❤❤❤ખૂબ જ સરસ પ્રસ્તુતિ સાહેબ તમારો સુમધુર આકર્ષિત કરતો અવાજ તેમજ વહેલી પ્રભાત તેમજ સંધ્યા સમય ની યાદ અપાવતુ સંગીત ના સુર અને સ્વર નો તાલમેલ અદભુત છે સાહેબ એમા સોના માં સુંગંધ ભેળવતી દીદી ની અવનવી વાનગી ઓ ની સરળ રેસિપી ❤. અકલ્પનિય,અસ્મરણિય, અદભૂત અદભૂત 💕💕💕
બહુજ સરસ રીતે તમે વિડીયો બનાવો છો તમારા બધાજ વિડીયો હુ જોઉં છું મને બહુજ ગમે છે તમારો પ્લેબેક મ્યુઝિક,તમારો આવાજ, નિસર્ગ નુ જીવંત દર્શન અને એનુ વર્ણન એટલુ મસ્ત રીતે કરો છો કે એમ લાગે કે હુ પણ તમારા જોડે તમારા બાજુમાં છુ અને જે તમે બતાડો છો એ હુ પ્રત્યક્ષ જોઉં છું, બહુજ સરસ વિડીયો છે હૅટ્સ ઓફ તમારા વિડીયો ને. All the best and god bless you 💗💗💗🙏🌹
હુ પણ પ્રકૃતિ પ્રેમી છુ તમારા વિડીયો બે ત્રણ દિવસ થી જોવ છુ પણ ઊઠવાનુ મન નથી થતુ ટીવી સામે થી મન ભરાતુ જ નથી સુનયના બેન મોઢા મા પાણી આવી જાય એવી રસોઈ બનાવો છો સલામછે
મને કોઈ પણ કામ ચોકસાઈ થી કરવાની ટેવ છે. સતત શિખતા રહેવા ની ટેવ છે. મારામાં આળસ જેવું કંઈ રાખ્યું નથી. ખુબ ધીરજ છે. કોઈ પણ કામની ગુણવત્તા માટે કશું જ ચલાવી લેવું નહીં. કંઈ પણ કરવું તો શ્રેષ્ઠ કરવું. અલગ અલગ અભિગમ થી વિચારવું.
Tame moti philosophy ne vat karo cho videos ma, parn tamara bai na modha etla miserable lagge chai, ke manne jarak alug lagge. Music parn both depressing hey.
❤❤❤ખૂબ જ સરસ પ્રસ્તુતિ સાહેબ તમારો સુમધુર આકર્ષિત કરતો અવાજ તેમજ વહેલી પ્રભાત તેમજ સંધ્યા સમય ની યાદ અપાવતુ સંગીત ના સુર અને સ્વર નો તાલમેલ અદભુત છે સાહેબ એમા સોના માં સુંગંધ ભેળવતી દીદી ની અવનવી વાનગી ઓ ની સરળ રેસિપી ❤. અકલ્પનિય,અસ્મરણિય,
અદભૂત અદભૂત 💕💕💕
Thank you sir🙏
Waah saras rasoi che 👌👌👌🙏🙏🥰🥰🥰💐💐
Wah wah lovely Resipy ane Vadi ni maja🙏👍👌🌹😊
Very nice commentry and beautiful location.Lovely nature gives pleasure to life.Gratefulnto god for such beautiful world 🎉😊Thanks
V.nice.v.i.d.e.o.sis.this.rec.is.v.nice.i.will.try.t.you.sis.and.sir.god.b.you.both.j.jalaram.to.all.🎉🎉🎉amen.🎉🎉.
Khare khar prakruti maa ne koti koti vandan🙏
Looks very delicious and fresh thanks for sharing your cooking recipe
કોપરાની ચટણીનો રંગ બહુ જ સરસ છે. આપે સાથી પહેલાં બાને પીરસ્યું, તે ખૂબ સરસ લાગ્યું.
Your vlog is always excellent hamesa kaik navu sikhva male che ❤😊
Very nice video Ramkabir
Kub Saras. Vangi
Very nice Recipe 👌🏻n khubj pankhio no kalrav n khubj saras tamara sabdo nice
ખૂબ સરસ....
Wah khub saras. Recipe to khari j. Tamari jagyao Ane tamaro avaj bow fine. Bow kismat vala cho atli sunder jagya e fari Sako cho.
Beautiful!! Flute and background music TH-cam thi mali shake? It is just so so soothing!!
th-cam.com/play/OLAK5uy_kyOVzyCnYSPlJLUsg3R-nArGFMhCDTEK4.html&si=j9f-vbgOys57GlrZ
Subscribe please🙏
Music created by me.
Very good..👍👌🌺🌹🌷
Jordar recipe,😋😋😋
kudrat na saundarya sathe shabdo ni sunder abhivyakti
Thank you🌹🌹
Amara gam ni yad aavi gai
Ben kau gam che . Babu Sara’s kudrati vatavran che ne khavanu pan👌
Wow❤ very nice😊 recipe😋
Very nice Ramkabir
Akdam mast recipes Ane tamaro motivation valo vartalap saras
Tamara ideo and recipes khub j saras hoy che
Amazing
Jay Shree Ram
Jai shree Krishna ♥️ Swadisht 😋
Well I c all your vedeio I share so many people but sadly the comment box was closed for me but some how I reach some r beatiful recipes great thanks
બહુ જ સરસ છે માસી.....👌👌👌
Sir ramkabir khub abhyiyasi chho sunder shabdo sunder recipi
श्री राधे राधे
Very nice menu🎉
Ok. Ok. Very nice 🙂🎉 Sooo. Kreee Yah
Jay Sri Krishna ❤❤
Ramkabir 🙏👌
Video khup accha laga😊
Thank you 🌹🌹
બહુજ સરસ રીતે તમે વિડીયો બનાવો છો તમારા બધાજ વિડીયો હુ જોઉં છું મને બહુજ ગમે છે તમારો પ્લેબેક મ્યુઝિક,તમારો આવાજ, નિસર્ગ નુ જીવંત દર્શન અને એનુ વર્ણન એટલુ મસ્ત રીતે કરો છો કે એમ લાગે કે હુ પણ તમારા જોડે તમારા બાજુમાં છુ અને જે તમે બતાડો છો એ હુ પ્રત્યક્ષ જોઉં છું, બહુજ સરસ વિડીયો છે હૅટ્સ ઓફ તમારા વિડીયો ને.
All the best and god bless you 💗💗💗🙏🌹
Thank you
હુ પણ પ્રકૃતિ પ્રેમી છુ
તમારા વિડીયો બે ત્રણ દિવસ થી જોવ છુ પણ ઊઠવાનુ મન નથી થતુ ટીવી સામે થી
મન ભરાતુ જ નથી
સુનયના બેન મોઢા મા પાણી આવી જાય એવી રસોઈ બનાવો છો સલામછે
Yummy 😋🤤🤤
Jay shree krishna wow so ymmi 😋😋😋😋😋 dudhe mast mumbai me to sixty RS kelo che Ben ilav dudhe ❤
Yummy
🙏🙏🙏👌👌👌
Sir and madame, your videos are very scenic beauty. May I know the location of your residence. I want to visit you both once.
Kandari. Our farm. We reside in Vadodara.
The lemon seed the one she took it out during making green coconut chatni….well😮 unfortunately that seed went back again inside
🇮🇳🙏
Just curious, where you plug the mixer to grind everything??
If we are at our farm, electricity is available there.
But it is very essential now a day so we are in search of car inverter.
Very nice
U speak like an artist
I am vocalist and recordist.
❤❤👌👌
🍁
Saheb tmari age ktli
I am 60 years young😊😊
Nis
Uncle Tamara video thinbahu positivity made che
Pachaa bor aaya amne moklaavo 😅😅 hu Baroda rahu chu😊
Chal amari sathe 😊😊
સાહેબ, લોકેશન ક્યાનુ છે? ખૂબ સુંદર છે.
કંડારી. અમારું ખેતર. વડોદરા
@@Swadsamhita ખુબ જ સુંદર 🙏
સર આવું સરસ મજા નું મ્યુઝિક ક્યાંથી લાવો છો
આ બધા મ્યુઝિક મારા કમ્પોઝ કરેલાં છે
spotify.link/KxQKUYVWXyb
આ લિંક પર સાંભળી શકો છો.
Ram ram tame atlu sarsh kam kavrete karo cho
મને કોઈ પણ કામ ચોકસાઈ થી કરવાની ટેવ છે. સતત શિખતા રહેવા ની ટેવ છે. મારામાં આળસ જેવું કંઈ રાખ્યું નથી. ખુબ ધીરજ છે. કોઈ પણ કામની ગુણવત્તા માટે કશું જ ચલાવી લેવું નહીં. કંઈ પણ કરવું તો શ્રેષ્ઠ કરવું. અલગ અલગ અભિગમ થી વિચારવું.
Tame moti philosophy ne vat karo cho videos ma, parn tamara bai na modha etla miserable lagge chai, ke manne jarak alug lagge. Music parn both depressing hey.
Niche ni biji 2-4 comments vanchi juvo ne please.
Nice recipie i want to meet u n visit yr Farm pls n INTERESTED IN KARAOKE SESSION PLS TELL I M INTERESTED
Sure I will inform you. But can you please email me on swadsamhita@gmail.com with short message.?
@@Swadsamhita i hv mailed u sir