વિચાર હંમેશા ઉંચા રાખજો વ્યવહાર હંમેશા સારા રાખજો દિલમાં દયા અને સંબંધોમાં મિઠાસ રાખજો કારણ કે જીંદગી એકવાર મળે છે અને લોકો ચહેરા કરતાં વર્તન વધારે યાદ કરે છે એ વાતનું ધ્યાન રાખજો
આ છે મારી સૌરાષ્ટ્ર ની સંકૃતિ 🙏 આ છે મારો ઉજળો આયાર સમાજ 👑 ધન્ય છે લખમણ ભાઈ ને એના પરિવાર ને જે અમારા આયર નો ઉજળો વારસો બતાવે છે 🙏 જય મુરલીધર જય ગૌમાતા જય માતાજી ભાઈ 🙏 માતાજી ખુબજ આગળ વધારે અમે બધા તમારી સાથે જ છાઈ 🙏
🙏 જય સ્વામિનારાયણ 🙏 👌👌👌👌 બનાવ્યું છે વળિ નું શાક બેન ની રેસીપી આપવાની સ્ટાઇલ 👌👌👌 છે તમારૂં ગામ કયું છે ક્યાં જીલ્લા માં આવે ભલે ત્યારે બંધાય ને અમારા ભાવથી જય સ્વામિનારાયણ 🙏
લક્ષ્મણભાઈ વિડીયો તો તમારો બહુ રસપૂર્વક જોયો. અને ગમ્યો પણ ખરો. પણ વધારે ગમ્યું તે તમારું હસતું પરિવાર, તમારી તળપદી બોલી. પરંપરા અને આધુનિકતાના સમન્વય સમુ તમારું રાચરચીલું એવો જ વ્યવહાર. વહુ અને સસરા સાથે જમે એ બાબત હૃદયને સ્પર્શી ગઈ. સાચું કહું તો મનમાં થોડી મીઠી ઈર્ષા પણ થઈ. કેવા દંભ વિનાના વાણી અને વર્તન! ધન્ય છો તમે. અને આવું વિરલ દ્રશય વિડીયો જોનારને પણ ધન્ય કરે, કમ સે કમ મને તો ધન્યતાની અનુભૂતિ થઈ જ છે. ગોડ બ્લેસ યુ.
ખૂબ જ સરસ વિડિયો, સ્વાદિષ્ટ રેસીપી છે
Anjani
Bahu saras rite banyu chhe,
Very nicely explained,looks very tasty
ખુબજ સરસ
ખેડુત નુ આનંદિત જીવન જોઇ ખુબજ આનંદ થયો😋👌
વિચાર હંમેશા ઉંચા રાખજો વ્યવહાર હંમેશા સારા રાખજો દિલમાં દયા અને સંબંધોમાં મિઠાસ રાખજો કારણ કે જીંદગી એકવાર મળે છે અને લોકો ચહેરા કરતાં વર્તન વધારે યાદ કરે છે એ વાતનું ધ્યાન રાખજો
સાચી વાત છે
Gujrati vloge
th-cam.com/channels/sMaCSH1Od4SkUBfjGspkNg.html
આ છે મારી સૌરાષ્ટ્ર ની સંકૃતિ 🙏 આ છે મારો ઉજળો આયાર સમાજ 👑 ધન્ય છે લખમણ ભાઈ ને એના પરિવાર ને જે અમારા આયર નો ઉજળો વારસો બતાવે છે 🙏
જય મુરલીધર
જય ગૌમાતા
જય માતાજી ભાઈ 🙏
માતાજી ખુબજ આગળ વધારે અમે બધા તમારી સાથે જ છાઈ 🙏
Mast lagyo vidio vadi nu sak mast banavyu nice vidio
Bau saras dhokli nu saak.. aatlu easy way ma sikhavyu. Thank you
Khubaj saras video 👌🏻👍🏼👍🏼👍🏼👍🏼💯 Jay shree Krishana 🙏 Bhai
Maa bov sweet 6 ho 🥰❤️
Happy family....Happy to see....
खुब सरस वणी बनावि तमे अमे हवे आविवणी बनाव शुं नाइस वणी,😋😋😋👍👌🙏
ખુબજ પ્રગતિ કરો એવી પ્રભુને પ્રાર્થના
ખૂબ ખૂબ આભાર
જય મુરલીધર ભાઈ સરસ એટલું કામ હોવાં છતાં વીડીયો બનાવો છો રાજકોટ થી ટમુબેન આહિર 👌👌👌
Bov j Saras shak banavu very nice vidio
Hiii jay mataji
Wahhhhhh gamdanu vatavaran
Very good very nice
તમારા વિડીયા દેશી અવાજ મા જોવાની બવ મજા આવે
સરસ બનાવો છો જય મુરલીધર લખમણ ભાઈ બધા ને
Vah ben tame rasoi maa expert chho jovani maja aavi dhokli babav vaani rit joyne
Very good video all Thnkas so much very good London thi watching video very nice 👌 yammy all foods very good 👍
વાહ સરસ નવી વાનગી જોવા મળી
વલૉગ સુંદર બનાવ્યો તમે
Very nice recipe
Vah Khoob Khoob Sundar
Jay mataji
Bohot mast
બહુ સરસ વિડિયો ભાઇ
Happy family
જય મુરલીધર
હર હર મહાદેવ
લખમણભાઈ
Jay mataji bhai khub saras
Laxmanbhai tamari familly Bahu sanskari ane premad che. Tamaro ane bhai no swabhav pan Bahu saras che.bija ne Tamara mathi ghani sikhva made.
Jay swaminarayan.🙏🙏🙏❤️
Very. Good.
👌👌👌👌👌
અમે ઢૉકળી નું શાક કહીએ અને રસો પણ કરીએ જેથી રોટલા સાથે જમવાની મજા આવે
Waah bhai
You did best recipe I will made this type vadi ( I’m in the USA
Very good 👍🏻
જયરામાપીર ❤️ મસ્ત વીડીયો બનાવોછો બેન ભાઇ
સરસ વિડીયો હો ભાઈ
Ha vdi ni moj
વાહ લખમણ ભાઈ સરસ
Wah lakhman Bhai wah khub saras video banavo chho
Nice videos 👍
નવિન વાનગીઓ ભાઈ સિખવાળતા રહેજો આવજો રામ રામ જય માતાજી 🙏🙏
હા ચોક્કસ
Saras
Jay Shree Krishna.
Saras👌✨💫
રામ રામ
રામ રામ સીતારામ .કેમ છો બધાય.
ખુબ સરસ દેશી વડીનો વઘાર. સરસ ડેઈલી રૂટીન vlog. આવજો જય માતાજી લખમણભાઈ. ધરમશી પટેલ મુંબઈથી.
જય માતાજી ભાઈ
સરસ ભાઈ
વાહ મઘુબેન ખુબ સરસ વળી નુ શાક બનાવ્યુ
Ame aane dhokli nu shak kahie
JAY SHREE KRUSHNA GOOD MORNING
Jay mataji bhai
Mast 👌👌👌
Ame pan banavuye chiye dhokari kai ae ame aene sarar 👌👌👌👌
Bolvani stlyle bahu saras chhe , aanandi swabhav badhano
સરસ વિડિયો
Ramram🤝
Nice 👍
જય માતાજી ભાઇ & મધુ બેન
સરસ
Ame ane dhokali khie
👌
જય દ્વારકાધીશ
બેન તમારી સબ્જી ની રેસીપી બહુ ગમે અમને 👌
લખમણભાઈ આવી રસોઈ અમેય બનાવવી છીએ
Now your voice is ok.thanks.
જય માતાજી
🙏 જય સ્વામિનારાયણ 🙏
👌👌👌👌 બનાવ્યું છે વળિ નું શાક
બેન ની રેસીપી આપવાની સ્ટાઇલ 👌👌👌 છે તમારૂં ગામ કયું છે ક્યાં જીલ્લા માં આવે
ભલે ત્યારે બંધાય ને અમારા ભાવથી જય સ્વામિનારાયણ 🙏
Devbhumi dwarka jilo
Nana ashota gam
Vah mast vadi
Jay swaminarayan 🙏🏻🙏🏻
👌👌👌👌🤝👍👍 Jay Muralidhar
Super A1 ❤️
Nice video
Dhokri nu shak pan kahevay
Sars bhai
વળી તો બેન બહુ સારી બનાવી છે પણ પહેલા ઢોકરીઓ બનાવતા એ આવડે છે કેવી રીતે બનાવી કેજો
આગલા વીડિયો મા છે ઢોકરી બનાવવા નો વીડીયો
સરસ ભાઇ
જય માતાજી ભાઈ
Jay dwarikadhish bhai. Saras video banavyo bhai ane mane pan bhave 6e. Vadi 😊
સરસ બહૂ સરસ
રામ રામ ભાઈ
madhu Ben saras rasoi banave chhe
👍👍👍👍👍🙏🙏
A ram ram bh
Ai
Ram ram
gas botal dur rako bhai
Hello aunty ane vadi no kevay dhokali kevay
Ame ane vadi kay dokri biji rite bane
જય બજરંગ બલી ભાઈ
જેય માતાજી
જય માતાજી બધાને 🙏🏻
👌👌👌😁
Sitaram લખમણભાઈ jadav bariya Rajula thi
bhai tamaro sokro cuit lage se
Ram Ram Laxman bhai , bahu simple ne saras majani Life che ,prabhu tamne Aamaj khus Rakhe Amare bhi Tamare tya thoda divas aavu padse aavi majani life manva 👍🙏🙏💕
Avjo bhai
Jay dwarkadhish
Ame ane godhra/ mahesana ma dahi dhokali kahi a chhi a
Amare vadi kahe aane
Nana àasota matla porbandar thi jamnagar jata vachche aave chhe ke pachhi jamnagar pachhi aave chhe
Jamnagar ane dwarka vache ave
લક્ષ્મણભાઈ વિડીયો તો તમારો બહુ રસપૂર્વક જોયો. અને ગમ્યો પણ ખરો. પણ વધારે ગમ્યું તે તમારું હસતું પરિવાર, તમારી તળપદી બોલી. પરંપરા અને આધુનિકતાના સમન્વય સમુ તમારું રાચરચીલું એવો જ વ્યવહાર. વહુ અને સસરા સાથે જમે એ બાબત હૃદયને સ્પર્શી ગઈ. સાચું કહું તો મનમાં થોડી મીઠી ઈર્ષા પણ થઈ. કેવા દંભ વિનાના વાણી અને વર્તન! ધન્ય છો તમે. અને આવું વિરલ દ્રશય વિડીયો જોનારને પણ ધન્ય કરે, કમ સે કમ મને તો ધન્યતાની અનુભૂતિ થઈ જ છે. ગોડ બ્લેસ યુ.
Ram ram