan Bhai you are great.Supporting younger you are really I’m proud on you 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾❤️🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍
Mogal ma ashirwad ape bhai ava bhajan gay bhai ❤️ jai mogal ma
Ha moj ha
ખૂબ સારી ગાયકી...સંગીત જગતમાં ખૂબ આગળ વધશે આ દીકરો ... જય હો આઈ મોગલ માડી...
Wah Rajdan gadhvi
Jay jay maa mogal 🙇🏻♂️🙏🏻🙇🏻♂️🚩
વાહ જોરદાર ..ગાયકી...
એક વખત નો આપનો એવો સમય હસે કે ...સારા સારા ગાયકો આપને સાંભળસે...અને આપની ગાયકી કોપી પણ થાસે ..માણસો એમ કહેસે કે ...ફલાણો કલાકાર સેઇમ ટુ સેઇમ રાજદાન જેવુ જ ગાય છે...
ભગવાન ને પ્રાર્થના કરુ કે આપ ...સંતવાણી ના ટોચ ના કલાકાર બનો...દીલ ની ગાયકી છે ...
jay sonal ma jay mogal ma jay banu ma jay kuddevi shikotar ma jay khodada ni gatral ma jay aavad ma jay nagbai ma jay rajbai ma jay pithad ma jay khodada ni gatral ma jay somai ma jay shitda ma jay bhagvati radal ma jay shitda ma jay kadhali ma jay kamiaai ma jay matri ma jay radal ma jay dasha ma jay umiya ma jay
વાહ ભાઈ
Super gayese Bhai
વાહ રાજદાન ગઢવી તમારો અવાજ બધાથી અલગ છે
Jordar must bhai
Jay Ho Raj
વાહ ખુબ સરસ