Shri Chamunda Shatak With Lyrics || "શ્રીચામુંડા શતક પાઠ" સાંભળવા માત્રથી ભવપાર, થાઈ જગમા જયજયકાર !!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • મિત્રો,
    youtube ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નુ સ્વાગત છે.. આ વિડિઓ મા...સાંભળશો..આદિ શક્તિ માઁ ચામુંડા દેવી નુ સતક પાઠ "શ્રી ચામુંડા શતક પાઠ "નું ગાયન કરેલું છે, આ પાઠ કરવાથી કે સાંભળવાથી ભક્તોના સર્વે મનોરથ પૂર્ણ થાય છે, સર્વે રોગો, કષ્ટ, પીડામાંથી મુક્તિ મળે છે, સર્વે ચિંતાઓ દૂર થાય છે, તથા ભક્તોના સર્વ મનોકામના પૂર્ણ થાય છે, માતા ચામુંડા ની કૃપાથી આ જગત મા જય જય કાર થાય છે,
    જો આપને આ વિડિયો પસંદ આવે...
    Like + Share + Subscribe જરૂર કરજો...
    ધન્યવાદ 🙏🙏🙏
    Shri Chamunda Shatak With Lyrics || "શ્રીચામુંડા શતક પાઠ" સાંભળવા માત્રથી ભવપાર, થાઈ જગમા જયજયકાર !!
    #આવોસત્સંગમાઁ #શ્રીચામુંડાશતકપાઠ
    #ShriChamunda_Shatak_Path
    #Chamunda_Shatak

ความคิดเห็น • 799