જૂનાગઢના બર્ડમૅન જેઓ પોતાના લાખો રૂપિયા પક્ષીઓને ખવડાવવામાં વાપરે છે : Bird lover

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024

ความคิดเห็น • 226

  • @vinitpatel7073
    @vinitpatel7073 2 ปีที่แล้ว +41

    ભગવાન તમારા પરિવાર ને હંમેશા સુખી રાખે 🙏

  • @Professorr911
    @Professorr911 2 ปีที่แล้ว +38

    ધન્ય છે તમારી જનેતા છે ભાઇ...🙏🏻 બોવજ સરસ કાર્ય કરો છો વાલા...ઉપર વાળો અઢલક આપશે તમને..🙏🏻

  • @thakornavghan485
    @thakornavghan485 ปีที่แล้ว +1

    વાહ ....વાલા....વાહ...ધન્ય સે તમને અને તામારી જનેતા ને...

  • @darshkanjariya7298
    @darshkanjariya7298 2 ปีที่แล้ว +8

    ખૂબ જ સરસ કાકા.પ્રક્રુતિ‌ ને સાચવીએ તો જ પ્રક્રુતિ‌ આપણ ને સાચવશે.

  • @jagdishbheda4053
    @jagdishbheda4053 2 ปีที่แล้ว +1

    ધન્ય છે ભાઈ તમારા પરિવાર ને ભગવાન તમને ઘણું આપે એવી પ્રાર્થના

  • @radhujirathod7177
    @radhujirathod7177 2 ปีที่แล้ว +14

    ખુબ ખુબ અભિનંદન , પીન્જરુ સોનાનું હોય કે લોખંડનું . બંધન એ બંધન જ છે. વિહરતા પક્ષી ઓને આ રીતે સેવા કરો છો એ જાણી ખુબ ખુબ આનંદ થાય છે

  • @niranjanediting.116
    @niranjanediting.116 2 ปีที่แล้ว +27

    તમારી પક્ષી ઓ પ્રતી પ્રેમ ભાવ છે.. એના માટે કોટી કોટી નમન .🙏🙏

  • @gohilbhavsinh8497
    @gohilbhavsinh8497 2 ปีที่แล้ว +2

    તમારું કામ ખૂબ સરસ છે હું હૃદયપૂર્વક તમારા કામને આવકારું છું... જય જય ગરવી ગુજરાત........

  • @ramjikanji2366
    @ramjikanji2366 2 ปีที่แล้ว +7

    બધા પક્ષીઓ વતી હું તમારો આભાર માનું છું. તમારું પરોપકાર્ય પ્રેરણા દાયક છે. મારી ઉપર વાળા ને મન થી પ્રાર્થના છે કે જેમ તમે પક્ષીઓ નું ધ્યાન રાખોછો તેમ ઉપર વાળો પણ તમારું ધ્યાન રાખશે. હસમુખ ભાઈ મને આજે અફસોસ થાય છે કે કદાચ હું પણ તમારા જેવું સેવા કાર્ય કરી શકું. અને હવે હું પણ કરીશ .જય ભગવાન

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 2 ปีที่แล้ว +2

    ખુબ ખુબ ધન્યવાદ તમારી દાતારી ને સલામ છે.
    જનનીની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શૂર
    નહિંતર માં તુ રહેજે વાંઝણી મત ગુમાવી તુ નૂર
    વાહ હરસુખભાઈ વાહ ખુબ સરસ કાર્ય 👍🙏🙏

  • @vimalsolanki1215
    @vimalsolanki1215 2 ปีที่แล้ว +2

    ખૂબજ સરસ કામ કરો છો ભાઈ
    મુંગા પક્ષી અને પ્રાણીને ખવડાવવાથી કુદરત રાજી રહે છે અને
    ખુબ પુણ્ય મલે છે

  • @nareshjoshi2694
    @nareshjoshi2694 2 ปีที่แล้ว +1

    આ કુટુંબ ને હૃદય થી પ્રણામ... પરમાત્મા ની કૃપા ને આશીર્વાદ રહે... જય ભગવાન

  • @ramanbhaipatel1254
    @ramanbhaipatel1254 2 ปีที่แล้ว +2

    ખુબજ સેવા નું કામ કરો છો..
    અબોલ જીવ નો આત્મા તમને અને તમારા પરિવાર ને સુખી રાખશે.

  • @vishal_2287
    @vishal_2287 2 ปีที่แล้ว +3

    તમારા જેવા જીવ દયા પ્રેમી ની દુનીયા માં ઘણી જરૂર છે.... નમન છે તમને 🙏

  • @INDOISRAELTECHNOLOGYTIPS
    @INDOISRAELTECHNOLOGYTIPS 2 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ
    તમને જલ્દી મળીશું દાદા, અમે પણ અમારી તરફથી આ પક્ષીઓ માટે તમને કંઈક આપવા માંગીએ છીએ,અમે તમારી એક એકર જમીનમાં ફળોનો બાગ બનાવવા માંગીએ છીએ, આ પક્ષીઓ માટે, અક્ષય કુમારની ફિલ્મ પક્ષીરાજ જોઈ હતી, પણ વાસ્તવમાં તમે સાચા પક્ષી રાજા છો દાદાજી, હું તમને વંદન કરું છું🙏🙏🙏

  • @solankidigitalmotadesar9259
    @solankidigitalmotadesar9259 2 ปีที่แล้ว +1

    હસમુખભાઈ તમારી જિંદગીને ધન્ય

  • @sham007ize
    @sham007ize 2 ปีที่แล้ว +5

    સેલ્યુટ છે તમારા વિચારો ને અને તમારા કાર્ય ને 🙏

  • @vipultrivedi193
    @vipultrivedi193 2 ปีที่แล้ว +13

    Heartly thanks full of BBC News who exploring non polutted natures of Birds who cant speaks but can view its feelings with human through innocent views

  • @songsugamshihoraanand9331
    @songsugamshihoraanand9331 2 ปีที่แล้ว +2

    વાહ ! જીવનમાં આવા બર્ડ લવર ને તો મે પહેલીવાર જોયા ખરેખર ધન્ય છે તમને અને જેમને આ વીડિયો બનાવ્યો તે ચેનલને 🙏🙏🙏

  • @hasmukhsiddhapura1147
    @hasmukhsiddhapura1147 2 ปีที่แล้ว

    હ્રદય પૂર્વક અભિનંદન હરસુખ ભાઈ તમને અને તમારા પરિવારને

  • @alisameja596
    @alisameja596 2 ปีที่แล้ว +4

    વાહ ઉસ્તાદ વાહ માલીક તમારા પરીવાર ને સદા સુખી રાખશે

  • @GeetaRajPrakash697
    @GeetaRajPrakash697 2 ปีที่แล้ว +1

    બહુ જ સરસ કાર્ય કરો છો, તમને અને તમારા પરિવાર નો
    ખૂબ ખૂબ આભાર અને વંદન ❤️🦜🦜🦜

  • @parimalberojagar4183
    @parimalberojagar4183 2 ปีที่แล้ว +9

    આજે મે બે ચકલીના માળા અને એક પાણી નો કુંડ બાંધ્યો મારા ઘરે

  • @rajeshmehta9810
    @rajeshmehta9810 2 ปีที่แล้ว +14

    બહુ પ્રેરણાદાયી સત્કર્મ હસમુખભાઈ આપ કરી રહ્યા છો આપનો ફોન નંબર મળે તો આભાર કેમકે એક મારા રિલેશનમાં એક સેવાકીય કાર્ય કરવું છે

  • @Desertbird1
    @Desertbird1 2 ปีที่แล้ว

    દાદા.. બહુ મોજ આવી હો.. દયા છે.. હો.. દયા રાખ જો.. 🙏હુય કૈક કરીશ

  • @dalpatsodha8204
    @dalpatsodha8204 2 ปีที่แล้ว +2

    કાકા તમારા વિચારો ને ધન્ય છે 🙏

  • @solankijaymin6838
    @solankijaymin6838 2 ปีที่แล้ว +2

    Dada tame bahu j saru kam kari rahya cho bhagwan tamne sukha-shanti aape🙏

  • @Pravinstudio6276
    @Pravinstudio6276 2 ปีที่แล้ว +1

    ભગવાન તમને બહૂ સુખ આપે ❤️

  • @parimalberojagar4183
    @parimalberojagar4183 2 ปีที่แล้ว +26

    દર વર્ષે 5 માળા બાંધુ છું ભાઈબંધ, સગાના ઘર અને સ્મશાન માં પણ પક્ષીના માળા બાંધ્યા છે મે.....

  • @babuvaviya6372
    @babuvaviya6372 2 ปีที่แล้ว +5

    Very nice dada ne koti koti pranam dhanyawad

  • @risingdreams1329
    @risingdreams1329 2 ปีที่แล้ว +5

    Beautiful work sir god bless you , & you are right sir .... 🙏🙏🙏

  • @baldevpatel4111
    @baldevpatel4111 2 ปีที่แล้ว

    ભગવાન તમારા પરીવાર ને સદાય ખુશ રાખે

  • @JP-ip2pp
    @JP-ip2pp 2 ปีที่แล้ว +19

    Last line was epic. Never put any bird in the cage✌

  • @sunuchaudhari4011
    @sunuchaudhari4011 2 ปีที่แล้ว +7

    Very nice work

  • @gadhavimurubhai3364
    @gadhavimurubhai3364 2 ปีที่แล้ว

    વાહ સરશ ખુબ અભિનંદન ધન્યવાદ

  • @JituGoraniya
    @JituGoraniya 2 ปีที่แล้ว +3

    ખુબ ખુબ અભિનંદન.

  • @rpatel3935
    @rpatel3935 2 ปีที่แล้ว +2

    Wow very impressive. What a great humans looking after nature . PRANAM to all.

  • @nanjifaliya9764
    @nanjifaliya9764 2 ปีที่แล้ว

    Bhagavan tamne samrudhi Ane shukha ape 🙏🙏🙏

  • @kalpeshkumar1292
    @kalpeshkumar1292 2 ปีที่แล้ว +1

    Bhagwan tamne ane tamara parivar ne sukhi rakhe...

  • @palakrupapara2029
    @palakrupapara2029 2 ปีที่แล้ว +1

    Awesome work dobariya sir..🙏🙏 and also thanks to bbc news for exploring this beautiful video👍👍

  • @GotiVivek24
    @GotiVivek24 2 ปีที่แล้ว +1

    Jordarr kam che bhai nu... 👏👏👏

  • @sarvaiyamahavirsinh6985
    @sarvaiyamahavirsinh6985 2 ปีที่แล้ว

    Aap sarvone khubaj thanks very much aapne sadar pranam

  • @naginmistry2140
    @naginmistry2140 2 ปีที่แล้ว

    👍👍 saru kevay bhagvan. Tamne sukhi rakhe mane bov gamyu tmaro vidiyo pan 🙏 mane paksi bov priy che🙏🙏👍👍😘😘haju Ava vidiyo batavjo 👍om sai ram

  • @urvishjain7827
    @urvishjain7827 2 ปีที่แล้ว

    Esvar tamne aganit aapse.... Aapni nishvarth bhav Ni Seva Ane e pan munga jivo maate... khubj umda Ane eshvariya Seva karo chho... Dil thi Dhanyavaad...👌🙌🙏😇❤

  • @healthylife1250
    @healthylife1250 2 ปีที่แล้ว

    Khubj saras .mane pan paksio khubj game chhe.

  • @sumitavaghela5318
    @sumitavaghela5318 2 ปีที่แล้ว

    વાહ વાહ ભગવાન તમનૈ જાજુ આપૈ

  • @bhaveshdodiya7978
    @bhaveshdodiya7978 2 ปีที่แล้ว

    તમારી ભાવના ને તમારી લાગણી ને વંદન

  • @dipenrao9498
    @dipenrao9498 2 ปีที่แล้ว

    *Hashmukh bhai tamne koti koti vandaan... bau j saru kaam karo cho tame koi word nai kehva mate ♥️ God bless you* 🙏

  • @mahendramali5817
    @mahendramali5817 2 ปีที่แล้ว

    👍 good dada my work birth love life is best working family injoy love all Brit love

  • @heroparikh7728
    @heroparikh7728 2 ปีที่แล้ว

    I do not have words to Appreciate your kindness.
    May God also give me serve this kind of Charities.
    Dobriya family is very lucky God has chosen to you to serve these Beautiful birds.

  • @pratikahir2782
    @pratikahir2782 2 ปีที่แล้ว +3

    God bless you uncle and aunt 🙏🙏🙏

  • @sanjaykumarpatel1
    @sanjaykumarpatel1 2 ปีที่แล้ว

    Very nice and good work you doing always good bless you and your family

  • @satishpatel4457
    @satishpatel4457 2 ปีที่แล้ว +1

    Thanks ,
    Great Work
    Jay Shri Radhekrishna
    Har Har Mahadev

  • @salehasama4342
    @salehasama4342 2 ปีที่แล้ว +3

    Insaniyat abhi Zinda he
    Sir...

  • @yasinpatel7131
    @yasinpatel7131 2 ปีที่แล้ว +5

    Salute to this gentleman

  • @marumarkhi224
    @marumarkhi224 2 ปีที่แล้ว

    Khub saras kary karoshi govind bhai & family
    Ma khodal ni karupa rahe

  • @mukeshbhaiparmar6527
    @mukeshbhaiparmar6527 2 ปีที่แล้ว

    Super kam kevy kaka. Mane pan pakshi bahu game se. Tamney Bhagvan shukhi rakhe Jay mataji .

  • @brofrewgaming7826
    @brofrewgaming7826 2 ปีที่แล้ว +2

    Bhagwan tamari tijori bhareli rakhe,
    Jay swaminarayan

  • @zapadiyadhudabhai9840
    @zapadiyadhudabhai9840 2 ปีที่แล้ว

    ભગવાન તમારા પરીવાર ને ખુશી થી રાખે

  • @anp6698
    @anp6698 2 ปีที่แล้ว

    Bahuj sundar Kary karo Cho kaka tamne hu pranam karu chu🙏

  • @narendradafda197
    @narendradafda197 2 ปีที่แล้ว

    Dil thi Superb ho baki moj 👏😃

  • @gargivyas9859
    @gargivyas9859 2 ปีที่แล้ว

    🙏🙏 તમારાં ઉમદા કાર્ય ને કોટિ કોટિ વંદન 🙏🙏

  • @narendrapatel3909
    @narendrapatel3909 2 ปีที่แล้ว

    સલામ છે સાહેબ તમને

  • @dilipbhatiya2871
    @dilipbhatiya2871 2 ปีที่แล้ว

    Khub khub aabhar saheb.

  • @kanavagh6291
    @kanavagh6291 2 ปีที่แล้ว

    ધન્ય છે મહામૂલા મનાવીને

  • @parabatjithakor2708
    @parabatjithakor2708 ปีที่แล้ว

    Good khub Sars naman

  • @pavanthakor3835
    @pavanthakor3835 2 ปีที่แล้ว +2

    Bau saras video se 🙏

  • @hirenchudasama5412
    @hirenchudasama5412 2 ปีที่แล้ว

    Sach nice messages..radu avi jay ..ava manas badhe hova joie🙏

  • @bvsolanki3039
    @bvsolanki3039 2 ปีที่แล้ว +5

    પતિ-પત્ની,ઘરપરિવારના તમામ સભ્યો નું એકમતું થાય ત્યાં આ જીવદયા નો પ્રેમ પાંગરતો હોય છે,આ કોઈ નાની સુની વાત નથી,,દિલ થી પ્રણામ

  • @atozmotivation4615
    @atozmotivation4615 2 ปีที่แล้ว +2

    Very very best🐥🐥🐦🐦🐦

  • @pruthvirajsinhgohil4217
    @pruthvirajsinhgohil4217 2 ปีที่แล้ว

    Khub khub abhinandan 🙏🏻🙏🏻

  • @jadavravising5793
    @jadavravising5793 2 ปีที่แล้ว +1

    सलाम से भाई तमारी सेवा ने

  • @rathodnita3847
    @rathodnita3847 2 ปีที่แล้ว

    ભગવાન તેમના પરિવારજનોન ખુશખુશાલ રાખે એજ પ્રભુ પાસે પ્રાર્થના ૐ આવા ને આવા કામ કરો.એમની સાત પેઢી તો શું પણ સીત્તેર પેઢી તરી જાય ધન્યવાદ છે તમને ભગવાન જાજુ ધન લાભ આપે એજ પ્રભુ પાસે પ્રાર્થના કરી.જય માં મોગલ તમને જાજુ આપે આ ભાઇ ને દેશ નો મોટા માં મોટો એવોર્ડ મળવો જોઈએ આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે સપોટ કરો ખુબ સરસ 🙏🙏🙏

  • @pravinchavda4977
    @pravinchavda4977 ปีที่แล้ว

    જય માતાજી. ભાઈ. વેરી ગુડ

  • @mahipalsinhvala9622
    @mahipalsinhvala9622 2 ปีที่แล้ว +4

    Wah Dada wah..

  • @SureshPatel-ig9ms
    @SureshPatel-ig9ms 3 หลายเดือนก่อน

    ભાઈ માટે શબ્દો ભૂલી જવાય છે ભાઈ ❤

  • @anildobariya2844
    @anildobariya2844 2 ปีที่แล้ว

    Wah Amara Dobariya Parivar Nu Gaurav

  • @vanrajzala2842
    @vanrajzala2842 2 ปีที่แล้ว

    Salute man........🙏🏼🙏🏼🙏🏼👌

  • @irfan_b5186
    @irfan_b5186 2 ปีที่แล้ว

    Dhnyavad saheb 🙏🏼

  • @harikrushnadecorationsurat4129
    @harikrushnadecorationsurat4129 6 หลายเดือนก่อน

    વાહ વાહ ધન્યવાદ

  • @bharattrivedi3453
    @bharattrivedi3453 2 ปีที่แล้ว

    Sara's tamne dhànyvad

  • @jayeshjoshi9738
    @jayeshjoshi9738 2 ปีที่แล้ว

    ધન્ય,,, છે પટેલ,,,

  • @gulamvira3644
    @gulamvira3644 2 ปีที่แล้ว

    this person is God sent angel.the man who sacrifice everything to feed the birds of Allah God what so ever will re

  • @navinbhalani5505
    @navinbhalani5505 ปีที่แล้ว

    Dhanya bhai dhanya so salam

  • @KutchFabrics
    @KutchFabrics 2 ปีที่แล้ว +1

    Dhanyavad bhai.. Tamne ane tamara family ne.

  • @kantapareek8319
    @kantapareek8319 2 ปีที่แล้ว

    Jay Gujarat Jay Hind Jay Bharat!!

  • @narzomemes
    @narzomemes 2 ปีที่แล้ว

    Tamaro pakshi prem Khub khub aabhari che ❤️

  • @jayeshchauhan3835
    @jayeshchauhan3835 2 ปีที่แล้ว

    ખુબ સરસ. ,
    તમને કોટી કોટી પ્રણામ ..ગુજરાત ના શેર ને....

  • @rafikshaikh6167
    @rafikshaikh6167 2 ปีที่แล้ว

    You are great sir... I love you sir.

  • @leelavantishah5209
    @leelavantishah5209 ปีที่แล้ว

    Ram ki chidiya ram ka kheth khalo chidiya bahar bhar pet bhai sab aapko koti koti pranaam aapke parivaar ka manushya janam safal ho gaya 🌹🌹🌹👍👏👏👏🙏🙏🙏

  • @suni1782
    @suni1782 2 ปีที่แล้ว

    કોટી કોટી વંદન દાદા ને 🙏🙏🙏

  • @parbatgadhavi825
    @parbatgadhavi825 2 ปีที่แล้ว

    ધન્યવાદ ભાઈ

  • @renukanimavat6
    @renukanimavat6 2 ปีที่แล้ว +1

    💞💞💞હુ પણ ભાડે(રેન્ક)થી મકાન મા રવછુ અને અત્યાર નુ મકાન અગાસી(ધાબા)વાળુ છે એટલે રોજ કબુતર ને જાર આપુછુ પેલા ,5કિલો જાર મહીનો અને અતીયારે 5દિવસ અને પાણી ના બે મોટા કુંડા પણ તેથી કબુતર ને નાવા અને પાણી પિવા માટે🙏🙏🙏

  • @anjalkumarkhachar1855
    @anjalkumarkhachar1855 2 ปีที่แล้ว

    🙏 wah bhai ...Mahadev

  • @kamleshgadhvi8417
    @kamleshgadhvi8417 2 ปีที่แล้ว

    Bhagvan dharti pr aavya avu lagyu 🙏🙏🙏 🙏🙏🙏 khare khar . Mari jode bolva mate koi sbd nathi

  • @hiteshvasavavasava6401
    @hiteshvasavavasava6401 2 ปีที่แล้ว

    Khub sarash

  • @sonagangadiya5185
    @sonagangadiya5185 2 ปีที่แล้ว

    Nice deed...baw punya nu kam che j tamara jewa loko kari shake che...🙏🙏🙏

  • @ManojParmar-nb4wv
    @ManojParmar-nb4wv 2 ปีที่แล้ว

    ઘણું સારું લાગે તમારા જેવા વ્યક્તિ જોઈને

  • @Bapasitaram003
    @Bapasitaram003 2 ปีที่แล้ว +1

    Manavta mehke che hasmukhbhai ni 🙏🙏🙏🙏

  • @radheshyamseatcover6981
    @radheshyamseatcover6981 2 ปีที่แล้ว

    લાખ લાખ વંદન પુજ્ય કાકા.કાકી.પરિવાર ને