Very nice on all sides.....garbo selection, action of all ladies, voice of singer...etc...etc....ખૂબ સરસ, ગરબાની પસંદગી, બધા રમનારાનો અભિનય ગાનાર બહેનનો અવાજ...બધું જ સરસ છે.....ગાનાર બહેનને થાક નહિ લાગે જો બીજી લાઈન બધી અથવા ત્રણ ચાર બહેનો ઉપાડી લેવાનું રાખે તો.....
આવા ગરબા ગીતો અને ઝીલી ને ગાવાની આવી પ્રથા દુર્લભ જ થઇ ગઇ. કર્ણપ્રિય અને શાંત આવા ગરબા બાળપણમાં અમે જોતાં અને રમતાં આજે આ જોઇને આનંદ થયો કે કયાંક આ સચવાયેલા છે.
Thank you. Beautiful voice. Simple but traditional well done folk dance.Beautiful colourfull treditional style saris and chandrama in background. Small village audiance. Well done Rohan Desai.
ખૂબ જ સુંદર મને મારું બચપણ યાદ આવી ગયું મારી ઉંમર 62 વર્ષની છે અમે આવી રીતે ગરબા રાસ દેતા નહી તો સંગીત ને તો કોઈજાત ના પ્રદૂષણ વગરના રાસ ગરબા બહુ સુંદર છે પણ કયા ગામમાં રમો છો તે બતાવજો પ્લીઝ કમેન્ટ કરીને
Beauti fuL .Mataji garba .our gujrati very Proud of our mother land from root of the 🌎
શેરી ગરબાની પરંપરા જીવંત રાખવા બદલ આપ સૌને અભિનંદન.
ખૂબજ સુંદર ગરબા.....,👌👌🌹🌺🌷🙏🙏🙏
ખરેખર આ ગરબા જોવા એક આનંદની વાત છે
ધન્ય છે આવા સમયે આ ગરબા ના આયોજન કરનાર અને ભાગ લેનાર ને મારા પ્રણામ
મા જગદંબા આપ સૌને દિરધાયુષ આપે
સહેમત
ખૂબ સરસ છે. માતાની અને તમારી બધાની જય હો
Very nice on all sides.....garbo selection, action of all ladies, voice of singer...etc...etc....ખૂબ સરસ, ગરબાની પસંદગી, બધા રમનારાનો અભિનય ગાનાર બહેનનો અવાજ...બધું જ સરસ છે.....ગાનાર બહેનને થાક નહિ લાગે જો બીજી લાઈન બધી અથવા ત્રણ ચાર બહેનો ઉપાડી લેવાનું રાખે તો.....
Khub saras gayan... Tali na tal pn saras..
Abhinandan bdhi beno ne
આવા ગરબા ગીતો અને ઝીલી ને ગાવાની આવી પ્રથા દુર્લભ જ થઇ ગઇ. કર્ણપ્રિય અને શાંત આવા ગરબા બાળપણમાં અમે જોતાં અને રમતાં આજે આ જોઇને આનંદ થયો કે કયાંક આ સચવાયેલા છે.
સાચી વાત
Aaj sacha garba,super
Ekdum desi style 👌👏👏👏
Junu te sonu sachi vat chhe saras bahu saras
Superrrrrr Garba.
Asli Garba.👏👏👏
Very Nice.
👌👌👌😀😀😀
ખુબજ સરસ રીતે રમે છે ગરબા ને આવા ગરબા જોવાનો પણ લાવો છે
Nice ava j garba barabar che
Waah Sara's
hamana aava garaba koiramatu j nathi
Very nice garba 🙏Jay mata ji 🙏
પ્રાચીન ગરબા જોઈને મજા આવી ગઈ
આજ થી 100વષૅ જુની સોસાયટી મા વચે દીવડી ને માનો ફોટો રખીને અમે ગાતા અમારા વઙીલો ગાતાને અમે મસતી તો ફાન કરતા ભાવ વાલા ગરબા છે,,,,,,,,,,,,,,👌👌👌
🙏🙏🙏saras Himatnagar sabarkatha
Thank you. Beautiful voice. Simple but traditional well done folk dance.Beautiful colourfull treditional style saris and chandrama in background. Small village audiance. Well done Rohan Desai.
ખુબ જ સુંદર જય માતાજી
Very very nice proud to be gujrati jai maa amba
Very Very Nice Old Gujarati Garba
Jay Mataji very nice garba best 🎉❤👌👌👌👌🙏🙏
Jai Mataji
👌 awesome
Zakas
Ekdam traditional
બહુ જ સરસ છે 👍🏻
Beautiful
Are wah ati sundar Aava sheri garba kya gayab thai gaya ? Hal na dhamaliya dance bilkul gamta nathi. Mane garbo Joi ne khoob j aanand thayo
Very nice traditional
khub saras banavya chhe
Very nice garba n supper voice 🙏🙏🙏🙏
Kub j sunder
🙏🏼🙏🙏🏼👍🌺🌹खुबज सुन्दर🌹🌺👍👌🙏🏼🙏🙏🏼
Khub sunder 👌🙏
Very nice
👌
ખુબ ખુબ આભાર જય માતાજી
amita trivedi bhu sras
ખૂબ જ સુંદર મને મારું બચપણ યાદ આવી ગયું મારી ઉંમર 62 વર્ષની છે અમે આવી રીતે ગરબા રાસ દેતા નહી તો સંગીત ને તો કોઈજાત ના પ્રદૂષણ વગરના રાસ ગરબા બહુ સુંદર છે પણ કયા ગામમાં રમો છો તે બતાવજો પ્લીઝ કમેન્ટ કરીને
Dhamdachha Gandevi
મુ. પો. ધમડાછા, તા. ગણદેવી, જી. નવસારી
Khoob saras
Jay mataji
Mast Garba
Well done to everybody.
Jai Mata di.
💐💐👌🙏👍
Ok
Best.mthe par palav hoy to ketlu fine lagat.
Very nice
Khub saras
very nice