નાની વિરાણી ગામમાં સાતમ રમવા નો બીજો દિવસે.nani virani gam ma Satnam Ramva no bijo divas.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • પાટીદાર સમાજનો વર્ષનો સૌથી મોટું પર્વ એટલે સાતમ આઠમનો તહેવાર,પાટીદારોની પરંપરા ને જાણો

ความคิดเห็น • 26

  • @chhabhaiyakantilal2975
    @chhabhaiyakantilal2975 หลายเดือนก่อน

    જૂની યાદો યાદ આવી આવી રહી છે

  • @alfapatel5215
    @alfapatel5215 หลายเดือนก่อน

    જય લક્ષ્મીનારાયણ
    જોરદાર વીડીયો

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  หลายเดือนก่อน

      જય શ્રી લક્ષ્મીનારાયણ 🙏 ધન્યવાદ 🙏🙏

  • @giradharambaliya5769
    @giradharambaliya5769 หลายเดือนก่อน +1

    સરસ મજાનાં,,,

  • @bhavnapatel3371
    @bhavnapatel3371 หลายเดือนก่อน

    Hu virani ni dikri chhu..maru gaam mast chhe.. Thanks Ben❤

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  หลายเดือนก่อน

      ખૂબ ખૂબ ધન્યવાદ 🙏
      ગામની દીકરીઓ છો તો ગામના ભાઈ બેન બહેનપણીઓને વિડિયો શેર કરજો અને તમારા ગામની શોભા વધારશો

  • @rasilatank7234
    @rasilatank7234 หลายเดือนก่อน

    Bou sras rame che bday masi jai Swaminarayan gamma aavi rite bday rhe che saru kevay

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  หลายเดือนก่อน +1

      એકદમ સાચી વાત છે
      જય શ્રી સ્વામિનારાયણ 🙏 આભાર 🙏

  • @rashmipatel8468
    @rashmipatel8468 หลายเดือนก่อน

    Hu Virani Gham ni Dikari chu Hale Mumbai ma Rahuchu Virani Gham ane Satam Aatham joine Bahu Anand Thayuo 👌👌🙏🙏

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  หลายเดือนก่อน

      ધન્યવાદ 🙏
      ખુબ સરસ તો તમે તમારા બેનપણીઓને પણ વિડિયો શેર કરજો

  • @Vishanji_garva_
    @Vishanji_garva_ หลายเดือนก่อน

    દીનાબેન તમારો આભાર કે તમે આપણાં વિરાણી ગામ માં આવીને સાતમ ના તહેવાર નોવિડિયો બનાવ્યો તે બદલ ધન્યવાદ 🎉 ❤ 😅

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  หลายเดือนก่อน

      આપ શ્રી નો પણ આભાર અમને પ્રોફાઈલ કરો છો ફરીથી ધન્યવાદ 🙏

  • @chetansolanki4499
    @chetansolanki4499 หลายเดือนก่อน

    Rasgarba Bahu mast chhe ho

  • @MADHAV_VLOGS_14
    @MADHAV_VLOGS_14 หลายเดือนก่อน

    મારા મામા ના ગામ મોટી ધરાય આવાજ રાસ ગરબા હોય છે મને પણ બોવ જ ગમે માસી

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  หลายเดือนก่อน

      ઓકે ખુબ સરસ
      સંસ્કૃતિની જાળવણી થાય

  • @rasilatank7234
    @rasilatank7234 หลายเดือนก่อน

    Masi sras vlog jai Swaminarayan 🙏

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  หลายเดือนก่อน

      જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏

  • @Parth_Ramani
    @Parth_Ramani หลายเดือนก่อน +1

    ❤👍

  • @chetansolanki4499
    @chetansolanki4499 หลายเดือนก่อน

    Jay shree Krishna

  • @3KidsCricket556
    @3KidsCricket556 หลายเดือนก่อน

    Hu Virani ni gam Ni dikari chu tame amar gam ma Jai video utari ne mokalyo joi bhuj Khushi Thai Virani jevi satam Keya na thay ho

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  หลายเดือนก่อน

      ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર મને આનંદ થયો તમે અમને બિરદાવ્યા