નારાયણ સ્વામી બાપુ તો મહાન કલાકાર વિભૂતિ સંત કલાકાર હતા તેની તોલે કોઈ કલાકાર નથી નહિ જન્મે આવો સંત કલાકાર હવે નારાયણ બાપુ જેવા કલાકાર વિભૂતિ હતા.જય નારાયણ બાપુ
નારાયણ બાપુ સમ્રાટ હતા જ ને કાયમ ઇ પદ સાથેજ એમનુ નામોચ્ચારણ થવુ જોઈએ એમા બે મત ન હોય સાહેબ પણ ફક્ત બાપુ નેજ નહિ પણ આપશ્રી અમારા બાપુ..સંત શિરોમણી પરમહંસ સમ્રાટ કાનદાસ બાપુનુ નામ લેવા કેમ કરી ચૂકી ગ્યા સાહેબ?🙏 ક્ષમસ્વ 🙏
બ્રહ્મલિન સંત શ્રી નારાયણ સ્વામી મહારાજ ના ચરણોમાં નમન 🙏🙏
પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુ વિના સંતવાણી અધુરી છે.પાલુભાઈ ખરેખર ભગવાન સાચાં પુરુષ છે. જય નારાયણ જય માતાજી જય સોમનાથ મહાદેવ હર હર મહાદેવ
Halabha surabha manek devbhumi dwarka jay ho narayan jay nagal
રમેશ જોશી બોગસ કલાકાર છે.સટેજથી નીચે ઉતારો વિનંતી છે.
નારાયણ સ્વામી બાપુ તો મહાન કલાકાર વિભૂતિ સંત કલાકાર હતા તેની તોલે કોઈ કલાકાર નથી નહિ જન્મે આવો સંત કલાકાર હવે નારાયણ બાપુ જેવા કલાકાર વિભૂતિ હતા.જય નારાયણ બાપુ
નારાયણ બાપુ સમ્રાટ હતા જ ને કાયમ ઇ પદ સાથેજ એમનુ નામોચ્ચારણ થવુ જોઈએ એમા બે મત ન હોય સાહેબ પણ ફક્ત બાપુ નેજ નહિ પણ આપશ્રી અમારા બાપુ..સંત શિરોમણી પરમહંસ સમ્રાટ કાનદાસ બાપુનુ નામ લેવા કેમ કરી ચૂકી ગ્યા સાહેબ?🙏 ક્ષમસ્વ 🙏
રમેશ જોષીના નંબર આપશોજી
Chachi vat kidhi palu bhai