મોટા ભાઈ....દીક્ષા સંબધિત કે આશ્રમ વિશે... કરમ ભોગ જે દીક્ષા દરમિયાન નીકળે ,,,અથવા કોઈ પણ પ્રક્રિયા સંબંધિત તકલીફ કે પ્રશ્ન હોય તો ,,,,એના માટે કંઈ રીતે તમને સંપર્ક કરીએ?
વાહ ખૂબ સરસ … તમારા વિડિઓ મા ઘણી જાણવા અને સમજવા લાયક વાતો છે..તમારી વાતો રસપ્રદ હોય છે..અને મારો પ્રશ્ન એ છે કે જો ક્રિષ્ન ૧૨ કાળા સુધી પહોચેલા હોય અને બુદ્ધ ૧૦૦૦ સુધી તો ક્રિષ્નને જ પૂર્ણ અવતાર કે કહે છે આપણ શાસ્ત્રો ?
@@VijayPatel-ue4tl પૂર્ણગુરુ એજ શિવ સે તેને જ બ્રહ્મ કહેવાય સે એટલે તેને નિરાકાર આપડે કહીયે સંએ આગળ એપેસોડ આવશે તેમાં બધું આવશે ત્યારે સમજાય જશે આપડે પૂર્ણ થાયે એટલે આપડે શિવ બનાજાયે શિવ મા ભળી જાયે
જય માં બાબા ❤ હર હર મહાદેવ❤
@@hirenranipa હર હર મહાદેવ જય હો માઁ બાબા કી આપશે વિનંતી હે કે આશ્રમ ના બધા ભાઈ ઓમા વિડિઓ શેર કારો
@lalitgondaliya7636 જરૂર
મોટા ભાઈ....દીક્ષા સંબધિત કે આશ્રમ વિશે... કરમ ભોગ જે દીક્ષા દરમિયાન નીકળે ,,,અથવા કોઈ પણ પ્રક્રિયા સંબંધિત તકલીફ કે પ્રશ્ન હોય તો ,,,,એના માટે કંઈ રીતે તમને સંપર્ક કરીએ?
હું તેના માટેજ શુ તમને જરૂર થી જવાબ આપીશ તમે ફોન નંબર મોકલો હું ફોન કરીશ
@@hirenranipa lalitvgondaliya@ gmail. Com pr tamaro no mokalo