અમે અહીં જમવા જઈ છીએ બહુજ સરસ દેશી જમવાનું બનાવે છે અહીં ગરીબ વટે મારગુ ને પૈસા નો હોય તો મફત માં પણ જમાડે છે આ છે બાપુ ની મહાનતા. અત્યારે મેર ભાઈ ચલાવે છે તે પણ ખુબ સારા સ્વભાવ ના છે 👌👌
કાઠીયાવાડમા કોઈ દી ભુલો પડ્ય ભગવાન. < આ કહેવત નથી દુહો છે. અને આ દુહાના રચીયતા પાલરવભા પાલીયા નામના અભણ ચારણ કવી ગામ લાલકા હતા...પણ ખુબ સરસ પ્રયાસ કર્યો છે ,અમારી ચોટીલા ની સાવ દેશી પ્યોર ભોજન પીરસતી દેવાંગી ને વ્લોગ પર બતાવવા બદલ અભીનંદન
સમીરભાઇ હું હમણાંજ સોમનાથ મંદિર ગયો હતો રીટર્નમાં પરિવાર સાથે જુની દેવાંગી હોટલ ઉપર જમવા રોકાયા શનિવાર હતો મેથીની ભાજી નું શાક, રીંગણનો ઓળો, અડદની દાળ, દહીં નો ઓળો,લસણ લાલ મરચાની ચટણી,બાજરી નો રોટલો,અને રોટલી તમામ ની ક્વોલીટી તેમજ સર્વીસ ખુબ સરસ છે હું તથા પરિવાર ના તમામ સભ્યો ખાવાના ખુબ શોખીન છે અમે પંચમહાલ જીલ્લા ના વતની છીએ જેથી અમુક ટેસ્ટ એરીઆ વાઈસ બદલાઇ જતા હોય છે.જેથી છાસ,કઠી તથા ઢોકળી નું શાક ન ભાવ્યુ પરંતુ બાકીનું જમવાનું ખુબ જ સરસ હતું ૧૦ માંથી પુરા ૧૦ માર્ક ખરેખર લોકલ ફુડ ને વધુ માં વધુ પ્રસિદ્ધ કરવું જોઈએ જેથી જુની રેસીપી વિસરાય ન જાય અને ઓથેનટિક ટેસ્ટ લોકો સુધી પહોંચે તમારી માહિતી ખુબ સારી અને ઝીણવટ ભરી હોય છે સાથે સાથે ટેસ્ટ વિશે વધુમાંવધુ માહિતી જણાવશો જેથી એરીઆ વાઈસ ચેન્જ થતો સ્વાદ જાણી શકાય અને તે જગ્યા ની વિઝિટ લઈ શકાઈ એક બ્લોગર નો વિડીઓ જોઈ હાલ માંજ એક જગ્યા ની વિઝિટ લીધી ખુબ જ ખરાબ ટેસ્ટ, ગંદકી,પુઅર સર્વીસ જેથી કરી ઓછા વિડીઓ બનાવવા પરંતુ સારા બનાવવા જેથી કરીને લોકો ટેસ્ટી ફુડ એન્જોઇ કરી શકે. I Hayley recommend this place Thanks
I'm having food at Devangi since more than 15 years. Devangi માં દહીં ઓળો ખાધા પછી મેં ઘરે દહીં ઓળો બનાવવાનુ ચાલુ કર્યું, સેમ ટેસ્ટ નો બને છે. મને તમારી શિસ્ત અને મેનર્સ ગમી. તમે જોઈએ એટલું લઈ ને બીજું બાજુ પર રાખી દીધું. એક બે ગુજ્જુ ફૂડ vloggers ના વિડિયોસ જોયા છે, એ લોકો બધું જમવાનું એઠું કરે છે અને એમની સાથે એમના કેમેરામેન ને એમનું એઠું ખવડાવતાં હોય છે.
Rajkot Ahmedabad highway Guj.state ni ronak che,.....A hotel ma have javnu padse....Rastama joi a pan try nathi karyo...pan have a video joi ne special tour karvi padse 👌👌👌💐💐💐 Thanks Samirbhai 🙏🙏🙏💐💐💐
Khub Sara's jamvanu che jiyare pan. Katiyavad avu ke chotila avisu to chokas are hotalmaj jamisu chotila this ketlu during che te janavjo bikhubhai ne daniyvad
Really appreciate your work to finding Gem, and salute Bhikhabhai never imagine with 120-140 rupees we can get such great thali,,, Definitely visit this place..
અમે અહીં જમવા જઈ છીએ બહુજ સરસ દેશી જમવાનું બનાવે છે અહીં ગરીબ વટે મારગુ ને પૈસા નો હોય તો મફત માં પણ જમાડે છે આ છે બાપુ ની મહાનતા. અત્યારે મેર ભાઈ ચલાવે છે તે પણ ખુબ સારા સ્વભાવ ના છે 👌👌
ક્યારેક એમ થઈ આવે કે રજવાડા 1000 ગણા સારા હતા આપણા આ બધા કાઠી દરબારો નાં રજવાડા કોઈ દુઃખી નાં હતું
wah Samir bhai Gamada Jevu Nu desi jamava nu Maja alag che ekdam
Aavu kyay nahi mde jamvano test
Bhai Aamari kathi darbar ni moj ma kay no धटे
Kamleshbhai aavi gaya ta aahiya jamava
Saras
Bhai tamra vido pan hu bav jovu chu mast hoy tamra vido
કાઠી દરબાર ની મહેમાન ગતિ માં કઈ નાં ઘટે મારા કાઠિયાવાડ ની શોર્યવંતી કોમ આપણી કહેવતો માં પણ કાઠી નું જમણ વિશે સાંભળ્યું છે આજે નજરોનજર જોયું ભાઈ .. જય રાજપુતાના
કાઠીયાવાડમા કોઈ દી ભુલો પડ્ય ભગવાન. < આ કહેવત નથી દુહો છે. અને આ દુહાના રચીયતા પાલરવભા પાલીયા નામના અભણ ચારણ કવી ગામ લાલકા હતા...પણ ખુબ સરસ પ્રયાસ કર્યો છે ,અમારી ચોટીલા ની સાવ દેશી પ્યોર ભોજન પીરસતી દેવાંગી ને વ્લોગ પર બતાવવા બદલ અભીનંદન
Mahiti badal aabhar
સમીરભાઇ હું હમણાંજ સોમનાથ મંદિર ગયો હતો રીટર્નમાં પરિવાર સાથે જુની દેવાંગી હોટલ ઉપર જમવા રોકાયા શનિવાર હતો મેથીની ભાજી નું શાક, રીંગણનો ઓળો, અડદની દાળ, દહીં નો ઓળો,લસણ લાલ મરચાની ચટણી,બાજરી નો રોટલો,અને રોટલી તમામ ની ક્વોલીટી તેમજ સર્વીસ ખુબ સરસ છે
હું તથા પરિવાર ના તમામ સભ્યો ખાવાના ખુબ શોખીન છે અમે પંચમહાલ જીલ્લા ના વતની છીએ જેથી અમુક ટેસ્ટ એરીઆ વાઈસ બદલાઇ જતા હોય છે.જેથી છાસ,કઠી તથા ઢોકળી નું શાક ન ભાવ્યુ પરંતુ બાકીનું જમવાનું ખુબ જ સરસ હતું ૧૦ માંથી પુરા ૧૦ માર્ક
ખરેખર લોકલ ફુડ ને વધુ માં વધુ પ્રસિદ્ધ કરવું જોઈએ જેથી જુની રેસીપી વિસરાય ન જાય અને ઓથેનટિક ટેસ્ટ લોકો સુધી પહોંચે
તમારી માહિતી ખુબ સારી અને ઝીણવટ ભરી હોય છે સાથે સાથે ટેસ્ટ વિશે વધુમાંવધુ માહિતી જણાવશો જેથી એરીઆ વાઈસ ચેન્જ થતો સ્વાદ જાણી શકાય અને તે જગ્યા ની વિઝિટ લઈ શકાઈ
એક બ્લોગર નો વિડીઓ જોઈ હાલ માંજ એક જગ્યા ની વિઝિટ લીધી ખુબ જ ખરાબ ટેસ્ટ, ગંદકી,પુઅર સર્વીસ જેથી કરી ઓછા વિડીઓ બનાવવા પરંતુ સારા બનાવવા જેથી કરીને લોકો ટેસ્ટી ફુડ એન્જોઇ કરી શકે.
I Hayley recommend this place
Thanks
Atyar sudhino best foodie video
Bahuj saras
Hotel vara Bhai nu Kam jordar chhe👍
ગુજુ ભાઈ ભાઈ તમે તો સીકસર મારી!!
બહુજ સરસ હોટલ- ઘર નું સરનામું આપે બતાવ્યું 🙏 હોટલ નાઆ ધણીને ઘણી ખમ્મા અને સલામ
Thanks
સોય સો ટકા સાચી વાત જાત અનુભવ રેગ્યુલર એકજ સ્વાદ
Jay mogal mata Jay annapoorna mata Jay Parvati mata Jay ganapati bappa har har mahadev Jay dhwarkadhish Jay Radha Krishna Jay ashapura mata di.
સરસ, વીડીયો
Wah samirbhai wah adbhut khoj ho
Jai Jai Garvi Gujarat ❤❤❤❤❤
Khub Saras
Jordar 1 Number Dewangi
Nice one
સમીરભાઈ ખુબ સરસ જમવાનું છે
અમે ત્યાં જમવા ગયા હતા ખરેખર કાઠીયાવાડી ટેસ્ટ ત્યાં જોવા મળ્યા છે
Samir bhai.. very nice information
ખૂબ સરસ, ચોક્કસ મુલાકાત લઇશું, માલીક ની વાત ખૂબ જ ગમી ગમે તયારે આવે જમાડી ને મોકલવાના,અતિથિ દેવો ભવ,🙏
Samirbhai juna divaso yad karavi didha boss dahi no olo khub khadho jordar Jamanvar
मुझे जब भी राजकोट चोटिला की तरफ आने का मौका मिलेगा एक बार अवश्य इस भोजन को टेस्ट करना चाहूंगा समीर भाई आपका बहुत-बहुत धन्यवाद हार्दिक आभार
I always watch your video Samir bhai.
I'm in USA
Wah bhie mast gamda wat taji karawi di
સમીરભાઈ કાઠિયાવાડી જેવુ ખાવાનું બીજુ કોઇ પણ નહી એકદમ પ્યુર.👌
Very nice 👌
સમીરભાઈ હા મોજ કાઠિયાવાડ હા
દેવંગ હોટલ નથી પણ મા અન્નપૂર્ણા નુ આંગણું છે.તેના માલિકને દિલથી નમન છે.
Samir Bhai Saru Lagyu Ke Tame Thali Ma Joyeeye Atluj Lidhu. Tamaro Aa Video Joyeene Bija Loko Yeh Pan Shikhvu Joyeeyeh.
10 year under no children no charge ..... amazing.....BIG ❤️
Jordar kathiyawad food 😋😋
Wah samirbhai
Wonderful aavi rite pan loko khavdave che a saru kahevay devangi na malik ne dhanyavad
Saras tavdi uparna rotla vav
Great Deal Rs. 120 Kathiyawadi food. 👍👍👍👍👍
Nice hotel devangi
Very good
આ કાઠી દરબાર ની હોટેલ છે,અને કાઠી કોઈ દિવસ ખવરાવા મા પાછા નો પડે ભાઈ,જય કાઠીયાવાડ
Bahu saras, modha ma pani aavi gayu...👌
જોરદાર
કાઠિયાવાડી ભાણું હોય પછી કેવાનું હોય મોજ ભાઈ મોજ
વાહ સમીરભાઈ, મને કાઠિયાવાડી ભોજન અતિ પ્રિય છે. અમે ચોક્કસ આ હોટલમાં જમવા જાશું. 👌🏼👌🏼
Bahu saras information
Shamir bhai Jordan video 👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
આવા વિડીયો શોસલમિડયા મા જ જોવા મળે ભાઈ મજા આવી ગઈ આ વિડીયો જોઇને👍👍
Glad you liked it
ખૂબ સરસ ગૂજુભાઈ દેવગી હોટલ લાજવાબ છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏🙏🙏
Awesome 👍👍
वाह समीरभाई अेकवार जरुर जवु पडशे जमवा नु सारु देखाय छे तमारो विडीयो जोय ने दिलखुश थय गयु 👌🙏🙏🙏🙏
ખુબ સરસ જમવાનું મળે
અમે જમ્યા ખુબ સરસ
Mind-blowing devangi hotel every thing is testy even bharel karela is so testy
👌🏻👌🏻👌🏻👌🏻
Very Geniune Owener Nature. God blessed. Jay mataji
ખુબ જ સરસ સરનામું તથા જમવાનું બતાવ્યુ ચૉકકસ જઈશું 👍
જય માતાજી સમીરભાઈ
જોરદાર ભાઈ
હરહર મહાદેવ
વડનગર
"Zhakash"विडीयो|
दही नो ओळो पहेली वखत जोयो|
धन्यवाद|
I'm having food at Devangi since more than 15 years. Devangi માં દહીં ઓળો ખાધા પછી મેં ઘરે દહીં ઓળો બનાવવાનુ ચાલુ કર્યું, સેમ ટેસ્ટ નો બને છે. મને તમારી શિસ્ત અને મેનર્સ ગમી. તમે જોઈએ એટલું લઈ ને બીજું બાજુ પર રાખી દીધું. એક બે ગુજ્જુ ફૂડ vloggers ના વિડિયોસ જોયા છે, એ લોકો બધું જમવાનું એઠું કરે છે અને એમની સાથે એમના કેમેરામેન ને એમનું એઠું ખવડાવતાં હોય છે.
Sachi moj aaj she
जय माताजी
ખુબ સરસ 🙏💐🌹🌹🌹
Jordar nice one
Jabardast Samir bhai
Vaah kaka moj paravi didhi game tyare chotila aavsu to 100% aavsu super❤️❤️❤️❤️❤️
Wah bhai good best
હા સમીર ભાઈ આપડા કાઠિયાવાડ જેવું 5 સ્ટાર હોટલ મા પણ ના મળે.
જય ગિરનારી 🙏🙏
Tame pela redio mirchi ma kam karta ta?
Waaaa moj Bhai waaaa
Very great video bhai bhai
Rajkot Ahmedabad highway Guj.state ni ronak che,.....A hotel ma have javnu padse....Rastama joi a pan try nathi karyo...pan have a video joi ne special tour karvi padse 👌👌👌💐💐💐 Thanks Samirbhai 🙏🙏🙏💐💐💐
Va kharekhar sharu joy nej pani aavi gayu srs
Vah bhai maja aavi gay
વાહ સમીર મજા આવી ગઈ
સરસ બોસ રાજકોટ તો રાજકોટ છે ભાઈ
India na badha vistar ni vangiyo best che pan kathiyawadi thali is superb..
જોરદાર હો સરજી ..કાઠીયાવાડી થાળી અને દિલ
Sir bo j mast video
Thanks
Delicious food bhai
Bahu saras jamvanu banave che joi ne maza aavi gay
Good
Moje moj
વાહ સમીરભાઈ જુની દેવાંગી હોટલ નં1 khubaj maja aavo jarur mulakat ledu આભાર
ખવરાવવા વાળા હોય ત્યાં સ્વાદ હોય જ ! કાઠિયાવાડી જમવા નુ મળશે " એવા બોર્ડ દુનિયા ની દરેક હોટલ માં એમ જ નથી લાગ્યા સમીર ભાઇ !
Jordar.bhai
Khub Sara's jamvanu che jiyare pan. Katiyavad avu ke chotila avisu to chokas are hotalmaj jamisu chotila this ketlu during che te janavjo bikhubhai ne daniyvad
Samir bhai deshi food khavani maja Kai alag Chhe
જોરદાર વિડિયો સમીર ભાઈ
Super super video
Thanks
Very good samirbhai
Really appreciate your work to finding Gem, and salute Bhikhabhai never imagine with 120-140 rupees we can get such great thali,,, Definitely visit this place..
Bhikhabhai not handling actually but come devangi sometime and see who is on the counter nikhil bhai..
He is just an owner
Super 👌👌👌👌👌
Super chhe bhai devangi nu jamvanu
Dhahi olo mast
Jivanu sovthi motu sukh prem bharine jamavu,jivan no pehlo Anand mano kholo ane chelo anand jamavanu che jenathi kahi shakay aaj se sachu sukh.
Wah
Nice 👌👌
Khub j SARS.... Yammy
Wah 👍👍
Nice nice.
ઓરીજનલ દેવાંગી પણ બાજુમાં જ છે ત્યાં.. એ પણ એક નંબર છે
આ હોટલ મારી બાજુમાં જ છે
Ek number desi mojj mojj mojj👌😊😊
Kya thi sodhi lavo ccho aa badhu🙏
Jordar👌
Superb 👌
Desi mojj👌
Tq🙏
સમીર ભાઇ આજે ખરેખર ખૂબ ખૂબ સરસ લાગ્યું
Okay 100 %best for you and to anjo
Nice video Samirbhai 👌👌 💐
Thanks