Jivan Jivavu Sahelu Nathi Mare Mot Pahela Marvu Nathi | Shital Thakor | Pravin Ravat | 4K Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 261

  • @ANANDISOOR
    @ANANDISOOR 5 หลายเดือนก่อน +28

    ભજન ના શબ્દો એક કાને થી બીજા કાને કાઢી દેશો નહી
    ભજન ના શબ્દો કાને સાંભળી મુખે કાઢશો નહી
    પણ ભજન ના શબ્દો કાને સાંભળી મુખે વાગોળી ને નાભી માં ઉતારશો તો જરૂર જીવન સુધારવાની તક મળશે. અને આપણું જીવન ધન્ય બનશે.

  • @ashokparmar8399
    @ashokparmar8399 3 หลายเดือนก่อน +6

    એજ સમજવાનું સહેલું છે તે જીવન નહિ અને જીવન છે તે સહેલું નથી પણ જીવવું પડે એનું નામ જ. જીવન

  • @KaranNayak-yj6df
    @KaranNayak-yj6df 5 หลายเดือนก่อน +13

    લાઇફનું આખું પરિવર્તન છે ભાઈ સોંગ 🙏🙏🙏 ખુબ ખુબ સોંગ છે ભાઈ ખુબ ખુબ આગળ વધો સમજવા લાયક સોંગ દિલ ખુશ થઈ ગયું ભાઈ❤❤❤

  • @gohilpradipvlog1204
    @gohilpradipvlog1204 6 หลายเดือนก่อน +8

    એક ભજન મા જીંદગી જીવવાની વાત કય દીધી❤❤❤

  • @GujaratiGujaratiG
    @GujaratiGujaratiG 6 หลายเดือนก่อน +11

    સુપર હિટ ગીત 👌👌👌

  • @ChandreshSir91
    @ChandreshSir91 5 หลายเดือนก่อน +13

    ખુબ સરસ ભજન.
    માનવને ખરેખર જીવન શું છે એ સમજાતું નથી.
    આવા શબ્દો થકી એકાદ જીવન સુધરે તોય તમારું ભજન બનાવવું સાર્થક થઈ ગયું.❤

    • @kanakbentrivedi3180
      @kanakbentrivedi3180 5 หลายเดือนก่อน

      તુ ભુલી જાય પણ હુ તો

  • @LLTVlogger
    @LLTVlogger 3 หลายเดือนก่อน +4

    असली धन भजन ही है बाकी सब खोटू
    मानव जीवन भजन के लिए हैं मुक्ति मेलवी सके से 🙏
    बो साचु से
    सीता राम 🙏🥰

  • @Tha_pm_thakor5232
    @Tha_pm_thakor5232 6 หลายเดือนก่อน +7

    5 વર્ષ પહેલાં આ ભજન આવ્યું હતું.....
    અને એનો વિડિયો સોંગ 5 વર્ષ પછી....
    કેમ આટલો બધો સમય લીધો...્

  • @hritvikmakwana567
    @hritvikmakwana567 6 หลายเดือนก่อน +5

    Waah waah Jordaar 👌👌👌

  • @hinabhatt5722
    @hinabhatt5722 6 หลายเดือนก่อน +9

    ખૂબજ સુન્દર પ્રયત્ન છે.... ગીત દ્વારા સમાજ ને એક મેસેજ મોકલી આપ્યો છે... 👍🙏

  • @ganeshsolanki4987
    @ganeshsolanki4987 5 หลายเดือนก่อน +6

    આજ ભજન નો બીજો ભાગ લાવો ❤❤

  • @nachiketansanghadia3399
    @nachiketansanghadia3399 5 หลายเดือนก่อน +8

    Absolutely heart touching bhajan, bhagvan baddha ne sadbuddhi aape.🙏🙏🙏👌👌👏👏

  • @patelengineering2137
    @patelengineering2137 6 หลายเดือนก่อน +13

    ગાનાર બેન ને ધન્યવાદ

  • @geetamori8176
    @geetamori8176 5 หลายเดือนก่อน +3

    🙏ગાનાર બેન ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ ધન્યવાદ તમારી વાણી ને👏🙌

  • @ArpitaBarot-r1r
    @ArpitaBarot-r1r หลายเดือนก่อน +2

    Khub j sundar che jivan ne samjva layak chhe uvata usha thai jay ne dil radi pade tem very good my love bhanji khub khub aagad vadho tevi mara dil thi aashirvad chhe ❤🥰🙌

  • @ankitrana1248
    @ankitrana1248 6 หลายเดือนก่อน +3

    દિલ ❤ખુશ થઈ જાય 🤗ને આંખમાં😥 પાણી આવી જાય એવું ગીત છે

  • @SHARDABENJOSHI-oj6dv
    @SHARDABENJOSHI-oj6dv 5 หลายเดือนก่อน +2

    Ratan Rangwani .. Har rol me Jaan dal dete ho .. You are Great Actor❤❤❤
    God bless you

  • @chetansavjani8292
    @chetansavjani8292 3 หลายเดือนก่อน +3

    जय सियाराम जय सियाराम

  • @meniyasuresh6332
    @meniyasuresh6332 5 หลายเดือนก่อน +3

    હા ભાઈ જો જો ગીત દ્વારા સમજે તો સારુ નકર પસી ભોગવે પસી સમજે

  • @hypergamer132
    @hypergamer132 6 หลายเดือนก่อน +11

    Super Hit bhajan PR Aavane ava nava bhajan banavta raho PR & shital thakor ❤😍

  • @kevinpatel461
    @kevinpatel461 5 หลายเดือนก่อน +5

    Jay Alkhthni ki jay ho aap sab log ki❤

  • @BhaveshJogdiya
    @BhaveshJogdiya 4 หลายเดือนก่อน +2

    Aa bhajan samjo to tmari jidgi pn badli jay

  • @tejgamad-mp5fl
    @tejgamad-mp5fl หลายเดือนก่อน +2

    Bhahut accha

  • @RMLOVE2112-ff1sn
    @RMLOVE2112-ff1sn 6 หลายเดือนก่อน +2

    શબ્દો સ્પર્સ કરી ગયા .... સાહેબ...💯💫👍

  • @JagdishThakor-k2e
    @JagdishThakor-k2e 6 หลายเดือนก่อน +14

    ખૂબ જ સરસ ભજન છે અત્યાર ના સમય માં આ ભજન જે સાંભળીને સમજી જશે તો તેના જીવનમાં ઘણો ફરક પડી જશે

  • @JyotsanabenPatel-gf4zu
    @JyotsanabenPatel-gf4zu 4 หลายเดือนก่อน +4

    Jay shree krishna

  • @ganeshsolanki4987
    @ganeshsolanki4987 6 หลายเดือนก่อน +1

    જોરદાર ભજન છે મારું આ ભજને મારું મન મોહી લીધું ❤❤😊😊

  • @JPatel19764
    @JPatel19764 6 หลายเดือนก่อน +2

    🙏🇮🇳🪔मोह माया में बधा भूलि गया 🙏समझया ई तरि गया 🙏 जय भोलेनाथ 🙏🇮🇳❤

  • @patanimukesh9264
    @patanimukesh9264 5 หลายเดือนก่อน +4

    Nic Bahu sarshar bhajan Che.

  • @shardakheni2704
    @shardakheni2704 4 หลายเดือนก่อน +1

    સરસછે આતમા ગનાનુછે આ ભજન 🙏🏻👋🏰👌

  • @ChavadaJitesh
    @ChavadaJitesh 26 วันที่ผ่านมา

    😮 ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે

  • @hansavara9123
    @hansavara9123 19 วันที่ผ่านมา

    Wah bahuj saras agar vadho har har mahadev nu nam Laine jarur safrta malse jai bhole naath 🙏💐🙏💐🙏💐🙏🕉️🙏💕💕👍👌

  • @chetanthakor419
    @chetanthakor419 6 หลายเดือนก่อน +6

    નાઈસ

  • @Kalamkaarofficial777
    @Kalamkaarofficial777 6 หลายเดือนก่อน +1

    બઉ જ સરસ ગુર મહારાજ.... વાસ્તવિકતા.... બતાવી છે અત્યારનાં સમયની💐🙏👏

  • @jivanrathvaofficial6506
    @jivanrathvaofficial6506 6 หลายเดือนก่อน +2

    Supar Hit Bhajan Che Shital Ben thakor And Parvin Bhai #jivanrathvaofficial

  • @patelorchestramodasa
    @patelorchestramodasa 5 หลายเดือนก่อน +2

    Vah avu biju banavo mja avi gai pravin Ravat shital thakor super jodi

  • @shaileshtadvi1265
    @shaileshtadvi1265 6 หลายเดือนก่อน +4

    Shachi vat che bhai

  • @MeghrajPadhiyar
    @MeghrajPadhiyar 6 หลายเดือนก่อน +4

    Jay vihat ma sannad thi savek bhikha bhuvaji

  • @rajahindustani6884
    @rajahindustani6884 6 หลายเดือนก่อน +8

    વાહ બહુજ સરસ શબ્દો છે ભજન ના અને સરસ અવાજ અને સંગીત અભિનય પણ બહુજ સરસ છે
    100% ફર્ક પડશે માનવ ના સ્વભાવ પર
    જય હો રમેશ ભાઈ પટેલ

    • @ratanrangwani
      @ratanrangwani 5 หลายเดือนก่อน

      Khub khub Aabhar❤

  • @JagdishThakor-k2e
    @JagdishThakor-k2e 6 หลายเดือนก่อน +3

    ખૂબ જ સુંદર ભજન લખ્યું રમેશ ભાઈ

  • @Sureshbhai-s1u
    @Sureshbhai-s1u หลายเดือนก่อน

    Har roj sabhadu su AA Bhajan bov sarsh se very very super Jay shree Ram

  • @jayakhnant6587
    @jayakhnant6587 6 หลายเดือนก่อน +2

    ❤❤ jay maa khodiyar

  • @d.s.chavda6776
    @d.s.chavda6776 หลายเดือนก่อน

    એક એક શબ્દ સમજવા જેવા સે આ ભજન ના ખૂબ સરસ જય માતાજી

  • @MahiVasava755
    @MahiVasava755 5 หลายเดือนก่อน +4

    Khub shr sh bajan se 🎉🎉

  • @kinjal_m_rabari
    @kinjal_m_rabari 6 หลายเดือนก่อน +1

    Super Bhajan Se .Ho ❤❤

  • @alpeshbharvadbharvad6022
    @alpeshbharvadbharvad6022 2 หลายเดือนก่อน +1

    👍👍

  • @rameshthakor5714
    @rameshthakor5714 6 หลายเดือนก่อน +3

    Super Bhajan se

  • @devendraparmar9777
    @devendraparmar9777 6 หลายเดือนก่อน +4

    જોરદાર

  • @jaferhussainkazi1653
    @jaferhussainkazi1653 6 หลายเดือนก่อน +1

    Khub khub saras abhar
    ❤❤❤❤❤❤

  • @desaivaasu5052
    @desaivaasu5052 6 หลายเดือนก่อน +8

    આ ભજનને ખાલી જીવન માં ઉતારી દો તો અવતાર સફળ થઈ જાય 👌

  • @manishachauhan9842
    @manishachauhan9842 5 หลายเดือนก่อน +1

    Ratan Rangwani Superb Acting..

    • @ratanrangwani
      @ratanrangwani 5 หลายเดือนก่อน

      Thank you so much

  • @viralmehta9045
    @viralmehta9045 6 หลายเดือนก่อน +1

    Wahhhhh 👍👍👍👍

  • @swamishreeji1354
    @swamishreeji1354 3 หลายเดือนก่อน +1

    ધન્યવાદ બેન ને

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 6 หลายเดือนก่อน +3

    Super bhajan song. Parvin bhai Rawat ( PR) shital bean thakor...

  • @SanjaybhaidomorDamor
    @SanjaybhaidomorDamor 6 หลายเดือนก่อน +1

    ❤ ખૂબ સારું ભજન બનાવ્યું છે

  • @vijayjograna6219
    @vijayjograna6219 5 หลายเดือนก่อน +1

    ખુબજ સરસ પ્રયાસ કર્યો છે એક એક શબ્દો જીવન મા ઉતારવા જોઇએ

  • @s.s7236
    @s.s7236 4 หลายเดือนก่อน +1

    Super hits ❤

  • @PopatBhaiDantani-g2y
    @PopatBhaiDantani-g2y 4 หลายเดือนก่อน +1

    Supar❤❤❤❤

  • @RatansinhVaghelaOfficial
    @RatansinhVaghelaOfficial 6 หลายเดือนก่อน +1

    ખુબજ સરસ મોટાભાઈ ભજન..... 🙏

  • @makwanarekhaben2135
    @makwanarekhaben2135 4 หลายเดือนก่อน

    સમય સાધજે વ્હાલા ❤

  • @ashokmohnani4416
    @ashokmohnani4416 6 หลายเดือนก่อน +4

    શબ્દો......... સ્પર્શ કરી ગયા....

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 6 หลายเดือนก่อน +3

    Congratulations all teem

  • @JituVasava-il7vi
    @JituVasava-il7vi 6 หลายเดือนก่อน +2

    Sachi vat se jivan jivu sehlu nathi

  • @vipulchauhan7856
    @vipulchauhan7856 4 วันที่ผ่านมา

    Khub saras bhanan❤

  • @arvindrathvak4320
    @arvindrathvak4320 หลายเดือนก่อน

    વાહ 👏👏👏

  • @Nil_Studio_Shertha
    @Nil_Studio_Shertha หลายเดือนก่อน

    Bahu kub shoot karyu che Jayashri Bhai rajput...

  • @KalpeshBariya-i1e
    @KalpeshBariya-i1e 6 หลายเดือนก่อน +2

    Vah su bhajan

  • @madhavpatel2473
    @madhavpatel2473 3 หลายเดือนก่อน

    બહેન જી માણસને સમજાવ્યા🎉

  • @MunniDamor-q9p
    @MunniDamor-q9p หลายเดือนก่อน

    Chacivatache jama Bhavani 🙏🙏

  • @Narendra-parmar_Limbodra
    @Narendra-parmar_Limbodra 6 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @khodabhaipatel1397
    @khodabhaipatel1397 6 หลายเดือนก่อน +1

    વાદળ આવું ગીતો સુંદર લાગે છે

  • @natvarzala3442
    @natvarzala3442 5 หลายเดือนก่อน +1

    આ સીન આપરા મોયદ ગામે ઉતારવાનું હતુ એટલે ખબર પડે

  • @VINODRAVAL-s3x
    @VINODRAVAL-s3x 6 หลายเดือนก่อน +17

    આ ભજનથી મને બહુ ફરક પડે છે

  • @narendraraomusic
    @narendraraomusic 6 หลายเดือนก่อน +1

    Excellent 👍
    Got to hear a nice song After long time.
    congratulations 🎊

  • @parmarpintu5983
    @parmarpintu5983 6 หลายเดือนก่อน +1

    સાચી વાત ❤❤❤❤

  • @ArvindRajgor-ke1de
    @ArvindRajgor-ke1de 6 หลายเดือนก่อน +3

    સારુ ભજન

  • @NirvaMathukiya-jh6nb
    @NirvaMathukiya-jh6nb หลายเดือนก่อน +1

    Bijani khabar Na thi Anu bijo bhag bnao Jo jivan jivani Disha Badli desi khoob khoob Abhinandan khub saras

  • @Premji_Solanki
    @Premji_Solanki 6 หลายเดือนก่อน +1

    ખરેખર જોરદાર ગીત બનાવ્યુ છે
    સાચી જિંદગી જીવવાની રીત શીખવે છે

  • @pakrutipatel9553
    @pakrutipatel9553 3 หลายเดือนก่อน

    ખુબજ સરસ ભજન માનવ ને એક વાર સભારવું જોઈએ જોવુ જોઈએ

  • @thakormukesh8010
    @thakormukesh8010 6 หลายเดือนก่อน +1

    જય માતાજી 🙏❤

  • @ChhayaPandya-o7y
    @ChhayaPandya-o7y 3 หลายเดือนก่อน

    Super Bhajan che. Voice Bhuj Sara's che shitlben

  • @anilbamaniya7102
    @anilbamaniya7102 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤ Jay shree Ram ❤❤❤❤❤

  • @singerbhursinghbhuriya4914
    @singerbhursinghbhuriya4914 6 หลายเดือนก่อน

    Kisi ne sach kaha hai yah koi kisi ka nhi hota hai sab matlabi hai es duniya me 😢😢😢😢

  • @kamolvalsingdas-ni6uh
    @kamolvalsingdas-ni6uh 4 หลายเดือนก่อน +1

    વાહન બહેન જે આપના શબ્દોમાં સાર છે

  • @SatishRatadiya-o2u
    @SatishRatadiya-o2u 6 หลายเดือนก่อน +1

    વાહ દોસ્ત. ખૂબ સરસ ગાયું ભજન વાહ દોસ્ત

  • @AnitaPatidar-e4d
    @AnitaPatidar-e4d 3 หลายเดือนก่อน

    Sat sahib ji 🙏

  • @divyarajani4202
    @divyarajani4202 6 หลายเดือนก่อน +1

    Very nice 👍

  • @જયરામાધણીનોરણકાર
    @જયરામાધણીનોરણકાર 6 หลายเดือนก่อน +27

    આજથી પાપ મુકી ને જીવન સારું જીવી લો❤❤ લાઈક કરજો

  • @kishoregudka1303
    @kishoregudka1303 2 หลายเดือนก่อน

    Kitni. Sunder. Aur. Gehri. Hai. Iski. Lyricks. Ye. Suntehi. Man. Mast. Ho. Jata. Hai.

  • @arvindjani6768
    @arvindjani6768 27 วันที่ผ่านมา

    ખુબ સરસ ભજન 😢😮😅😊

  • @Kingvipul78
    @Kingvipul78 6 หลายเดือนก่อน

    Super Shital Ben ❤❤❤❤❤❤

  • @miteshthakor1309
    @miteshthakor1309 หลายเดือนก่อน

    Vaavaa vaavaa❤

  • @sunitasomvanshi492
    @sunitasomvanshi492 6 หลายเดือนก่อน +2

    Very nice song,i like this song

  • @JayendrasinhSolanki-ir1er
    @JayendrasinhSolanki-ir1er 3 หลายเดือนก่อน +1

    બહુ.સરસ.તમાંરા.ભજન.

  • @rajudarji6651
    @rajudarji6651 6 หลายเดือนก่อน +2

    જીવન સારુ જીવી લો

  • @AjitBariya-k8b
    @AjitBariya-k8b 6 หลายเดือนก่อน

    બોહત ઘમિયું ❤❤ સરસ

  • @9gfactorentertainment786
    @9gfactorentertainment786 6 หลายเดือนก่อน +1

    बहुत खूब

  • @ChetanThakor-dt8wy
    @ChetanThakor-dt8wy หลายเดือนก่อน

    જય માતાજી સીતારામ બાપાસ ની મુલાકાત કરો

  • @HitenThakor-580
    @HitenThakor-580 6 หลายเดือนก่อน +1

    ખૂબ સારું સોંગ છે સમજવા માટે સોંગ છે

  • @Ravivaghela76
    @Ravivaghela76 6 หลายเดือนก่อน +11

    પહેલી લાઇક આપણી હો❤