દૂધ+ફેટ+SNFવધેવધેનેવધેજ દરેકબીમારીમાંકામઆપેMo.9909887736

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025
  • દૂધ+ફેટ+SNF=વધેવધેનેવધેજ દરેકબીમારીમાંકામઆપે# Mo.9909887736#
    -દૂધમાં 10 થી 15% નો અને ફેટમાં 1થી 4.5 સુધીનો વધારો.
    નમસ્કાર મિત્રો.
    આજે મિત્રો પશુપાલનમાં થતી તકલીફ જોવા મળતી હોય જેમ કે દૂધમાં ઘટાડો ,ફેટમાં ઘટાડો, આંચળમાં થતા પ્રોબ્લેમ ,જેમકે આંચળમાં લોહી આવું, આચળ માંથી દૂધમાં ફોદા પડવા, વાછરડાની ગાય દૂધ ના આપતી હોય, પાછી ઠેલાતી હોય, આ બધી વસ્તુઓનો પ્રોબ્લેમ પશુઓમાં જોવા મળતો હોય છે .તો આજે તમારી સમક્ષ જે વિડીયો લઈને આવ્યો છું. જેમ કે કહેવાય પશુપાલનનો પૂરક આહાર જે આપણા પશુપાલન મિત્રએ વાપરેલ છે.
    -તો મિત્રો જાણીએ પશુપાલન મિત્રનું નામ ગામ તાલુકો જીલ્લો ક્યાંના છે.
    -પશુપાલન મિત્ર નું નામ મહિપાલસિંહ છે .
    જેમ નો તાલુકો. ધોરેલા. અને જિલ્લો .અમદાવાદ છે .જેમની આ પાવડર નું રીઝલ્ટ લીધેલું છે.
    -મહિપાલસિંહ ભાઈને પશુપાલનમાં ગાયને જે તકલીફ હતી કે દૂધમાં ઘટાડો અને ફેટ ઓછો આવતો હતો.
    -મહિપાલસિંહ ભાઈને પશુપાલનમાં ગાયની જે તકલીફ હતી .તે આ પાવડર ખવડાવ્યા બાદ તેમની ગાયની તકલીફ દૂર થઈ તેમની ગાયમાં દૂધમાં વધારો અને ફેટમાં વધારો થયો હતો. જે તેમની ગાય નું સમસ્યા નું બેસ્ટ પરિણામ મળ્યું હતું. તે આ વીડિયોમાં દર્શાવેલું છે.
    -આ પશુપાલન મિત્રને દૂધમાં 1 લીટર વધારો થયો હતો અને ફેટમાં 4.5 ટકાનો વધારો થયો હતો.
    -આ પાવડરનું નામ તેનાથી થતા ફાયદા નીચે મુજબ દર્શાવેલા છે.
    આ પાવડર નું નામ:-
    ( કેટલ ફીડ મેક્સ પાવડર છે.)
    આ પાવડરના ખવડાવાથી થતા ફાયદા:-
    1:- દૂધમાં 10 થી 15% વધારો કરે છે.
    2:-ફેટમાં 1 થી 4.5 સુધીનો વધારો કરે છે.
    3:-દૂધના NSF માં વધારો કરે છે.
    4:-પશુની પાચનશક્તિ માં વધારો કરે છે.
    5:-પશુઓની ભૂખ ભાડે છે.
    6:-પશુઓની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
    7:-પશુઓના ગાભણ ના પ્રોબ્લેમ દૂર કરે છે.
    8:-ડોક્ટરના ખર્ચાઓ ઓછા કરે છે.
    9:-આચારમાં થતા પ્રોબ્લેમ દૂર કરે છે.
    10:-કેલ્શિયમની ઉણપ પૂરી પાડે છે.
    11:-પશુઓના ગર્ભાશયની ચોખ્ખું રાખે છે.
    12:-દરેક સિઝનમાં દૂધની માત્રા જાળવી રાખે છે.
    13:-પશુની તંદુરસ્તી સુધારે છે.
    14:-પશુઓના ખોરાકમાં વધારો થાય છે.
    15:-પશુઓમાં વિટામિન અને મિનરલ તત્વની ઉણપ પૂરી થાય છે.
    કેટલફીડ મેક્સ પાવડર ના આટલા બધા ફાયદા પશુઓને મળે છે.
    જો પશુપાલક મિત્રો તમારા પશુઓ હોય અને તેમાં નીચે મુજબની તકલીફો હોય તો જેમ કે
    1:-પશુના દૂધમાં વધારો ના થતો હોય.
    2:-પશુના ફેટમાં વધારો ના થતો હોય.
    3:-પશુને નબળાઈ હોય.
    4:-પશુ બીમાર હોય.
    5:-પશુઓમાં પાચનશક્તિની પ્રોબ્લેમ હોય.
    6:-પશુઓના આંચળમાં પ્રોબ્લેમ હોય.
    7:-પશુઓના આચરમાંથી લોહી નીકળતું હોય.
    8:-પશુના દૂધમાં થી ફોદા જોવા મળતા હોય.
    9:-પશુના આચર માં સોજા જોવા મળતા હોય.
    10:-પશુની તંદુરસ્તી સારી ના હોય.
    11:-પશુને કેલ્શિયમની ઉણપ હોય.
    12:-પશુ ખોરાક ના લેતા હોય.
    જેવી પશુઓમાં પ્રોબ્લેમ જોવા મળતા હોય. તો તમારે આ પ્રોબ્લેમ દૂર કરવા હોય .અને પશુની તંદુરસ્તી દૂધમાં વધારો ફેટમાં વધારો જેવી તમામ તકલીફો હોય. અને દૂર કરવી હોય. તો અમારા નંબર પર સંપર્ક કરી તમે પણ પશુઓ ની તકલીફ દૂર કરી શકો છો.
    #દરેકબીમારીમાંકામઆપે
    #ભેંસ વિશે માહિતી
    #ભેસ વિશે માહિતી.
    #પશુપાલનમાં સફળ થવા આટલું કરો
    #milk production
    #ભેંસ ના ફેટ વધારવા
    #ભેંસ નું દૂધ વધારવાની રીત
    #ગાય અને ભેંસ માં દૂધ અને ફેટ વધારવા
    #ગાય વિશે માહિતી.
    #પશુપાલન વિશે માહિતી દૂધ વધારવા
    #પશુપાલન ની માહિતી
    #ગાયના દૂધમાં વધારવાની
    #ગાયનું ફેટ વધારવાની રીત
    #દૂધ વધારવા માટે શું કરવું જોઈએ
    #ગાયનું દૂધ વધારવા માટે શું કરવું પડે
    -pashupalan
    -kiran agriculture
    -gay bhains ka dudh kaise badhaen
    -cow
    -ભેંસ ને દૂધ વધારવા માટે શું કરવું જોઈએ.
    -પશુપાલન વ્યવસાય
    -પશુપાલન
    -ગાય
    -ભેંસ
    -દૂધ વધારવા માટે શું કરવું
    -ગાય વિશે માહિતી
    -ગાયનું દૂધ વધારો.
    -પશુપાલનની માહિતી.
    -ફેટમાં વધારો
    -દૂધમાં વધારો
    -દૂધ અને ફેટ માં વધારો
    -તો પશુપાલન મિત્રો જો તમારે તમારા પશુને કોઈ પણ તકલીફ હોય .અને દૂર કરવા માંગતા હોય. તો આપેલ નંબર ઉપર તમે કોલ કરી માહિતી મેળવી શકો છો .અને પશુની તકલીફ દૂર કરી શકો છો .કોલ નંબર નીચે આપેલો છે.
    Mo.9909887736
    www.facebook.c...
    આભાર.

ความคิดเห็น •