ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
અત્યારે ચાલુછે
ના, માર્ચ મહિનામાં ચાલુ થશે
આ ગોડાઉન સહાય જેને બાગાયતી હોય તેને જ લાગુ પડે ને? બાગાયત નોંધાયેલા હોવું જોઈએ.. ખેતીવાડી વિભાગ અલગ હોય છે
બધા માટે છે.
LAST tarikha su Che sir
Have March mahina ma khulse
form bharva su su Document joise.?
Aadhar card Bank passbook જમીનનો ઉતારો
I khedut port વેબસાઇડ માં ગોડાવુંન નું નામ બતાવતું નથી તો ક્યાં બતાવે છે જણાવશો કોઈ મિત્રો
2. ખેતર પરના ગ્રેડિંગ શોર્ટીગ પેકિંગ એકમ ઊભા કરવા સહાય આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવી..
Koy pan bhai ne aa mahiti ni puri najkari hoi to number apo
આમા પાક સંગ્રહ ગોડાઉન ચાલે
હા ચાલે પણ ૫૪૦ ચો. ફુટ બનાવેલ હોય તો સબસિડી મળે....
કટારા ચતુરભાઈ સોમાભાઈ
❤😂❤😂❤
Tamara number apo mahiti joti chhe
ડોક્યુમેન્ટ શું જોઈએ
લોખંડનું જીએસટી વાળું બિલ સિમેન્ટ નું જીએસટી વાળું બિલ શટર નું જીએસટી વાળું બિલ ઈટોનું બિલ પતરાનું બિલ મજૂરીના વાઉચરો
૧૨ ફુટ સટ્ટર કઈ રીતે(લબાઈ * પહોળાઈ *હાઈટ) જાણવો?
૮ *૮ ફૂટ જોઈએ વિડિયોમાં મારે ભૂલથી ૧૨ ફૂટ લખાયેલ છે. Sorry
આ ગોડાઉન મા તૈયાર દિવાલ ઉપયોગ કરી શકીએ
ના
મારે ગોડાવુન ની સબસિડી જોતી છે ફોર્મ ભરવું છે તો કેમાં ભરાય છે
Ikhedut Portal
ડોક્યુમેન્ટ કયા કયા જોવે તે બતાવો
આગામી ઓનલાઇન કરી હતી એ ક્યારે આવશે
એની પૂર્વ મંજૂરી મળી ગઇ હશે તપાસ કરો.....
કયા સાધનો જોઈએ
અમારા ગામ બનાવવા છે તો બનાવી શકાય
હા
બાગાયત નો હોય તો અરજી કરી શકી સર
Haa
આગલી અરજી નું શું
આગળ કરેલ હોય તો ફરીથી અરજી કરવાની જરૂર નથી..
@@sanjumahiti6:05
આ અરજી કયાં થાય છે
Ikhedut Portal par
Tema name nathi batav tu godavun ni sabsidi nu
સાહેબ પહેલા તા૧૯ .૬ ૨૦૨૪ ના રોજ ઓનલાઇન અરજી નાખવામાં આવી હતી પરંતુ હજુ સુધી મંજુરી લેટર નથી આપ્યો તેનો નિકાલ કરવા માં આવે પછી બિજી વાતો કરો
A
Agali arji no 19/6/2024 te nikal karo ne
આગળ પાછળ નું જુવો પછી બિજી જાહેરાત કરવામાં આવે તો સારું..... પછી બધું મિનિગ વગર નું
અત્યારે ચાલુછે
ના, માર્ચ મહિનામાં ચાલુ થશે
આ ગોડાઉન સહાય જેને બાગાયતી હોય તેને જ લાગુ પડે ને? બાગાયત નોંધાયેલા હોવું જોઈએ.. ખેતીવાડી વિભાગ અલગ હોય છે
બધા માટે છે.
LAST tarikha su Che sir
Have March mahina ma khulse
form bharva su su Document joise.?
Aadhar card
Bank passbook
જમીનનો ઉતારો
I khedut port વેબસાઇડ માં ગોડાવુંન નું નામ બતાવતું નથી તો ક્યાં બતાવે છે જણાવશો કોઈ મિત્રો
2. ખેતર પરના ગ્રેડિંગ શોર્ટીગ પેકિંગ એકમ ઊભા કરવા સહાય
આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવી..
Koy pan bhai ne aa mahiti ni puri najkari hoi to number apo
આમા પાક સંગ્રહ ગોડાઉન ચાલે
હા ચાલે પણ ૫૪૦ ચો. ફુટ બનાવેલ હોય તો સબસિડી મળે....
કટારા ચતુરભાઈ સોમાભાઈ
❤😂❤😂❤
Tamara number apo mahiti joti chhe
ડોક્યુમેન્ટ શું જોઈએ
લોખંડનું જીએસટી વાળું બિલ
સિમેન્ટ નું જીએસટી વાળું બિલ
શટર નું જીએસટી વાળું બિલ
ઈટોનું બિલ
પતરાનું બિલ
મજૂરીના વાઉચરો
૧૨ ફુટ સટ્ટર કઈ રીતે(લબાઈ * પહોળાઈ *હાઈટ) જાણવો?
૮ *૮ ફૂટ જોઈએ
વિડિયોમાં મારે ભૂલથી ૧૨ ફૂટ લખાયેલ છે. Sorry