ghar par paise khatam hone lage hai aur ghar wale pohoch gaye Junagadh !

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • Vlog # 299
    Enjoy the vlog till end guys. Much love to all. Please be kind to one another. Take care of your loved ones. Thank you everyone.
    Bhav na Bhajan
    / @bhavnakebhajan
    JAYDEEP Travel vlogs
    / @jaydeepdpatel
    Hardik Patel ki Channel :
    / @chakajaambro
    Vlogging camera amzn.to/4axUIDp
    Vlogging lens amzn.to/2D38wLZ
    Joby Gorillapod amzn.to/2AkKmvj
    Rode mic amzn.to/2ZpPln8
    GoPro hero 7 amzn.to/38eLCwG
    Mobile | GoPro gimbal amzn.to/2VEan04
    simplex led amzn.to/2YMrbEb
    iPhone amzn.to/3emcCxE
    lensball lensball.com
    my twitter / jaydeepdpatel_
    my instagram / jaydeepdpatel
    hazels instagram / hezalnuts
    if you are into wedding film making and photography please feel free to follow me on instagram @jdphotofilms
    I live in Surat,Gujarat and love making vlogs, short movies editing. I also love to travelling a lot. I graduated from UTS, Sydney Australia and did a diploma in photography in FX School of Mumbai. Im a professional wedding film maker as well as travel photographer.

ความคิดเห็น • 569

  • @bhartimaradiya1827
    @bhartimaradiya1827 10 วันที่ผ่านมา +8

    વાહ ભાવના માસી તમારું ને માસી નું ભજન સાંભળી ને ખુબ ખુબ આનંદ થયો, ભગવાને તમને બંને બહેનો ને સારો અવાજ આપ્યો છે, કેટલી વાર સંભાળ્યું મજા આવી ગઈ નવઘણ વાવ સાથે અમારા આહિર સમાજ ની ગાથા જોડાયેલી છે આજે ભજન સાંભળી ને ખુબ ખુબ આનંદ થયો, આવા જ ભજન સંભળાવતા રેજો ભાવના માસી તમે બંને બહેનો,👌👌🙏

  • @yashviahir9644
    @yashviahir9644 10 วันที่ผ่านมา +1

    Girnar to girnar chhe... 😍😍😍 Junagadh jevu beautiful city akey na thay emay varsad ni season ma to heaven chhe ❤️ aadesh....

  • @kaysindiankitchen2469
    @kaysindiankitchen2469 10 วันที่ผ่านมา +3

    Thank you, Hardik
    Maru Junagadh bataviyu.. Damokund gya to Bhavnath mandire javay ne. Adikadi vav ne navghan kuvo, no jove e jivto muvo... evi lok vayka che

  • @varshamehta9457
    @varshamehta9457 10 วันที่ผ่านมา +1

    43 years pachhi junagadh no najaro jova maliyo .
    Man khush Thai gau
    Hardik bhai
    Thank touch so much .
    Hu junagadh ni j chhu
    Mumbai ma rahu chhu .
    Aakh ma pani aavi Gaya.
    😂

  • @ChakuPatel-h4e
    @ChakuPatel-h4e 10 วันที่ผ่านมา +2

    સારિકા બેન અને જયદીપ ભાઈ તમે ખુબ સરસ વાત કરી મંદી વિશે. ખરેખર બધા ને પોતપોતાની પરિસ્થિતિ પ્રમાણે જ જીવવું જોઈએ

  • @prakrutimehta2982
    @prakrutimehta2982 9 วันที่ผ่านมา +1

    I am from Junagadh ❤ I am biggest fan of your guys 😊

  • @hardikatrivedi8334
    @hardikatrivedi8334 10 วันที่ผ่านมา +1

    Thankyou Hardikbhai bau mast batavyu 🙏

  • @anishadoesyoga
    @anishadoesyoga 10 วันที่ผ่านมา +2

    ભાવનાબેન બહુ મજા આવી તમારા અડાડતી વાવ નાં ભજન ની હું પણ હસી પડી😂❤

  • @SumanSoni-i7s
    @SumanSoni-i7s 10 วันที่ผ่านมา +1

    Ajno vlog khub joine khub Anand avyo jaydeepbhai mummy keva enjoy kare che dev darshan Karine amare pan ghare betha jatra thay gai hardikbhaiae moj karavi amne apnu kathiyavad atle moje dariya🙏🙏

  • @sujatachaudhri
    @sujatachaudhri 10 วันที่ผ่านมา +1

    Jaydeep there is previous life karmas it is called Prarabdh karma. There is now scientific evidence of the same. It is not just maanyataa. There are many enlightened masters who have studied these things. We should not dispose things just because we don’t know enough about it. Baaki your family and your vlogs are superb❤️

  • @aniketgaund7086
    @aniketgaund7086 10 วันที่ผ่านมา +2

    Mummy aur maasi bohot enjoy kar rahe hay 😊😊

  • @brindachoksi6554
    @brindachoksi6554 9 วันที่ผ่านมา

    Hello..I'm from Junagadh.. very happy to see junagadh in your video..
    ભાવના આંટી તમારા માટે ગુજરાતીમાં.. જય શ્રી કૃષ્ણ 🙏🏻
    હજુ ઘણી બધી જગ્યાઓ છે અમારા જૂનાગઢમાં ફરવા જેવી.. બહુ મજા આવી તમારા vlog માં જૂનાગઢ જોઈને..હું બહુ Miss કરું છું
    Thank you

  • @sunitadhare6813
    @sunitadhare6813 10 วันที่ผ่านมา +18

    क्या भजन गाया कान मे जैसे अमृत पड गया हार्दिक भाई जुनागडं दिखाने के लिये धन्यवाद

  • @Sumz1112
    @Sumz1112 10 วันที่ผ่านมา +1

    Very very nice Sarika ben you rocks aap ki zindadilli wah wah su vaat che
    Avani from Leicester

  • @maheshdhimar8590
    @maheshdhimar8590 10 วันที่ผ่านมา +2

    પપપુભાઈ બરાબર હસાવો 😊 અને માસી ને ભાવનાબેન ના ભજન O M G ❤

  • @bhaminipatel8526
    @bhaminipatel8526 9 วันที่ผ่านมา

    Jay swaminarayan 🌺🌺🌺🌺 bhavnaben and masi bohot enjoy kar rahe hay 😊😊😊 hardik bhai junagadh ma badu saras jovanu che 👌👌👌 Jaydeepbhai very very nice vlog che 🌻🌻🌻🌻💗💗💗🩵🩵🩵🩵🧡🧡🧡🧡✨️✨️✨️✨️✨️

  • @sudhapatel6646
    @sudhapatel6646 10 วันที่ผ่านมา +2

    અમુક લોકો પૈસા ના હોય તો પણ આનંદ લેવામાં દેવું કરીને પણ birthday, છઠ્ઠી, બહારનું ખાવામાં અઢળક ખર્ચ કરે છે.

  • @naynathanki5021
    @naynathanki5021 10 วันที่ผ่านมา +12

    ભાવના બેન, તમને એક વાર મલવુ છે અને તમારી સાથે સતસંગ કરવો છે🙏 આજે મારી ઑખ મા પાણી આવી ગચા શૃવણ નુ ભજન સાંભળિ ને🙏 હું લેસટર માં રહુ છું જચારે ઇનડીચા આવીશ તચારે તમને મળવા ની કોશીષ કરીશ. Sarika you are so lucky to have Bhavna ben as your mum in law❤ very talented sas bahu jodi 👌🏼👌🏼

    • @ChetanaPatel-sf7sj
      @ChetanaPatel-sf7sj 10 วันที่ผ่านมา +2

      😊😊😊😊

    • @bhavnathanki2110
      @bhavnathanki2110 10 วันที่ผ่านมา +1

      True Naynaben

    • @naynathanki5021
      @naynathanki5021 10 วันที่ผ่านมา +1

      @@bhavnathanki2110 it took me while to type in Gujarati but it had to be done so that Bhavna ben can read my comment 🙏

  • @bhavnathanki2110
    @bhavnathanki2110 10 วันที่ผ่านมา +1

    I am back home from Porbandar, currently in Leicester We say Kansaki.

  • @JanuAPatel
    @JanuAPatel 10 วันที่ผ่านมา +1

    Hu pan junagadh nej chu hu roj Tamara video jov chu👌

  • @user-wz8ug5dm1o
    @user-wz8ug5dm1o 10 วันที่ผ่านมา +1

    Wah wah Hardik bhai and all masi 👌🏻👌🏻👌🏻

  • @chetnaumradiya172
    @chetnaumradiya172 10 วันที่ผ่านมา +3

    I watch yr videos from junagadh good to see you all visit our city

  • @meenachavda2014
    @meenachavda2014 10 วันที่ผ่านมา +50

    Bhavnamasi ને અમેરિકા કરતા જૂનાગઢ આનંદ આવે😂

  • @pragnagala8771
    @pragnagala8771 10 วันที่ผ่านมา +2

    કાસકા ને અમારા મા લીખીયો કહે છે ને હવે કોઈ વાપરતું નથી
    ભાવનાબેન જુનાગઢ તમે દર્શન કરવા ગયા તો અમારા પણ સાથે દર્શન થયા ને હું ૪૦ વષઁ પહેલા જુનાગઢ ની યાત્રા કરવા ગયેલી જૈન દહેરાસર ની ❤એ બધું યાદ આવી ગયું ને ભાવનાબેન તમે વાવ નું ગીત ગાયું ને એ મારી બાઈ હું નાની હતી ત્યારે ને પછી મારા દીકરા ને પણ ગીત ગાઈ ને સંભળાવતા એ બધું યાદ આવી ગયું
    ભાવનાબેન આભાર આભાર આભાર ❤❤

  • @dwarkesh6036
    @dwarkesh6036 10 วันที่ผ่านมา +23

    કનિષ્ક ચોફા ઉપર કાનુડાની જેમ બોઠો છે .❤😍
    આંખ નું મટકું ભી નથી મારતો 😅
    કેટલો સ્વીટ લાગે છે કાનુડા જેવો જ

  • @rachanathakkar4987
    @rachanathakkar4987 10 วันที่ผ่านมา +1

    Ekdam sachhu kidhu Sarikaben Surat ma bahuj dekhadekhi chhe. Maru piyar baroda chhe hu marriage karine surat aavi tyare me pan aavu j feel thayu hatu .... anyway loved waching ur vlogs lots of luv to Hezuuu n Kanishk .

  • @UdayMori-s3d
    @UdayMori-s3d 9 วันที่ผ่านมา

    માસી તમે જૂનાગઢ માં આવી ને જતા રહ્યા અને અમે તમને મળી ના સક્યાં એનું બહુ j દુઃખ થાય મને કેમકે તમે અમારા ઘર ની બાજુ માં થી જ નીકડા હતા...

  • @gsraval3197
    @gsraval3197 10 วันที่ผ่านมา

    Jsbhai ajno video pan bahu saras, kanu sathe nu bonding mast, masi nu bhajan saras, hardik bhai e batavela badha scean bahu saras, thanks for sharing.

  • @riyapatadia8613
    @riyapatadia8613 10 วันที่ผ่านมา +1

    Jai shree krishna hu pn junagadh thi j chu tya bhavnath bov sasrs jagya che farva mate ne girnar ne badhu bov mst che and monsoon ma to vadhare maja ave chalu varsad ma bhavnath javani 🤗 tamara vlogs jova ni bov maja ave and amj mst comedy vlogs banavta ryo best wishes ❤

  • @ketanashiyani9386
    @ketanashiyani9386 10 วันที่ผ่านมา +2

    19:13 ઘણા દિવસો પછી જોયો જૂનાગઢ. મજા આવીશ.33 સાલ બાદ દિખ્ખા. અમારે પણ સાસુ સસરા જાત્રા ગયા છેં.15. દિન હોં ગયા. મી ટાઈમ

  • @MinaHanshora
    @MinaHanshora 10 วันที่ผ่านมา +1

    સતી જયદીપભાઈ આવક કે તમે તમારા ફેમિલી ને બહુ મસ્ત ટાઈમ આપ્યો કોઈ દિવસ આટલો ટાઈમ હવે બહુ રાજી થઈ

  • @ritachheda7199
    @ritachheda7199 9 วันที่ผ่านมา

    Wow bahu mst vlog kanishk sofa par besi TV ma j focus mare che masi hardik bro mst enjoy kare che bajan bahu saras gayu

  • @muchhalchetan6831
    @muchhalchetan6831 10 วันที่ผ่านมา +1

    Jata shankar java jevu htu hardik bhai 🕉️🕉️📿📿📿📿📿📿🕉️🕉️

  • @rakshabirenmehta5218
    @rakshabirenmehta5218 10 วันที่ผ่านมา +1

    જુનાગઢ મા ભવનાથ ના દર્શન કરવા જાજો ત્યા મૄગી કુંડમા શિવરાત્રીના દિવસે સાધુઓનુ સરઘસ નીકળે પછી તેમાબધા સાધુ સંતો ડૂબકી મારે છે ઘણા સિધ્ધ યોગી અને સપ્ત રુષી ઓને આપણે ઓળખી પણ સત્તા નથી અને અલોપ થઈ જાયછે

  • @poojaparmar2109
    @poojaparmar2109 9 วันที่ผ่านมา +1

    wah masi nu bhajan bov j mast htu.

  • @AnitaPatel-pq3qo
    @AnitaPatel-pq3qo 10 วันที่ผ่านมา +1

    Beautiful place

  • @diptipatel6542
    @diptipatel6542 10 วันที่ผ่านมา +2

    Masi bvvj khush thai gaya masi farvu nathi gamtu yatra Darsan karva javu vadhare game che 👍

  • @dhanangpatel4421
    @dhanangpatel4421 10 วันที่ผ่านมา +2

    Kaniksh is a so cute and beautiful family members ❤❤❤❤❤🎉

  • @ankitarabari7558
    @ankitarabari7558 10 วันที่ผ่านมา +1

    Tem ne amne ઉપરકોટ ની bv સરસ વાત kriti ઉપરકોટ રિનો વેશન પછી bv mast che 😊

  • @AnitaPatel-pq3qo
    @AnitaPatel-pq3qo 10 วันที่ผ่านมา +1

    Jai shree krishna 🙏🏻

  • @AnitaPatel-pq3qo
    @AnitaPatel-pq3qo 10 วันที่ผ่านมา +1

    Very nice video 😊

  • @uttamgohel7440
    @uttamgohel7440 10 วันที่ผ่านมา +4

    🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻જયદીપભાઈ એન ફેમેલી

  • @user-nw4nq3go4l
    @user-nw4nq3go4l 10 วันที่ผ่านมา +1

    Jay shree Krishna 🙏🙏

  • @diptipatel6542
    @diptipatel6542 10 วันที่ผ่านมา +1

    Mota masi ye saras bhajan gayu Bhavnamasi ni jem bhajan saras gaay che👍

  • @vivekchavda6053
    @vivekchavda6053 10 วันที่ผ่านมา +2

    Hardik bhai junagadh gamiyu ke junagadh vadi cholri

  • @sanghaniv2230
    @sanghaniv2230 10 วันที่ผ่านมา +1

    Junagadh to Junagadh che❤

  • @jalpadayatar962
    @jalpadayatar962 10 วันที่ผ่านมา +2

    Welcome to our junaghdh 😊

  • @hemlata.ved.3531
    @hemlata.ved.3531 10 วันที่ผ่านมา +1

    Wah Masi na bhajan pan sara

  • @MinaHanshora
    @MinaHanshora 10 วันที่ผ่านมา +1

    સારિકા બેટી પણ બહુ ખુશ છે તમે સાથે છો ને એટલે

  • @sarathasenthil5352
    @sarathasenthil5352 9 วันที่ผ่านมา

    Hardhik Bhai thankyou so much

  • @rohitahirvlogs
    @rohitahirvlogs 10 วันที่ผ่านมา +2

    Welcome to junagadh hardik bhai

  • @heenashastri5551
    @heenashastri5551 10 วันที่ผ่านมา

    Junagadh is beautiful especially Damodar kund❤… thanks for understanding and sharing human mentality…kaski joi ne Dar lage che karan k nani hati tyare matha ma jui pade toh mummy bav j gusse thai ane matha ma jhor thi kaski ghasi ne jui kadhti😅tyare jui mate special clinic plus pan avtu jene shampoo karo etle badhi jui mari jai and ene kaski thi kadhavani😅😂 bav ochu banyu che avu pan mummy no mar solid padto Karan k ema mehnat bav lage ane mummy already thakeli hoy ema aava thai😂😂😂😂

  • @pragnaajwalia9753
    @pragnaajwalia9753 10 วันที่ผ่านมา +1

    Lala bhai nathi lala bhai ne dekhado full comedy

  • @shilpaparmar8565
    @shilpaparmar8565 10 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ જુનાગઢમાં નજારો સરસ માસી ત્રણેય બેનુ મસ્ત ગીત ગાયુ ઘરમાં સુનુ લાગેછે બધા સાથે રહેવાની મજા આવે

  • @Ssagravat
    @Ssagravat 10 วันที่ผ่านมา +1

    Bhai ame junagadh vasi chiye avo amari ghare love from Junagadh

  • @ankitarabari7558
    @ankitarabari7558 10 วันที่ผ่านมา +1

    ગાઈડ રાખી ને j vay hardik bhai bv mast smjave aem nam ઉપરકોટ નો જોવા ની નો મજા આવે

  • @priyanshdadukiya3585
    @priyanshdadukiya3585 10 วันที่ผ่านมา +4

    Jay shree Krishna Jay mataji

  • @kalppatel4916
    @kalppatel4916 9 วันที่ผ่านมา +1

    બહુ સરસ

  • @bhavikapatel1818
    @bhavikapatel1818 10 วันที่ผ่านมา +1

    Mast Masi maza awi gai

  • @kamliyasumitarkamliyasum-uq2rq
    @kamliyasumitarkamliyasum-uq2rq 10 วันที่ผ่านมา +2

    Junagdh welcome

  • @NPan-hb4wg
    @NPan-hb4wg 10 วันที่ผ่านมา +2

    Are Bhai Amara gharni bajumathi j nikdata tame bilkha road police talim cedra tyahij Nikita ta

  • @karunapanchal3645
    @karunapanchal3645 10 วันที่ผ่านมา

    Good morning Jay shree Krishna Everyone 🙏. Look at Kanishk ki smile ❤❤❤❤. Hardikbhai good morning 🙏. Kangshi zina data ni kashki. Kanishk no poze TV joto kanudo j lage che haat support ma rakhi ne betho che❤❤❤. Wah masi bhajan jordar. બોવ મસ્ત છે❤❤❤. ત્રણે માસીને ભજનની રેલમછેલ કરી❤❤❤❤. Why Hezu video mai nahi aa rahi hai.

  • @godanihirvagodani9579
    @godanihirvagodani9579 10 วันที่ผ่านมา +1

    Jay mataji 🙏😍👌❤️👍

  • @jinkalbarvadiya6514
    @jinkalbarvadiya6514 9 วันที่ผ่านมา +1

    કેવું લાગ્યું ભાવના માસી ને હાર્દિક ભાઈ અમારું રંગીલું જુનાગઢ..😅 બાવ જ મસ્ત 6 જુનાગઢ

  • @noorsaiyad4038
    @noorsaiyad4038 10 วันที่ผ่านมา +2

    नारी अबलखणी 😂😂 मांसी नो बाबो कोमेडी करी 😂

  • @sangitaradadiya4061
    @sangitaradadiya4061 9 วันที่ผ่านมา

    Nice vlog 👌 savarkundla

  • @sangitabagdai3713
    @sangitabagdai3713 10 วันที่ผ่านมา +1

    Kaknshi nahi kaashki kaasko kahevaay. Joo mate use thay.

  • @varsaa4980
    @varsaa4980 10 วันที่ผ่านมา +1

    Damokund upar kayam traffic hoy hardik bhai chomasama. Je mandir hatu tnya mahaprabhuji ni bethakji che. A side na area vada badha chomasama lagbhag tnya nava jay j. Akha girnar ni aushdhiyo nu pani damokund ma ave che

  • @ilabensidhpura3270
    @ilabensidhpura3270 10 วันที่ผ่านมา

    Jai Shree Krushna Everyone 🙏
    Very nice video 👍

  • @chandrikaahalpara7580
    @chandrikaahalpara7580 10 วันที่ผ่านมา

    Bahu saras Bhajan gayu bhavnaben sravan nu

  • @hemlata.ved.3531
    @hemlata.ved.3531 10 วันที่ผ่านมา +1

    Bhavna. Bhajan.wah❤

  • @skbharadva
    @skbharadva 10 วันที่ผ่านมา +1

    Jd bhai masi ne ke jo junaghadh pase talala shree bai dham mandire jay ( Gora kumbhar nu )

  • @fizzabanswadawala5637
    @fizzabanswadawala5637 10 วันที่ผ่านมา +2

    Bav fine htu. Maza avi gai

  • @dhamiisha
    @dhamiisha 10 วันที่ผ่านมา +1

    જય સ્વામીારાયણ 🙏🏻 તમે લોકો સિદ્ધેશ્વર મહાદેવ ગયા એ અમને ગમ્યું તિયા માનતા ગોળ ની રાખો ને સિદ્ધેશ્વર દાદા ની તે ૧૦૦ ટકા પૂરી થાય છે જ મારા કાકા તિયા ના ટ્રસ્ટી છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SharmilaVaghela-y7g
    @SharmilaVaghela-y7g 10 วันที่ผ่านมา

    Jay shree Krishna your family good 🙏🙏🙏👌very nice blog good ❤❤❤💖🤗😊

  • @varshanimavat3473
    @varshanimavat3473 10 วันที่ผ่านมา +1

    Hardik bhai Junagadh ma badu saras jovanu 6e

  • @jiyapatel5285
    @jiyapatel5285 10 วันที่ผ่านมา +1

    Ha Sachi vat Che Kyay celebration ma kami nathi rakhta koi garib hoy k paisavada bdha enjoy j kre Che bdha …. Sara phone sara kapda and sab high end chahiye sabko to mandi he kha bhai😂😂

  • @ankitajadeja8567
    @ankitajadeja8567 9 วันที่ผ่านมา

    abhi hai nhi ghar pe but yes har sunday ka routine hota tha kanski ko use krna specially when we were in scl tab to joo ho hi jati thi hahaha ab sarika di sirf dandruff hi hoti hai vo jmana gya ab shaysd hi joo hoti ho kisiko maybe to nhi hoti

  • @shlokkhunt879
    @shlokkhunt879 10 วันที่ผ่านมา

    Junagadh ma Rokdiya na bhajiya super ave 6e❤❤❤❤❤

  • @rashimehta3839
    @rashimehta3839 10 วันที่ผ่านมา

    Girnir amara jain nu khubh pavitra yatradham che jai girnar🙏🙏

  • @anjaliruparel7802
    @anjaliruparel7802 10 วันที่ผ่านมา +1

    ભાવના મસી અમારા ગામ માં આવીને કેવું લાગ્યું

  • @rashmisrivastava6631
    @rashmisrivastava6631 10 วันที่ผ่านมา +1

    Accha bhajan 👌nice trip.

  • @amimehtaraval
    @amimehtaraval 9 วันที่ผ่านมา

    જૂનાગઢ તો જૂનાગઢ જ છે..🤗

  • @JanuAPatel
    @JanuAPatel 10 วันที่ผ่านมา +1

    Junagadh bovj mast 6a

  • @user-tq9yy4cl9t
    @user-tq9yy4cl9t 9 วันที่ผ่านมา

    Good morning jay Shree Krishna

  • @diptipatel6542
    @diptipatel6542 10 วันที่ผ่านมา

    ઉપરકોટ મસ્ત છે નાઇસ 👌👍 nice view 👍

  • @sonalpithadiya795
    @sonalpithadiya795 10 วันที่ผ่านมา +2

    Jai shree Krishna ❤❤

  • @jyotishethiya3180
    @jyotishethiya3180 10 วันที่ผ่านมา

    Junagad mast bataviu❤❤ હાર્દિક

  • @user-qt4ed5ih2y
    @user-qt4ed5ih2y 10 วันที่ผ่านมา +1

    ભાવના માશી ને જૂનાગઢ આવ્યા ત્યાથી અમારું ગામ ચોરવાડ આવેલા છે ત્યાં સુંદર દરિયા કાઠો છે ત્યાં નિ મુલાકાત લ્યો

  • @raviboricha4624
    @raviboricha4624 10 วันที่ผ่านมา +1

    Jay shree Swaminarayan jaydipbhai and family members

  • @hematarun9515
    @hematarun9515 10 วันที่ผ่านมา +2

    કહેવત છે ને કે અડી કડીની વાવ અને નવઘણ કુવો ન જોયો હોય તો જીવતો મુવો

  • @hematarun9515
    @hematarun9515 10 วันที่ผ่านมา +2

    કનિષ્ક સોફા પર બેઠેલો બાલ કૃષ્ણ લાગે છે આજે તમારા વીડિયો માં તેને જોવાનું બહુજ ગમ્યુ 👌👌

  • @mitalpatel1753
    @mitalpatel1753 10 วันที่ผ่านมา

    Lovely sister singing 😍 ❤️ 💕

  • @noorsaiyad4038
    @noorsaiyad4038 10 วันที่ผ่านมา +2

    कान्हो कनिष्क लव यू ❤❤🎉🎉

  • @rashmigabani1588
    @rashmigabani1588 9 วันที่ผ่านมา

    Vah Ghar bhetha siddheshvar mhadevna darshan kravya

  • @kiranradadiya6188
    @kiranradadiya6188 10 วันที่ผ่านมา +1

    Kari didhu like Junagadh vala ye Ghar betha Junagadh batavi didhu amaru vatan che Junagadh

  • @VihankMaheshwari
    @VihankMaheshwari 9 วันที่ผ่านมา +1

    Hardik bhai ne katch ma lai aavo ahiya Bahu cokdiyo che

  • @neetas2560
    @neetas2560 10 วันที่ผ่านมา

    Pappu bhai and laala bhai hoi to moje moj

  • @varshasoni9599
    @varshasoni9599 10 วันที่ผ่านมา +10

    Aaj to 3,sister nu bhajan shravanu mast gayu super 👌

  • @DHRUVIT_PATEL
    @DHRUVIT_PATEL 10 วันที่ผ่านมา +1

    Jayshrikrishna🎉🎉🎉🎉🎉