ઘડપણ એ એક જીવનની પાનખર જેવુ આથમતા સુર્ય નું સૌંદર્ય છે.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025
  • વૃધ્ધા અવસ્થાના આત્મીય પ્રેમ કે સુંદરતા ની તોલે
    યુવાની નો કોઈ મોલ નથી.
    જેમ પાનખર ના સૌંદર્ય આગળ
    વસંત ઋતુ પણ ફીકી લાગે છે.
    અશ્વિન
    "AUTUMN IS A SECOND SPRING
    WHEN EVERY LEAF IS A FLOWER."
    વૃધ્ધા અવસ્થા એ આત્માની યુવાની છે
    અને ચહેરાની કરચલીઓ તેની સુંદરતા છે
    તો વૃધ્ધા અવસ્થા એ જીવનના ઘડતરનું અમૂલ્ય સોનું છે
    અશ્વિન

ความคิดเห็น •