Savjibhai Dholkiya latest motivational speech 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 1K

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c 3 หลายเดือนก่อน +14

    સવજીભાઈ મારે પણ મારા દિલની એક વાત તમને કરવી છે અને આપણા બધા મિત્રોને પણ સંભળાવી દઉં છું મારી સોપ પર બે છોકરાઓ સવાર-સવારમાં આવ્યા હતા જ્યારે એક છોકરો બોલ્યો કે કાકા હું નપાસ થયો છું અને ટેન્શન માં ખૂબ જ હતો મને પગે લાગ્યો અને પછી મેં કીધું કે બેટા હજી તો તારા જીવનમાં ઘણી પરીક્ષાઓ બાકી છે બાકી છે આ એક પરીક્ષામાં તું નપાસ થયો છું મુંઝા ની બેટા હજી તો તારા જીવનની ઘણી પરીક્ષાઓ બાકી છે જ્યારે મેં આશ્વાસન આપ્યું ત્યારે આંખો ભીંજાઈ ગઈ હતી મારી પણ આંખો ભીંજાણી હતી પરંતુ મારા બે શબ્દોથી ખૂબ ખૂબ ખુશી થઈ ગયો હતો બસ આપણા એક એક શબ્દ 24 કેરેટ સોના જેવા રજૂ કર્યા છે એક એક શબ્દ ને હું વધાવું છું 1000 વ્યક્તિએ 50 વ્યક્તિને તમારા શબ્દોની અસર થશે ને તો પણ તમે બોલેલા શબ્દો સાર્થક ગણાશે મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત આ મારી કોમેન્ટ નથી આ મારા દિલના લાઈવ શબ્દો લખ્યા છે જવાબ હૃદયમાંથી નીકળ્યા તેવા તમને પીરસી દીધા છે સારા અને સાચા લાગે તો તમે વધાવજો મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

  • @chandrakantshah7472
    @chandrakantshah7472 4 ปีที่แล้ว +17

    જીવન ને જીવંત બનાવવા પ્રયાસ કરવુંજોઇએ એ પણ પ્રયત્ન જ એ વાત સ્પષ્ટ સંદેશ છે. જય સદ્ ગુરુદેવ .

  • @viralhshah
    @viralhshah 11 หลายเดือนก่อน +10

    The best speech I have ever heard...Salute to Savjibhai...🙏🙏

  • @gelabhaibharwad4132
    @gelabhaibharwad4132 4 ปีที่แล้ว +1

    Mara jivan ni best speech me aaje sabhdi jabarjast me mara jivan ma ghana badha vidio ma ghana j loko ni speech sabhadi pan tamari vaat kaik alag lage che khub khub dhanyavad tamara ma ak adarsa vyaktitva na darsan thay che khub saras

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 ปีที่แล้ว +14

    સવજીભાઈ, સંજયભાઈ ખૂબ ખૂબ આભાર.આજની પેઢીની જાગૃતતા માટે ખૂબ સરસ સંદેશ આપ્યો છે ધન્યવાદ ભાઈ 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️💐💐💐💐💐

  • @kesorsabriya1205
    @kesorsabriya1205 2 ปีที่แล้ว +1

    વાહ શિવજી ભાઈ તમે બોલા બોલ શારુ જીવન માં ઉતારવ જે વુ છે

  • @nizarsamnani6605
    @nizarsamnani6605 4 ปีที่แล้ว +38

    સવજીભાઈ નો ખુબ ખુબ આભાર કે આટલો મોટો સરસ પોગ્રામ કરીને પોતાની લાઇફમાં ફર્ક લાવી શકે છે

    • @yakshshah8349
      @yakshshah8349 3 ปีที่แล้ว +1

      Pp
      L

    • @anilgamit7815
      @anilgamit7815 3 ปีที่แล้ว +1

      ડાયમંડ કિંગ સવજીભાઇની મોટીવેશનલ સ્પીચ ,સુરતનો સૌથી સફળ બિઝમેન ,કંઈ ખાસ ભણ્યા નથી,પરંતુ ભણેલા ને ભણાવે,વાહ વાહ...અદ્ભુત...

    • @ashwinbhaipatel4730
      @ashwinbhaipatel4730 3 ปีที่แล้ว +1

      @@yakshshah8349 1

    • @ડાયાભાઈઠંઠ
      @ડાયાભાઈઠંઠ 11 หลายเดือนก่อน

      મણગ😅❤❤😂😢આ આ ઈઑનં​@@yakshshah8349

    • @kulsumcochinwala4938
      @kulsumcochinwala4938 10 หลายเดือนก่อน

      😢axl😢​

  • @jagjivankunpara9764
    @jagjivankunpara9764 11 หลายเดือนก่อน

    ખુબ જ અતિ સુંદર, જીંદગી માં સૌ
    કોઈ પોતાની જગ્યાએ અતિ હોય જ છે. પણ આગળ વધી જવું જોઈએ.

  • @noobgaming-jl9ni
    @noobgaming-jl9ni 4 ปีที่แล้ว +5

    જય શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે

  • @rasikvekariya7558
    @rasikvekariya7558 3 ปีที่แล้ว +2

    Savji bhai great, mane sari prerna mali me bidi (smoking) And faki masala chhodi didha jay swaminarayan.

  • @kumudchinivala6554
    @kumudchinivala6554 4 ปีที่แล้ว +6

    A very good seminar motivating failure students ,how to overcome frustration & achieve success. Savjibhai own way to achieved goal. Chinivala.

  • @ashapandya7294
    @ashapandya7294 ปีที่แล้ว +2

    આ મોટિવેશન સ્પીચ ને ગજરાત ને ખુણે ખુણે
    પહોચાડવી જોઈએ 👌👌👍👍

  • @mpsavaliya5652
    @mpsavaliya5652 6 ปีที่แล้ว +3

    સવજી ભાઈ ખુબજ ઊપયોગી તમને સાભંળવા ની મજા જ આવે ખુબ જસાચુ કહો છો

  • @joshidhansukh6613
    @joshidhansukh6613 3 ปีที่แล้ว +1

    બહુ સરસ સવજીભાઇ નાના થી નાની વ્યક્તિ થી લઈ ઉંચામા ઉંચી પોસ્ટ ધરાવતો હોય પોતાનો ધંધો કરતો હોય મોટી ઇન્ડસ્ટ્રીઝ ચલાવતો હોય વિદ્યાર્થી હોય
    ઘર ગૃહસ્થી હોય ડોક્ટર હોય રાજકારણી હોય અભણ હોય ભણેલો હોય સંત હોય સેવાકીય પ્રવૃત્તિ કરતો હોય એ થી લઈ ઝેડ સુધી દરેક વ્યક્તિ માટે સમજવા વિચારવા લાયક જીવન મા ઉતારવા લાયક મોટી વેશન સ્પીચ ખુબ ખુબ ધન્યવાદ સવછી ભાઇ

  • @parekhbimal3861
    @parekhbimal3861 6 ปีที่แล้ว +9

    Khub Sachi vat ane message che Savjibhai no ...Abhaar

  • @narottamjethalaldodiya6674
    @narottamjethalaldodiya6674 2 ปีที่แล้ว +1

    Savajibhai yor speech is Aatmikvani with josh effective to every one u are power house so distributing the energy to depressed man jay swaminarayan fm power plant Engineer retired Narottam Dodiya

  • @prajalherma5043
    @prajalherma5043 5 ปีที่แล้ว +3

    😎👏Super savgi bhai👏😎

    • @prakashtank2843
      @prakashtank2843 3 ปีที่แล้ว

      ડડડડડ*ડડડડડ*ડડડડ*ડ*

    • @prakashtank2843
      @prakashtank2843 3 ปีที่แล้ว

      ડડડડડડડ*ટ*ડડડડડડ

    • @prakashtank2843
      @prakashtank2843 3 ปีที่แล้ว

      ડડડડઐ*ડ**

    • @prakashtank2843
      @prakashtank2843 3 ปีที่แล้ว

      ડ*ડ**

    • @prakashtank2843
      @prakashtank2843 3 ปีที่แล้ว

      ડડ*ટડડડડડડડ***ડ***ડડડડ*ડડડડ*ડ

  • @gelabhaibharwad4132
    @gelabhaibharwad4132 4 ปีที่แล้ว +1

    Bahuj sachi vaat tame rajkaran ma avoo desh na bhavishya mate tamara jeva sacha ane hoshiyar manaso ni jarur che tame ak adarsh vyakti cho

  • @daxapatel3864
    @daxapatel3864 6 ปีที่แล้ว +16

    આ વિડિયો સાંભળી ને જીવનમાં આગળ વધવાનો રસ્તો બતાવે છે.

  • @MehbubkhanPathan-ye1og
    @MehbubkhanPathan-ye1og 4 หลายเดือนก่อน +1

    AADARNIY SAVJIBHAI KOTI KOTI NAMSKAR.❤🎉❤🎉❤

  • @ranjanthakker6167
    @ranjanthakker6167 4 ปีที่แล้ว +3

    I am greater than my greatness
    Yes tamari vat sachi chhe
    You are the super

  • @DhirubhaiChavada-v6u
    @DhirubhaiChavada-v6u 10 หลายเดือนก่อน

    Heart touching and bettest of the best speech.

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 4 ปีที่แล้ว +3

    Let Savjibhai speak... Don't ask questions.... Listen Savjibhai
    Very nice and natural...

  • @dilipkumarvaghasiya8656
    @dilipkumarvaghasiya8656 4 ปีที่แล้ว

    Good savjibhai dholkiya best

  • @prachipatel1998
    @prachipatel1998 6 ปีที่แล้ว +3

    Jordar video savji Kaka thank you so much jay Swaminarayan 🙏

  • @gopalpatel1958
    @gopalpatel1958 5 ปีที่แล้ว

    Savjibhai. Tamari. Jeva. Vyakti. No. Support. Male. To. Jindagi. Badlay. Jay

  • @ashokchaudhary7122
    @ashokchaudhary7122 6 ปีที่แล้ว +6

    Savjibhai aap jinda ser ho.....

    • @ashokchaudhary7122
      @ashokchaudhary7122 6 ปีที่แล้ว

      Sabdo Nathi saheb Tamara mate su kahevu.....

  • @madhujain1463
    @madhujain1463 4 ปีที่แล้ว +1

    Superb speech Savjibhai

  • @sureshvaghela6437
    @sureshvaghela6437 3 ปีที่แล้ว +3

    Good Savji kaka

  • @kamleshbarot5647
    @kamleshbarot5647 2 ปีที่แล้ว

    Congratulations, Very nice and good Suggestions, Information and Adviced.

  • @dharmikvadgama7931
    @dharmikvadgama7931 2 ปีที่แล้ว +1

    વાહ સવજીકાકા

  • @sureshpatel3864
    @sureshpatel3864 6 ปีที่แล้ว +14

    Excellent Motivational Savji Kaka...

  • @arjunpatidar6957
    @arjunpatidar6957 4 ปีที่แล้ว +2

    Jordar desi tarika 👌👌🌹🌹👃👃

  • @niteshrathod2128
    @niteshrathod2128 5 ปีที่แล้ว +3

    Jay Mataji
    Saheb khub khub Abhinand sir

  • @Avinash_0094
    @Avinash_0094 5 หลายเดือนก่อน

    સમા કરશો નાના મોઢે મોટી વાત કરી રહ્યોશુ્ સતગુરુ જેવા કર્મ કરવા માટે સોજી ના ખુબ ખુબ આભાર ઓસા પણ કરવાથી માફી માંગી રહ્યા છીએ શબ્દમાં કઈ ફેરફાર હોય તો માફ કરશો

  • @bharatkapuriya4391
    @bharatkapuriya4391 6 ปีที่แล้ว +6

    ખુબ સરસ સવજી ભાઈ

  • @vishalbmakvana2797
    @vishalbmakvana2797 6 ปีที่แล้ว +2

    धन्यवाद सवजी भाइ

  • @rahulbodule370
    @rahulbodule370 6 ปีที่แล้ว +5

    Savji Bhai tame ek great manas cho, tame ek inspiration cho..

    • @varshapandya1915
      @varshapandya1915 4 ปีที่แล้ว

      the w88w 2I y a w 8wy888w 888yeou2w2882uw8 is 8 to be to 878 to 8u228yy8yw8 a and 8288u2882 to row the 88y8228 to 2w8AM 78wy288 is a 88228

    • @rahulbodule370
      @rahulbodule370 4 ปีที่แล้ว

      @@varshapandya1915 aa Su lakhyu che medam

  • @RameshRathod-sv4xj
    @RameshRathod-sv4xj ปีที่แล้ว

    ખુબ સરસ સાહેબ

  • @ravirajkhuman5848
    @ravirajkhuman5848 6 ปีที่แล้ว +39

    Are pan savhidada...superb yarr pehlivar aa programm superb powerful mind blowing speech..and work

    • @arvindbhabhor373
      @arvindbhabhor373 4 ปีที่แล้ว

      **fjj8rkrrrrkrr

    • @manishnavdiwala3144
      @manishnavdiwala3144 4 ปีที่แล้ว

      😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😂😀😀😀😀😀😀😀😀😂😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀

    • @kavitadholakia6449
      @kavitadholakia6449 4 ปีที่แล้ว

      @@arvindbhabhor373 dat p nice speach good vakhta

    • @chudasmajagdishsinh2232
      @chudasmajagdishsinh2232 3 ปีที่แล้ว

      Ģood

  • @sanjaypvasoya
    @sanjaypvasoya 2 ปีที่แล้ว

    I liked bahuj saras ne jivan ma kam lage tevi badhij mahiti aapva badal aapno khubaj dhanyavad aapna bg time mathi aavo karykram karvo khare khar shanskari hoy aj kari shake

  • @meenakhambhayata3554
    @meenakhambhayata3554 6 ปีที่แล้ว +13

    ખુબ સરસ શરૂઆત કરી

  • @himangkansara5855
    @himangkansara5855 ปีที่แล้ว

    Bahu mast seminar che🎉

  • @mahendragajera4464
    @mahendragajera4464 6 ปีที่แล้ว +46

    વાહ સવજી ભાઈ .
    તમને અનુભવ ખુબ જ છે.

  • @chhaganbhaisakaria7315
    @chhaganbhaisakaria7315 2 ปีที่แล้ว +1

    savaji Bhai tame lokone prostahn apochho aej tamri sachi kamani chhe

  • @darshanadasu6179
    @darshanadasu6179 6 ปีที่แล้ว +8

    Superb speech sir......u are best

  • @manojactor4998
    @manojactor4998 3 ปีที่แล้ว

    वाह सवजीभाई धोलकिया वाह बहोत खूब जय हो

  • @drvipulvyascoach
    @drvipulvyascoach 6 ปีที่แล้ว +15

    Super excellent motivational speaker.... best regards

  • @राजक्रिष्णागुर्जरहलसर

    जोरदार स्वागत छे सवजी भाई मे गुर्जर राज क्रिष्णा हलसर मोडीखेड़ा आसिन्द भीलवाड़ा

  • @ravikanani4502
    @ravikanani4502 6 ปีที่แล้ว +5

    Wah..saheb wahh....proud of kathiyawadi....

  • @jankipatel1874
    @jankipatel1874 3 ปีที่แล้ว

    Wah savji Bhai thnx good

  • @vijaysavaliya1168
    @vijaysavaliya1168 6 ปีที่แล้ว +62

    सवजी काका दिलथी करेली वात खरेखर दिल सुधी पहोची गई ।🙏

  • @narottamjethalaldodiya6674
    @narottamjethalaldodiya6674 2 ปีที่แล้ว +1

    Savajibhai u are Avtar of Birbal Haajar jawabi & best intelligent man of Garvi Gujarat so we are proud of u jay Dwarikadhish bhai O. K.

  • @rajdobariya5751
    @rajdobariya5751 6 ปีที่แล้ว +18

    Jay swaminarayan kaka

  • @hetalpatel8128
    @hetalpatel8128 2 ปีที่แล้ว

    Sache J tame aaj na youngster ni ane samaj ni sachi vaat Kari che 👏👏👍🙏😊💯

  • @safvankhanmpathan432
    @safvankhanmpathan432 6 ปีที่แล้ว +4

    vaah bhai vaah..

  • @valjeeprajapati4231
    @valjeeprajapati4231 2 ปีที่แล้ว +1

    સવજીકાકા તમારો પ્રવચન સાંભળીને બહુ આનંદ થયો પણ મારો એક પ્રશ્ન છે કે હું બે વર્ષથી દુકાન ચલાવું છું હાર્ડવેરની તેમાં હું સક્સેસ નથી તો મારે પણ એમાં શકશે થવું છે તો શું કરવું કોઈ એના સિવાય ઉઘાર નથી થરાદથી

  • @99kashish
    @99kashish 6 ปีที่แล้ว +6

    Savji bhaiji nice you are proud of Gujarati 🙏 salute

  • @jerambhaishankar5119
    @jerambhaishankar5119 2 ปีที่แล้ว

    Very very nice.......Savajibhai.....
    jgd

  • @nileshvanra8061
    @nileshvanra8061 6 ปีที่แล้ว +7

    Saras......

  • @parmarpruthviranjitsinh7855
    @parmarpruthviranjitsinh7855 6 หลายเดือนก่อน

    Good .very best .programe for. All. Manlife competition. Every day .

  • @RajPatel-vr8el
    @RajPatel-vr8el 6 ปีที่แล้ว +5

    very nice speech for student sanjaybhai and savjibhai

  • @hetalpatel3346
    @hetalpatel3346 4 ปีที่แล้ว +2

    Kaka you tha best🙏🙏🙏

  • @khushbusoni4131
    @khushbusoni4131 6 ปีที่แล้ว +3

    Very nice speech sir himmat vadharvama sapot thayo

  • @prakashjethva1416
    @prakashjethva1416 8 หลายเดือนก่อน

    Ok .savaji bhai badhy vat sachy.kari..ok.right....

  • @madhupatel8743
    @madhupatel8743 4 ปีที่แล้ว +7

    કહેવાતા પોથીના નિષ્ફળ આટલા સફળ કેમ? વડીલ શ્રી થી ઉત્તમ ઉદાહરણ કોઇ જગ્યા એ ક્યાંય મળે નહિ.

  • @pradipkumrsurajrathva7629
    @pradipkumrsurajrathva7629 4 ปีที่แล้ว +1

    best motivation sir

  • @hirenmodi1595
    @hirenmodi1595 4 ปีที่แล้ว +6

    Wonderful- very true and inspirational

  • @pareshbhatt2000
    @pareshbhatt2000 5 ปีที่แล้ว +2

    Jordar....so much practical knowledge wothout any reputable college or school...Salute

  • @merumeshvlog6010
    @merumeshvlog6010 6 ปีที่แล้ว +3

    vahh savjibhai
    life is good...

  • @parasmonka9903
    @parasmonka9903 3 ปีที่แล้ว

    👌👌👌👌 જોરદાર સ્પીચ સર

  • @राजक्रिष्णागुर्जरहलसर

    जोरदार बिजनेस मेन छो तमे तमारो आभार व्यक्त करता हूँ जय श्री कृष्ण जय श्री देवनारायण भगवान की जय हो 💐💐💐🕉🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🌹🌹🌹🌹®

  • @mr.ashoknathwani3374
    @mr.ashoknathwani3374 6 ปีที่แล้ว +1

    jay shree krishna.. Radhe....Radhe.

  • @vikeamchaudhari9116
    @vikeamchaudhari9116 4 ปีที่แล้ว +6

    ખુબ સારી સાચી વાત છે જીવન જીવા માટે. તમારો ખુબ ખુબ આભાર સમજવા માટે

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 ปีที่แล้ว +1

    જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.

  • @nandlalvarchand
    @nandlalvarchand 6 ปีที่แล้ว +3

    Awesome spich sir sivaji bhai

  • @sharadafuletra8856
    @sharadafuletra8856 2 ปีที่แล้ว

    Jay shree Krishna Bhu Saras vat kari e6

  • @dipakchaudhari1232
    @dipakchaudhari1232 6 ปีที่แล้ว +5

    Jordaar ,,,, speech to tamari j baki ,,, 100% sachi

  • @atulsanghani5266
    @atulsanghani5266 ปีที่แล้ว

    કોઈ પણ નેગેટિવ વિચારો ને પોઝીટીવ એનર્જી આપે એવી ખૂબ સરસ વાત કહી અને આગળ પણ આવી સમજણ આપતા રહેશો.
    ખુબ ખુબ વંદન તથા અભિનંદન
    સવજીભાઈ ધોળકીયા 🙏

  • @vinoddhrevada5977
    @vinoddhrevada5977 6 ปีที่แล้ว +6

    Sir dada na vidieo joyne aapni aa spich sabhli aapni vat ma dam 6e ane prem ni vat bow mast 6e ma bapno prem to malvoj joye 🙏

  • @ashokbhainavadiya8252
    @ashokbhainavadiya8252 2 ปีที่แล้ว

    સવજીભાઈનુ લેક સર સાભળને એક વાત યાદ આવી સો ઉદર મારી બિલ્લી બાઈ જાતરાયે નીકળી તમે જો ગામડે રહેતા હોવ અને ખેતી કરતા હોવ અને વરસાદ જડી બોલાવે વીજળીના કડાકા ભડાકા થાય ત્યારે તમારો મનનો મોરલીયો થનગનાટ કરે તો તમે માનજો કે હુ સવજીભાઈનો પણ બાપ છુ આનંદ આવે એ જ સૌથી મોટી મૂડી જ્ય યોગેશ્વર

  • @manishshukla402
    @manishshukla402 2 ปีที่แล้ว +3

    Sir you are best motivator...your life own experience and guidelines are best example for the life....Namaste

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 ปีที่แล้ว +1

    સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.

  • @rajsohla2078
    @rajsohla2078 6 ปีที่แล้ว +8

    Kaka jordar
    Havu Saman koi nthi kartu..
    Bow Maza aavi superb..

    • @alefeya
      @alefeya 4 ปีที่แล้ว

      इस तय
      किया कि

  • @pankajthumar6174
    @pankajthumar6174 6 ปีที่แล้ว +1

    वाह! સવજી ભાઈ એક દમ સાચી વાત કરી છે. Real motivation

    • @patelkishan145
      @patelkishan145 5 ปีที่แล้ว

      pankaj thumar 🙏🙏🙏🙏

  • @thakorvijay7340
    @thakorvijay7340 6 ปีที่แล้ว +8

    Saras se ava video banavta rahejo ane lokone samajn apata rahejo good sar

  • @devramdewasi8472
    @devramdewasi8472 3 ปีที่แล้ว

    Savji bhai aapki bhasha mein bahut sara sikhane Jaisa Hai mujhe bahut achha lagta hai aap Jaise Insan India Mein Hui bahut hi Achcha ho jaaye Deva Bhai Rabari

  • @RANA_BOSS_FF
    @RANA_BOSS_FF 5 ปีที่แล้ว +3

    વા સવજીભાઇ વા આને કહેવાય ભગવાન

  • @meenabhavsar300
    @meenabhavsar300 5 หลายเดือนก่อน

    Savjibhai ❤🎉sars khub sars

  • @rasiktejani6144
    @rasiktejani6144 6 ปีที่แล้ว +20

    Vah savji prabhu. U r most positive person 🙏🏻😘🙏🏻🙏🏻

  • @1miliion_family_9849
    @1miliion_family_9849 3 ปีที่แล้ว

    Good થીંકીંગ sar

  • @nasirlunat2913
    @nasirlunat2913 6 ปีที่แล้ว +6

    great, savji Bhai india need leaders like u.

    • @kamleshbarot989
      @kamleshbarot989 2 ปีที่แล้ว

      Clear and Clean Mind, Satya, Dharma (Manvata), Unconditional Support, Praying and Work Person Successfully.

  • @manishgohil2336
    @manishgohil2336 4 ปีที่แล้ว

    Osm spech savjibhai

  • @chiragsukhadiya37
    @chiragsukhadiya37 5 ปีที่แล้ว +6

    સાવજી કાકા તમે ખુભ જ સારી સલાહ અને સમજણ આપી છે તમને સાંભરી ને ખુબ જ સારું લાગ્યું ...,

  • @Badlapur_Ashram
    @Badlapur_Ashram 3 ปีที่แล้ว +1

    जय श्री राम सबसे कीमती समय है जिन्होंने समय का सदुपयोग किया वह महान बना है सदैव ध्यान रहे कि हमें पुरुषार्थी से दोस्ती करना है आलसी से परमादेश से नशा करने वालों से दोस्ती नहीं करनी है फिर जीवन उन्नत बनेगा कोई रोक नहीं सकता जितने बंदे वीडियो देखते हैं देख रहे हैं सभी को आवाहन करते हैं एक घनश्याम दास बिरला का वीडियो देखें पुत्र का नाम पत्र दूसरा इब्राहिम लिंकन का गुरु के नाम

  • @OFFICIAL_-ky9hd
    @OFFICIAL_-ky9hd 6 ปีที่แล้ว +52

    SAVJIBHAI DHOLAKIYA SIR IS LEGENDARY PERSON FOR HUGE
    MASS OF PEOPLE

  • @akuchuhan4955
    @akuchuhan4955 6 ปีที่แล้ว +1

    Shavji bhay is best men. Vah khatyavad vah

  • @devanighanshyam
    @devanighanshyam 6 ปีที่แล้ว +17

    Very very Nice Speech Savji kaka 👌👌👌

  • @prakashmistry2850
    @prakashmistry2850 5 ปีที่แล้ว

    sanjay kaka savji kaka yuvano ne sachi disha batavava badal khub khub aabhar

  • @nishachaudhari1918
    @nishachaudhari1918 6 ปีที่แล้ว +8

    Nice kaka