બાર બીજ નો પાઠ વાલે માંડ્યો બાર બાર વાલે ધરિયા રૂપ સ્વર પ્રજ્ઞાબેન લાઈક કરો krishna mandal કાજલબેન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.ค. 2024
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
    વિરમદે પૂછે રે રામાપીરને
    કયોને વીરા પાટના પ્રમાણ રે વિરમદે પૂછે રે રામાપીરને
    બારબીજનો પાટ વાલે માંડયો
    બાર બાર ધર્યા વાલે રૂપ રે વિરમદે પૂછે રે રામાપીરને
    પેલો પાટ કોને વીરા માંડયો
    એમાં કેટલા નર ગયા નિર્વાણ રે વિરમદે પૂછે રે રામાપીરને
    પેલો પાટ પ્રહલાદરાયે માંડયો
    એના સંગે રત્નાવલી નાર રે વિરમદે પૂછે રે રામાપીરને
    પેલો પાટ સોના કેરો માંડયો
    તેની ગાદીયે આવ્યાતા નારાયણ રે વિરમદે પૂછે રે રામાપીરને
    ગણેશદેવ વાયક એના ફેરવે
    પાંચ કરોડ ગયા છે નિર્વાણ રે વિરમદે પૂછે રે રામાપીરને
    બીજો પાટ કોને વીરા માંડયો
    એમાં કેટલા નર ગયા નિર્વાણ રે વિરમદે પૂછે રે રામાપીરને
    બીજો પાટ હરિચંદ્રએ માંડયો
    એની સંગે સતી તારામતી નાર રે વિરમદે પૂછે રે રામાપીરને
    બીજો પાટ રૂપા કેરો માંડયો
    એની ગાદીયે આવ્યા છે મહાદેવ રે વિરમદે પૂછે રે રામાપીરને
    સુરજ દેવ વાયક એના ફેરવે
    સાત કરોડ ગયા છે નિર્વાણ રે વિરમદે પૂછે રે રામાપીરને
    ત્રીજો પાટ કોને વીરા માંડયો
    એમાં કેટલા નર ગયા છે નિર્વાણ રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    ત્રીજો પાટ ધરમરાજાએ માંડયો
    એની સંગે સતી દ્રૌપદી નાર રે
    વિરમદે પૂછે રે રામાપીરને
    ત્રીજો પાટ ત્રામ્બા કેરો માંડયો
    એની ગાદીયે આવ્યા છે મહાદેવ રે વિરમદે પૂછે રે રામાપીરને
    હનુમાન જતી વાયક એના ફેરવે નવ કરોડ ગયા છે નિર્વાણ રે વિરમદે પૂછે રે રામાપીરને
    ચોથો પાટ કોને વીરા માંડયો એમાં કેટલા નર ગયા છે નિર્વાણ રે વિરમદે પૂછે રે રામાપીરને
    ચોથો પાટ બલિરાજાએ માંડયો
    એની સંગે સતી વિંધ્યાવલ્લી નાર રે વિરમદે પૂછે રે રામાપીરને
    ચોથો પાટ માટી કેરો માંડયો
    એની ગાદીયે આવ્યા છે વામન દેવ રે વિરમદે પૂછે રે રામાપીરને
    ભૈરવ જતી વાયક એના ફેરવે
    બાર કરોડ ગયા રે નિર્વાણ રે વિરમદે પૂછે રે રામાપીરને
    પાંચમો પાટ કોને વીરા માંડયો
    એમાં કેટલા નર ગયા છે નિર્વાણ રે વિરમદે પૂછે રે રામાપીરને
    પાંચમો પાટ જેસલપીરે માંડયો
    એની સંગે તોરલ નાર રે વિરમદે પૂછે રે રામાપીરને
    પાંચમો પાટ ચોખા કેરો માંડયો
    એની ગાદીયે આવ્યા છે રામાપીર રે વિરમદે પૂછે રે રામાપીરને
    ખીમડીયો કોટવાળ વાયક ફેરવે
    સંતો ભક્તો ગયા નિર્વાણ રે વિરમદે પૂછે રે રામાપીરને
    કયોને વીરા પાટના પ્રમાણરે વિરમદે પૂછે રે રામાપીરને
    #ramapir #jay #ranuja #ramdev #ramdevpir #ramdevra #jayramapir #jaybabari #alakh #babaramdev #alakhdhani #dwarkadhish #ramdevbaba #surat #rajkot #runicha #moj #shree #dwarka #vadodara #ramadhani #marvad #mahadev #junagadh #palitana #ram
    રણુજા, મારવાડ, અજમલ જી તંવર, ભાદરવા સુધી બીજ,
    રામદેરિયા, કાશ્મીર, રાજસ્થાન, મીનલ દેવી, હિન્દુ, રામદેવ જયંતી, સમાધિ, પીપળીધામ, સુરેન્દ્રનગર, શુક્લ એકાદશી, મહારાજા ગંગા સિંહ, રામદેવપીર ના પરચા, સેવા મંડળ, તંવર વંશ,
    #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
    ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,
  • บันเทิง

ความคิดเห็น • 36

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 3 วันที่ผ่านมา +3

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન અષાઢી બીજ રામદેવપીર ખુબ મહત્વ છે મારો મોટો દીકરો બહુ જાયસે રણુજા એને બહુ સરધા

    • @krishnamandal7274
      @krishnamandal7274  3 วันที่ผ่านมา +2

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય ભોળાનાથ દાદા ખુબ ખુબ આભાર

  • @umralasatsangmandal
    @umralasatsangmandal 4 วันที่ผ่านมา

    વાહ ખુબ સરસ કાજલબેન સર્વે સત્સંગી બહેનોને જય શ્રીકૃષ્ણ જય રામાપીર 🌹🙏

    • @krishnamandal7274
      @krishnamandal7274  4 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર દીદી ખુબ આભાર

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 4 วันที่ผ่านมา

    જય રામાપીર બાર બીજના ધણી ❤❤... ખુબ ખુબ જ સુંદર પાઠ.ધન્યવાદ આવજો જય યોગેશ્વર.

    • @krishnamandal7274
      @krishnamandal7274  4 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર જય યોગેશ્વર ધરમશી ભાઈ ખુબ આભાર

  • @Lilubentukadiya
    @Lilubentukadiya 3 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ બેન ખુબ સરસ 👌👌👌

    • @krishnamandal7274
      @krishnamandal7274  3 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p 4 วันที่ผ่านมา

    વાહ વાહ ખુબ સરસ કીર્તન ગાયું જય રામાપીર અષાઢી બીજ આવી રહી છે કૃષ્ણ મંડળની બહેનોને અષાઢી બીજની શુભેચ્છા જય રામાપીર જય ગોપાલ

    • @krishnamandal7274
      @krishnamandal7274  4 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર જય ગોપાલ ખુબ આભાર

  • @parthsavani4654
    @parthsavani4654 4 วันที่ผ่านมา +1

    જય ગોપાલ.

    • @krishnamandal7274
      @krishnamandal7274  4 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર જય ગોપાલ ખુબ આભાર

  • @PatelSaya
    @PatelSaya 2 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ સરસ ગીત રામાપીરનો છે ખૂબ ખૂબ આગળ વધો

    • @krishnamandal7274
      @krishnamandal7274  2 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @krishnanghan6489
    @krishnanghan6489 4 วันที่ผ่านมา

    Khub khub saras 👌 jày shree Krishna 🙏🙏

    • @krishnamandal7274
      @krishnamandal7274  4 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર ખુબ આભાર કિરણ

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 4 วันที่ผ่านมา

    વાહ પ્રજ્ઞા માસી વાહ...
    ખુબ સરસ રામાપીર બાપા નું ભજન ગાયું
    જય શ્રી કૃષ્ણ જય રામાપીર જય માતાજી
    સર્વે વૈષ્ણવોને અષાઢી બીજ ની હાર્દિક શુભકામના
    સર્વે રામાપીર ભક્તોને જય રામાપીર
    અમદાવાદ થી પિયુ
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻✨✨✨✨👌👌👌👌

    • @krishnamandal7274
      @krishnamandal7274  4 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર ખુબ આભાર પિયુ બેટા

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 4 วันที่ผ่านมา

    વાહ વાહ દીદી ખૂબ ખૂબ સરસ કીર્તન ગાયું અષાઢી બીજ આવી રહી છે સાંભળીને ખૂબ આનંદ થયો જય રામદેવપીર જય શ્રી સ્વામિનારાયણ 👌❤️👍🚩👏

    • @krishnamandal7274
      @krishnamandal7274  4 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ જય રામાપીર ખુબ આભાર

  • @hiraodedara813
    @hiraodedara813 4 วันที่ผ่านมา

    જય રામાપીર બાપા

    • @krishnamandal7274
      @krishnamandal7274  4 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર ખુબ આભાર

  • @gulabsinhjadeja1729
    @gulabsinhjadeja1729 2 วันที่ผ่านมา

    બારબીજના ધણી ની જય હો

    • @krishnamandal7274
      @krishnamandal7274  2 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @jalarammandal5125
    @jalarammandal5125 4 วันที่ผ่านมา

    ખૂબ જ સુંદર ભજન અને રજૂઆત કરી અષાઢી બીજ નજીક આવી રહી છે અલખ ધણી ને યાદ કરીએ તો જરૂર વારે આવશે જય અલખધણી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

    • @krishnamandal7274
      @krishnamandal7274  4 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર મંડળના બધા જ બહેનોને ખુબ આભાર

  • @anumakwana8483
    @anumakwana8483 3 วันที่ผ่านมา

    jay ramapir🎉🎉❤bhu saras bhjn gayu😊😊jay alkh dhni bdha ni manokamna puri kri

    • @krishnamandal7274
      @krishnamandal7274  3 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @parthsavani4654
    @parthsavani4654 4 วันที่ผ่านมา +1

    વાહ વાહ શાયરી પાઠના પ્રમાણ બહુ સરસ છે

    • @krishnamandal7274
      @krishnamandal7274  4 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર ખુબ આભાર

  • @rasilasangani7573
    @rasilasangani7573 4 วันที่ผ่านมา

    Nice 👍🙏👌

    • @krishnamandal7274
      @krishnamandal7274  4 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર ખુબ આભાર

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 4 วันที่ผ่านมา

    Srs❤❤❤jay ramdev 🙏👌🤗🙏👌🤗🙏🙏🙏🙏

    • @krishnamandal7274
      @krishnamandal7274  4 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર ખુબ આભાર

  • @jethabhaibharvad-bs8wj
    @jethabhaibharvad-bs8wj 3 วันที่ผ่านมา

    જય દ્વારકાધીશ બેન(સવારના સાત વાગ્યા તોય તમે નથી જાગ્યા. મારા ગોકુળીયા ગામમાં એવા વલોણા રે ગાજયા) આ કાનુડાનું ગીત તમારી પાસે કે બીજા કોઈ પાસે લખેલું હોય તો લખીને મોકલજો. કિર્તન મંડળની દરેક બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

    • @krishnamandal7274
      @krishnamandal7274  3 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય રામાપીર આ કાના નુ કીર્તન હાલ મારી પાછી નથી ચોપડીમાં હશે તો ગોતીને લખીને મોકલશુ કૃષ્ણ મંડળ માં તમારી હાજરીની ધન્યવાદ ખુબ ખુબ આભાર