સાતમ આઠમ સ્પેશિયલ મગજ | ગુજરાતી સ્ટાઇલ મગસ | magaj recipe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ส.ค. 2023
  • કેમ છો મિત્રો આજે હું તમારા માટે એકદમ કંદોઈની દુકાન પર મળે તેવો જ મગજ બનાવવાની રેસીપી લાવી છું દરેક ગુજરાતીઓના ઘરમાં વારે તહેવારે મગજ અને મોહનથાળ બે મીઠાઈ તો બનતી જ હોય છે તો આજે સાતમ આઠમ માં ખાસ બનતી મીઠાઈ મગજની રેસીપી આપણે બનાવીશું તમારો મગજ જો બરાબર ન બનતો હોય તો આજે આપણે પરફેક્ટ મેઝર મેંટ અને એક સિક્રેટ સામગ્રી ઉમેરી અને મગજ બનાવીશું તમને જો મારી આ રેસીપી પસંદ આવે તો મારી રેસીપી ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ.
    Alka joshi.
    Ingredients
    250g coarsly grinded gram flour
    150g powder sugar
    150g ghee
    3 tbsp milk
    1/2 tsp elaichi powder
    mix dryfruits for garnishing
    #gujratimagas
    #gujratimagasrecipe

ความคิดเห็น • 9

  • @tusharthaker9399
    @tusharthaker9399 11 หลายเดือนก่อน

    Brings back childhood memories of satam/aatham! Lovely recipe 🥰

  • @manish2487
    @manish2487 11 หลายเดือนก่อน

    Wow my favourite magaj 🤩😋

  • @PoonamKothari
    @PoonamKothari 10 หลายเดือนก่อน

    Saras recipe 👏🏻👌🏻

  • @RakhisRasoi
    @RakhisRasoi 11 หลายเดือนก่อน

    Excellent 👌👌👌

  • @bhavanarameshthaker8598
    @bhavanarameshthaker8598 11 หลายเดือนก่อน

    Wow my fvrt 😋😋😋😋

  • @mamtaparekh669
    @mamtaparekh669 5 หลายเดือนก่อน +1

    Kalina ti Mamta ❤🎉

  • @himanshuroypatel4182
    @himanshuroypatel4182 10 หลายเดือนก่อน +1

    Koprapak ne moklo usa