Hun to Bolish | હું તો બોલીશ | નોકરી માટે પડાપડી
ฝัง
- เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
- #Abpasmita #GujaratiNews #Huntobolish #AbpasmitaShow #LiveShow #Gujaratinews #Abpasmita #Gujaratinews #Ronakpatel #Politics
For more videos Visit our TH-cam Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
www.youtube.co....
ABP Asmita Website: abpasmita.abpl...
જેમ જીયો થી BSLA માં તરફ વળી રહ્યાં છો ત્યારે તમે વિચારો ખાનગી સ્કૂલનાં ટ્રસ્ટીઓ બેફામ ફી વધારી રહ્યાં છે હવે તો વાલીશ્રી સરકારી સ્કૂલમાં બાળકોને મુકવા જ જોઈએ તો સરકાર સરકારી સ્કૂલમાં સુધારો કરવો જ પડશે. માનનીય વાલીશ્રીને નમ્ર વિનંતી દિવળીએ સરકારી સ્કૂલમાં બાળકનું એડમિશન કરાવો આ ગુજરાતનું ભવિષ્ય છે એમના માટે આ આંદોલન કરો . કરશો ને વાલીશ્રી?
આઉટસોર્સિંગ કર્મચારીઓ નું સોચણ થાય છે
💯%✅ રોનક ભાઈ ❤❤❤❤
વાહ! રોનક ભાઈ વાહ!💯 સાચી વાત છે.
અંત્યંત દયનીય સ્થિતિ છે યુવાનોની.
હું તો બોલીશમાં, બોલો કે વ્યાયામ, ચિત્ર, સંગીત, કમ્પ્યુટરની કાયમી શિક્ષકોની ભરતી કરો.... 🙏
ખરેખર ગુજરાત માં નોકરી મલતી નથી
તો બિહાર ચાલ્યા જવાય
બેરોજગારી છે જ નહીં, કામચોરી છે. રોજગાર ની વ્યાખ્યા " સરકારી નોકરી" બની ગઇ છે.
Jo nokri chalu hot to koi potano jiv jokham ma muke ronak bhai....????
નેતા ઓ ને ના પુછો કેમ કે આ સાચું નહિ બોલે
ગોળ ગોળ બહું બોલો છો
BJP ma contaracatr jalsa kare chhotaudepur ma
Congratulations 🎉🎉
Ronak bhai , Congress kahe chhe pan Tamne nathi laagtu ke berojgari no problem chhe ?
દરેક સેક્ટર માં શોષણ થાય છે.
You are right ronak sir.
True sir
Nal se jal yojna
હું તો બોલીશ = પણ પાટીલ સાહેબ ને મળ્યા પછી😂😂
ગુજરાત મોડલ બહારથી રામાણિયમ જાહેરાત કરવાનુ કામ ભારતીય જાહેરાત પાર્ટી છે, બાકી અંદરથી ખોખલુ જ બધાજ ક્ષેત્રોમાં.
ગોર ગોર બોલવાની જરૂર નથી સીધે સીધો જવાબ આપો
Manishbhaini vaat bilkul saachi che.
Kok na package mathi commission Lai le che
Mukesh bhai Vasava Ankleshwar Gujarat
Sir hu pote 25 vash thi contact ma nokari Karu chhu AA aapni
BJP Sarkar chhe jaago bhai
રોનકભાઈ 17વર્ષ થી ચિત્ર, સંગીત, યોગ ની ભરતી નથી કરી તે કરાવો
💯
Hu pan atd chu
મિથુન ભાઈ તો બોલવામાં જ છે
Aa bjp wada bhai chamerbandhi bhuli gaya
Bana bhai kamadwada bhai Kai Madtu hase emollient pürü made to saru vachetiya ne rahkhvani shu jarur
ભાજપ ના પ્રવકતા ડોફા કૉંગ્રેસ ની વાત છોડ..
1998 તમારી સરકાર છેઃ ગુજરાત માં.
આ ને તો સમજ નથી બીજેપી નો પગાર મળે છે
ડફોળ 😂હજુ સુ જોવું સે આ વિડિયો નથી જોવાતો😂😂😂😂😂
Aa lukhat sarkar loko ne Abhan Rakhe to virodh na kare aa babat ekrana chkoas kranti aavse Tyre Tamer bolwana fafha padi jase
Hu bjp thi 💯 naraj chu
Bjp failed, Congress jindabad save democracy❤
Privet.bharti.contract.systam.tema.aavdat.na.hoi.teva.bharvana.ane.bhul.kare.ane.sarkari.bana.out.sorslse.na.nagrik.dhaka.khai.aate.kevi.lokshahi.mota.bhage.aa.hakikat.che.
Lakhata sikho pahela tame
BJP potana rajkiya rotla sekva yuvano na khun thi aag salgave chhe
B.J.P. yaani juthki factory..
BJP no kamal