પરંપરાગત ચારણી બાબીયો રાસ / ચારણી રમત / પરંપરાગત રાસ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • આ વીડિયો માં તમને સોનલ યુવક મંડળ જામજોધપુર દ્વારા આયોજીત અષાઢી બીજ મહોત્સવ પ્રસંગે રમાયેલ પરંપરાગત ચારણી રાસ બાબીયો
    અમારા ચારણોની એક આદિઅનાદિ કાળ ની જે પરમ્પરા રહેલી છે તેનું આ જીવતુ જાગતુ ઉદાહરણ છે
    .....બાબીયો રાસ નો ઇતિહાસ.....
    વડીલો પાસેથી કર્ણોપકર્ણ સાંભળેલી કથા અનુસાર રક્ત-બીજ જેવા મહા દૈત્યને સંહાર્યા પછી મહાકાળી મા ક્રોધાવેશમાં ભ્રહ્માંડમાં ભમવા લાગ્યા માતાજીનું આ વિકરાળ સ્વરૂપ જોઈ સર્વે દેવો ભયભીત થયા અને માતાજીને શાંત કરવા ઉપાય કરવા લાગ્યા ત્યારે મહાકાળીનો ક્રોધ શાંત કરવા ભગવાન શિવ ક્રોધિત મહાકાળી માતાજીના રસ્તા પર પથારીસ્થ થયા માતાજીનો પગ શિવજીની છાતી પર પડતા માતાજી સભાન થયા પણ ક્રોધ શાંત ન થયો ત્યારે
    આકાશવાસી ચારણ્યુ મળી અને મહાકાળીએ રકત બીજને રણમાં કેવી રીતે સંહારે છે તેની પ્રતીતિ કરાવતો આ રાસ રમ્યા અને ક્રોધિત મહાકાળી આ રાસ જોઈ અતિ રાજી થઈ ખળખળાટ હસવા લાગ્યા અને માતાજીનો ક્રોધ શાંત થયો....અને ત્યારથી આજ સુધી આવી રીતે ચારણોના નેહમાં આવી જગદમ્બાઓ જેવી આ ચારણની દીકરીઓ દ્વારા રમાતો પરંપરાગત અદભુત ચારણશક્તિ રાસ એટલે બાબીયો રાસ જય હો જોગમાયાઓ
    🔴Titel:-Paramparagat Ras
    🔵Singer:-
    🔴Videography:- Ganesh Film-Batva {Hiren Vadhiya-Mo.99094 62940}
    🔴Editor:- Hiren Vadhiya
    🔵Label:- Swar Shakti
    🔴Pabliser:- Charan Hamir Mo. 9574 272829
    ©️ All Copyrights Reserved to Swar Shakti Channel Owner Charan Hamir
    Please Like Share and Subscribe
    🔴Note:- Requested all, I am a Member of the IPRS organization, kindly note don't take any of Videos and photography copy from my channels without my permission letter according to copyright acts/rules and IPRS Norm.
    🔵--Swar Shakti
    બીજા વીડિયો જોવા નીચેની લિંક ટચ કરો
    / @swarshakti
    🔴Follow this INSTAGRAM
    / charan_hamir9
    🔵Our Fb PAGE
    / charan.hamir9
    🔵Our Fb ID
    / charan.hamir
    🔴Follow My Blog
    swarshakti.blo...
    🔴Follow My TWITTER
    / charanhamir2
    Contact for :
    🔵Charan Hamir Mo.9574272829
    #Swar_Shakti
    #Charan_Hamir

ความคิดเห็น • 11