દર્શક ભાઈ તમે બહુ સરસ જાણકારી મળે તેવો vlog બનાવ્યો અને live બધા ખેતર બતાવ્યા 😊બહુ મજા આવી........ અને અમને ઇર્ષા પણ બહુ આવે છે તમારા લોકો ની કેવડુ સરસ આગંણા વાળુ ઘર....ઘર આંગણે શાક ભાજી ઉગે કેવી મીઠુ ખાવા નુ મળે આવા ખેતર મા થી બધુ અનાજ મસાલા organic લાવી ને ખાવ એટલે તમારી તંદુરસ્તી સારી રહે 😅 અમારે અહી મુંબઈમાં નાના ઘરો...આજુબાજુ ઝાડ પાન પણ નઈ રેલવે ટ્રેક પર ઉગેલી ભાજી ખાવા ની એટલે તબિયત ની વાટ લાગી જાય છે 😢
બાળ પણમાં અમે લોકો પન ઓરગાનીક ખેતી કરતા હતા મારા પિતાજી ગોબર દરવરસે ખેતરમાં એકએક સાહમા પાથરતા હતા મને બહુજ પસંદ સે મારામારે સુરતમાં મસા લેવાના છે જરુર જણાવજો સુરતમાં જાવ ત્યારે 👌👌👌👌👌
Seeing This made me so happy as this is from my childhood where plastic hadnt come and veg fruits were tera mera and full of mud but the taste and health benefits were pure...gd to know its coming back and we can respect mother nature.. all the best... God bless ❤
Thank you Darshak a video bnava bdal hu pote nature paretion chu ma ne Auarvedic vastuo kubaj pasand che amare pan kheti che hupan avj rite karvani koshish jaruthi karish Thank you
Jay Sri swami Narayan khub sars video moj avi jovani And jankari mast
બહુ જ સરસ પ્રાકૃતિક ખેતી જોવાની મજા આવી ભાઈ કુદરત ના તોલે કોઈ ના આવે ❤❤❤❤
Wah...khubaj saras jankari api...Darshakbhai organic kheti ni....Jay Swaminarayan 🙏🙏🙏
Aaj no vlog khubaj saras n jankari saras aapi 🙏 thank you darshk bhai 🙏
દર્શક ભાઈ આજના વીડિયોમાં ઘણું બધું જાણવા અને સમજવા મળ્યું તે બદલ તમારો ખુબ ખુબ આભાર ધન્યવાદ
જય સ્વામીનારાયણ બહુ સારી ખેતી બતાવી બધા આવી રીતે ખેતી કરેતો કોઈને કઈ બિમારી ન થાય બહુ સમજવા લાયક વાત છે ગીર ગાય મજા આવી વિડિઓ જોવાની
सुपर डुपर हीट ब्लोग राम राम 🙏 जय किसान जय जवान
🙏⚘️ જય શ્રી સ્વામી નારાયણ દર્શક ભાઈ કીજલ શારદા બેન
બહુજ સારિ માહીતિ મલી મજા આવી 👍 જોઈ ન
Thanks for sharing live farm 👍🏻
Kinjal ne bv vdhare pdto make up thai gyo chhe
હવે તમારા કરતા પાયલ વીરાલી ના બ્લોગ વધુ જોવાય 6
દર્શક ભાઈ હું બીજા લોકો ઘણા બધાને હું ગ્રુપમાં શેર કરીશ તો એને પણ તમારા વ્લોગ જોવે અને જાણવા મળે
Good morning Jay swaminarayan darshak
Thank you, I have never seen Jeera grown. Is this your farm?
Jai Swaminarayan 🙏
V nice kheti 👌👌👌
Very nice information👌👌👌👌👌
Nice video ❤
V.informative vlog.👌
દર્શક ભાઈ તમે બહુ સરસ જાણકારી મળે તેવો vlog બનાવ્યો અને live બધા ખેતર બતાવ્યા 😊બહુ મજા આવી........
અને અમને ઇર્ષા પણ બહુ આવે છે તમારા લોકો ની કેવડુ સરસ આગંણા વાળુ ઘર....ઘર આંગણે શાક ભાજી ઉગે કેવી મીઠુ ખાવા નુ મળે આવા ખેતર મા થી બધુ અનાજ મસાલા organic લાવી ને ખાવ એટલે તમારી તંદુરસ્તી સારી રહે 😅
અમારે અહી મુંબઈમાં નાના ઘરો...આજુબાજુ ઝાડ પાન પણ નઈ રેલવે ટ્રેક પર ઉગેલી ભાજી ખાવા ની એટલે તબિયત ની વાટ લાગી જાય છે 😢
બાળ પણમાં અમે લોકો પન ઓરગાનીક ખેતી કરતા હતા મારા પિતાજી ગોબર દરવરસે ખેતરમાં એકએક સાહમા પાથરતા હતા મને બહુજ પસંદ સે મારામારે સુરતમાં મસા લેવાના છે જરુર જણાવજો સુરતમાં જાવ ત્યારે 👌👌👌👌👌
Jai Swami Narayan
Why mummy walk like this. She has to walk properly otherwise problem will come.
Jay shree krishna
Jay shree swaminarayan
Very nice vediyo ❤❤🎉🎉
Very nice vlog darshakbhai
JAY MATAJI JAY SHRI KRISHNA 🎉🎉🎉NEW ZEALAND THI ARVIND BHAI TIMBADIYA NA JAY MATAJI 🎉🎉🎉
Darshak you and your family are such a pure and loveble.
Best vlog👍👌
Darshak bhai very interesting video
Bahuj saras farm chhe
Jay swaminarayan
Good morning Jay swamiNarayan
Jay shree krishna
જય શ્રી સ્વામિનારાયણ દશૅક ભાઈ તમારો વિડીયો જોઈને ખરેખર આવી ખેતી કરે તો કેવું આપણો દેશ ખુબ આગળ આવી જાય કુંદન જોષી કચ્છ થી
To pchhi tmare pn rasoi ma Madd karvi joi ae. Koi ne heron na karay
આહીર નો રોટલો મોટો છે દશૅક ભાઈ અમારે આહીર નુ ગામ છે કચ્છ મા
👌👌👌
Very nice vlog
જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ જય ગણેશ જય સ્વામી નારાયણ
દરશકભાઇ મસાલા બોમ્બે મા આવે તો જણાવજો
Good video
Mithi bai college ma 8 jan thi ki ground ma cho k college ma
Nice blog
Bhu j સરસ માહિતી આપી
Bau saras btavyu
Seeing This made me so happy as this is from my childhood where plastic hadnt come and veg fruits were tera mera and full of mud but the taste and health benefits were pure...gd to know its coming back and we can respect mother nature.. all the best... God bless ❤
વાહ દર્શનભાઈ મારા બાપુને ત્યાં ગયા હતા🎉 22:23 22:25
Kya avi aa vaadi kayu gaam chhe
Sup ifomeshan aapi bhai
Baharty.gift.kyare.malse???kinjalne 4:36
A amati Lili.nagher che bhai bhai
Jay shree krishna 😊
You give toomuch lecture every body got this nolage so dnt wast over time
Aarohi ko scuol me kyu nahi bhej rahe ho
Ame pan ahir chiye rajkot avo
ક્યું ગામ છે
Rajkot maa mashla aave tojnavjo
Bombay kire avaso
Ame pan ahir chee
Wah mast bice god bless you 👍👌🙏🙏🌹🙏👌
Jay shree Swaminarayan bhai and family members
Aaj na vlog ma saru batavyu
Thank you Darshak a video bnava bdal hu pote nature paretion chu ma
ne Auarvedic vastuo kubaj pasand che amare pan kheti che hupan avj rite karvani koshish jaruthi karish Thank you
રૂહી કેમ નથી આવી કહેજો
Tami rashoi. Banavaravo. Palis. Na karo
Asu hoy kishuda ke che a samjayu nahi
❤Hi ❤❤❤🎉🎉❤❤❤❤
Jay swaminarayan 🙏
Jay swaminarayan 🙏
Jay swaminarayan
Jay swaminarayan
Jay shree Swaminarayan
Jay Swaminarayan
Jay swaminarayan