Gopi Ni Gupshup : જાણો, AAP MLA Bhupat Bhayaniના BJPમાં જોડાવાના હાસ્યાસ્પદ કારણો | GT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 329

  • @prahaladbhaipatel7385
    @prahaladbhaipatel7385 ปีที่แล้ว +27

    ભાયાણી તું ભાજપ માં રહી અત્યાર શું ઘાસ કાપતો હતો

  • @dhirubhaikumbhani6232
    @dhirubhaikumbhani6232 ปีที่แล้ว +25

    ગદાર.....ગદાર.....ગદાર
    ભાયાણી....પરીવારનૂ....નાકકાપીનાખૂ

  • @vinubhaiharjibhai9772
    @vinubhaiharjibhai9772 ปีที่แล้ว +11

    ભૂપતભાઈ ને કય ભાજપમાં જોડાઉ એના કરતા રાજીનામું લયલે,

  • @spamisthe7488
    @spamisthe7488 ปีที่แล้ว +33

    " સિંચાઇ નો પ્રશ્ન છે " ૨૨ વર્ષ ભાજપ માં રહ્યા ત્યારે આનો ઉકેલ ન લાવી શક્યા અને હવે બીજી પાર્ટી થી ધારાસભ્ય બનીને ભાજપ થી અપેક્ષા રાખો છો 🤣🤣🙏🏻🙏🏻

  • @diplomat248
    @diplomat248 ปีที่แล้ว +17

    મારા વિસ્તારમાં આવું થશે તો અમે તો એને ગામ ના ચોરે નાગો કરી ને મારશું.

  • @bhavikchauhan9592
    @bhavikchauhan9592 ปีที่แล้ว +21

    આવા નેતાઓ દેશ માટે ખર્ચો જ છે!!!

  • @diplomat248
    @diplomat248 ปีที่แล้ว +19

    પ્રશ્નો આજ યાદ આવ્યાં? આટલા વરસ ના દેખણા? ખૂટલ, બેશરમ.

  • @THEBANDUNIVERSE_12
    @THEBANDUNIVERSE_12 ปีที่แล้ว +39

    જો બીજેપી માં જાય તો ત્યાં ફરી ચૂંટણી થવી જોઈએ

    • @DNPatel-uu5sn
      @DNPatel-uu5sn ปีที่แล้ว +1

      AAP ના 2 થી 3 MLA જો BJP માં તો ફરી ચૂંટણી ન થાય 😂😂😂

    • @zaladevrajsinh8747
      @zaladevrajsinh8747 ปีที่แล้ว

      Bhai bjp ma Jay etle fari thi election thay j

    • @DNPatel-uu5sn
      @DNPatel-uu5sn ปีที่แล้ว

      @@zaladevrajsinh8747
      કોઈ પણ પક્ષના ૧/૩ MLA બીજા પક્ષમાં જોડાય તો ફરીથી ચૂંટણી ન થાય... જાણી લે 😂

    • @ashwinbhai3827
      @ashwinbhai3827 ปีที่แล้ว

      @@DNPatel-uu5sn 2

  • @mohammadhanifpatel3353
    @mohammadhanifpatel3353 ปีที่แล้ว +16

    આ ભાઈ ના બોલવાથી નાનુ છોકરું પણ સમજી શકે છે😂😂😂😂😂😂

  • @jackysolanki9976
    @jackysolanki9976 ปีที่แล้ว +31

    ચર્ચા ના કરશો બેન ભાઈ વેચાઈ ગયા..બાય બાય ટાટા ખતમ ... રામે રામ

  • @maaassociates5988
    @maaassociates5988 ปีที่แล้ว +12

    આવા નેતાઓ ને ટિકટ નહિ આપવી જોય

  • @javansihninama5854
    @javansihninama5854 ปีที่แล้ว +3

    વ્યક્તિ ગત મત મળ્યા હોય તો અપક્ષ માં લડવું હતું ને સાહેબ?

  • @gokultarekar7998
    @gokultarekar7998 ปีที่แล้ว +18

    भूपत भाई नी चुटनिमा जनता नी आम आदमी पार्टी से जितायु छे, भूपत भाई बीजेपी में जाता होय तो जनता से गद्दारी करत छे नी जनता माफ नथी करती भूपत भाई ने ग़द्दार का टैग लगसे अन जीवन मा कभी चुटनिमा नही जीतसे ये पक्की बात छे।

  • @MegaPravinbhai
    @MegaPravinbhai ปีที่แล้ว +1

    આને ફરી થઈ ચૂટણી કરવાની થાયછે

  • @inbaloch1583
    @inbaloch1583 ปีที่แล้ว +10

    આવા વિચારો બધાજ કરશે તો વિરોધ પક્ષ મા કોણ રહેશે? લોક શાહી ?

  • @gujaratlive22
    @gujaratlive22 ปีที่แล้ว +6

    આ વહેલા મોડો જવાનો જ છે

    • @ashokdhaduk8733
      @ashokdhaduk8733 ปีที่แล้ว +1

      Aanu khatam next time aane koi vote j nahi aape.

  • @valaramjibhai7727
    @valaramjibhai7727 ปีที่แล้ว

    આને. પેલા. રાજીનામું. લેવરાવો. પછી. ભાઈ. ભલેને. ભા. જ. પ. માથી. જીતી. જાઈ. વાત. છે. નીણય.. આ. જનતા. કે. સરકાર. બનને. નીણય. તક. આપો.

  • @javansihninama5854
    @javansihninama5854 ปีที่แล้ว +1

    😅22વર્ષ સુધી ન થયું હવે કોનું ભલું કરવું છે?

  • @BJPatel-nz1jd
    @BJPatel-nz1jd ปีที่แล้ว +17

    Aava Paxapaltu Hoy To DUSHMAN Ni Jarur Nathi..

  • @prahladbhaiprajapati248
    @prahladbhaiprajapati248 ปีที่แล้ว +2

    આ ભાઈ બીજેપીમાં જાય તો ફરીથી ચૂંટણી થવી જોઈએ

  • @jayantisolanki122jayantiso3
    @jayantisolanki122jayantiso3 ปีที่แล้ว +28

    ભૂપત ભાઈ લોકોના કામ ની ગેરંટી લેસો કામ કરવાની વાત કારોસો આપ માં રેજો આપ નીતિવાન pallti સે

  • @diplomat248
    @diplomat248 ปีที่แล้ว +3

    હવે લોકો એ સમજી જવું જોઈએ. આને પાઠ ભણાવો.

    • @BaraiyaAjay
      @BaraiyaAjay ปีที่แล้ว

      100%

    • @jagdishbhaisathvara2573
      @jagdishbhaisathvara2573 ปีที่แล้ว

      ચુટણી લડો ફરીથી પછી જનતા આપશે જવાબ

  • @makwanaanil9125
    @makwanaanil9125 ปีที่แล้ว +1

    તું આપથી જીત્યું હતું અને આપને કોઈ વાત નથી કરતો

  • @dharmendrasinhzala2582
    @dharmendrasinhzala2582 ปีที่แล้ว +5

    😂😂😂😂 પર્જા ના પૈસા બગડિયા 😂

  • @PraveenSingh-xj8gk
    @PraveenSingh-xj8gk ปีที่แล้ว +15

    Kaise kaise dogale bhare hue h Gujarat m

  • @vipulpapodara2589
    @vipulpapodara2589 ปีที่แล้ว +4

    કેટલા લીધા એમ પુછો બેન ...

  • @devofficialdumaniya5863
    @devofficialdumaniya5863 ปีที่แล้ว +5

    આ ભાઈ ન ઘરનો ના ઘાટ નો નહીં રે

  • @shreehariartgallery5095
    @shreehariartgallery5095 ปีที่แล้ว +9

    શું ભાવ આવો?
    કિલો પર

  • @JBKAGDA
    @JBKAGDA ปีที่แล้ว

    જો ફરી ચૂંટણી થાય ને તો આને એવી રીતના હરાવજો કે બીજી વખત કોઈ નામ ન લે..

  • @diplomat248
    @diplomat248 ปีที่แล้ว +3

    બેઇમાન, બેશરમ, નકટો...

  • @SanjayPatel-dt9rp
    @SanjayPatel-dt9rp ปีที่แล้ว +2

    પાટલી બદલુ નેતા છે…..

  • @vijaysolanki6106
    @vijaysolanki6106 ปีที่แล้ว +17

    Gadar che aa

  • @ravirajofficial5702
    @ravirajofficial5702 ปีที่แล้ว

    ભાયાણી તું વેચાણી

  • @prakashparmar3865
    @prakashparmar3865 ปีที่แล้ว +5

    તો સુ કામ આપ થી લડ્યો ચૂંટણી ????

  • @shreehariartgallery5095
    @shreehariartgallery5095 ปีที่แล้ว +6

    Gadar

  • @AJAYMEENA-et8lo
    @AJAYMEENA-et8lo ปีที่แล้ว +2

    एसे लोग को तो पार्टी में मैबर बनने लयाक नथी
    बि जे पी वाले कितने रुपये💵 💰💰 दिय है ,या डर लागे से ,,,तो पछि आप मा ,,,,छु काम आवीया , जावा दो अतियारे 2024 😆😆 जाग मारि न पाछु आप पार्टी मा आवु छे ,,,, सोछ लोजो
    विधायक जी 😁😁😌 😆😆😆🤣🤣

  • @udesinhokmalivad7088
    @udesinhokmalivad7088 ปีที่แล้ว +13

    Vehchee gheyoo 100%

  • @italiyavinubhai7042
    @italiyavinubhai7042 ปีที่แล้ว

    ભુપત. પાકીસ્તાન માજાતારીનાજરુરછે

  • @shaileshpargi4326
    @shaileshpargi4326 ปีที่แล้ว +9

    આને વોટ નાં અપાય પાછો ઊભો રહેશે તો

  • @crazyviewer1824
    @crazyviewer1824 ปีที่แล้ว +2

    ગોપી બેનના સવાલો મારફાડ હોય છે હો.
    વાહ બેન

  • @rameshsonagra5265
    @rameshsonagra5265 ปีที่แล้ว +4

    આ માણસ રાક્ષસ કેવાય

  • @zalahitendrasinh1125
    @zalahitendrasinh1125 ปีที่แล้ว

    Javu hoyto ધારાસભ્ય pade thi રાજીનામું aapine jajo pachi lado tama tamare ho takat hoyto bani jojo ધારાસભ્ય

  • @manishdave9907
    @manishdave9907 ปีที่แล้ว +15

    Aa badha lebhagu ne ticket na apay. janta no viswas tode che.

  • @chauhannarendrasinh7841
    @chauhannarendrasinh7841 ปีที่แล้ว

    ખોટું બોલવાનુ બંધ કરો ભાઈ આટલાવષેથી કશુંજ નથી થયુ

  • @roshandhargave1428
    @roshandhargave1428 ปีที่แล้ว

    AAP ne aise gobar candidate ko ticket nahi dena chahiye, bhalehi har jaye..

  • @patelbakul2785
    @patelbakul2785 ปีที่แล้ว

    1990pasi jetala pan paxpaltu avya ane gaya se gujarat ni tasir rahi se ke pax paltuo lkba samay sudhi chalya nathi chimanbhai patel ni jantafar thi avo ghatnakram chalyo aavyo se ane ava visvadghayione barabar no pathbhanavyo se 1995mo b j p mothi rajpa mo gayela atyare sodhe pan jadta nathi ane hal na samay mo je congres mothi je b j p mo aavi rahya se gujarat ni praja aava netaone svikarti nathi ane tunki rajkiy karkirdi mothi fekai jay se am a fekai jase

  • @ગોવિંદપટેલ-ઢ8થ
    @ગોવિંદપટેલ-ઢ8થ ปีที่แล้ว +14

    આ ભાઇ ભાયાણી છે કે વેચાણી

  • @vipuldesai7304
    @vipuldesai7304 ปีที่แล้ว +1

    આવા ગધારો ને વોટ ના અપાય

  • @musicmeditation1493
    @musicmeditation1493 ปีที่แล้ว

    पाटलि बदल पछि खबर पड़े। Lalchi

  • @khushbhudigital9131
    @khushbhudigital9131 ปีที่แล้ว

    પૈસા બોલતા હૈ

  • @rahulrathwa535
    @rahulrathwa535 ปีที่แล้ว

    Ane kon tickets api.....😀

  • @karanpanaliya2752
    @karanpanaliya2752 ปีที่แล้ว

    પેલાકેવાયકુવામાઉતારીવરતનોકપાય

  • @ronakkumarprajapati6144
    @ronakkumarprajapati6144 ปีที่แล้ว

    Lukhkha to BJP mathi ubha rahevu hatu...

  • @nitinbhaijosi9706
    @nitinbhaijosi9706 ปีที่แล้ว +1

    ભાયાણી, પૈચામાટેજાઈચે, આાબધીખોટીવાતોકરેચે, જનંતાનોકોઈવિચારતાનથીખીચાભરવામાટેજાઈચેજનંતાનાખોટાબાનાન, ઈકાઢવા

  • @musicmeditation1493
    @musicmeditation1493 ปีที่แล้ว

    Budhu जनता pase थी आव्यो।

  • @Ashvin4u1
    @Ashvin4u1 ปีที่แล้ว +5

    Ava dofane ticket apayajj nahii
    Gaddarrr

    • @DNPatel-uu5sn
      @DNPatel-uu5sn ปีที่แล้ว

      😂Halala Panchar Putra Katwe🐖

  • @RakeshPadasala
    @RakeshPadasala 11 หลายเดือนก่อน

    Oyo ma bav maja kari bhayani

  • @krishnalaxit5807
    @krishnalaxit5807 ปีที่แล้ว

    To pachhi BJP Ma j Rahine Chuntani ladavi hatine

  • @mavirsinhgohil104
    @mavirsinhgohil104 ปีที่แล้ว

    To bjp ma rahevutu ne bhai 😭😭

  • @vinodramanuj8336
    @vinodramanuj8336 ปีที่แล้ว

    તો પેલા આવતા વિચાર કરાય

  • @vinodjoshi9451
    @vinodjoshi9451 ปีที่แล้ว

    Baroda na kand ne Dhakva have Bjp mo jayache. Sav patlibadlu che.

  • @krishnalaxit5807
    @krishnalaxit5807 ปีที่แล้ว

    Jo Janatanu chale to tane Donky par besadine varghodo kathe

  • @diplomat248
    @diplomat248 ปีที่แล้ว +3

    કેટલા માં વેચાણો ખૂટલ?

  • @jigschawda6988
    @jigschawda6988 ปีที่แล้ว

    ભાયાણી ઘર નાં ન ઘાટ ના થવાના છે લખી રાખજો

  • @gulabsinhbaria8274
    @gulabsinhbaria8274 ปีที่แล้ว

    Modi hasene tyasudhi trijo pacs kadi chaltonathi tene b.j.p.ma jodayavagar kasu kamnai thay ne kasuyenahithay

  • @gadhviscars2651
    @gadhviscars2651 ปีที่แล้ว

    આ ભાઈ ની ભાજપે ફાઇલ ખોલી લાગે છે

  • @munafgalani4504
    @munafgalani4504 10 หลายเดือนก่อน

    To BJP ni tikit per ubharehvay

  • @RakeshPadasala
    @RakeshPadasala 11 หลายเดือนก่อน

    Janata nu nai taru bhalu karva ja cho pela BJP ma hato tyare su Tara bap no tamburo Kam karyu

  • @anilbhoya3854
    @anilbhoya3854 ปีที่แล้ว

    Jana des nu sanman karvu hoy to tamare pahale thij
    B j p .ma rahevu joiye aap na saport thi tame jitya chho.tamare pahalethij B j p ma jodavu joiye tame Nana balak thoda chho. Ke B j p jodav to hit thay tamane vot fakat kejariwal sarakar ne joine malya che.

  • @patelbakul2785
    @patelbakul2785 ปีที่แล้ว

    Aa neta Aap pax na symbol upar jiti ne aavya se janta a Aap pax ne janadesh aapelo se janadesh ne adar karvo joia jo b j p moj javu hatu to pasi Aap pax mate kem ladya jo psx palto kare to tyo farithi election aave to su tamari vistar ni prsjane visvasghat karva mate umrdvar banya hata a desh ni aaj katunta se ke pax badle ke m p chalu hoy ane m l a ni chuntani lade to tyo fatithi chuntani aave su a chuntani pakroyaj khoti nathi pax badle ke chalu m p hoy ke councilar hoy te farithi chuntani na lade ana mate janta a vot thi barabar no pathbhanavani jarur se jethi karine 5varas sudho farithi chuntani na aave kaydo kadak karvani jarur se

  • @mohanbhaimoradia2404
    @mohanbhaimoradia2404 ปีที่แล้ว +1

    Vechay. Gayosuem. Kahene

  • @diplomat248
    @diplomat248 ปีที่แล้ว +1

    ગદ્દાર

  • @lakuvaliniherthic4246
    @lakuvaliniherthic4246 ปีที่แล้ว

    A bhai...lukho ruppes bhega karva j BJP ma jase so....GOD save visavadar people...from this kinds of person.....

  • @malaviyamayank2160
    @malaviyamayank2160 ปีที่แล้ว +1

    Visavadar 6e
    Feki de 6e aane
    Visavadar ma bjp ne pan
    Taklif Thai 6e

  • @solankimehul7350
    @solankimehul7350 ปีที่แล้ว +1

    Alya bhai aa abhan mla kai rite bani gayo?

  • @algotarratnabhaivirabhai9840
    @algotarratnabhaivirabhai9840 ปีที่แล้ว

    Fari thi chutni thay to tu nahi aav

  • @desaidinesh5111
    @desaidinesh5111 ปีที่แล้ว

    Bjp ma gaya to harso. .yad rakhjo

  • @amulpawar1505
    @amulpawar1505 ปีที่แล้ว

    આને લુખો કેવાય

  • @MrJaimin2004
    @MrJaimin2004 ปีที่แล้ว +3

    Bhupatbhai potano vikas kare che

  • @ruhicareer5077
    @ruhicareer5077 ปีที่แล้ว +1

    ગદાર કેવાય

  • @bhagavanbhaiprajapati522
    @bhagavanbhaiprajapati522 ปีที่แล้ว

    Jantana sara kam mate bjp ma javu joiye

  • @bhaumiktaviyad5691
    @bhaumiktaviyad5691 ปีที่แล้ว

    2027 માં bjp wala પણ ટિકિટ nai aape and આપ wala પણ ટિકિટ nai aape jo aavu kryou to

  • @rammundhava4582
    @rammundhava4582 ปีที่แล้ว +1

    કિંમત સારી આવિલા ગે ભાઈને

  • @jolly4673
    @jolly4673 ปีที่แล้ว

    BJP ma pan aane koi bhaav nai male....

  • @MrJaimin2004
    @MrJaimin2004 ปีที่แล้ว

    Congress na loko kam nahi karta

  • @alpeshsinhparmar224
    @alpeshsinhparmar224 ปีที่แล้ว

    Janta ne jitadyo ne have loko na vishvas sathe rame 6 sala ava gadar ne party ticket nati apvani

  • @sagar2233
    @sagar2233 ปีที่แล้ว +3

    આ દગો જ કહેવાય

  • @krishnalaxit5807
    @krishnalaxit5807 ปีที่แล้ว

    Lockshali nu Hanan thai rahyu chhe

  • @mehulpatel-mj7gw
    @mehulpatel-mj7gw ปีที่แล้ว

    Jis thalime khaya vahi thali me ched kiya
    Gaddaar.

  • @mehulpatel-mj7gw
    @mehulpatel-mj7gw ปีที่แล้ว

    BJP sathe ketala ma sodo karyo taro???

  • @dharmendrasinhzala2582
    @dharmendrasinhzala2582 ปีที่แล้ว

    Khota natak se to aj sudhi bjp j hati Kam no that

  • @rahulvsv9418
    @rahulvsv9418 ปีที่แล้ว

    Ketlak lidha bjp Vara kanthi

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel8945 ปีที่แล้ว

    Tu 22 thi BJP ma hato to BJP mathi kem na ladyo tare janta ne shu puchhva nu janta ae to aap ne joi ne vot didha ne jitadiyo chhe janta ne jo BJP gamti hoti to BJP na umedvar ne jitadte tane shu kam jitade shu ulu banava nikalo chhe

  • @sunilmuniya4690
    @sunilmuniya4690 ปีที่แล้ว

    Aane raji mamu apay

  • @pratikrathva7870
    @pratikrathva7870 ปีที่แล้ว

    27.varas.thi.tu.sutalo

  • @prahladbhaiprajapati248
    @prahladbhaiprajapati248 ปีที่แล้ว +2

    હા ભાઈ સો ટકા ઘર ભેગા થવાના લાગે છે

  • @bhavsingmyVillegas
    @bhavsingmyVillegas ปีที่แล้ว +5

    Javu hatu to chutani pehela javanu hatu aam adami party imaandaar party samjine tamane jitadiya hata ato pit pachad ghha kevay pchi bhupatbhai tamne janta kyre maf na kare

  • @mkumarpargimkumarpargi8764
    @mkumarpargimkumarpargi8764 ปีที่แล้ว +1

    Paltuao ne Kem vote aapo chho

  • @bhaumiktaviyad5691
    @bhaumiktaviyad5691 ปีที่แล้ว +1

    Kam krvu hoy to jarori nhi વિપક્ષ ma રહી ne પણ થાય j kam

    • @ashokdhaduk8733
      @ashokdhaduk8733 ปีที่แล้ว

      Tevad hovi joy e aa bayla thi nahi thay kai. BJP no 22 varas lidho che modha ma etle baylo che.

  • @rathodkeyur9962
    @rathodkeyur9962 ปีที่แล้ว

    જનતા માટે નહિ પોતાના માટે જવાનું છે