100% સાચી છે ભાઈ બધું અરેન્જમેન્ટ ના થાય લોકોને સમજવું જોઈએ યાર કોઈનું ઘર છે દરરોજ કોઈને કોઈ આવતું હોય તો યાર ઘરના પણ પરેશાન થાય ને યાર એમને પણ કામ હોય ને
Sachi vat chhe kam to pela karvu pade meman ne to biji var mali pan kam sijan gya pasi na male to ghar salava mate pela kam karvu important se jene malvu hoy a pasi pn aavi sake se amari jem surat ke biji bov dur reta hoy to na aavi ske tya des ma j reta hoy a to gme tyare pasi mli sake se ne
કૌશિકભાઈ જય માતાજી દુઃખ ને સુખ તો આવાસ કરે ભાઈ અમુક માણસને સમજા અમુક માણસને ન સમજાય એમાં જાજી ચિંતા ન કરવાની હોય કોઈ એક વ્યક્તિ માટે તમારે દુઃખી નો થવાનું હોય ભાઈ રાધે રાધે તમે આ કોમેન્ટ વાસી હોય તો લાઈક ની પણ રિપ્લાય આપો ભાઈ😊😊😊😊😊❤❤❤❤❤❤
કૌશીકભાઇ નેય બાયળી છોકરા છે એના માવતર છે ભાયભાભી બધા ભેગા છે તો બંને ભાયુ એના માવતર પણ કામે વયા જાય છે તો જે લોકો કૌશીકભાઇ ના ધરે મળવા જાયને કૌશીકભાઇ ધરે નો રેતા હોય તો કામીને કોન તમે જાવાવારા દેવાના છો સાવ યુટ્યુબ ની કમાણી ઉપર નથી નભતુ કોઈ પણ વિડીયો વારા સમજો જરાક સમજો અને કા તમે મળવાવારા રુપિયા લેતા જાવ આખા વરસની કમાણી તો પેશિયલ ધરે બેસે કૌશીકભાઇ એટલે તમને મળી સકસે ધરે કૌશીકભાઇ કોઈના ધરના દુખ સમજીને જાતા જાવ કૌશીકભાઇ ના ધરે
100% સાચી છે ભાઈ બધું અરેન્જમેન્ટ ના થાય લોકોને સમજવું જોઈએ યાર કોઈનું ઘર છે દરરોજ કોઈને કોઈ આવતું હોય તો યાર ઘરના પણ પરેશાન થાય ને યાર એમને પણ કામ હોય ને
ખૂબ સરસ વાત કરી છે કૌશિક ભાઈ એકદમ સાચી વાત કરી છે વાહ ખુબ સરસ ખિજડીયા થી જય માતાજી 🙏🙏🙏
જય માતાજી કૌશિકભાઈ સાચી વાત છે જે બ્લોગ બનાવતા હોય એને ખબર હોય છે કૌશિકભાઈ અસ્મિતા બેન તમારો સભાવ બોવ સારો છે 👌👌 ગઢડા સ્વામી
Hm pakku Bhai
જય અલખ ધણી કૌશિકભાઈ અસ્મિતાબેન સૌ સાચી વાત છે
Sachi vat chhe kam to pela karvu pade meman ne to biji var mali pan kam sijan gya pasi na male to ghar salava mate pela kam karvu important se jene malvu hoy a pasi pn aavi sake se amari jem surat ke biji bov dur reta hoy to na aavi ske tya des ma j reta hoy a to gme tyare pasi mli sake se ne
Jai Jinendra 🙏 Kaushik bhai it’s ok u too have ur personal life & work we can understand ur problem.U & ur parents r very hard working.
Sachi. Vat. Cha👍🏻👍🏻👍🏻👍🏻💯💯💯
💯 સાચી વાત કરી ભાઈ 👌👌👌👍👍👍
God bless you 🙏
એક દમ સાચી વાત ભાઈ ઘણીવાર લોકો ને ગલત ફેમી થઈ જાય છે ❤❤❤ અમારે પણ થાય છે ❤
Jaymataji🙏🙏🙏 jaymataji👌👌👌👌👌👌👌
Congratulations for 67k subscribers 🎉🥳
Congratulations for 67k 🎉
જય ધાવડી માં કૌશિક ભાઈ 🙏
જય માતાજી કિશોરભાઈ
જલને વાલા જલતે રહો આપ આગળ વધો હમ તુમ્હારે સાથ હૈ
Sachi vat che 👍
Congratulations 67 k🎉🎉
સાચી વાત છે હો બાઈ હું રાજાવડલા થી ગૌરી બેન
Jai shree Krishna 🙏 bhai baa ne bapuji kem chey ben kem chey bachaparty ne moj❤
સાચી વાત છે કૌશિક ભાઈ ખૂબ સરસ માહિતી આપી 👌 બરોબર
ખુબ સરસ જયમાતાજી👍 જયમાતાજી
💯 sachi vat che 👍🏻
સાચી વાત સે કૌશિક ભાઈ તમારા વિડીયો જોયને અમને આનંદ થાય છે ❤
સાચી વાત છે ભાઈ, જય માતાજી ભાઈ બાપા સીતારામ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય 🙏🙏 ભાઈ
ભાઈ એક હોપિસ બનાવો ...😊ઘર કરતા હોપીસ મળવા નું સારું કેવાય
💯💯 Bhai
Avo moto business nathi apdo sir
@@kaushikasmitavlogs ભાઈ પૈસા ની જરૂર હોય તો લય જાવ પણ હોપિસ્ બનાવો
@@Chetanstudio143 મોટી ફાકા ફોજદારી કરવાનું રેવાદે ને ખબર સે તારે ખાવાના ફાંફાં પડે સે 😂
મને કેમ ના મળ્યા 😂 Unsubscribe કરું છું
Kri de bhai
Are bhai thodu samjo 🙏🏻
💯💯💯Sasi Vat se bhai 😢
Hasi vat se bhai 👍
Hasi vat che bhai 😢
જય સીયારામ બોલો 🎉🎉🎉
Jay mataji bhai ❤nice 👌💯
sachi vat che bhai samevalane samajvu joye
Right bro ❤❤😊
કોવસિકભાઈ જય માતાજી 🙏🙏🙏
સાચી વાત છે ભાઈ 👍🏻
Video nice 👍❤ bhai 😊
You are right bhai
જય માતાજી કૌશીકભાઇ અસમીતા ભાભી
જય શ્રી કૃષ્ણ ❤ એકદમ સાચી વાત છે વાલા
જય માતાજી ભાઈ ઉગામેડી થી હરેશભાઈ સાચી વાત છે ભાઈ 🙏
67k 🎉
જય શ્રી કૃષ્ણ 😢 બાપા સીતારામ 😮 જય માતાજી 😮
😮😮😮😮😮
જય દ્વારકાઘીશ
સરસ ધન્યવાદ
દિલ ની વાત કરી
આ બધુ મેનેજમેન્ટ કરવુ ઘણુ મુશકેલ હોય છે
😊😊😊😊😊
💯 ટકા સાચી વાત છે 🙏🙏
એક દિવસ કામ બંધ રાખવું નકર ખોવાઈ જાય છે ભાઈ
જય માતાજી બાપા સીતારામ
🎉🎉
100 % sachi vat bhai
100% સાચુ કૌશિકભાઈ 👌❣️
❤️હર હર મહાદેવ ❤️જય માતાજી❤️🙏👌
👌👌👌
માણસ છો ના લીધે આગળ છો હો ભાઈ
Jaymataji
જય માતાજી કૌશીક ભાઈ
100 ટકા સાચી વાત છે ભાઇ ❤❤❤
જય માં મોગલ 🙏❤️ ભાઈ
💯 Bhai...❤
કૌશિકભાઈ સારા વ્યક્તિ છે❤❤❤❤❤
હું એને મળ્યો હતો
🙏🏻
💯💯💯👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻
bhai amare tmane malvu hoy to tmaro contact kem karvo ? Hu surat thi su mare pan Vlog & cooking channel se bhai
Riplay na aapyo bhai ??
100%ટકા સાચી વાત છે કવશિકભાઈ
Hachi vat se bhai
100 vat sachi se bro 👍
💯 સાશી વાત ભાઈ
કૌશિકભાઈ જય માતાજી દુઃખ ને સુખ તો આવાસ કરે ભાઈ અમુક માણસને સમજા અમુક માણસને ન સમજાય એમાં જાજી ચિંતા ન કરવાની હોય કોઈ એક વ્યક્તિ માટે તમારે દુઃખી નો થવાનું હોય ભાઈ રાધે રાધે તમે આ કોમેન્ટ વાસી હોય તો લાઈક ની પણ રિપ્લાય આપો ભાઈ😊😊😊😊😊❤❤❤❤❤❤
🙏🏻💯
@kaushikasmitavlogs જય માતાજી
💯% સાચી વાત છે ભાઈ ❤😊
જયમાતાજી ભાઈ
Sasi vaat se bhai
શિયાળ વિનોદ ના જય માં મોગલ બરોબર તમારી વાત સાચી છે કોવસિક ભાઈ
KHOTU LAGU 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
Ok❤
કૌશિક ભાઈ તમારી વાત સાચી છે 💯💯💯
100%સાચી વાત છે ભાઈ
જય પીરજી ગામ ટાણા કૌશિકભાઇ
Jay mataji ❤
હાસી વાત સે ભાઇ ૧૦૦%❤❤❤
💯 ટકા સાચી વાત છે ભાઈ
કૌશીકભાઇ નેય બાયળી છોકરા છે એના માવતર છે ભાયભાભી બધા ભેગા છે તો બંને ભાયુ એના માવતર પણ કામે વયા જાય છે તો જે લોકો કૌશીકભાઇ ના ધરે મળવા જાયને કૌશીકભાઇ ધરે નો રેતા હોય તો કામીને કોન તમે જાવાવારા દેવાના છો સાવ યુટ્યુબ ની કમાણી ઉપર નથી નભતુ કોઈ પણ વિડીયો વારા સમજો જરાક સમજો અને કા તમે મળવાવારા રુપિયા લેતા જાવ આખા વરસની કમાણી તો પેશિયલ ધરે બેસે કૌશીકભાઇ એટલે તમને મળી સકસે ધરે કૌશીકભાઇ કોઈના ધરના દુખ સમજીને જાતા જાવ કૌશીકભાઇ ના ધરે
🙏🏻
સાચી વાત છે તમારી ભાઈ ❤
Jay mamadev🙏
બરાબર છે વ્હાલા ❤
Jay maa meldi Kaushik bhai
જય માતાજી કોવશિક ભાઈ સાચી વાત છે
સો ટકા સાચી વાત છે 😮
Rajkot
જયમાતાજી કૌશિકભાઈ
100 RIGHT 👍
JAY MATAJI KUSIK BHAI 🦁
Jay dwarkadhish bhai ❤
100% સાચી વાત છે કૌશિક ભાઈ
Barabar vaat che
100% right
💯💯💯
💯 % સાચી વાત છે ભાઈ
Jay mataji
ભાઈ પીથલપુર આવો સવો કે કામે❤
જય માતાજી ભાઈ
🎉🎉🎉🎉🎉🎉