My First Payment || Family ખુશ થય ગઈ 😍|| YouTube First Payment Il My YouTube Earning

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 1.5K

  • @Arvindpatani2435
    @Arvindpatani2435 9 หลายเดือนก่อน +37

    ભાઈ વિડીયો જોઈને મજા આવી હો તમે ફેમિલી ને ખુબ ખુશ રાખો છો 😊જય મા મોગલ

  • @thetechnicalvirat2384
    @thetechnicalvirat2384 ปีที่แล้ว +106

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ તને જીવન માં ખુબજ પ્રગતિ કરો માં મોગલ હંમેશા ખુશ રાખે તેવી પ્રાર્થના ભાઈ તમે ❤🎉

    • @thetechnicalvirat2384
      @thetechnicalvirat2384 ปีที่แล้ว +2

      🙏🏻😇

    • @lalji.solanki.1111
      @lalji.solanki.1111 ปีที่แล้ว +2

      congratulations ભાઈ માં ખુબ તરકી કારા વે ભાઈ ખુબ ખુબ અભીનદ 🎉

  • @lalji_bharvad7297
    @lalji_bharvad7297 ปีที่แล้ว +61

    Congratulations bhai આગળ ખુબ પ્રગતી કરો Good Job Bro બહેન ને આવોજ પ્રેમ કરતા રહેજો 😍

  • @killer2gaming958
    @killer2gaming958 10 หลายเดือนก่อน +38

    👍👏ખુબ ખુબ અભિનંદન ભાઈ તમને અને આમને આમ આગળ વધતા રહો ❤️ અને ખજૂરભાઈ ની જેમ ગરીબ માણસોની મદદ કરો😊

  • @solankiwithatoz
    @solankiwithatoz ปีที่แล้ว +605

    ભાઈ નાના બાળકો સ્કૂલમાં ભણતા હોય એની કંઈક મદત કરો

  • @Krish_Akbari
    @Krish_Akbari ปีที่แล้ว +28

    ભાઈ રોડ પર બેઠેલા નાના બાળકો ને રમોકડા લઈ ડ્યો કા પછી એ લોકોને જમાડો કપડાં લઈ ડયો
    બસ આ કરવાથી જ ખુશી મળે છે ભાઈ ❤❤❤

    • @Ahvldfamilylife
      @Ahvldfamilylife ปีที่แล้ว +1

      ભાઈ વિડીયો બનાવવામાં કેટલી મહેનત કરવી પડે છે પછી રૂપિયા આવે

  • @sanjayramanandi7834
    @sanjayramanandi7834 10 หลายเดือนก่อน +16

    ઘરમાં કંઈક નવી વસ્તુ લ્યો બધાને કામ આવે એવી જય માતાજી

  • @visheshfurnituregujarat
    @visheshfurnituregujarat 2 หลายเดือนก่อน

    સારી જગ્યાએ રોકાણ કરજો..demet account kholavajo..... IPO ભરજો
    ડ્રાઈવિંગ લાયસન્સ કાઢવાનો
    ઈલેકશન કાર્ડ kadhavajo... Post NPS મા મૂકજો

  • @vajamunna9709
    @vajamunna9709 ปีที่แล้ว +26

    થોડું ગાયું ને દાન કરો થોડું કૂતરાને દાન કરો થોડુંક માણસન કોક ગરીબ હોય એને થોડાક પૈસા દેવા પડે❤❤❤❤

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab ปีที่แล้ว +2

    Waahh khub saras 🎉🎉🎉

  • @JinuDipuVlogs
    @JinuDipuVlogs ปีที่แล้ว +113

    માતાજી તમારી બધી મનોકામના પૂર્ણ કરે. અને આવી જ રીતે આગળ વધતા રહો એવી શુભકામનાઓ. અમારાં પરિવાર તરફથી.
    જય શ્રીકૃષ્ણ અને જય માતાજી. 🙏

    • @nileshjoliya7325
      @nileshjoliya7325 ปีที่แล้ว

      Kayu gam

    • @JinuDipuVlogs
      @JinuDipuVlogs ปีที่แล้ว

      @@nileshjoliya7325 Ahmedabad

    • @GabuKaran-n7c
      @GabuKaran-n7c 11 หลายเดือนก่อน

      Hii

    • @VineshVinod
      @VineshVinod 9 หลายเดือนก่อน +1

      ભાઈ તમારા વિડિયો ડેલી જોવું સુ ખૂબજ સારા ❤

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 ปีที่แล้ว +33

    ખુબ ખુબ અભિનંદન ભાઈ તમને બહુજ આગળ વધો બહુજ પ્રગતિ કરો એવી ભગવાન ને પ્રાર્થના ♥️👍🙏🙏

    • @Bharat.3k
      @Bharat.3k 9 หลายเดือนก่อน +1

  • @dalimran
    @dalimran ปีที่แล้ว +10

    અભિનંદન દોસ્ત. તમને ખુશ જોઈને આનંદ થયો. ઈશ્વર અમને પણ આવી ખુશાલી આપે.😊

  • @gopigangaindianfood5040
    @gopigangaindianfood5040 ปีที่แล้ว +10

    હા મારો ગુજરાતી પેલા પેસા દાન કરવાની વાત કરે ઇ મારો ગુજરાતી.ધન્ય છે તારી જનેતા ને.હા મારા વિરલા.ખૂબ આગળ વધો

  • @MakwanadiluMakwana
    @MakwanadiluMakwana 8 หลายเดือนก่อน +4

    ગાય ના સારા માટે દેજો ભાઈ. મુંગા જાનવરો સે ભાઈ

  • @nikhilchauhan4615
    @nikhilchauhan4615 8 หลายเดือนก่อน +2

    ખુબ ખુબ અભિનંદન જેક ભાઈ બસ તમારો પરીવાર્ તમારી સાથે છે બસ બીજા જે કેતા હોય બોલવા દિયો તમે આ કામ ચાલુ રહેજો બસ તમારા માતાજીની કૃપા માનિ એવુંજ સરસ વીડિયો બનાવતા રેજો

  • @techwithyadav
    @techwithyadav ปีที่แล้ว +8

    ખુબ જ સરસ ભાઈ ❤ ખુબ જ આગળ વધો એવી ભગવાન દ્વારકાધીશ ને પ્રાર્થના 🙏 અબોલ જીવો અથવા નિરાધાર બાળકો ની સેવા કરજો 🙏

  • @Ajay_Shiyal_2222
    @Ajay_Shiyal_2222 ปีที่แล้ว +8

    બસ ભાઈ આમજ હજી આગળ આવો બીજું સુ હોય યાર સારા સારા કામ કરો ને આગળ આવો જય માં મોગલ 🚩🙏🙏🙏🙏🙏🙏🥰🥳

  • @TvForever27
    @TvForever27 ปีที่แล้ว +2

    wah bhai congratulations! gam bhale game evi vatu kare apde apdu kam chalu rakhva nu ane biji vat ke mummy pappa ane ben ne khush rakhish to bhagwan tamari sathe j hoi ane ame badha to chi e j.........

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika ปีที่แล้ว

    ખૂબ સરસ vlog 👌👌new sub👍

  • @kajaldihora9674
    @kajaldihora9674 10 หลายเดือนก่อน +5

    Congratulation ભાઇ આ પૈસા તમે કોઇપણ ગરિબ ને દાન કરિ દેજો🙏🏻ખુબ આગળ વધો

  • @ManojDesai007
    @ManojDesai007 ปีที่แล้ว +15

    બહુ સરસ મોટા ભાઈ મહેનત કરતા રહો અને આગળ વધો 🎉

  • @BHAUTIK_01
    @BHAUTIK_01 ปีที่แล้ว +12

    ગાયોને ઘાસ ચારા ખવરાવો ભાઈ ખૂબ ખૂબ અભિનંદન

  • @saibabameresathi1732
    @saibabameresathi1732 ปีที่แล้ว +12

    ભાઈ તમે તમારી બેન ને આજીવન ખુશ રાખજો જીવન મા કયારેય તકલીફ ની આવે👍 ભગવાન તમને ખુશ રાખે અને તમારી મનોકામના પૂર્ણ કરે

    • @Bharat.3k
      @Bharat.3k 9 หลายเดือนก่อน

  • @MakkhiParmar5060
    @MakkhiParmar5060 ปีที่แล้ว +5

    સોસીયલ મીડિયા આશ્રમ મીના હોટેલ ની સામે પોપટ ભાઈ ફાઉનડેશન મા સહકાર આપજો

  • @manishashahvlog919
    @manishashahvlog919 ปีที่แล้ว

    Koi garib hoy road uper ene Kai jamva nu lai deva nu, bou vadhare na thay to kai nahi pan 2..5 Manas ne pan kai apai jamva nu to a bou lage...and evu karta rehva nu bas...bhagvan Ema j Raji rahe BhBhai.khub tarakki karo, 🎉 tamaro vlog 1st time joyo but saru lagyu...from south Africa 🌍

  • @VipulBhuva999
    @VipulBhuva999 10 หลายเดือนก่อน +3

    બસ આવા વિડિયો બનાવ તારો મને તમારા વિડિયો બોવ ગમે છે ભાઈ સરસ તમે જેમા દાન કરો ઈ તમે જોય વિચારી ને જ કરછો ને એટલે અમારે સુ કેવુ ભાઈ બસ આવિમેનત કરો 😊

  • @Laljilifestylevlogs90
    @Laljilifestylevlogs90 ปีที่แล้ว +1

    Khub agal vadho bhai❤❤

  • @ranubhaibhukan1991
    @ranubhaibhukan1991 ปีที่แล้ว +6

    બહુજ સારો સવભાવ સે ભાઈ તમારા બધાય પરીવાર નો ગાયુ ને સારો આપજો પેલા પગારનો ભગવાન રાજી થાસે જય ભગવાન ભાઈ

  • @Kaalabahujan
    @Kaalabahujan ปีที่แล้ว +4

    ગામ ના ગરીબ બાળકો હોય એને પુસ્તક બેગ નાસ્તો એવી સહાય કરો

  • @AKSHAY9030
    @AKSHAY9030 9 หลายเดือนก่อน +3

    ખુબ અભિનંદન ભાઈ હુ કાલ થી તમારા વીડિઓ જોવ છું ન્યૂ suscraibar છું 😂 હો મને તમારા વીડિઓ ખુબ ગમે અને શારા લાગે ❤

  • @C_Jenish
    @C_Jenish ปีที่แล้ว

    Bhai Maru Mano To Atyare Seri Na K Kutra Ne 1 Time Ni Rotli Nathi Malti Pan 5thi6 Pana Roj Male Che Etle Bhai Dog Food Mangavi Ne Khavravo

  • @jatinpandya5588
    @jatinpandya5588 ปีที่แล้ว +14

    તમે મેનત કરી તો તમેજ વાપરો ભગવાન સુખી રાખે તમને..જય શ્રી રામ જય શ્રી હનુમાન દાદા ની..🙏🙏🙏🙏🙏..

    • @Rudra143k
      @Rudra143k 11 หลายเดือนก่อน

      100%√ Right

  • @starone5717
    @starone5717 9 หลายเดือนก่อน +2

    Congratulations bhai and sister khubaj aagal vadho

  • @vishaldihora3065
    @vishaldihora3065 ปีที่แล้ว +6

    જય માતાજી જનકભાઈ આશાબેન મીના હોટલ મીના હોટલ ની સામે આશ્રમ બને છે તેમાં વાપરજો અને કેટલા આવ્યા કમેન્ટમાં કેજો

    • @દેવકેસુર
      @દેવકેસુર ปีที่แล้ว

      સાચી વાત તમારી આગળ મેં પણ એજ કોમેન્ટ

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 ปีที่แล้ว +3

    જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻 ભગવાન માતાજી તમારી મનોકામના પૂરી કરે એવા આશીર્વાદ... ભાઈ તમારી ચેનલ ના પહેલા પૈસા હોય અને તમે તે કોઈ સારા કામ મોં વાપરવા માંગતા હોય તો નીશાળ ના વિધાર્થી ઓ મોં વાપરો

  • @ShubhamGohil-vx9li
    @ShubhamGohil-vx9li ปีที่แล้ว +3

    Congratulations brother 🎉 tame aa pement ગવ શાળા મા દાન કરો

  • @malonmerjon3223
    @malonmerjon3223 ปีที่แล้ว +1

    Aa paisaa tara family na and tara chhe mahenat naaa chhe kai daan karvani jaroor nathi 3 thi 4 payment avya pachhi daaan karjo.... Hamnaa sister and mammi papa ne moj karavo aa paisaa thi barabar.....

  • @gopalacademy3576
    @gopalacademy3576 ปีที่แล้ว +5

    ખૂબ આગળ વધે મારો ભાઈ .... સૌરવ જોષી ની જેમ નિરંતરતા જાળવી રાખજે

  • @ParmarVijay-fr6xj
    @ParmarVijay-fr6xj 10 หลายเดือนก่อน +2

    તમે જીવનમાં બહુ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવી માં મોગલ ને પ્રાર્થના કરી યે

  • @Sunilmakwana05
    @Sunilmakwana05 ปีที่แล้ว +12

    Congratulations brother love from राजस्थान 😊❤

  • @whitecobra143
    @whitecobra143 ปีที่แล้ว +6

    ખૂબ ખૂબ અભિનદન ભાઈ તમે તો 23 માં યૂટ્યુબ જોઈન કર્યું અને પેમેન્ટ પણ અવિગ્યું ખુબજ ભાગ્યશાળી છો ભાઈ
    હું 2014 થી ટ્રાય કરું છું હજુ 4 ડૉલર જ થયાં છે પણ મહેનત ચાલુજ રાખવાની છે ગમે તેમ થાય

  • @artistic_swati
    @artistic_swati ปีที่แล้ว +1

    Aa rite Bhai behn Ane parivar hamesha khush raho ..aapni bhavna saru che..k Paisa Sara Kam ma use krva mango cho....koi bhukhyu dekhay to ene jamadi dejo😊

  • @jiganoaashikofficial
    @jiganoaashikofficial ปีที่แล้ว +20

    ભાઈ ગામ તો વાતુ કરા કરે તમે મહેનત કરો અને હજી આગળ વધો ભાઈ ફુલ સપોર્ટ છે જે ની આર્થી ક પરીસતિતી ખરાબ હોય તેમ ને મદદ કરી દેજો ભાઈ 🙏🏻🙏🏻

  • @chetan4436
    @chetan4436 9 หลายเดือนก่อน

    Pela tmne hju vadhare success banavo.... and pa6i help Karjo... km k Tamara keva Manas ni vadhare chhe.. but Tamara set up mast banavo

  • @vinobhil578
    @vinobhil578 ปีที่แล้ว +9

    ભાઇ નાના બાળકો ને જમાડી દો પેલું પેમડ તમને માતાજી ખુબ ખુબ આગર વધારે

  • @NamanBinod
    @NamanBinod ปีที่แล้ว

    9:16 bhai maru to em kevu che k audince bani jay pachi sponcer thi khub paisa che

  • @zalabapu814
    @zalabapu814 ปีที่แล้ว +3

    ગરીબોમાં વાપરો ભાઈ જેને જરૂર હોય ખાવા પીવા ની રેવા ની કોઈ ગરીબ માણસ ના છોકરા ભણતા હોય એની મદદ કરો ભાઈ

  • @clashofclanslovelyfriendsc4963
    @clashofclanslovelyfriendsc4963 ปีที่แล้ว +1

    Jordar bhai🎉 Full support....

  • @i12vlog12
    @i12vlog12 ปีที่แล้ว +7

    ભાઈ હમણાં તમારા ગામા રામ કથા શે ન્યા થોડાક દાન કરજો ભાઈ ❤

  • @AppuBabriya
    @AppuBabriya ปีที่แล้ว +1

    Congratulations Bhai First TH-cam Payment Malva Badal

  • @Vb_Rajput.111...
    @Vb_Rajput.111... 10 หลายเดือนก่อน +10

    તમારા માં બાપ ને આપી દેજો ભાઈ ❤

  • @sa2162
    @sa2162 ปีที่แล้ว +2

    જય શ્રી કૃષ્ણ, તમારા બધા રહસ્યો ન કહો, થોડા જ રહેવા દો, બાકીનું રહસ્ય રાખો, જય શ્રી કૃષ્ણ, બાકીના જય શ્રી કૃષ્ણ

  • @દેવકેસુર
    @દેવકેસુર ปีที่แล้ว +10

    સોશિયલ મીડિયા આશ્રમમાં દાન આપી દો❤

  • @ThakorjigarThakorjigar-kp5oe
    @ThakorjigarThakorjigar-kp5oe 10 หลายเดือนก่อน +1

    Tanra video roj joye siye and mast and tya ni boli bhuj alag se and mast ❤❤

  • @darshuvlog2425
    @darshuvlog2425 ปีที่แล้ว +4

    પોપટ ભાઈ ફાઉન્ડેશન માં જઈ ને વીડિયો બનાવો ને ત્યાં સેવા કરો❤

  • @hiteshsolanki7815
    @hiteshsolanki7815 11 หลายเดือนก่อน

    Me bhai mara badhuyj freind s ne tmara youtube chanel ne follow kervanu kidhu che kem ke tmara videos joine bov maja Ave che keep it up God bles you

  • @asvinrajpara9719
    @asvinrajpara9719 ปีที่แล้ว +4

    ગામ વિંછીયા થી જય માંધાતા ભાઈ બેન

  • @dk.gujarat4989
    @dk.gujarat4989 ปีที่แล้ว +2

    Congratulation TH-cam my first payment 🎉🎉🎉🎉🎉🎉❤❤🎉❤

  • @mogalchhorudigital400
    @mogalchhorudigital400 ปีที่แล้ว +7

    જય માતાજી

  • @anilbhatt4170
    @anilbhatt4170 10 หลายเดือนก่อน +2

    Mota always support you bindas video banavo Bhai

  • @TanuDamor-57
    @TanuDamor-57 ปีที่แล้ว +3

    ખુબ ખુબ અભિનંદન 🎉🎉

  • @ratubhajadeja8527
    @ratubhajadeja8527 8 หลายเดือนก่อน +1

    Mne bov sokh che youtubabr banvano pn ae koydi puro nay thay 🥺😭 me garl hu

  • @morasiyaashvin7140
    @morasiyaashvin7140 ปีที่แล้ว +6

    જય માતાજી ❤

  • @axaykandoriya3643
    @axaykandoriya3643 ปีที่แล้ว +1

    Hamesha am jj family hasti rahe ane public full support kare

    • @axaykandoriya3643
      @axaykandoriya3643 ปีที่แล้ว

      Id ne follow karjo ane Bane etla ne karavi dejo

  • @BHMaru-qe4pv
    @BHMaru-qe4pv ปีที่แล้ว +5

    હા. મોજ

  • @bhaudipahir657
    @bhaudipahir657 ปีที่แล้ว

    Tame pela vaykti ho jo sachu sachu kay didhu atala aavya
    Aoho tame bija jeva j nikda aakho video joya pachhi khyal aavyo

  • @sukhdevsinhjadeja7765
    @sukhdevsinhjadeja7765 ปีที่แล้ว +3

    Congratulations 🎉❤🎉

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 ปีที่แล้ว

    gam ni chinta no karai gamay koi nay jeev va nathi seedha sara kam karai hospital ma saja mada nay frut davai civil ma

  • @hiteshthakor3971
    @hiteshthakor3971 ปีที่แล้ว +12

    🙏માતાજી સદાય ખુશ રાખે અને ખૂબ આગળ પ્રગતિ કરો એવી ભગવાન ને પ્રાથના કરું છું

  • @ibtm9110
    @ibtm9110 5 วันที่ผ่านมา

    ખરેખર અભિનંદન ને લાયક છો ભાઈ , મેં તારા 10-12 વિડીયો જોયા છે , સંસ્કારી પરિવાર અને તે પરિવાર ના સંસ્કાર દેખાય છે , ખુબ ખુબ આગળ વધો એવી ભોળાનાથ ને મારી પ્રાર્થના . હર હર મહાદેવ 🙏 બા બાપુજી ને મારા પ્રણામ

  • @trishaarts5318
    @trishaarts5318 10 หลายเดือนก่อน +3

    ખૂબ ખૂબ અભિંદન ભાઈ એન્ડ બેન. ખૂબ આગળ વધો

  • @vankarbalavantbhai500
    @vankarbalavantbhai500 ปีที่แล้ว

    Bhai aa vidiyo ek mahina bad Jovu Chu aapna desh ni Ben/dikariyo khush Jovi to mara Dil ne anad Thai 6 to tamari Ben ne pahni payal banavi aapjo

  • @gohilhiren2125
    @gohilhiren2125 ปีที่แล้ว +6

    ભાઈ રુ્ધાશમ મા વાપર જો ❤🎉

  • @Chandanivloger
    @Chandanivloger ปีที่แล้ว +1

    Bhai Ketala subscribe thaya pachi આવ્યા પૈસા?????

  • @bhaveshbatiya9723
    @bhaveshbatiya9723 ปีที่แล้ว +4

    Congratulations brother 👍🥰

  • @dhavalhemat5160
    @dhavalhemat5160 4 หลายเดือนก่อน +1

    12000 Iva bhai ne congratulations 🎉🎉🎉🎉🎉🎉

  • @laljirathod_02712
    @laljirathod_02712 ปีที่แล้ว +16

    ❣️ જય માતાજી ❣️ congratulations 💐
    આવીજ રીતે ખુબ આગળ વધો એવી ભગવાન ને પ્રાથના કરીશું 😇
    ભાઈ ઈચ્છા થાય તો થોડું દાન ગૌશાળા માં પણ કરજો હો

  • @AnkitSavaliyaVlogs
    @AnkitSavaliyaVlogs ปีที่แล้ว +2

    વાહ ભાઈ થોડા સમય મા આગળ વધી ગયા.. congratulations 🎉bhai.... હું પણ ગુજરાતી જ છું..ભાઈ જુનાગઢ જિલ્લા માંથી છું.

  • @shiyalgopal702
    @shiyalgopal702 ปีที่แล้ว +6

    તમારા રત્નેશ્વર મહાદેવઃ ને ત્યાંના પૂજારી હોય તો તેમને થોડી મદદ કરાય ભાઈ બાકી સાધુ સંતો ને દાન કરાય મહાદેવઃ હર

  • @KeyurKeyursuchak
    @KeyurKeyursuchak 10 หลายเดือนก่อน +1

    Congratulations bahi ma mogal tamne khub aagad vdahare evi hmari parathna 🙏

  • @royal_creation1122
    @royal_creation1122 ปีที่แล้ว +4

    હર હર મહાદેવ 🙏

  • @asvinshorts219
    @asvinshorts219 ปีที่แล้ว +1

    ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે

  • @rikeshpatel7449
    @rikeshpatel7449 ปีที่แล้ว +1

    Good job brother tamne jya sharu lage Mann thi tya Dan karjo

  • @VB_killer__007
    @VB_killer__007 ปีที่แล้ว +4

    જય માતાજી ભાઈ ખૂબ ખૂબ અભિંનદન હજી આગળ વધો ને વિડિયો બનાવતા જ રેજો બન ના કરતા ભાઈ ને આ પૈસા ગાયોને સારો ને કૂતરા ને પાર્લે ખવારાવી દેજો બધું સારું કામ થય ગયું ભાઈ હજી આગળ વધો એવી સુભેશા ❤👍🏻

  • @harsh_0163
    @harsh_0163 ปีที่แล้ว +1

    Bhai khube aagal vadho...evi hu Bhagavan ne prathana karu.....jaldi j tamare 1m thai jase... bas aam ne aam banva ta raho.. jai mata ji ❤🙏🙇‍♂️

  • @psi224
    @psi224 ปีที่แล้ว +5

    આ દુનિયા તમે ગમે તે કામ કરો ઇર્ષા કરવા જ બેઠી છે એટલે જે કામ કરો બીજા જે કેય તેની સામુ ન જોવો કામ સાલુ રાખો

  • @its_insta_world
    @its_insta_world ปีที่แล้ว +1

    Congratulations 🎉 bhai bahle pement tohdu ayu hoy pan tamara pari var ni kushi bov jaji avi gai ce
    Maro bhai menat karta ryo 1 divas safadta samethi gahre avse
    Jay mataji bhai ❤🙏🏻
    Love for Kutch ❤

  • @deelipdeelip4815
    @deelipdeelip4815 ปีที่แล้ว +6

    ભાઈ ગામ વાતું કરે જ કેમ કે સાવજ હાલો જતો હોય એટલે કૂતરા ભહે જ તમે વિડિયો બનાવો હમ ને મજા આવે ભાઈ full support પેલું પેમેન્ટ ગાય માતા કામ વાપરજો

  • @BhaveshGohil-o3p
    @BhaveshGohil-o3p 11 หลายเดือนก่อน +1

    Sari hotel maa fimeli shate.. jmvaa jaav..bhai.. to bijo vilog hot bani jai...ne topik hot madi jai 👍

  • @ab_banna11
    @ab_banna11 ปีที่แล้ว +3

    Congratulations brother ❤️

  • @bilweshpatel-998
    @bilweshpatel-998 ปีที่แล้ว +2

    Congratulations. 🌹
    વધારે સારું કમાવવા માટે કોઈ જરૂરી વસ્તુ અથવા જરૂરી ટ્રેનિંગ માટે પણ રૂપિયા પહેલા ખર્ચવા જોઈએ.

  • @rajkathrotiya4623
    @rajkathrotiya4623 ปีที่แล้ว +2

    Congratulations ❤❤

  • @Tulsi_Thakor_007
    @Tulsi_Thakor_007 7 หลายเดือนก่อน

    Congretchulation Janak Bhai

  • @kajal_ashwin_096.
    @kajal_ashwin_096. ปีที่แล้ว +5

    Congratulations 🎉🎉🎉🎉

  • @vasuniyadildivana888
    @vasuniyadildivana888 ปีที่แล้ว

    Ha Bhai sachi vat chhe I badhane ignore Karine karm kartu rahevu joye

  • @Official_Chauhan_07
    @Official_Chauhan_07 ปีที่แล้ว +6

    ❤ શાળા મા બાળકો ને જમાડો 👍

  • @Pravinrupanii12
    @Pravinrupanii12 ปีที่แล้ว +1

    Khub khub agal vadho evi ma Sikotar ne prathana ❤🙌 जरूरतमंद नी मदद करो ❤🙌

  • @MayurDesai-v3u
    @MayurDesai-v3u ปีที่แล้ว +3

    ખજૂર ભાઈ જોડે મળી ને આપી દો કોઈ ગરીબ ના સારા માં વપરાશે અને તમારા જેવા સાચા દીલ ના માણસ ને ફોમ પણ મળે

    • @bilweshpatel-998
      @bilweshpatel-998 ปีที่แล้ว

      આ પૈસા આ ભાઈની મહેનતના છે.
      ખજૂરભાઈ લોકોને મદદ કરે છે તે તેમના ખિસ્સાના પૈસાથી નહિ પણ લોકોના ડોનેશનથી મદદ કરે છે. એટલે તફાવત સમજો.

  • @pritigoswami1413
    @pritigoswami1413 7 หลายเดือนก่อน +1

    Akdam bholu bholu family aava manso bov kam jova male duniyama😍🥰