Botad: Salanpur Mandir માં ભીંતચિત્રોને કાળો કલરકરનાર Harshad Gadhvi કોણ છે ? | News18 | N18V

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 261

  • @DarshanBharwad-n1g
    @DarshanBharwad-n1g ปีที่แล้ว +46

    સાબાસ હર્ષદ ભાઈ તમે ખૂબ સરસ કામ કર્યું તમને ખૂબ ખૂબ અભિનંદન 🚩જય જય શ્રી રામ 🚩

    • @Chauhanharisinh211
      @Chauhanharisinh211 ปีที่แล้ว

      Tamne swaminarayan dharam no virodh che to tme amara Sarangpur na mandir ma km jav cho a amara gopalanand Swami ae bnayvu che...tmne nai fave to tme jav j km cho mandire... swaminarayan na mandire jay ne temno j virodh kro cho...nai Manta hoy to ni jvanu mandire...amaro Ahmedabad utsav thayelo a km nthi keta...ketlo moto utsav thayelo khabar che tmari to aukat pn ni hse atli😂

  • @vitthalbhaipatel5607
    @vitthalbhaipatel5607 ปีที่แล้ว +17

    હર્ષદભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન,. મારૂ પૂરેપૂરૂ સમર્થન છે.

    • @Chauhanharisinh211
      @Chauhanharisinh211 ปีที่แล้ว

      Tamne swaminarayan dharam no virodh che to tme amara Sarangpur na mandir ma km jav cho a amara gopalanand Swami ae bnayvu che...tmne nai fave to tme jav j km cho mandire... swaminarayan na mandire jay ne temno j virodh kro cho...nai Manta hoy to ni jvanu mandire...amaro Ahmedabad utsav thayelo a km nthi keta...ketlo moto utsav thayelo khabar che tmari to aukat pn ni hse atli😂

  • @rahulparmar1965
    @rahulparmar1965 ปีที่แล้ว +23

    વાહ ગઢવી બાપુ વાહ તમને સલામ કરું છુ

  • @mylifemeditationmusic7125
    @mylifemeditationmusic7125 ปีที่แล้ว +10

    જય શ્રી રામ

  • @jayantichaudharychaudhary2708
    @jayantichaudharychaudhary2708 ปีที่แล้ว +9

    🚩 જય શ્રી રામ

  • @Levechbajar
    @Levechbajar ปีที่แล้ว +6

    વાહ ચારણ વાહ

  • @ભરત-ગ3છ
    @ભરત-ગ3છ ปีที่แล้ว +3

    સરસ

  • @prakashgadhavi5189
    @prakashgadhavi5189 ปีที่แล้ว +3

    Jay ho gadhavi 🔥🔥

  • @pravinsinhgohil8187
    @pravinsinhgohil8187 ปีที่แล้ว +7

    barobar chhe

  • @mahendragadhavi6811
    @mahendragadhavi6811 ปีที่แล้ว +15

    Good Job ,Well done.

  • @mrmusic_tiger
    @mrmusic_tiger ปีที่แล้ว +4

    Kaviraj jay sree ram🙏🚩

  • @hansarajpokar8698
    @hansarajpokar8698 ปีที่แล้ว +7

    વાહ ગઢવી મજા આવી

  • @ashokrathod3964
    @ashokrathod3964 ปีที่แล้ว +9

    Jayshreeram હનુમાનજી keval Shreeram na dash che Shreeram dut

  • @gadhvi922
    @gadhvi922 ปีที่แล้ว +5

    VAh charan ❤❤

  • @ullasgadhavi7392
    @ullasgadhavi7392 ปีที่แล้ว +5

    વાહ ચારણ ખંમ્મા ખંમ્મા ભાઈ હમેશા સત્ય નો સાથ રહેવુ 👌👌

  • @akhandbharat_____
    @akhandbharat_____ ปีที่แล้ว +7

    વાહ ગઢવી વાહ

  • @savanbarotsavanbarot3293
    @savanbarotsavanbarot3293 ปีที่แล้ว +6

    Jay hanuman dada ..

  • @satishchandrajoshi9582
    @satishchandrajoshi9582 ปีที่แล้ว +12

    The great !!!!

  • @gopalgadhvi8452
    @gopalgadhvi8452 ปีที่แล้ว +7

    Ha charan.. Ha.. 🙏

  • @gunvantraimanvar4690
    @gunvantraimanvar4690 ปีที่แล้ว +10

    🎉 સિંહના ટોળા ન હોય આ તો ઢસા નું પાણી

  • @utpalrathod6614
    @utpalrathod6614 ปีที่แล้ว +11

    Full Support

  • @gadhvikaruna
    @gadhvikaruna ปีที่แล้ว +11

    આ એક ગઢવીની દિકરી હર્ષદભાઈને શલામ કરે છે હુ પણ એક ગઢવીની દિકરી છુ મને. ખુશી બહુ થાય છે.

    • @sangitachaudhari9738
      @sangitachaudhari9738 ปีที่แล้ว

      તમે.પણ.તોડ.ફોડ.બનીએ..ભેઞી..થઇ. ને.નીકળી.પડો.તમારી.વાહ.વાહ.થશે...વાદરીઓ

    • @dreamivideocreator
      @dreamivideocreator ปีที่แล้ว

      Hu pan gadhvi che sister Jai mataji..khub saru kaam kryu che Harshad bhai a🙏🕉️

    • @niteshparmar.badodara9347
      @niteshparmar.badodara9347 ปีที่แล้ว

      Good

    • @bhaveshpadhar8289
      @bhaveshpadhar8289 ปีที่แล้ว

      એ ચિત્ર માં હનુમાનજી મહારાજ નો પણ ફોટો હતો એટલે કાળો રંગ એમને પણ લગાઈ દીધો છે એ ડફોળ હર્ષદ ગઢવી એ.....અને દુનિયા એની વાહ વાહ કરે છે .....

  • @Kcc12560
    @Kcc12560 ปีที่แล้ว +3

    જેટલા પણ હનુમાનજી દાદા ના ભકત છે એમના ગાલ પર પાખંડી સ્વામિનારાયણ સ્વામીઓ એ ખુલ્લો તમાચો માર્યો છે. જાગો નહિ તો આવતા સમય માં આ પાખંડી સ્વામિનારાયણ વાળા એવુ સાબિત કરશે કે હનુમાનજી તો અમારા સ્વામીના ના દાસ છે. બાળકો ખોટું સિખસે. જાગો જાગો FIR કરો. આ પાખંડી સંપ્રદાય ને ખુલ્લો પાડો. ચિત્રો હટાવી દો નહી તો સ્વામિ ઓ માટે ભયંકર સમસ્યા નું નિર્માણ થશે.

    • @Chauhanharisinh211
      @Chauhanharisinh211 ปีที่แล้ว

      Tamne swaminarayan dharam no virodh che to tme amara Sarangpur na mandir ma km jav cho a amara gopalanand Swami ae bnayvu che...tmne nai fave to tme jav j km cho mandire... swaminarayan na mandire jay ne temno j virodh kro cho...nai Manta hoy to ni jvanu mandire...amaro Ahmedabad utsav thayelo a km nthi keta...ketlo moto utsav thayelo khabar che tmari to aukat pn ni hse atli😂

    • @kripalsinhchavda3010
      @kripalsinhchavda3010 ปีที่แล้ว +1

      Hanuman dada SHREE RAM na das se barabar pelo morari RAM Katha ma allha molla karese to tya bolva ma su taklif Thai chhe

  • @jashvantbhaidarji8734
    @jashvantbhaidarji8734 ปีที่แล้ว +8

    सलाम छे

  • @jagdishpatel3199
    @jagdishpatel3199 ปีที่แล้ว +2

    જયશ્રીરામ

  • @valakripalsinh1531
    @valakripalsinh1531 ปีที่แล้ว +8

    જય બજરગબલી 🙏🙏🙏
    જય માતાજી 🙏🙏🙏

  • @ravalhasmukh6947
    @ravalhasmukh6947 ปีที่แล้ว +17

    વાહ ભાઈ બહુ સરસ કામ કર્યું છે તમે

    • @Chauhanharisinh211
      @Chauhanharisinh211 ปีที่แล้ว

      Tamne swaminarayan dharam no virodh che to tme amara Sarangpur na mandir ma km jav cho a amara gopalanand Swami ae bnayvu che...tmne nai fave to tme jav j km cho mandire... swaminarayan na mandire jay ne temno j virodh kro cho...nai Manta hoy to ni jvanu mandire...amaro Ahmedabad utsav thayelo a km nthi keta...ketlo moto utsav thayelo khabar che tmari to aukat pn ni hse atli😂

  • @SatubhaGohil-yv5bk
    @SatubhaGohil-yv5bk ปีที่แล้ว +7

    Full suport

  • @nirmaldangadhavi5441
    @nirmaldangadhavi5441 ปีที่แล้ว +6

    Ha gadhavi 👌🏻

  • @chandrakantdarji6777
    @chandrakantdarji6777 ปีที่แล้ว +3

    હર્ષદભાઈ સરસ સરસ મહાદેવ તમને ખુબ બળ આપે

  • @bharatsinhrathva5397
    @bharatsinhrathva5397 ปีที่แล้ว +2

    Jayhoharsadgadhvisahebjayhotamari

  • @ganpatbhaidarji2888
    @ganpatbhaidarji2888 ปีที่แล้ว +3

    વાહ ચારણ તમને ખૂબખૂબ અભિનંદન

  • @Deshani.n.k
    @Deshani.n.k 6 หลายเดือนก่อน

    અભિનંદન......

  • @jc.charan
    @jc.charan ปีที่แล้ว +1

    Ha Charan ha

  • @SatubhaGohil-yv5bk
    @SatubhaGohil-yv5bk ปีที่แล้ว +5

    Jay ho kaviraaj

  • @jashumati1191
    @jashumati1191 ปีที่แล้ว +6

    Jay sree ram

  • @chaudharibharat4879
    @chaudharibharat4879 ปีที่แล้ว +2

    આ વાત છોડી દેવાની હનુમાન દાદા કોઈને પગે નથી લાગ્યા અને લાગશે ભી નહી એ માત્ર રામ ને જ લાગશે એમને રામ સિવાય કોઈને ગુરુ નથી કે પછી અને તમે હાથ જોડાવાની કોશિશ કરતા પણ નહીં મારા દાદા કોઈને પગે લાગ્યા નથી ને લાખશે પણ નહીં આ ચેતવણી છે સમજી જજો જય હનુમાન દાદા

  • @dineshprajapati4447
    @dineshprajapati4447 ปีที่แล้ว +4

    thanks more thanks
    jay shree ram

  • @bhaveshpadhar8289
    @bhaveshpadhar8289 ปีที่แล้ว +3

    એ ચિત્ર માં હનુમાનજી મહારાજ નો પણ ફોટો હતો એટલે કાળો રંગ એમને પણ લગાઈ દીધો છે એ ડફોળ હર્ષદ ગઢવી એ.....અને દુનિયા એની વાહ વાહ કરે છે .....

    • @riteshgajjar9876
      @riteshgajjar9876 ปีที่แล้ว

      aurangjeb ni aulad chhe dada temnu Kalyan kare

    • @patelvishal932
      @patelvishal932 ปีที่แล้ว

      Ava j bharya chhe ahi to

    • @shrishyogfarm8058
      @shrishyogfarm8058 ปีที่แล้ว

      આ દુનિયા કય દિશા એ જાય એજ નક્કી નથી ભાઈ

    • @kirtigoswami6097
      @kirtigoswami6097 ปีที่แล้ว

      આ હરામીને હનુમાનજીની જ એક દિવસ જોરદાર ગદાઓ પડશે જોજો ને ભાઈ.. કેમકે એણે એમના જ પ્રાણપયારા ઘનશ્યામ. મહારાજ ના માતા પિતા પર અને કોડાએ ખુદ દાદા પર જ પ્રહાર કરયૉ છે. એવા ઢેફા પડશે ને માથે કે હરામખોર નો ઉભો પણ નહિ થ્ઈ શકે જીંદગી મા કદી 😡😡😡😡😡😡😡😡

    • @kirtigoswami6097
      @kirtigoswami6097 ปีที่แล้ว

      છી.....ગઢવા..... 🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮

  • @Miltonmill23
    @Miltonmill23 ปีที่แล้ว

    Sabas so so salam harsad bhai ko

  • @hardiksinhparmar1437
    @hardiksinhparmar1437 ปีที่แล้ว +8

    Salute gadhvi bhai ne

  • @ganpatsadhu6228
    @ganpatsadhu6228 ปีที่แล้ว +3

    હર્ષદ ની પાછળ ના પડો એ ભાઇ એ બરાબર કર્યું છે તમારે તેને સપોર્ટ કરવો જોઈએ

  • @udeshsisodiya1132
    @udeshsisodiya1132 ปีที่แล้ว +2

    Vah kvi raj

  • @gamianil9425
    @gamianil9425 ปีที่แล้ว +1

    Good job

  • @hansabengohil3839
    @hansabengohil3839 ปีที่แล้ว

    Vah vah

  • @lalbhaichauhanlalbhaichauh3665
    @lalbhaichauhanlalbhaichauh3665 ปีที่แล้ว +1

    જય બંજરગ બલી ❤

  • @Deshani.n.k
    @Deshani.n.k 6 หลายเดือนก่อน

    ધન્યવાદ...હષૅદભાઈ.઼.તમારી..જનેતાને...ધનય..છે

  • @ThroughBirdEye
    @ThroughBirdEye ปีที่แล้ว +5

    Hu swaminarayan chu pan sachu karyu che harshad bhai e !

    • @goldie05041978
      @goldie05041978 ปีที่แล้ว +2

      Kishen, tamara jeva manas shodhe jade eva nathi bhai.. aa loko sakhat kattar che

    • @ThroughBirdEye
      @ThroughBirdEye ปีที่แล้ว +1

      @@goldie05041978 mara gare badha kattar che !

    • @gadhvi922
      @gadhvi922 ปีที่แล้ว +1

      Bhai swaminarayan thi vandho nathi
      Pan aa santo thoda over thai jay che

    • @ThroughBirdEye
      @ThroughBirdEye ปีที่แล้ว +2

      @@gadhvi922 e j bagade che loko ne , brain wash karvanu kam kare che !!

    • @kripalsinhchavda3010
      @kripalsinhchavda3010 ปีที่แล้ว +2

      ​@@gadhvi922Ram Katha ma morari pan over Thai Jay chhe tena mate pan kaik karo

  • @Dhiraj.Charan
    @Dhiraj.Charan ปีที่แล้ว

    જય માતાજી...🙏

  • @gohiljayendrasinh9916
    @gohiljayendrasinh9916 ปีที่แล้ว +3

    જય હો ભાઈ🎉😂❤

  • @bariarahulkumar4909
    @bariarahulkumar4909 ปีที่แล้ว +2

    સરસ કાર્ય ભાઇ

  • @pramodbhaipatelpatel8608
    @pramodbhaipatelpatel8608 ปีที่แล้ว

    Sita Ram 🌹🌹

  • @KaranGadhavi-bf5kw
    @KaranGadhavi-bf5kw ปีที่แล้ว +1

    Ha Charan

  • @Jaymurlidhar-xd4mi
    @Jaymurlidhar-xd4mi ปีที่แล้ว

    🔥🔥🔥🔥

  • @vinodhadgarda501
    @vinodhadgarda501 ปีที่แล้ว +2

    જ, જય બજરંગ બલી અને હિન્દુ ધર્મ વિશે ગુજરાતી કુમય 😮😢❤❤❤

  • @indiragoswami9238
    @indiragoswami9238 ปีที่แล้ว

    Jay ho bhai🙏

  • @brijeshrudani1764
    @brijeshrudani1764 ปีที่แล้ว +1

    Jay Swaminarayan

  • @yesno-t4h
    @yesno-t4h ปีที่แล้ว +3

    good work by police

    • @dj-jd9hu
      @dj-jd9hu ปีที่แล้ว +2

      Ghanto good work 😂😂😂good work harsad Bhai gadhavi ye karyu

  • @bhavincrypto..6371
    @bhavincrypto..6371 ปีที่แล้ว +5

    Ghanshyam pandey😊😊😅

  • @chaudharibharat4879
    @chaudharibharat4879 ปีที่แล้ว

    તમને કોને કીધું કે હનુમાન દાદા પગે લાગે આ કયા ગ્રંથમાંથી લાવ્યું તમે

  • @kirandabhi244
    @kirandabhi244 ปีที่แล้ว

    Jai Shree Ram 🙏

  • @uczala3693
    @uczala3693 ปีที่แล้ว

    Mr gadhavi your work is good for religin

  • @yashrajsinhrana7017
    @yashrajsinhrana7017 ปีที่แล้ว +2

    भाई भाई हषद भाई

  • @GolArvindkumar
    @GolArvindkumar ปีที่แล้ว

    અમારો ટેકો છે ગઢવી હષૅદભાઇ ને

  • @dineshdesai7588
    @dineshdesai7588 ปีที่แล้ว +1

    👍

  • @pankajpatel8490
    @pankajpatel8490 ปีที่แล้ว

    Harshad...Address post kar ahi taru....to maanu.

  • @DakshJSadhu
    @DakshJSadhu ปีที่แล้ว +1

    Wah Bhai wah tame group banavi ne badha ne sidhador kari. Sako Eva cho

  • @hemantpatel3481
    @hemantpatel3481 ปีที่แล้ว +1

    Apana Mara PANAM Bhai... JAY SANATAN...

  • @ranjitdhakhda-gh6pw
    @ranjitdhakhda-gh6pw ปีที่แล้ว +3

    વાહભૈયવાહષદભાઈવાહસાવજનેસોસોસલામ

  • @PalakThakor-p7k
    @PalakThakor-p7k ปีที่แล้ว +2

    Jay.bajarag.bali.tod.do.dusman.ki.nadi

  • @indiragoswami9238
    @indiragoswami9238 ปีที่แล้ว

    Jay Shri Ram

  • @gopalgadhvi-st6nm
    @gopalgadhvi-st6nm ปีที่แล้ว +4

    Jay hanumanji maharaj

  • @NarandanGadhavi-pc8mf
    @NarandanGadhavi-pc8mf ปีที่แล้ว

    ધનવાદહરશદભાઈમામોગલતમારીરક્ષાકરેનારણદનઝૃનાજયમાતાજીજયબજરંગબલી

  • @niteshgadhavi7455
    @niteshgadhavi7455 ปีที่แล้ว +16

    વાહ ખુબ સરસ કામ કર્યું છે... ધર્મ રક્ષા માટે

    • @143this
      @143this ปีที่แล้ว +1

      આવી જ રીતે ગાયું કપાય છે ત્યાં પણ કુહાડી લઈ ને જાજો ગઢવી ધર્મ ની રક્ષા કરવા લોકો તમને ખુબ યાદ કરશે તમારા જેવા શૂરવીર ની જરૂર છે બાકી બીજા ખાલી બોલે જ છે પણ તમે કરી બતાવ્યું વાહ ગઢવી વાહ હવે એક ગૌરક્ષા માટે તમે ખુલ્લી તલવાર લઈને નીકળી પડો એવો વીડિયો જોવો છે

    • @Sichsuad
      @Sichsuad ปีที่แล้ว +1

      @@143thisgadhvi king ❤❤ jay shree ram hindu Ekta jindabad

    • @143this
      @143this ปีที่แล้ว

      @@Sichsuad એકતા નઈ થાય હિન્દુઓની કારણ છે કે આ લોકો ખાલી સ્વામિનારાયણ ના સાધુ સામે જ પાવર બતાવે છે જ્યાં બતાવવાની જરૂર છે ત્યાં તો ____ ફાટે છે

    • @Chauhanharisinh211
      @Chauhanharisinh211 ปีที่แล้ว

      Tamne swaminarayan dharam no virodh che to tme amara Sarangpur na mandir ma km jav cho a amara gopalanand Swami ae bnayvu che...tmne nai fave to tme jav j km cho mandire... swaminarayan na mandire jay ne temno j virodh kro cho...nai Manta hoy to ni jvanu mandire...amaro Ahmedabad utsav thayelo a km nthi keta...ketlo moto utsav thayelo khabar che tmari to aukat pn ni hse atli😂

    • @Sichsuad
      @Sichsuad ปีที่แล้ว

      @@Chauhanharisinh211 Arre sun swami narayan ji ke khilaf nhi hai koi kam par Hanuman ji ko kisi bhi shant ke charno meh dikhana shri Ram ke sifaye Astha ke sath khilvad che sarre kattar hindu ek che or gadhvi samajh ra abar toh 1 admi jawab diyo Che jay shree ram

  • @pruthvipatel5629
    @pruthvipatel5629 ปีที่แล้ว

    Jug jug jivo

  • @virjibhaiparmar3411
    @virjibhaiparmar3411 ปีที่แล้ว

    ગામ નો છે નહિ , ગામના છે.

  • @hardikagravat8545
    @hardikagravat8545 ปีที่แล้ว

    Satya mev jayte jay shree ram

  • @ramnikraval6703
    @ramnikraval6703 ปีที่แล้ว +1

    હર્ષદભાઈ, દિલી ધન્યવાદ !

  • @pareshranpura7389
    @pareshranpura7389 ปีที่แล้ว +3

    Shirdi Jaa tya Muslim fakir na naam ni pachad Ram lagayu tenu shu😢

    • @gadhvi922
      @gadhvi922 ปีที่แล้ว

      Te ram nu nam leto hato
      Ane tene ram hath jodi nata betha

    • @pareshranpura7389
      @pareshranpura7389 ปีที่แล้ว +1

      @@gadhvi922 Kai tane kabar nathi,Muslim fakir ne tu Mane chhai.ane sanatan Hindu nu apman kare chhai aa jalamshmati no farali upwas kari jo.are ahi Sainto haribhakto nirjala upwas kare chhai

    • @pareshranpura7389
      @pareshranpura7389 ปีที่แล้ว +1

      Vyas pith Ramkatha ma par alaha mauli ni dhun loko kare teno Kai virod nahi

    • @pareshranpura7389
      @pareshranpura7389 ปีที่แล้ว +1

      *સમાધાન હંમેશા એક તરફી ન હોય. તાળી એક હાથે ન વાગે.*
      મહાભારત યુદ્ધ સમયે *કૌરવો પાંડવો પાસે સંધિનો પ્રસ્તાવ* લઈને આવ્યા કે, *"અમે તો નિર્લજજ, દુષ્ટ, નફ્ફટ, દુર્જન, શિસ્તહીન છીએ જ, પરંતુ તમે શા માટે અમારા જેવા થાઓ છો ?* તમે તમારી સજ્જનતા ન છોડો. રાજ્ય પરનો તમારો હક જતો કરો, તો યુદ્ધ અટકી જશે." પરંતુ *કૃષ્ણ ભગવાને પાંડવોને* ધર્મયુદ્ધની શીખ આપતા *કહ્યું કે, "અધર્મીની સાથે સંધિ ન હોય.* અધર્મીનો નાશ કરવો તે જ સાચા ક્ષત્રિયનો, ભક્તનો ધર્મ છે. માટે હવે તો *યુદ્ધ એ જ કલ્યાણ."*
      *સ્વામિનારાયણ સંપ્રદાયની* સત્યનિષ્ઠા, સિદ્ધાંતનિષ્ઠા, પવિત્રતા, પુરુષાર્થ, વ્યસનમુક્તિ, જીવન પરિવર્તન, સમાજસેવા, વિ. ના કારણે તેમનો થતો *વ્યાપ* અમુક *તેજોદ્વેષી, ઈર્ષાળુ, વિઘ્નસંતોષી લોકોથી સહન ન થતા આયોજન પૂર્વક વારે-તહેવારે ફાલતુ મુદ્દાઓ ચગાવીને તેમના ઈષ્ટદેવનું, સંતોનું, ભક્તોનું ઘોર અપમાન કરવામાં આવે છે.* પ્રત્યેક સમયે સ્વામિનારાયણ સંપ્રદાય સાધુતા રાખી માફી માંગે છે, તેથી તેમની સહનશીલતાને નબળાઈ તરીકે સ્વીકારીને આ ગેંગની દુષ્ટતા સતત વધતી રહી છે.
      TRP વધારવાની હોડમાં media કર્મીઓ લેભાગુ, અજ્ઞાની, રખડતા વ્યક્તિઓને ઉઠાવી લાવી તેમના ઇન્ટરવ્યૂ બ્રોડકાસ્ટ કરી સનાતન ધર્મમાં ઝઘડા કરાવી વિધર્મીઓનો હેતુ સિદ્ધ કરી રહ્યા છે.
      *વિરોધીઓના મુદ્દાઓનો કોઈ અંત નથી.* કાલે કહેશે કે અન્ય અવતારની મૂર્તિઓ ભગવાન સ્વામિનારાયણથી નાની કેમ છે ? વચ્ચે કેમ નથી ? હનુમાનજી, ગણપતિજીને વચ્ચે પધરાવો. ભગવાન સ્વામિનારાયણને એમના સેવક બનાવો. તમારા ગ્રંથો બાળી નાખો. તમારા મંદિરો તોડી નાખો. નીલકંઠ વર્ણીની મૂર્તિને અભિષેક બંધ કરો. સ્વામિનારાયણ તિલક ભૂસીને શિવજી કે માતાજીનું તિલક કરો. સ્વામિનારાયણ કંઠી કાઢીને દોરા-ધાગા બાંધો. સનાતન ગ્રંથોની પારાયણ ન કરો. સનાતનીઓના વ્યસનો ન છોડાવો. ગામડે-ગામડે, ઝૂંપડે-ઝૂંપડે સદાચાર પ્રવર્તન માટે વિચરણ ન કરો. સાધુદીક્ષા બંધ કરો. બાળસંસ્કાર કેન્દ્રો બંધ કરો. સત્સંગ સભાઓ ન કરો,.......વિ. તેમનું કામ સનાતન ધર્મની પુષ્ટિ નહીં પરંતુ હંમેશા હવનમાં હાડકા નાખવાનું રહ્યું છે.
      *પ્રત્યેક સમયે અંતે સનાતન ધર્મની એકતા ન તૂટે તે માટે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી જ માફીનો આગ્રહ રખાય છે. પરંતુ તાળી એક હાથે ન વાગે.* આપને જેમ આપના ઇષ્ટદેવનું કહેવાતું અપમાન સહન થતું નથી, તેમ સ્વામિનારાયણ સંપ્રદાયને પણ ક્યાંથી થાય ?
      *સમાધાન એક તરફી ન હોય. જેટલા બાપુઓએ, કથાકારો, ડાયરાવાળાઓએ, સનાતન ધર્મના બની બેઠેલા ઠેકેદારોએ સ્વામિનારાયણનું અપમાન કર્યું છે તેમની પણ માફી મંગાવો તો જ સમાધાન થશે*, તેવો આગ્રહ આ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયે રાખવો જોઈએ.
      *-સનાતન ધર્મનો જાગ્રત પ્રહરી*

    • @vasharamdumadiya7373
      @vasharamdumadiya7373 ปีที่แล้ว

      Te ramne pujeshe

  • @JayantiDabhi-ce1fx
    @JayantiDabhi-ce1fx ปีที่แล้ว

    ગઢવી જય swminaeayan

  • @anandkumarjsnasha1535
    @anandkumarjsnasha1535 ปีที่แล้ว

    સ્વામિનારાયણ ભગવાન કોણ છે જાણી લેજો હનુમાનદાદા કોણ છે જાણી લેજો પછી વાત વિવાદ કરશો

  • @sahilthakor6770
    @sahilthakor6770 ปีที่แล้ว

    Jay shree ram 🚩

  • @RaghuvirsinhGohil-d4m
    @RaghuvirsinhGohil-d4m ปีที่แล้ว +2

    Harashad bhai gadhavi ne lakh lakh salam

  • @bhumibambhaniya843
    @bhumibambhaniya843 ปีที่แล้ว +4

    Vah bhai aa karva mate khub j himmat jarur Jove chhe tame bov saru kam kariyu chhe 🙏🙏

  • @hirabhaimangalbhaipatel6984
    @hirabhaimangalbhaipatel6984 ปีที่แล้ว

    વ્યસની બાવાઓ પાસે શી અપેક્ષાઓ રખાય?

  • @sapnaparmar8533
    @sapnaparmar8533 ปีที่แล้ว

    Hi

  • @royaladivasi.9279
    @royaladivasi.9279 ปีที่แล้ว

    Jay shree Ram 🚩💪

  • @The_Veer_Thakor_555
    @The_Veer_Thakor_555 ปีที่แล้ว +2

    હર્ષદ શખ્સ નઈ પણ હર્ષદદાન ગઢવી

  • @sapnaparmar8533
    @sapnaparmar8533 ปีที่แล้ว

    Kem aavu kryu

  • @sonalsasani7970
    @sonalsasani7970 ปีที่แล้ว +1

    ભાઈ શરીરમાં જરાક લોહિ છે એમાં આટલું અભિમાન કાંઈ વાંધો નહિ મારો બાપ તો માફ કર શે સ્વામિનારાયણ ભગવાન પણ હનુમાન દાદા સહન નય કરે જે અત્યારે બધા તમારી વાહ વાહ કરે છે ને એ કોઇ નય આવે જ્યારે કુદરતની લાકડી તમારા ઉપર પડશે

  • @Singhisk
    @Singhisk ปีที่แล้ว +3

    हर्षद भाई को कुछ हुआ तो गुज़रात बंद का आव्हान करेगे

  • @haribhaipatel9907
    @haribhaipatel9907 ปีที่แล้ว +1

    Sadhusanto ane Swami Narayan nu Apaman karanar nich kahevay.

    • @mrdevil2801
      @mrdevil2801 ปีที่แล้ว

      Tame ketlak sarina cho badhi kabar che tame lukhhinav modhama aangla nakhin bolavo so

  • @stunt23762
    @stunt23762 ปีที่แล้ว

    Patel jativadi che.
    Swaminarayan jativadi che

  • @nitinpandya9363
    @nitinpandya9363 ปีที่แล้ว +3

    Full support gadhvibhai. Aa takarao sidhi rite nay mane.

  • @gagjipatel1199
    @gagjipatel1199 ปีที่แล้ว

    જોરદાર ભાઈ ધન્યવાદ

  • @soyalpatel1315
    @soyalpatel1315 ปีที่แล้ว +3

    Gayjo vikrut magaj no bicharara ne dava karavo

  • @devdodiya740
    @devdodiya740 ปีที่แล้ว +4

    Asur ne mathe singda na hoy

    • @gadhvi922
      @gadhvi922 ปีที่แล้ว

      Hal hal 😂

  • @rushipandya58
    @rushipandya58 ปีที่แล้ว +3

    Harshad bhai sacha Sanatani che emnu naam samman thi le lukhki patrakar

  • @so-luckyvijay7460
    @so-luckyvijay7460 ปีที่แล้ว

    આ વિવાદ પછી સ્વામીનારાયણ સંપ્રદાયના ૪૨ પરિવારે સંપ્રદાય છોડવાં નો સ્વેચ્છાએ સ્વિકાર્યું! સહજાનંદ સ્વામી, પ્રમુખ સ્વામી સહિતના અનેક સંતોની છબીઓ તથા સાહિત્ય દરિયા માં પધરાવી દીધા 👍👌

  • @pruthvipatel5629
    @pruthvipatel5629 ปีที่แล้ว

    Wah darmarakshak wah