ઢોલા વાળા તે ઢીલા ઢીલા | ગામીત લગ્ન ગીત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 42

  • @pradipgamit3503
    @pradipgamit3503 7 หลายเดือนก่อน +6

    આપણી પોતાની આગવી ઓળખ એવી સંસ્કૃતિ સચવાઈ રહે તેના માટે આવા વિડિયો બનાવનારને ખુબ ખુબ અભિનંદન..🌷🌷

  • @viadivasidj5886
    @viadivasidj5886 7 หลายเดือนก่อน +3

    આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખનાર તેમજ પોતાની સંસ્કૃતિની અનુભૂતિ કરાવતા ગીતો બનાવવા બદલ તમારી આખી ટિમનો ખૂબ ખૂબ આભાર...જય આદિવાસી.

  • @thakorgamit8996
    @thakorgamit8996 7 หลายเดือนก่อน +2

    ખૂબજ સરસ જુની સંસ્કૃતિ લગ્ન ગીત આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ.આવા લગ્ન ગીતો દર વર્ષે નવા નવા બનાવતા રહેજો.અને થોડા લાબા બનવજો તોજ આપણી સંસકુરતિ જીવંત રહેશે. જય આદિવાસી જય જોહાર.

  • @dineshgamit6412
    @dineshgamit6412 หลายเดือนก่อน

    સરસ ગીત જનજાતિ નુ

  • @ukajibhaigamit-gx4ce
    @ukajibhaigamit-gx4ce 8 หลายเดือนก่อน +1

    Bau saras Abhinandan badhane.Ava bija gito pan banavo.

  • @mahendragamit8076
    @mahendragamit8076 4 หลายเดือนก่อน

    ખૂબ સરસ

  • @harishgamit9947
    @harishgamit9947 8 หลายเดือนก่อน

    Jay adivasi.🎉khub saras gamit Geet.🎉🎉🎉

  • @gamitsunil7062
    @gamitsunil7062 4 หลายเดือนก่อน +1

    Sundor get se

  • @devgamit2558
    @devgamit2558 8 หลายเดือนก่อน +2

    ખુબ. સરસ. ગીત

  • @sandipvasava2229
    @sandipvasava2229 7 หลายเดือนก่อน +1

    વાહરે વાજવાલી....

  • @gamitsundarbhai3420
    @gamitsundarbhai3420 8 หลายเดือนก่อน +26

    હું આ વિષય પર પી. એચડી કરું છું.પૂરું થવા આવ્યું છે. પણ જ્યારે જ્યારે હું ફિલ્ડ વર્ક માટે જતો ત્યારે નિરાશ થવું પડતું હતું. હું કદાચ તમારી પાસે ન પહોંચી શક્યો.

    • @gamitarpit8895
      @gamitarpit8895 8 หลายเดือนก่อน +1

      Bhai.. TmaRa contect apva maherbabi karsho

    • @gamitarpit8895
      @gamitarpit8895 8 หลายเดือนก่อน

      Mare gamit bhasa no etihas history janvi che

    • @gamitarpit8895
      @gamitarpit8895 8 หลายเดือนก่อน +1

      Bhai tamara contect apjo

    • @gamitarpit8895
      @gamitarpit8895 2 หลายเดือนก่อน

      Bhai mane tmaro nomber ap mare tmar jade vt krvi che

  • @mr_jay_0179
    @mr_jay_0179 7 หลายเดือนก่อน +4

    મને ખૂબ જ પસંદ આયવુ

  • @mr_jay_0179
    @mr_jay_0179 7 หลายเดือนก่อน

    ખૂબ સરસ મજાનું ગીત છે

  • @mr_jay_0179
    @mr_jay_0179 7 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન

  • @shaileshgamit8734
    @shaileshgamit8734 8 หลายเดือนก่อน

    Nice

  • @GamitNandini
    @GamitNandini 8 หลายเดือนก่อน

    Bija juna geeto bi muko

  • @Gamittejash80
    @Gamittejash80 8 หลายเดือนก่อน

    🏹જય આદિવાસી'🏹

  • @gamitaenju6802
    @gamitaenju6802 8 หลายเดือนก่อน

    👍Superb

  • @anantagamit5698
    @anantagamit5698 8 หลายเดือนก่อน

    Nice song 👌👌

  • @ankugamit1029
    @ankugamit1029 8 หลายเดือนก่อน

    Nice ❤

  • @MohiniGamit-de6sy
    @MohiniGamit-de6sy 7 หลายเดือนก่อน

    Nice song ❤❤

  • @mr_jay_0179
    @mr_jay_0179 7 หลายเดือนก่อน

    આવા હજુ ગીતો બનાવો

  • @vineshgamit3491
    @vineshgamit3491 8 หลายเดือนก่อน

    Very Nice❤❤❤

  • @gamitgamitjayeshbhai3995
    @gamitgamitjayeshbhai3995 8 หลายเดือนก่อน

    👌👌👌👌👍👍👍👍🥁🥁🥁🥁

  • @GamitVip1383
    @GamitVip1383 7 หลายเดือนก่อน

    ❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @gamitprakash5287
    @gamitprakash5287 8 หลายเดือนก่อน

    very nice cultural dance

  • @pragnagamit4333
    @pragnagamit4333 8 หลายเดือนก่อน

    Beautiful

  • @gamitpragna7607
    @gamitpragna7607 8 หลายเดือนก่อน

    🎉🎉

  • @Godschild1411
    @Godschild1411 8 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉

  • @martinagamit9098
    @martinagamit9098 8 หลายเดือนก่อน

    Nice song keep it up 🎉🎉🎉🎉🎉🎉

  • @user-ajay0011
    @user-ajay0011 7 หลายเดือนก่อน

    Good morning

  • @gamitmithunbhai7451
    @gamitmithunbhai7451 4 หลายเดือนก่อน

    Super 🎉

  • @dharmeshchaudhari2439
    @dharmeshchaudhari2439 6 หลายเดือนก่อน

    ખૂબ સરસ ગીત...

  • @KalpnaKalpna-u1z
    @KalpnaKalpna-u1z 8 หลายเดือนก่อน

    Nice

  • @vasavaprakash8564
    @vasavaprakash8564 7 หลายเดือนก่อน

    Super 🎉🎉🎉

  • @RosaniGirase
    @RosaniGirase 7 หลายเดือนก่อน

    Nice ❤️