આશા ના હરિદ્વાર આજથી કેવી દીકરીઓ આવવા લાગી છે || ASHA PATEL RAJKOT 9081719923
ฝัง
- เผยแพร่เมื่อ 30 พ.ค. 2024
- જય સ્વામિનારાયણ
www.sssstrust.com
અમે દરરોજ ના સલ્મ વિસ્તારના બાળકો ને ગરમ ગરમ ભોજન બનાવી આપવામાં આવે છે સાથે સાથે એમને ભણાવવાની કામગીરી પણ કરવામાં આવે છે
આ બધું આપ મિત્રો સહકાર આપી રહ્યાં છો એના લીધે શક્ય બન્યું છે
જો આપ મિત્રો પણ આ કામમાં સહભાગી થવા મંગતાં હોય તો મદદ કરી શકો છો
મદદ કરવા માટે
ફોન પે - 9081719923
ગુગલ પે - 9081719923
પે ટીએમ - 9081719923
આપની નાની રકમ કોઈ માટે ખુબજ મોટી છે...
યથાશક્તિ સહિયોગ આપશો..
આશા પટેલ
9081719923 🤝
Jay shree swaminarayan
જય સ્વામિનારાયણ ભગવાન તમોને આવા સારા કામ કરાવે તેવી શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના
🙏 જય ઠાકર જય દ્રારકાધીશ 🙏
Jayswaminarayan
મસત વિડીયો હો બેન
જય સ્વામિનારાયણ બેન બહું જ સરસ કામ કરો છો ભગવાન તમને બહું જ શક્તિ આપે બધી દિકરી ઓનાં બહું જ આશીવાદ મળશે 🌹
👌👌👌👌👌
❤❤❤❤❤❤❤
જયસ્વમિનારાયણ આસા બહેન બહુ સરસ ધન્યવાદ