મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે. લતા મંગેશકર, પિનાકીન શાહ, Mehndri te vavi malve.Lataji.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે. સ્વર: લતા મંગેશકર, પિનાકીન શાહ, સાથીઓ. ૧૯૬૦. ફિલ્મ: મહેંદી રંગ લાગ્યો. Mehdni te vavi malve eno rang gayo Gujarat re. Singer: Lata Mangeshkar, Pinakin Shah, chorus. 1960. Film: Mehndi rang lagyo.

ความคิดเห็น • 384

  • @bharatbhaithakor3291
    @bharatbhaithakor3291 2 ปีที่แล้ว +89

    લતાજીની સાથે સાથે પિનાકિન શાહ, કોરસ, સંગીતકાર,ગીતકાર ,તથા ગીતમા જેને જેને મહેનત કરી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર

  • @natubhaikansara9025
    @natubhaikansara9025 2 ปีที่แล้ว +22

    આજે આદરણીય પૂ લતાજી નૉ
    જન્મદિવસ છે
    પૃભુ તેમના આત્મ ને શાંતી આપે

    • @parvinparvin6236
      @parvinparvin6236 ปีที่แล้ว

      तस्लीम तस्लीम
      मुबारक मुबारक
      मोहब्बत मोहब्बत

  • @gpersonet
    @gpersonet 2 ปีที่แล้ว +61

    "महेंदी ते वावी माળवे एनो रंग गयो गुजरात रे".. आ साचो गुजराती गरबो छे..
    आज काल ना गरबा गावा वाला आने गरबा ना शब्दों लखनार आ गरबा नी बराबरी नथी करी शकता.

  • @pravinbhairamanandi7035
    @pravinbhairamanandi7035 ปีที่แล้ว +24

    અવિનાશ જી નું અવિનાશી સંગીત,લતાજી નો સુ મધુર અવાજ, ઇ સમય નો માહોલ બધું જ આનંદ દાયક. જય જય ગરવી ગુજરાત.

  • @umairbashir4774
    @umairbashir4774 2 ปีที่แล้ว +20

    I am memon I live in Pakistan every wedding this song played I am proud to gurati Bapu 😝👌👌👌👌

    • @ravindrapathak6316
      @ravindrapathak6316 2 ปีที่แล้ว +1

      Really when my self seen Movie Saraswati Chandra at Rupali Talkies at Ahmedabad every Body at Hall kept silence Taking full.interst by Song wording. MUSIC by As.per my knowledge Kayanji Anadji if not correct do the same .

    • @mohitshah744
      @mohitshah744 ปีที่แล้ว +1

      Compliments from Bhavnagar Gujarat India

    • @pravinmakwana8367
      @pravinmakwana8367 ปีที่แล้ว +2

      We all lovely gujrati .Love from india .

  • @umabensharma3599
    @umabensharma3599 2 ปีที่แล้ว +21

    સુપર થી પણ ઉપર લતાદીદી જી
    જય જય ગરવી ગુજરાત
    👍👍👍👌👌👌👌👌👌👌

  • @khimjibhaidafda6249
    @khimjibhaidafda6249 ปีที่แล้ว +6

    ગુજરાતીઓનુ મનગમતુ અને અવિનાસ વ્યાસ નુ મધુર સંગીત તથા લતાજીના મધુર આવા સુપર 👍👍👍 👌👌👌

  • @darshanhirpara7786
    @darshanhirpara7786 3 หลายเดือนก่อน +2

    ખબર નઈ ગૂજરાતની આ સંગીત કલા કયા અદૃશ્ય થઈ ગઈ છે આજે.
    હિંદી, અંગ્રેજી અને પંજાબી ભાષા ના પ્રભાવ ને લીધે આપણી માતૃભાષા નું કોઇ મુલ્ય જ નથિ કરતુ આજે.
    Hope Gujarat & Gujarati will rule the world one day
    જય જય ગરવી ગુજરાત 🙏

  • @jagdishbhanushali908
    @jagdishbhanushali908 2 ปีที่แล้ว +9

    वाह लता दीदी सरस गीत आपने कोटी कोटी
    नमन 🙏🙏👌👍

  • @PriyankaSharma-op8ej
    @PriyankaSharma-op8ej 2 ปีที่แล้ว +39

    ગુજરાતી ઓનાં હદયમાં કાયમ સ્વરરૂપે વસી રહો.... ધન્ય છે આપને લત્તા જી....👍👍

    • @hanifffmistry9527
      @hanifffmistry9527 2 ปีที่แล้ว

      Y🎉🎉

    • @lalitdesai6190
      @lalitdesai6190 2 ปีที่แล้ว +1

      👌👌👌👌👌

    • @narendranishar4902
      @narendranishar4902 ปีที่แล้ว

      લતાજી નાં પૂજય માતુશ્રી પણ ગુજરાતી હતાં

  • @meetbhatt288
    @meetbhatt288 2 ปีที่แล้ว +6

    લતાજી જેવો સ્વર હવે કોઈ નો થાય જ નહીં એના તોકંઠ માં સરસ્વતી માતા હતી એ ના જેવુ કોઈ સ્થાન ન લઇ શકે એ સરસ્વતી ને મારા પૃણામ

  • @arunojha8814
    @arunojha8814 2 ปีที่แล้ว +33

    Not only song of Lata di,but performance of garba dancers is also captivating and commendable .Proud of our folk dances..Proud to be a Gujarati.

    • @manakgopal3328
      @manakgopal3328 ปีที่แล้ว +2

      Yes we dance on this song in school

    • @ibrahimparkar2244
      @ibrahimparkar2244 9 หลายเดือนก่อน

      ⁶y😊.48m4384k7ÌU9 P

  • @npa330
    @npa330 2 ปีที่แล้ว +5

    Gujarati o Naa Hriday Maa Sadaakaal Thi Ramatu Gujarati Geet, Etle Mahendi Te Vaavi Maalave, Ne Eno Rang Gayo Gujarat Re.. Waahhh👍👍
    Ati Uttam Addbhoot Shabd Varnan.. Hameshaa Gujarati o nu Dulaaru Geet..👍🏼👍🏼
    Lata Di Naa Madhur Swar Maa Hameshaa Jeevant Raheshe🌹
    "1960" Maa Prastut Film "Mahendi Rang Laagyo"
    Jay Jay Garavi Gujarat🌹🙏

  • @yashkaumudi
    @yashkaumudi 2 ปีที่แล้ว +6

    स्वर्गीय गानसम्राज्ञी लता मंगेशकरजीने अपने सुमधुर स्वरोमे दि हुई ये गुजराती गरबा गीत का अनमोल नजराना है। जिसे सुनतेही वो पुराने दिन याद आते है। मांँ सरस्वती लताजी की तरह ये गीत सबके दिल में अमर रहेगा।

  • @keshavjighedia5545
    @keshavjighedia5545 2 ปีที่แล้ว +11

    वाह गुजराती संस्कृति
    धन्यवाद लताजी l

  • @maganpatel9578
    @maganpatel9578 2 ปีที่แล้ว +19

    ગરબા . ગુજરાત ની આગવી ઓળખ છે.ગુજરાતની સંસ્કૃતિ ની ઓળખ એટલે ગરબા અને સોરઠનાં સાવજો . 🙏

  • @maheshagarwal9733
    @maheshagarwal9733 2 ปีที่แล้ว +4

    बचपन में सुना करता था ये गरबा गीत
    आज सुनकर पुरानी याद ताजा हो गई

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 2 ปีที่แล้ว +42

    આ ગીત જગપ્રસિદ્ધ છે દરેક ને ગમતું ગીત ધન્યવાદ.જય માતાજી 🙏

  • @bharatbhaithakor3291
    @bharatbhaithakor3291 7 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ..! ફુલ ગીત આપવા બદલ
    ખૂબ ખૂબ અભિનંદન..!

  • @dilipbhaivaghasiya805
    @dilipbhaivaghasiya805 ปีที่แล้ว +6

    વા મારા ગુજરાતી ભાઈઓ આ ગીત સાંભળીને મજા આવી ગઈ છે આભાર મે આ ગીત પેલી વાર જયુ છે સાભળુ તૂ ધણી વખત

  • @akbarsaiyed2890
    @akbarsaiyed2890 2 ปีที่แล้ว +9

    આગવી, જય જય ગરવી ગુજરાત !!!

  • @narshigadhiya60
    @narshigadhiya60 ปีที่แล้ว +3

    મેંદી રંગ લાગ્યો અતિ સુંદર ફિલ્મ. રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણ. ખુબ સરસ અભિનય. આ ફિલ્મો જોયા પછી ઘણું જીવનમાં જાણવા મળે છે. કે માણસની એક ભૂલ જીવનમાં કેટલી મુશ્કેલી પડે છે. આ જોયા પછી જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. 70 વર્ષ પછી પણ આજે ફિલ્મ ગમે છે એના બધા ગીતો પણ અતિ સુંદર છે. આવા ગુજરાતી ફિલ્મો જુના અતિ સુંદર છે

  • @maheshluhar1018
    @maheshluhar1018 2 ปีที่แล้ว +37

    લતાજી એ આ ગીત ગાઈ ને ગીત ને અમર કર્યુ. જય જય ગરવી ગુજરાત

    • @mrugeshshah4571
      @mrugeshshah4571 8 หลายเดือนก่อน +1

      Jaya vase ek grujrati Gaya Dada Kal grujrati Jay Shri Krishna jayshrée shah jéje Shree me Mara dndvet kiotikoti dnvetprnam kurchu IAM jayshrée shah

    • @mrugeshshah4571
      @mrugeshshah4571 8 หลายเดือนก่อน +1

      Game palanre is kishori donenag

  • @dineshpurohit4604
    @dineshpurohit4604 2 ปีที่แล้ว +19

    લતા મંગેશકર નું આ ગીત એવરગ્રીન
    અમર ગીત છે

  • @nehasanchla3480
    @nehasanchla3480 2 ปีที่แล้ว +4

    Super song...jyare pan sambhalie tyare ekdum fresh j lage.

  • @bipinraval8881
    @bipinraval8881 2 ปีที่แล้ว +13

    Not only Gujarati but all music lover never forget LATADIDI.

  • @babubhaijani2413
    @babubhaijani2413 2 ปีที่แล้ว +32

    વાહ લગભગ ચાલીસ વર્ષ પછી ગીત પાછુ સાંભળવા મળ્યું અગાઉ જેવિજ તાઝગી ને માધુર્ય લાગે જાણે તાજુંજ છે લતા દીદી પોતે પણ અમર થઈ ગયા ને તેમના ગીતો પણ યાદગાર

    • @anilkumarpatel5854
      @anilkumarpatel5854 ปีที่แล้ว +3

      40 નહી 60 વર્ષ પછી.....,.....

  • @dineshbhaipithaya436
    @dineshbhaipithaya436 2 ปีที่แล้ว +8

    જય સરસ્વતી માં

  • @sumitrapatel6457
    @sumitrapatel6457 2 ปีที่แล้ว +11

    🕉🌹🙏. I was in a high school! Where I took part in garba on stage to this song in Nairobi Kenya 🇰🇪.still my one favorite garba song . Thanks 🙏

    • @dharmendrarathod3149
      @dharmendrarathod3149 ปีที่แล้ว

      So right i am proud of Gujarati from Anand Gujarat my great Indian

  • @nasreenjindani488
    @nasreenjindani488 2 ปีที่แล้ว +17

    Maa Saraswati Lata Didi your magical voice relax our minds and hearts. We love you

  • @rameshbhaimodi1540
    @rameshbhaimodi1540 2 ปีที่แล้ว +7

    Superb Gujarati song 👍👍👍

  • @rdpurohit7360
    @rdpurohit7360 2 ปีที่แล้ว +6

    Vah bhai vah Gujarat

  • @mukeshgajjar4846
    @mukeshgajjar4846 11 หลายเดือนก่อน +1

    *||ॐ: नमस्ते सदा वत्सले मातृभुमे त्यवा हिन्दुभुमे सुखम वरधि तोहम, महामंगले पुण्यभुमे त्यदर्थे पतत्ये सकायो नमस्ते नमस्ते ॐ:||*
    *> वंदे मातरम् साधु साधु

  • @vijayzala7080
    @vijayzala7080 8 หลายเดือนก่อน +1

    ગુજરાતી સાહિત્ય અને સંગીત નું ગૌરવ સમુ આ ગીત સોનેરી યાદ છે નમન

  • @vinpat9
    @vinpat9 ปีที่แล้ว +4

    Very proud to be Gujarati. My Parents use to listen to this song and was their favorite song. Thanks for sharing.

  • @meenamodi3978
    @meenamodi3978 10 หลายเดือนก่อน

    hi gujrati chhu aeno mane khub j garvchhe thankyu latadidi
    avinashabhai ni puri Tim no aabhar

  • @sodhabahadur.3893
    @sodhabahadur.3893 2 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ ધન્યવાદ લતાદીદી

  • @DKBAROT-nl3fu
    @DKBAROT-nl3fu 2 ปีที่แล้ว +8

    ગુજરાતી અસ્મિતા, ખમીર અને લતાજી & પીનાકીન શાહનો સુમધુર સ્વર

    • @sutharsubhash9358
      @sutharsubhash9358 ปีที่แล้ว

      અત્યારે કોઈ કલાકાર ની તાકાત નથી કે આવુ ગાયી શકે

  • @ashoklathiya7217
    @ashoklathiya7217 ปีที่แล้ว +1

    Aa garba a gujrat na tathA gujrati na unch kaksha a lai gayal che khub sunder

  • @dhansukhsoni4902
    @dhansukhsoni4902 ปีที่แล้ว

    Lataji Apko Koi kabhi nahi bhul payega AAP amar Ho didi aap jaha bhi ho apki atama ko Shanti mile esi ek gujarati dil se MAA durga se prathna karta Hey

  • @himmatkholia9079
    @himmatkholia9079 ปีที่แล้ว +1

    ગીત, સંગીત અને કોરીયોગ્રાફી ઉત્તમ કક્ષા ના છે. અદભુત, બેમિસાલ, આફ્રિન.

  • @chauhanbhikhabhai555
    @chauhanbhikhabhai555 2 ปีที่แล้ว +2

    વાહભાઈવાહ સરસ ગીતછે

  • @ranajaya2852
    @ranajaya2852 ปีที่แล้ว +3

    પણ લતાજીના માતા તો ગુજરાતી હતાં (લાડ) તેથી તેઓ અર્ધા ગુજરાતી તો કહેવાય જ
    મોદીજી તો દીદીને ખૂબ ગણતા આદર કરતાં
    આશાજી અને લતાજી બન્ને મોદીજીને મારો વ્હાલો ભાઈ એમ જ કહેતા
    મારું પણ આ પ્રિય ગીત છે.
    જ્યા રાણા સુરત
    જય શ્રી કૃષ્ણ

  • @hariomkedarswami3126
    @hariomkedarswami3126 ปีที่แล้ว +1

    हरिॐ म्हारो सर्वोत्तम गुजराथी गाणो / song of लता दिदी

  • @parshottambhaivishavadiya5241
    @parshottambhaivishavadiya5241 ปีที่แล้ว +1

    આ ગીત વષૅ માં જયારે ટાઇમ મળે હું જરૂર થી શાંભળછું આ સીવાય જયારે ટાઇમ મળે જુના ગીત જરૂર થી સાંભળુ છું

  • @kanubhaipatel5692
    @kanubhaipatel5692 ปีที่แล้ว

    જૂનું એજ સોનું 🎉🎉🎉

  • @hasubhaichauhan1323
    @hasubhaichauhan1323 ปีที่แล้ว +1

    ,,,यह गाना देवर और भाभीके बीच परम्परागत कितना परेम भाव है सुनकर पुराने दिन की यादे महशुस होती है ❤

  • @chandrakantrana421
    @chandrakantrana421 ปีที่แล้ว +1

    ખુબ સરસ

  • @abdulbhaibajer
    @abdulbhaibajer ปีที่แล้ว +1

    બેસ્ટ

  • @pyarelalverma9717
    @pyarelalverma9717 10 หลายเดือนก่อน

    वाह भाई वाह बहोत हि खूब ❤❤❤👌🙏🌹🇮🇳

  • @divyashah7736
    @divyashah7736 10 หลายเดือนก่อน

    Old is really Gold,Wonderful Garba song by sister Shri Latadi 🇮🇳🪔👏🌹🙏💐🪔

  • @balubhaimistry8
    @balubhaimistry8 2 ปีที่แล้ว +3

    ખુબસરસ ગુજરાતી ગીત

  • @hanshapatel795
    @hanshapatel795 2 ปีที่แล้ว +3

    Jay Jay Garavi Gujarat 🎉🎉👌👌

  • @kodarlalprajapati8740
    @kodarlalprajapati8740 ปีที่แล้ว

    बहुत बहुत सुंदर अच्छा धन्यवाद

  • @hirabhaivasan2624
    @hirabhaivasan2624 2 ปีที่แล้ว +3

    મેં તો આખી ફીલ્મ જોઈ છે!👌👌👌

    • @pravinmakwana8367
      @pravinmakwana8367 2 ปีที่แล้ว

      મારે આ ફિલ્મ જોવાની કહું ઇચ્છા છે પણ યુ ટ્યુબ માં નથી.

    • @IshvarDhodia
      @IshvarDhodia 3 หลายเดือนก่อน

      મેં પણ on screen આ ફિલ્મ જોઈ છે

  • @vinodchandrarajpal8409
    @vinodchandrarajpal8409 2 ปีที่แล้ว +1

    આ ગીત ગુજરાતનુ ગૌરવ છે

  • @bhushanlalsharma2268
    @bhushanlalsharma2268 2 ปีที่แล้ว

    Lataji na Gujarati swara pan ketalo madhur chhe. Man mohi lidhu. Maa ambe pranam. Jai Gujarat. Aa pan maroj desh chhe.

  • @pateliyadhirubhai504
    @pateliyadhirubhai504 ปีที่แล้ว +31

    આવાં ગીતો સાંભળી ને છુટા છેડા લેતા અટકી જાય ને જિંદગી જીવવાનો આણંદ આવે છે...💐💐💐💐🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

    • @abcabc-pq7os
      @abcabc-pq7os ปีที่แล้ว +2

      ખુબજ ઉચા નિવેદન ને વંદન

    • @vijuthkkar3424
      @vijuthkkar3424 ปีที่แล้ว

      Saachi vaat....fact msg....viju

  • @ajlanmustafa5838
    @ajlanmustafa5838 ปีที่แล้ว +1

    Ya song suntay hi childhood ki sari shadiyan yad a jati hain

  • @vijayzankar3012
    @vijayzankar3012 2 ปีที่แล้ว +2

    ખૂબજ સરસ......

  • @subhashhmulerkar4107
    @subhashhmulerkar4107 ปีที่แล้ว +1

    Its too memorable song v nice

  • @GeetabenKakadiya-q6q
    @GeetabenKakadiya-q6q ปีที่แล้ว

    વાહ રે મારી પ્રેમની થાળી ગુજરાતી 💯

  • @dinkarbahiram4189
    @dinkarbahiram4189 ปีที่แล้ว

    Very good song Congratulation

  • @bipintrivedi1630
    @bipintrivedi1630 ปีที่แล้ว

    Best song lataji best music avinashji best juna divasho ni yaad aavi Jay best

  • @vajubhaisachani7144
    @vajubhaisachani7144 2 ปีที่แล้ว +1

    VAH..GOOD

  • @maganpatel9578
    @maganpatel9578 2 ปีที่แล้ว +57

    દર વર્ષે નવરાત્રીમાં ગરબામાં હું આ ગીત ગવડાવતો હતો.મારી સૌથી પહેલી પસંદગી નું ગીત છે.સ્વ.લતાદીદીને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું .જય જય ગરવી ગુજરાત . ગુજરાતી ભાષા નું ગૌરવ પૂર્વક સન્માન કરો. 🇮🇳🙏🙏🌸🌸🌸

    • @parmavaljibhai556
      @parmavaljibhai556 2 ปีที่แล้ว

      સરસ. અભિનંદન. મને પણ આ ગીત પર ગર્વ છે

    • @parmavaljibhai556
      @parmavaljibhai556 2 ปีที่แล้ว

      સરસ. અભિનંદન. મને પણ આ ગીત પર ગર્વ છે

    • @jamilpathan199
      @jamilpathan199 2 ปีที่แล้ว +1

      Magan. Bhai. Mane. Pan. Aa. Gaayan. Bahu. Gamay. Chay. Aabhar.

    • @prajapatijasavantbhai6602
      @prajapatijasavantbhai6602 ปีที่แล้ว

      વીતી ગયેલો સમય યાદ આવ્યો, એ સમય ના ગીતો, કલાકારો, સંગીતકારો અને ગાયકો ને મારા દિલ થી નમન,,,🙏🙏

    • @kiritparmar5143
      @kiritparmar5143 ปีที่แล้ว

      Mane pan aagit Bahu game 6

  • @kiritjoshi9857
    @kiritjoshi9857 2 ปีที่แล้ว +5

    Wow very nice voice ofLataji

  • @bbv6305
    @bbv6305 ปีที่แล้ว +2

    લતાજી.ને. પ્રણામ.....

  • @dinkarbahiram4189
    @dinkarbahiram4189 ปีที่แล้ว +1

    Beautiful folk dance. Congratulation Thanks.

  • @kavirajgadhaviofficial7505
    @kavirajgadhaviofficial7505 2 ปีที่แล้ว +3

    વા ......

  • @diptishah1292
    @diptishah1292 2 ปีที่แล้ว +4

    Man voice pinakinshah no che

  • @Bharatsmakwana-qn8cl
    @Bharatsmakwana-qn8cl ปีที่แล้ว

    Juna gito sabhari pahelano samay yad aavi jay se dhany garvi gujarat

  • @amazingview_3601
    @amazingview_3601 2 ปีที่แล้ว +8

    Nathi lagtun k gayak Hindi bhashi chhe, Vaah Lataji tamne satsat Naman.

    • @heenafondi7266
      @heenafondi7266 2 ปีที่แล้ว +2

      na temna mummy gujrati chhe

    • @pravinmakwana8367
      @pravinmakwana8367 2 ปีที่แล้ว

      સ્વર્ગીય લતાજીના માં ગુજરાતી છે.

  • @crpatel2073
    @crpatel2073 3 หลายเดือนก่อน

    Sara's bahuj saras

  • @puneetacharya2
    @puneetacharya2 2 ปีที่แล้ว +9

    Evergreen...love to listen

  • @sanjaysalat
    @sanjaysalat 8 หลายเดือนก่อน

    Jay Ho Garvi Gujarat ❤

  • @nareshpateldhanshukhbhai1346
    @nareshpateldhanshukhbhai1346 2 ปีที่แล้ว +2

    Jai jai garvi Gujarat

  • @ritapatel3094
    @ritapatel3094 2 ปีที่แล้ว +4

    Supereb👍👍

  • @ParulprakashJain
    @ParulprakashJain 9 หลายเดือนก่อน

    સરસ

  • @keshavjishah3197
    @keshavjishah3197 2 ปีที่แล้ว +1

    Superb 🙏🏻🙏🏻🙏🏻👌

  • @darbardarbarjala1913
    @darbardarbarjala1913 ปีที่แล้ว +1

    Tan chhotu pan man motu 👌

  • @ashvinipandya1473
    @ashvinipandya1473 2 ปีที่แล้ว

    Ye geet latajika gaya huva most favorable to all the gujaratis.

  • @JMS100356
    @JMS100356 10 หลายเดือนก่อน

    This is one of the few songs which will live enternally..

  • @zalapravin3676
    @zalapravin3676 ปีที่แล้ว +2

    Good Gujarat Song Gold

  • @jhdesai802
    @jhdesai802 2 ปีที่แล้ว +1

    It was most Popular Gujarati movie, It was giving message about Prohibition and Rajendrakumar and Ushakiran acted very well being non Gujarati. Musician Avinash Vyas was superb. All songs were super hits.

  • @ishwarbhaisolanki3404
    @ishwarbhaisolanki3404 ปีที่แล้ว

    Superb

  • @nayanagandhi2199
    @nayanagandhi2199 6 หลายเดือนก่อน

    Gujarata nu gaurav geet. Nice.

  • @sureshbapuramanuj6312
    @sureshbapuramanuj6312 ปีที่แล้ว

    વાહ્ ગિત્ શબ્દો ના વખાણ કઇં રીતે કરવા ખુબ્ ખુબ્ સુંદર

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 9 หลายเดือนก่อน

    बहुत अच्छा गीत

  • @aminmithani1703
    @aminmithani1703 ปีที่แล้ว +1

    What a memorable song 🎵 beautiful garb performance the high paid actor should learn from this simple and magnificent magical performance women dressed in simple clothes but more elegant than the skimpy dresses 👗 of modern era

  • @narayankhatri8136
    @narayankhatri8136 ปีที่แล้ว +1

    Jay ho. Gujrti. Git

  • @hasmukhghadia1401
    @hasmukhghadia1401 2 ปีที่แล้ว +1

    अतिसु नदर

  • @darbardarbarjala1913
    @darbardarbarjala1913 ปีที่แล้ว

    Maza avi gayi 🙏

  • @Lokalwokalnews
    @Lokalwokalnews ปีที่แล้ว

    જય જય ગરવી ગુજરાત જય હિન્દ ભારત માતા કી જય ❤❤

  • @user-ty8tj3jv7m
    @user-ty8tj3jv7m 8 หลายเดือนก่อน +1

    Heard geet.very longtime

  • @thakorhashmukh9665
    @thakorhashmukh9665 ปีที่แล้ว

    જય માતાજી સરશ
    જય જય ગરવી ગુજરાત

  • @anilkumartrivedi2265
    @anilkumartrivedi2265 2 ปีที่แล้ว +3

    Very good thanks

  • @ritajanjua5457
    @ritajanjua5457 8 หลายเดือนก่อน

    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

  • @neetabengujariya4799
    @neetabengujariya4799 2 ปีที่แล้ว +1

    Ab nahi rahe hamare bich me lata mangeshkar

  • @bharatkhadkhad9224
    @bharatkhadkhad9224 ปีที่แล้ว

    જય જય ગરવી ગુજરાત. જય હો.તા.૦૫/૦૬/૨૩