કૉમેન્ટ કરતા પહેલા વિચાર કરવો જોઈએ. આવો આઈડિયા આવવો એજ મમોટી વાત છે . બાકી ટીકા ટિપ્પણી કરવી બહુ સહેલી છે. આ બેન ના વખાણ કરીએ એટલા ઓછા છે. બહુ સરસ રીત છે. ટીકા કરનારા ઘણા હોય છે પણ તે તરફ લક્ષ આપવું નહિ. બહુ સરસ બેન..ધન્યવાદ🎉🎉
આ તો મગજ મારી કેટલી કરવાની એના કરતા હાથે જલદી ફોલાઇ જાય તમે પોતે તો જરા વિચાર કરીને વીડીયો બનાવો તો વધારે સારુ આતો તમારી બુદ્ધિ નુ પ્રદર્શન થયુ કહેવાય 😂😂😂
સાચી વાતછે એક જણા કેછેકે અવી હજામત કોણ કરે તો સાચી વાતછે બેન તારી હોશિયારી રેવાદો આતો મને જરા પણ ન ગમીયુ આતો બહુજ કામ વધી ગયુ એવુ લાગેછે તો લેડીસ ને કોન કેછે નખ ચોળાવો ખાવા જોવેને ફેસનમા પણ જાવું હોય
Wahh Ben wahh gajab no idea lagadyo tame wahh,khoob khoob aabhar tamaro,mara mummy ne finger no dukahwo reh 6 emne lasan folti vakhte bow problem aavto pan have tamaro aa idea lagadi kaam sehlu thay jaase
બોટલ માં ભરવું, 3 4 મિનીટ બોટલ હલાવી , પછી લસણ ની કળીઓ છુટ્ટી કરવી , ફોતરાં ઉડે એને ભેગાં કરવા અને આજ પ્રોસેસ ફરી ચાલુ કરવી આવી ગધા મજૂરી કોણ કરે , અના કરતા હાથે ફોલવું સારું 😂
બેન તમારા વિડિયો જોવામાં મજા ના આવી એટલી કૉમેન્ટ વાચવામાં મજા પડી ગઇ 😂😂
કૉમેન્ટ કરતા પહેલા વિચાર કરવો જોઈએ. આવો આઈડિયા આવવો એજ મમોટી વાત છે . બાકી ટીકા ટિપ્પણી કરવી બહુ સહેલી છે. આ બેન ના વખાણ કરીએ એટલા ઓછા છે. બહુ સરસ રીત છે. ટીકા કરનારા ઘણા હોય છે પણ તે તરફ લક્ષ આપવું નહિ. બહુ સરસ બેન..ધન્યવાદ🎉🎉
1
આટલી બધી વાર લાગે છે એટલામાં તો શાક માં જોઈએ એટલું ફોલી દેવાય બહુ બોરિંગ મેથડ છે ખાવા જેટલું તાજુ ફોલી લેવું પછી પડી રહેલું વાપરવું પડે
આ ગધા મજૂરી છે આવા વિડિયો ડેટા બગાડે છે
😂😂😂
ખુબ જ સરસ છે વીડિયો 👍👌
આ તો મગજ મારી કેટલી કરવાની એના કરતા હાથે જલદી ફોલાઇ જાય તમે પોતે તો જરા વિચાર કરીને વીડીયો બનાવો તો વધારે સારુ આતો તમારી બુદ્ધિ નુ પ્રદર્શન થયુ કહેવાય 😂😂😂
Very tedious procedure. You can try using microwve
Folva karta biji magj mari bov chhe ben
બહુ મગજમારી છે૧૦૦% બોરિંગ વિડિઓ છે બંધ કરો કંટાળી ગયા ભાઈ
Tame sanchu kithu. Ena karta banne hathni hatheri vade maslo to atla samay ma. Tangano folay
અત્યાર સુધીમાં તો એનાથી ડબલ ફોલય ગયું હોય
આઇડિયા સારો જ છે ચોખ્ખુ પણ થઈ જાય છે.
હવે જો ઝડપથી ભરવા માટે મોટા ઢાંકણ વાળી બોટલ માં લસણ ઝડપથી ભરી સમય બચાવી શકાય.
👌👌👍
ㄈㄨ
Maja
Excellent method
તમારા વિડિયો માં સમય મહેનત અને ઘુંશ ખૂબ વધે છે
Aama mahenat ghani chhe
@@abbaspardawala6704❤❤❤❤😂
તમારા જેવી મગજ મારી કોણ કરે બેન ભગવાન ભલુ કરે
Right
Ha ejne bo magaj mari
Hasi vatt alya bhy
..ઓ.. બાપ.. રે, બેન તમે તો ખુબ જ મહેનતુ લાગો છો,50 ગ્રામ લસણમાં તમે કેટલી બધી મહેનત કરી? તેમોય 6 કળી તો હાથે ફોલવાની બાકી રહી.
😂
Ala ben 😅....😂such a comedy video 😅 lol.... thanks for making us laugh
આ ત્રણ ગાઠિયા બોટલમાં ભરી અને ફોલવા કરતા હાથે ફોલવું સરળ રહે....
તેમ છતાં વધુ લસણ ફોલવા માટે ખૂબ સારું
સરસ ઉપાય
Very nice Very helpful 👌
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏❤️❤️❤️❤️🚩
Superb
Really, this is a very nice, most important & ever useful, best informative video for each & every your this U tube channel viewers.
@@Madhu-vx4tu Jai shree Krishna
Vaah saras saudiya
સાચી વાતછે એક જણા કેછેકે અવી હજામત કોણ કરે તો સાચી વાતછે બેન તારી હોશિયારી રેવાદો આતો મને જરા પણ ન ગમીયુ આતો બહુજ કામ વધી ગયુ એવુ લાગેછે તો લેડીસ ને કોન કેછે નખ ચોળાવો ખાવા જોવેને ફેસનમા પણ જાવું હોય
ખાલી બાર દાન ( કોથળો) મા નાખીને ધસી નાખો 15 પંદર મિનિટ મા 5 પાંચ કોલો ફોલાય જાય.. 😂😂😂😂
.
Right
Very nice video
આમાં તો ઉલટો સમય બગડે.
Hmmm
ઓટલા તોડતી બેનોનેલસણ ફોલવા દઈ દેવાય
sav sachi vaat atli vaar ma to ketlu lasan folay jay atla hath chala thi to saru ke nakhe thi foli nakhay ama to hath na bavra ye dukhi jay
બેન આવું કરવાથી તો અમારા ઘરના બધા સવાર સવારમાં અમને મારવા માડે 😂😅 આવાજ કેવો આવે આનો😂😅
,😂😂😂
શું કપાળ સરસ આઈડિયા છે. બે લસણની કળી છોલવામાં ૧૧મિનિટ ઉપર થઇ છે. તો આવી કડાકૂટ શામાટે કરવી જોઈએ ભાઈ !!!
😂
Right 😅
નવરા લોકો નુ કામ છે આ બેન ને કેટલી જફા કરી 😅
😢😢😢
Ekdum saras dhanyawad ji
9:54 ઈતો જુનું લસણ હતું ને એટલે ફોલાણુ નવું નાખો તોખબર પડે આવી ગધા મજૂરી કોઈને ન મોકલવાની 😂😂😂
ohh😜
ખૂબ સરસ માહિતી બદલ ખુબ ખુબ અભિનંદન ...💐 👌
તમારા, આ નવા સંશોધન માટે એક એવોર્ડ તો મળવો જ જોઈએ !😂😂😂
સંશોધન તો કર્યું જ કહેવાય ને😂😂😂😂😂😂😂
Superb...
Wah ! Saras idiya👍
આટલા સમયમાં તો અમારો ભીખો બોટલ વગર ફોલી નાંખે 🤔🤔
We
7:52
ખુબ સરસ. કેમિકલ વાળી આદુ લસણ ની પેસ્ટ કરતા ૧૦૦% ફાયદેમંદ દેશી આઈડિયા.
KHUB SARAS.
Wahh Ben wahh gajab no idea lagadyo tame wahh,khoob khoob aabhar tamaro,mara mummy ne finger no dukahwo reh 6 emne lasan folti vakhte bow problem aavto pan have tamaro aa idea lagadi kaam sehlu thay jaase
કરી.જોયુ.પણ.લસણ.ના.છોલાય
બેન ભૂલથીએ તમારો આવો વીડિયો ફરી યુટ્યુબ પર નાં અપલોડ કરતાં 😅😅
કાઢવામાં ને નાખવામાં જ ઘણી વાર લાગે છે
🤣
100% સાચી વાત કાઢ્યા પછી પણ સાફ તો કરવું જ પડે ભાઈ હાથ બગડે ચીકણા ચીકણા થઈ જાય પછી ધોવા જવાનું
હાથથી જલ્દી લસણ ફોલાય જાય
સમય વધારે લાગે છે
Khoto time na bagadavsho nathi thatu ok
આટલી વારમાં રશૉઇ બની જાય બૅન
Wahh
Hathethi kadi chhuti Karva ma kannada aace chhe.aapni Navi trick adbhut chhe. Dhanyavad Benji.
કાબુલી ચણા ના પૈસા નથી બેન 😂😂😂😂😂😂😂
😅😅😅😅😅😅😅😅
😅😅😅
બોટલ માં ભરવું, 3 4 મિનીટ બોટલ હલાવી , પછી લસણ ની કળીઓ છુટ્ટી કરવી , ફોતરાં ઉડે એને ભેગાં કરવા અને આજ પ્રોસેસ ફરી ચાલુ કરવી આવી ગધા મજૂરી કોણ કરે , અના કરતા હાથે ફોલવું સારું 😂
Ane pasi chana alag karva😂😂😂
સહિ કહા😅
100000000%True
Oho.its.more.wark
Deer.easy.with.hands
*❤~> साधु साधु
લસણની કળીઓ છૂટી પાડવાની પાછી બાટલીમાં ભરવાની અને પાછા ચણા ભરવાના બાટલીમાં અને ત્રણ-ચાર મિનિટ હલાવવાનું કેટલી બધી વાર થાય.
👏👏👌👍
સાવ બેકાર વીડિયો
ટાઈમ વેસ્ટ
ખોટી લપ વારો વીડિયો છે
આવી હજામત કોણ કરે 😂😂
to much work
Mahenat vadhu😅
આવી રીતે લસણ ફોલવાથી લસણ ખરાબ થઈ જાય છે અને બે દિવસ રહેતું નથી
👏👏👏👏👏👍👍👍👍👍👍👍
સરસ
Dhanyawad bahenji
Aavi ગધા majuri karva karta hathe jadapthi folai jai
Right 😅
Jay ho
Saras👍🏻
😢bhu saras
એ બેન હાથ થી shelu છે બેન બુદ્ધિ નું પ્રદશન
Avi rite lasan folvano prayan kryop panfolatu ñathi,vdo bogus chhe
આ તો મહેનત વાળું છે ખોટી
😂😂😂😂 very funny🤣 time pass
લસણની ચટણી તો થતાં થાય પણ આમાં તો મગજ ની ચટણી થય ગય બોન બવ લાબો વિડિયો બનાવી નાખ્યો છે
Khub sundor🎉plan
Ba tme botal halavva nu savar sudhi chalu rakho kdach savare folay pan jay
🙏SitaRam🙏
ખુબ સરસ બેન
ખુબ સરસ આઇડીયા બેન
સારી ઉપયોગી માહિતી 👍
👌👌👌👌👌
બોટલ માં ભરવાનું પછી ખખડાવવણનું . ચણા ભરવાના ફરી બોટલ માંથી બહાર કાઢવાનું આતો ગધા મજૂરી કહેવાય
Saras ben 👍
Khub sundor
અને બધું થઈ જાય પછી ચણા છોટા પાડવાના અને પાછું બાટલી માંથી કાઢવાનું. કેટલી બધી વાર થાય. આના કરતા તો હાથે ફોલવુ સારું.
Lasan ni Kali ne thodi tel valu Kari ne karo fatafat thai jase
👍
Right
A halaman karva karta hath thi zadap thi chholay Ben
@@khambhatikalavatiben6300 sachi vaat che
ગરમ પાણી માં લસણ તરત જ ફોલાઈ જાય છે .
Kai rite bhai
Right
@@sawaanbhai8789😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😮😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😮😊😊😊😅😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 10:03 10:03 10:03 10:03 10:03
હાં સાચી વાત છે હું ગરમ પાણીનો જ ઉપયોગ કરૂ છું
બહુ જ સરસ આઈડિયા લાગ્યો
એટલા ટાઇમ મા તો હાથેથી થઈ જાય સાક બનાવા પુરતું થયજાઇ😂
આખું નવરી બજાર સમિતિ છે
Maja ayvi😅😂😂
તમારા ઘડીયાર માં હાલ કેટલો ટાઈમ થયો છે
વિડયો બનાવો તો ખોટો લાંબો ના કરો ... ટુંકા વિડીયો વધારે લોકો જોવે છે
રાઈટ
લગભગ બે કલાક માં ૧૦૦ ગ્રામ સાફ થાય
પણ હાથ થી ફોલો તો,,, ૫ મિનિટ માં ૩૦૦ ગ્રામ સાફ થાય,,,હવે શું કરું 🤔🤔🤔
Aatlivar Ma Hathe thi Hathethi Shake Tem Che Thanks❤😊😊😊😊
Na ba na mara hath jindabaad
बीजों कोइ विडीयो बनावो बहेन
तमारी बोलवानी पद्धति सारी छे
धन्यवाद
6:56 થી 7:00 સુધીમાં વિડિઓની છેડછાડ થઇ હોય એવુ લાગ્યુ
Nice work 👍
Maja aavi 😅😂😂
બેન તમે મોટા ઢાંકણ વાળું બાટલો ઉપયોગ કરજો બધાને વિડિયો વધારે પસંદ આવશે જોજો
બેન આ તો મગજ ખાલી થાય આવું કરવાથી આમાં કરતા હું હાથે વઘારે સારું ફોલું
આટલી.વારમાતો.ડબલ.ફોલાયજાય
ऐसा किया मैंने तो बगल वाले को नींद ही उड़ गया भाई
वीडियो बनाते रहिए
મેં ટ્રાય કર્યો સરસ
ઝંઝટ બહુજ છે
સરશ.બેન.જયપીરદાદા
ઓ.મારા.બેન.બેઠા.બેઠા.ચણા.નો.ઘાણ.કાઢી.નાખીયો.
Ben tame tamaru Kam karo duniya bovaj aagal che
🎉🎉🎉🎉🎉
Vahiyat timepass😊
ben tame bau mehnat karavi
આટલી વાર માં તો હાથ થી વધારે ફોલય 😂😂😂