Navratri : Rajkot માં મહિલાઓ તલવાર સાથે એવો રાસ રમે છે કે જોતા રહી જશો.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2023
  • #navratri #garba #rajkot #gujaratinews
    રાજકોટમાં મહિલાઓ તલવારરાસ રમી રહી છે. રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં તલવારરાસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગરબાની ધૂન પર મહિલાઓ તલવારના કરતબ સાથે રાસ રમ્યાં. રાજકોટમાં છેલ્લા 14 વર્ષથી આ પ્રકારે તલવાર રાસનું આયોજન થાય છે. આયોજકોનો દાવો છે કે આ તલવાર રાસના આયોજનને ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં પણ સ્થાન મળી ચૂક્યું છે.
    અહેવાલ- બિપિન ટંકારિયા/ નિમિત વત્સ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 5

  • @diyac9554
    @diyac9554 9 หลายเดือนก่อน +1

    Epic!!! Jai Ma Shakti!! ❤⚔️🏍️

  • @yt_jay4u
    @yt_jay4u 9 หลายเดือนก่อน

    જય માતાજી ❤ ખુબ સરસ 😊

  • @pahaladsinhsodha3476
    @pahaladsinhsodha3476 9 หลายเดือนก่อน

    Royal rajput

  • @vipulsinhrathod5383
    @vipulsinhrathod5383 9 หลายเดือนก่อน

    Jai mataji sister

  • @fatimafaye8431
    @fatimafaye8431 9 หลายเดือนก่อน +1

    Jay bavani royal rajput is good