છેલ્લા આઠ મહિના નું અને 21 તારીખે કોર્ટ નું પ્રબોધ સ્વામીજી નું જીવન દર્શન કરાવતા મિલિન્દ ભાઈ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024

ความคิดเห็น • 72

  • @dayanandnitnavre7914
    @dayanandnitnavre7914 ปีที่แล้ว

    Jai Swami Narayan

  • @mayurpatel2081
    @mayurpatel2081 2 ปีที่แล้ว +2

    આપના જીવન માં કેનદૃ સથાને એક માતર હરીપ઼સાદ સવામી હોવા જોય, સાચા હરીભગત ની નીસાની

  • @vishal6506
    @vishal6506 2 ปีที่แล้ว +2

    Jay Swaminarayan das na das banavashoji 🙏🙏🙏🙏🙏🙏

  • @mayurpatel2081
    @mayurpatel2081 2 ปีที่แล้ว +1

    Jay swaminarayan
    das na das
    banavjo

  • @mayurdingar.khatri2624
    @mayurdingar.khatri2624 2 ปีที่แล้ว

    Jay Swaminarayan ♥️

  • @kirtanjodhpura2960
    @kirtanjodhpura2960 2 ปีที่แล้ว +2

    Original sampradaya to vadtal and ahamdabad gadi j che ,navu kai no banavo🙏🇦🇹 Jai shree Swaminarayan.

  • @radheradheankolvadigir8994
    @radheradheankolvadigir8994 2 ปีที่แล้ว +5

    આ તો બધું ઠીક કહેવાય ઓરીજનલ સંપ્રદાય તો વડતાલ હરિકૃષ્ણ મહારાજ

  • @rajeshgandhi4827
    @rajeshgandhi4827 2 ปีที่แล้ว +1

    સ્વામિજી તમારા લીધે જ આ ધરતી પરથી ગયા છે

  • @mayurpatel2081
    @mayurpatel2081 2 ปีที่แล้ว +2

    દિવ્ય પ્રેરણા...
    ગુરુહરિ સ્વામીજી એ અદભુદ દર્શન આપ્યા
    ભાગ્યશાળી ને જ દર્શન થાય
    સ્વાધ્યાય કરતા એક પ્રસંગ યાદ આવી ગયો.
    સાધકસુધા પુસ્તક પાનુ ૬૩ પ્રસંગ ૧૦
    સ્વામીજી એ ચંદુભાઈ દાજી બિમારી ને લીધે દવાખાનામાં દાખલ કર્યા ત્યા
    અમેરિકા માં દર્શન આપ્યા
    સાથે પુ.કોઠારી સ્વામી દાસ સ્વામી સંતો સાથે દર્શન આપીયા.
    [ જેને જેની સાથે હેત હોય એના દર્શન એને થાય
    એમા કોઈ ગુણાતીત થઈ નથી જાય
    દર્શન આપે એટલે ગુણાતીત કહેવાય તો એ વાત પ્રમાણે કોઠારી સ્વામી અને દાસ સ્વામી ગુણાતીત કહેવાય
    બીજા નો નંબર પછી આવે]
    *બાપા નુ બ્રહ્મ વાકય વિચારવુ જ રહયુ*
    એમ મેળે માવજીભાઈ ન થવાય
    એટલે સત્સંગ ના કુસંગ થી ચેતવું.
    સ્વામીજી વિના બીજા મા જોડે છે એ ગુરુદ્રોહી છે
    એનો પડછાયો ના લેવાય
    તો એનો સંગ કેવી રીતે કરાય?
    જાગો બધા જાગો
    પરમ સત્ય સ્વરુપ સ્વામીજી ના શબ્દો મા વિશ્વાસ રાખજો
    જે ખરેખર
    સ્વામીજી ના ભુલકા છે
    તેમને બીજા કોઈમા હેત ન થાય
    એ સ્વામીજી નું જ ગમાડે
    સ્વામીજીમા મહારાજ અને ગુણાતીત બને છે.
    એમના થકી જ વંશજ બનેલ એવા
    હવે પ્રેમસ્વરૂપ સ્વામી માં વિરાજમાન છે
    એ સિવાય બીજા ને પૂજીએ તો ફાફા જ મારવા પડસે
    તો
    આવી પતિવ્રતા ની ભક્તિ કરિયે.
    એક સ્વામીજી નું જ ગમાડીએ. ને એમના વચન થકી
    આપેલ પુરુષ એવા પ્રેમસ્વરૂપ સ્વામીજી તરફ દ્રષ્ટિ
    સ્વામીજી તરફ નજર રાખીએ
    સ્વામીજી કહે છે કે
    બીજા કોઈ ને ગુણાતીત માનતા નહી
    કોઇ દિવસ કહયુ નથી કે આ ગુણાતીત છે.
    આ ગુણાતીત છે એવી ખોટી સમજણ મુકી દો.
    એવી ખોટી, ગોબરી ગંદી સમજણ રાખનાર,
    એવુ બોલનારાની અક્ષરધામ મા એનટરી નથી.
    તમારી ખોટી સમજન ને દરિયા મા નાખી આવો.
    જે ખોટી સમજણ ફેલાવે છે તે બઘા માફી માગી લેજો
    નહી તો અહિ થી ચાલીયા જાવ
    *મારે તમારા કોઈ ની જરુર નથી.*
    સ્વામીજી છે અને મહારાજ ના પ્રત્યક્ષ વંશજ પ્રેમસ્વરૂપ સ્વામી જી છે ને બીજા મા માલ મનાય એને નિષ્ઠા જ નથી
    એનો સંગ જ ન થાય
    આ વાત ઘણા ને ગમતી નથી
    સદતી નથી
    એટલે સ્વામીજી ની વાણી ને સ્વીકારી નથી સકતા અને અવળી વાત ફેલાવે છે
    આપને આ વાત સમજીએ
    સ્વામીજી ના શબ્દો નો તોલ કરીએ
    એમા વિશ્વાસ રાખીએ
    એજ પરમ સત્ય માની જીવીએ
    હવે પછી
    સ્વામીજી ની આવી જ બીજી ગોષ્ઠિ ના શબ્દો નો સ્વાધ્યાય કરીશુ ભૂલકું ની યાત્રા આગળ વધારીશું
    ગુરુહરિ સ્વામીજી ના ને પ્રેમસ્વરૂપ સ્વામીજી ના નિષ્ઠાવાન ભુલકા ના જ્ય સ્વામીનારાયણ

  • @sandipgohil3998
    @sandipgohil3998 2 ปีที่แล้ว +2

    No negative only progitive

  • @tusharparmar9326
    @tusharparmar9326 2 ปีที่แล้ว +1

    Faku bandh tha
    Gunatit court ma swaminarayan nu name bagade ni
    Bap ne alzaymar thayo m ni key

  • @airgaming3102
    @airgaming3102 2 ปีที่แล้ว +2

    Aana lidhe Haridham ma problem thyo che

    • @jagrutikachhi5780
      @jagrutikachhi5780 ปีที่แล้ว

      Khoti vat tamane nathi sacha hoy te ne olkhta shikho milinbhai swamji na right hand hata ane youk ne govali kare che tame joyu nahi court ma Kerala bhakti joya nahi Tamara thi saru na vicharay to kay nahi negitivma na jav bhagavan koy ne chodata nathi tamare bhogvau adshe

  • @bhaveshnayi1604
    @bhaveshnayi1604 2 ปีที่แล้ว +1

    JAY SHREE SWASMINARAYAN

  • @dinanathjinathji9598
    @dinanathjinathji9598 2 ปีที่แล้ว

    Duniya aariso chhe swamini kanthio pachhi nakhi jaychhe

    • @pateldharmendra2569
      @pateldharmendra2569 2 ปีที่แล้ว

      Kanthi ekali nahi murti swamiji ni swamini vato badhu kachara peti ma nakhine gaya chhe

  • @daksheshchhatriwala9491
    @daksheshchhatriwala9491 2 ปีที่แล้ว +4

    They are not God, they are messengers only. So don't tell them God.

  • @nihalrahul
    @nihalrahul 2 ปีที่แล้ว +9

    Tame badhaj Swamiji na akshardham gaya pachi 1 year pan samp thi na rahi sakya. Samp Suhrabbhav ane Ekta ni vaato karta sharam aavi joiye, mara swamiji e kareli mehnat tame pani ma kari didhi.

    • @MsPranav44
      @MsPranav44 2 ปีที่แล้ว

      th-cam.com/video/Euv_uKF1kUs/w-d-xo.html

    • @mayurpatel2081
      @mayurpatel2081 2 ปีที่แล้ว

      Sachi vat jay swaminarayan

  • @kirtipatel6186
    @kirtipatel6186 2 ปีที่แล้ว +10

    તારી વાતો સાવ ખોટી છે લોકો ને ઉલ્લુ ના બનાવો ત

  • @riyapatelsubham
    @riyapatelsubham 2 ปีที่แล้ว +1

    B ps vimukh thaya etlej hatya karvi se

    • @jagrutikachhi5780
      @jagrutikachhi5780 ปีที่แล้ว

      Ae tamaro vishaynathi tamare je karavanu hoy te karo ava mota sant mate bolo ke lakho tamare bhogavavu padshe ahiya ne ahaiya postive jovay to thik nahitar negative na Jovi ahiya j tamare bhogavavu padshe j j

  • @devaiyahiten8131
    @devaiyahiten8131 2 ปีที่แล้ว

    Baps mathi kem nokha thaya hariprkash swami

  • @mayurpatel2081
    @mayurpatel2081 2 ปีที่แล้ว +1

    Hari bhakto ye swami ji ne dan karel rs thi moz karo chjo khas kari saysnav loko je potane saysnav kay foren ma family rakhe Indian ma pota na flat hoy

  • @mayurpatel2081
    @mayurpatel2081 2 ปีที่แล้ว +1

    Kort ma su thayu te khotu badha ne kay ger marge no mokal

  • @vsvdalsukhbhai409
    @vsvdalsukhbhai409 2 ปีที่แล้ว +2

    સાચો.ગુણાતીત.હાઈકોટૃમા.જઈ.શકે.નહી

  • @mayurpatel2081
    @mayurpatel2081 2 ปีที่แล้ว +2

    Tame loko rah jota ta ghana varso thi hariprashad swami dham ma jay atle aapdi kitab kholi baki tamaru fix j hatu ane fix hatu to swami ji hata tyare j kevay ne amare gunatit swarup ne pujva chhe tamne nay

  • @hari4941
    @hari4941 2 ปีที่แล้ว

    Think about this mukta RAJ ek ans nathi yo be SWAMI Narayan

  • @VipulPatel-mh7di
    @VipulPatel-mh7di 2 ปีที่แล้ว +2

    Swaminarayan haribhakta na Vani ave????

  • @nihalrahul
    @nihalrahul 2 ปีที่แล้ว +4

    Aatli badhi gosthi karya pachi pan tame badha e ek bija ni upeksha kari. tamari gosthi no Matlab kai nai Milindbhai.

  • @shaunakbrahmbhatt1295
    @shaunakbrahmbhatt1295 2 ปีที่แล้ว +5

    They don't want money ... They don't want go back ... What they want ???? 😀😀😀😀😀

    • @rajujoshi163
      @rajujoshi163 2 ปีที่แล้ว +2

      They want peace, they are expecting peace, they did not embrace saint hood for torture, when 70 percent sadhu, baheno and sevako left , you people should think why is so ?

    • @vinapanchal5531
      @vinapanchal5531 2 ปีที่แล้ว

      Tara jeva j loko ne bhadkave 6 tu seno haribhagat

    • @rajujoshi163
      @rajujoshi163 2 ปีที่แล้ว

      @@vinapanchal5531 e tame nahi bhagwan decide karshe kon haribhagat che ane kaun kaune bhadkave che, badhaj top santo baheno jyare haridham thi nikli jaay, tyare tamare vicharvu joe ke badhaj khota na hoy, sarveshwar ben ne mano cho ke nahi ? Pucho emne e pan nikli gaya.

    • @pateldharmendra2569
      @pateldharmendra2569 2 ปีที่แล้ว

      @@rajujoshi163 Kaya top Santo guru,sugney swami ke sarvam temna lafra tamne pan khabar chhe

    • @rajujoshi163
      @rajujoshi163 2 ปีที่แล้ว +1

      @@pateldharmendra2569 bhagat, Swamiji hata tyare jo loko ne koij vandho nahoto, santo pan bhagwan na raste che, kadach bhul thai jati hashe, emto Prem swami na jooth mate pan akshep thay che, anand swaroop swami e to swamiji ni upasna nu khandan karyu, tame emna pravachan ne manso? na sambhalyu hoy to kehjo hu link share karish, haridham sabha ma swamiji mate bolya che, on record che

  • @vsvdalsukhbhai409
    @vsvdalsukhbhai409 2 ปีที่แล้ว +1

    આપણાગુરૂહરી.બી.એ.પી.એસ.સંસથા.છોડી.પણ.હાઈકોટૃમા.ગયાનથી

  • @rajeshgandhi4827
    @rajeshgandhi4827 2 ปีที่แล้ว

    અભાવ ની વાત ના કર ચેલકા

  • @hardikparmar2454
    @hardikparmar2454 ปีที่แล้ว

    Bhagwan na name business karvanu bandh karo

  • @WondersOnEarth
    @WondersOnEarth 2 ปีที่แล้ว

    Check history... Musalman marinej kariya che..bhadhane...

  • @manubhaipatel1063
    @manubhaipatel1063 2 ปีที่แล้ว +4

    Tama lokio a saxi loko na loko ni agl bhagva batavi akha samaj na chataryo cha j gunatit nathi tana gunatit banavo cho yogi bapa a samata kathalo khabar nathi 400bahano na jo da rakha ta su batava cha jara sarmo

  • @mayurpatel2081
    @mayurpatel2081 2 ปีที่แล้ว +3

    આપના જીવન માં કેનદૃ સથાને એક માતર હરીપ઼સાદ સવામી હોવા જોય, સાચા હરીભગત ની નીસાની

  • @mayurpatel2081
    @mayurpatel2081 2 ปีที่แล้ว +1

    આપના જીવન માં કેનદૃ સથાને એક માતર હરીપ઼સાદ સવામી હોવા જોય, સાચા હરીભગત ની નીસાની

  • @mayurpatel2081
    @mayurpatel2081 2 ปีที่แล้ว +1

    આપના જીવન માં કેનદૃ સથાને એક માતર હરીપ઼સાદ સવામી હોવા જોય, સાચા હરીભગત ની નીસાની