લીલા વટાણા વઘારેલા.lila vatana.વાડી નું શાકભાજી ઉતાર્યુંvillage cooking channelvillage life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 131

  • @sureshbhairathod8360
    @sureshbhairathod8360 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ સરસ વટાણા નો નાસ્તો બનાવો🎉😂

  • @shvetashukla6384
    @shvetashukla6384 วันที่ผ่านมา

    રામ રામ સીતારામ બા દાદા 🙏
    Your all vlog superb ❤

  • @ranjitbhaimori4149
    @ranjitbhaimori4149 วันที่ผ่านมา

    Sitaram Babu Bhai 🙏Nasta Ma Lila Vatona Ni Moj Wah 👌

  • @vikrambapu1836
    @vikrambapu1836 วันที่ผ่านมา

    વાહ ❤ જોરદાર જમાવટ જય સીયારામ

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 วันที่ผ่านมา

    sitaram kaka ne kaki ne bahuj Saras breakfast banavo che ho. from London se ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @bhavanapatel275
    @bhavanapatel275 19 ชั่วโมงที่ผ่านมา

    Jay Shree Krishna 🙏
    Jay Sita Ram 🙏
    Bhavana J Patel Baroda
    🌳🌴🦜👍💚🙏

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 วันที่ผ่านมา +5

    કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા

  • @HansaGanesh
    @HansaGanesh วันที่ผ่านมา +1

    સરસ વટાણા બનાયા બેન ❤❤મને તમારી વાડી બહુજ ગમે છે🎉🎉 જય માતાજી ભાઈ. અમદાવાદઃ થી હંસા બેન પરમાર હું તમારા બધા વી ડી યો જો વુ છું.👌👌😋😋

  • @varshasoni9599
    @varshasoni9599 วันที่ผ่านมา

    Jai shree Krishna 🙏 baa &bapu ni family moj karo ne karavo beautiful wadi lilli chumm organic shak ringna srs ho baa vatana bahu mast banavya👌👍bapu apidyo enam gold nu 😂baa ni rasoi sars hoi

    • @varshasoni9599
      @varshasoni9599 วันที่ผ่านมา

      Jai shree Krishna 🙏 happy republic day 🎉

  • @dr.sulttabenbhavsar8713
    @dr.sulttabenbhavsar8713 วันที่ผ่านมา

    Vah.. Babubhi. Amdavd. Sultta

  • @kd._.creation
    @kd._.creation วันที่ผ่านมา

    હંસાબેન ઢાપા ભાવનગર થી જય માતાજી ❤❤❤

  • @ashapatel518
    @ashapatel518 วันที่ผ่านมา

    Sita ram 🙏 Kem Cho majama ashaben from London

  • @NitaRathod-vq8bi
    @NitaRathod-vq8bi 22 ชั่วโมงที่ผ่านมา

    Supar dada nitarathod

  • @ushapatel1011
    @ushapatel1011 วันที่ผ่านมา +1

    Jai swaminarayn થોડું અમને પણ મોકલો બહુ સરસ છે ભગવાન તમને ખૂબ સુખ આપે હું લન્ડન થી ઉષા મનુભાઈ પટેલ નીસડન ગામ છું

  • @શોભનાબેનવિષ્ણુસ્વામી

    જય સીતારામ

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 20 ชั่วโมงที่ผ่านมา

    કાપડિયા નાગજીભાઈ સુરત

  • @ParulbenRevar-uh3fm
    @ParulbenRevar-uh3fm วันที่ผ่านมา

    સીતારામ અમારે તમારી વાડી જોવા આવવૂછે

  • @dineshahidamahida4982
    @dineshahidamahida4982 วันที่ผ่านมา

    Sita Ram Bhai hu Dinesh Mahida raav Mumbai pn chahiye amey SAVARKUNDLA na hu roj Tamara blog jov chu amney amara gaam ni yaad aavi jai Che ghadik tho em Thai Che K hu SAVARKUNDLA pahunchi gayo chu😊 bov saras video bnavo cho tamey. Jay Pithad Aai 🙏

  • @naynaksudra4434
    @naynaksudra4434 วันที่ผ่านมา

    જયશ્રી કૃષ્ણ જય માતાજીમુબંઇ

  • @ashapatel518
    @ashapatel518 วันที่ผ่านมา

    Very nice breakfast 😋 Ashaben from London

  • @sushilamardania9339
    @sushilamardania9339 วันที่ผ่านมา

    Jay mataji bapa Hu tamaro video England thijovchu

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana วันที่ผ่านมา +2

    જય શ્રી ગેલ અંબે મા સીતા રામ 🌹🙏🌹

  • @kusumthadeshwar3287
    @kusumthadeshwar3287 วันที่ผ่านมา

    સરસવટાણાબનાવીયાબેનરાજકોટથીકુસુમસીતારામબેન

  • @RaviGujarati-fw3tj
    @RaviGujarati-fw3tj วันที่ผ่านมา +1

    Jay mataji. Rabharika thiy nayana ben dodiya🙏🙏🙏

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 วันที่ผ่านมา

    સીતારામ દાદા લીંબડી સુરેન્દ્રનગર કાંતિલાલ પટેલના જય શ્રી ક્રિષ્ના

  • @shivanijoisar-h4n
    @shivanijoisar-h4n วันที่ผ่านมา +1

    સીતારામ તાજુ શાકભાજી જોઈને ખુબ આનંદ થયો હુ દકસા જામનગર થી

  • @DervaliyaMukesh-p3k
    @DervaliyaMukesh-p3k วันที่ผ่านมา

    સરસ દાદા મને તમારી વઆડઈબવજ ગમેછે😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @twindia
    @twindia วันที่ผ่านมา

    સીતારામ 🙏ખુબ સરસ વિડીયો

  • @sonalpaida8000
    @sonalpaida8000 วันที่ผ่านมา

    ગામ કેશોદ 😊

  • @jyotithacker4471
    @jyotithacker4471 วันที่ผ่านมา +1

    જય સ્વામિનારાયણ સીતારામ બાબુભાઈ ગીતાબેન આજે મારું નામ બોલ્યું મને બહુ જ આનંદ થયો આજે વટાણા ની ચાટ બનાવી બહુ જ સારી બનાવી છે ગીતાબેન નો ભાવ જ બહુ સારો છે જ્યારે પણ કંઈ પણ વસ્તુ બનાવે છે ભાવથી બનાવે છે એટલે વસ્તુ પણ બહુ જ સરસ બને મારા સાસુ કાયમ કહેતા કે હાથ અને હાટ એટલે કે મસાલા એ બંનેનો સંયોગ થાય ત્યારે વસ્તુ સારી બને ગીતાબેન બહુ જ પ્રેમથી વસ્તુ બધું બનાવે છે અંજાર થી જ્યોતિબેન ઠક્કર

  • @hansharamesh4005
    @hansharamesh4005 วันที่ผ่านมา

    શુભ રાત્રી સીતા રામ કેમ છો મજા મા વટાણા ચાટ મોમા પાણી આવી ગયુ અંજાર હંસાબેન રમેશ રાબડીયા જય સ્વામિનારાયણ

  • @vikeshvaja4
    @vikeshvaja4 วันที่ผ่านมา

    જય માતાજી દાદા વિકેશ વાજા ભાવનગર થી

  • @bhavinsolanki358
    @bhavinsolanki358 19 ชั่วโมงที่ผ่านมา

    Sitaram ramaben surat thi tamara badha video joya bov maja avese

  • @nayanaghoda227
    @nayanaghoda227 18 ชั่วโมงที่ผ่านมา

    Vatana bahu mast hu Baroda thi Nayanaben

  • @SHREEJIINFRA-h1f
    @SHREEJIINFRA-h1f วันที่ผ่านมา

    jay swaminarayan From: Hardik Vekariya

  • @rekhabagia4321
    @rekhabagia4321 วันที่ผ่านมา

    Jsk kaka kaki kemchho mjama hu London thi rekha Ben vtana bhuj must bnavyachhe kaki jota khavanu mn thyjay .

  • @sonalpaida8000
    @sonalpaida8000 วันที่ผ่านมา

    જયશ્રી કૃષ્ણ માશા માશી કેશોદ થી સોનલ બેન સોની

  • @dharmeshvaniya559
    @dharmeshvaniya559 วันที่ผ่านมา

    જય મુરલીધર દાદા દાદિ

  • @VjDarbar-u2i
    @VjDarbar-u2i วันที่ผ่านมา +1

    Ram ram bhai jayubhai kanbhai darbar chalala thi majama bagha

  • @KiritJpwala
    @KiritJpwala วันที่ผ่านมา

    ખુબજ સરસ નાસ્તો બનાવ્યો
    સાથે પૌષ્ટિક પણ
    સીતારામ
    કિરીટ ભાઈ જેપી વાલા
    મેહસાણા થી .

  • @jigspatal608
    @jigspatal608 วันที่ผ่านมา

    राम राम 🙏 जय किसान जय जवान जय हिन्द जय भारत वंदेमातरम

  • @damayanthipatel266
    @damayanthipatel266 วันที่ผ่านมา

    કરનાટક મૈસુર થી દમયંતી બેન પટેલ
    તમારા વિડિયા જોરદાર છે

  • @mahadevhar4615
    @mahadevhar4615 วันที่ผ่านมา

    MAHADEV
    SITARAM

  • @KiranPatel-z9l
    @KiranPatel-z9l วันที่ผ่านมา

    Sita ram kaka and kaki

  • @NarendraMakwana-n6p
    @NarendraMakwana-n6p วันที่ผ่านมา

    Sitaram babubhai gitaben aaje lila vatana vagarela jamavat thyi gyi vasad thi JAYMINABA NARENDRASINH makwana na sitaram

  • @shivgiribapu7358
    @shivgiribapu7358 วันที่ผ่านมา

    તમારા વિડીયા હું કાયમ જોવું છુ. મને ખુબ મજા આવે છે તમારા વિડીયા જોવામાં.
    ધર્મિષ્ઠા ગોસ્વામી, અમદાવાદ

  • @bhavnathakkar7901
    @bhavnathakkar7901 วันที่ผ่านมา

    અમે બનાવી જોઇશું

  • @નિર્મલસિંહગોહિલ
    @નિર્મલસિંહગોહિલ วันที่ผ่านมา

    નિર્મલ સિંહ ગોહિલ વાલુકડ જી જી નુ😊

  • @IlabenPatel-bb8cv
    @IlabenPatel-bb8cv วันที่ผ่านมา

    ઇલાયુઍએસ જય સીતારામ

  • @ManharbaaChudasma
    @ManharbaaChudasma วันที่ผ่านมา

    Gitaben khub bhav thi rasoi banave chhe etle rasoi saras j bane

  • @shyambhaipurani8870
    @shyambhaipurani8870 วันที่ผ่านมา

    Jay Shree Krishna, Jay Dwarkadhish, from Varshaben Purani Vadodara

  • @ChandrikaShah-c6y
    @ChandrikaShah-c6y วันที่ผ่านมา +2

    જયમાતાજી.કેમછો.કાકા.કાકીમાડવીકરછથી.ચંદિકાબેન.સરસબનાવીયાછે.વટાણા.રસો ઈનારાણી.તોછોહવેકાકા.કેટલા.રુપિયા.આપશોકાકીને.તમારીવાડી.મનેબહુજગમેછે.આવતાવીડીયામા.મારુનામલેજોતમેપણ.અમારુનામલોતો.અમનેમજા આવે🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @gagajibhailathiya6367
    @gagajibhailathiya6367 วันที่ผ่านมา

    G m patel Bhavnagar

  • @HadiyaHaku
    @HadiyaHaku วันที่ผ่านมา

    Sitaram vala vadil haresh hadiya surat

  • @RajuPatel-u2n
    @RajuPatel-u2n วันที่ผ่านมา

    Sita Ram kaka kaki

  • @minaxisurelia7979
    @minaxisurelia7979 วันที่ผ่านมา

    Good tips vatana nu sak😂😂😂

  • @prafulamehta9202
    @prafulamehta9202 วันที่ผ่านมา

    બાબુભાઈ અને ગીતા બેન રાધે રાધે 🙏 હું અમદાવાદ થી તમારા વિડિયો રોજ જોઈએ છીએ મહેતા પ્રફુલા બેન

  • @parulsethi7739
    @parulsethi7739 วันที่ผ่านมา

    Aap sahu ne 76ma gantanta divas ni shubhechha sathe America this Parul sethi na jai bharat

  • @maheshboricha6368
    @maheshboricha6368 วันที่ผ่านมา

    જય ગિરનારી
    મહેશભાઈ બોરીચા
    દિવ

  • @ushapatel1011
    @ushapatel1011 วันที่ผ่านมา

    બહુ સરસ લન્ડન થી ઉષા મનુભાઈ ગામ નીસડન થી બહુ સરસ

  • @manubhaiparmar699
    @manubhaiparmar699 วันที่ผ่านมา

    રામ રામ સીતારામ બધાયને

  • @RameshParmar-g8b
    @RameshParmar-g8b วันที่ผ่านมา

    Sita ram kaka kaki

  • @karshanbhainadoda9792
    @karshanbhainadoda9792 วันที่ผ่านมา

    Jay ogasvar babu dada

  • @TarulatabenBharadva
    @TarulatabenBharadva วันที่ผ่านมา

    vhidyo di na vdhare bnvo jovani mja aave che

  • @TarulatabenBharadva
    @TarulatabenBharadva วันที่ผ่านมา

    nroda amdavad taruben khubhar

  • @kusumpatel4987
    @kusumpatel4987 วันที่ผ่านมา

    Setaram baa dada nice mater banavay N Z Kala Ben namaste

  • @SunilBhojaviya7366
    @SunilBhojaviya7366 วันที่ผ่านมา

    સુનિલ ભોજવિયા છે જય માતાજી 🙏🙏

  • @damyantishah386
    @damyantishah386 วันที่ผ่านมา

    મજામાં કાકા કાકી જયજીનેદ્ રસોઈમાં કાકી નવુ નવુ લાવતા હોય જોઈને આનંદ થાય ભીવંડીથી દમિયંતી બેન

  • @ramjipipaliya1164
    @ramjipipaliya1164 วันที่ผ่านมา

    SITARAM PRABHU ANE MATAJI NE MUMBAI THI RAMJI DAMJI BHAI PIPALIYA

  • @arvindmakwana5682
    @arvindmakwana5682 วันที่ผ่านมา

    બાપા સીતારામ.અરવિંદભાઈ. ભાવનગર.

  • @Sir_jadeja0001
    @Sir_jadeja0001 วันที่ผ่านมา

    આજે નામ બોલી જાજો એટલે જમાવટ થઈ જાય

  • @dimplesomani3708
    @dimplesomani3708 วันที่ผ่านมา

    જય સ્વામિનારાયણ કાકા. વટાણા બહુ સારા થયા ડિમ્પલ સોમાણી

  • @TarulatabenBharadva
    @TarulatabenBharadva วันที่ผ่านมา

    jay mataji

  • @patelsejal-g7u
    @patelsejal-g7u วันที่ผ่านมา

    Nice

  • @GujaratiDesiComedy24
    @GujaratiDesiComedy24 วันที่ผ่านมา

    Dada Tamara video joeny Ananya avche

  • @GeetaBaria2.0
    @GeetaBaria2.0 วันที่ผ่านมา

    Kaka kaki Sita Ram

  • @kamlabenpatel8708
    @kamlabenpatel8708 วันที่ผ่านมา

    Shakbhaji ne joy nekhu Tai
    Bardoli thi kamlaben nasitaram

  • @TarulatabenBharadva
    @TarulatabenBharadva วันที่ผ่านมา

    tmara vidyo bhuj mja aave che

  • @kokilasolanki189
    @kokilasolanki189 วันที่ผ่านมา

    Masat video kokila ben bombay ti

  • @Yuvrajsinh_hada
    @Yuvrajsinh_hada วันที่ผ่านมา

    આજનો ખુબ સરસ નાસ્તો

  • @rajeshkapadiya216
    @rajeshkapadiya216 วันที่ผ่านมา

    સીતારામ બાબુદાદ ને દાદી વાહ મોજ
    ગોંડલ થી રાજુભાઈ કાપડીયા આનંદ આયવો

  • @KailashBhoi-sb8ez
    @KailashBhoi-sb8ez วันที่ผ่านมา

    Anandati kailasben Kanti Bhai Puri.

  • @Siddhart---------monster
    @Siddhart---------monster วันที่ผ่านมา

    બોવ સરસ બનાવ્યા માશી યે

  • @Sir_jadeja0001
    @Sir_jadeja0001 วันที่ผ่านมา

    મોજ આવી ગઈ તમારા મોઢે નામ સાંભળી ને દાદા

  • @PravinVaishnav-h7i
    @PravinVaishnav-h7i วันที่ผ่านมา

    Fast coment maja ma tamaro 🎥mast hoi che dada surat thi varsha👌

  • @nitasathiya2415
    @nitasathiya2415 21 ชั่วโมงที่ผ่านมา

    ખુબ સરસ તુવેર તમે આખી તુવેર વેચાણ કરો છો તો મારે જોઈએ છે ભાવનગર થી નીતા સઠીયા તમારું એડ્રેસ આપો તો તમારી વાડી અમારે આવવું છે

  • @Sir_jadeja0001
    @Sir_jadeja0001 วันที่ผ่านมา

    જમવા આવવું પડશે હો દાદા

  • @PargneshShah-s8j
    @PargneshShah-s8j วันที่ผ่านมา

    સીતારામ 🙏 ભાઈ અને બહેન

  • @kamleshkheradia923
    @kamleshkheradia923 วันที่ผ่านมา

    Vatana Sara's testybanavya amdavad, vanrajsinh

  • @bhavnathakkar7901
    @bhavnathakkar7901 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ તમે કયું ખાતર વાપરો છો

  • @nirmalagutka8818
    @nirmalagutka8818 วันที่ผ่านมา

    બા ની રેસીપી જોરદાર હો બહુ સરસ નવુ નવુ શીખવા મળે છે મને તો મજા આવે છે બા એ મેથી નુ શાક શીખવાડ્યું પછી મે 3 4 વખત બનાવી લીધુ ને બા ને યાદ કરતી જાવ છુ હુ નીર્મળા બેન મુબઈ થી

  • @GovindChatrodiya-s5i
    @GovindChatrodiya-s5i วันที่ผ่านมา

    સીતારામ દાદા મજામાં ને

  • @MADHUBENChavda-oj7us
    @MADHUBENChavda-oj7us วันที่ผ่านมา

    Bharat bhai chavda nuzelend te sitaram

  • @bipinkamani4805
    @bipinkamani4805 วันที่ผ่านมา

    Shita ram Babu Dada Rajkot thi Bipin

  • @Priyansh_6996
    @Priyansh_6996 วันที่ผ่านมา

    sitaram rajkot thi nayanaben sanjaybhai lakhatariya

  • @vimlabenpandya9192
    @vimlabenpandya9192 วันที่ผ่านมา

    નિર્મળાબેન પંડ્યા પાટણથી

  • @HARSHABENPATEL-xt9lu
    @HARSHABENPATEL-xt9lu วันที่ผ่านมา

    બા કાકા કેમ છો મજામાં ને તાજા સાકભાજી અને તાજા વટાણા ની સેવસર બનાવી સરસ બનાવી નસીબ વાળા ને આવું ખાવાનું મલે રેસીપી જોઈને ખાવા નું મન થાય બા કાકા સીતારામ 🙏🙏હષાઁબેન પટેલ U S A

  • @નિર્મલસિંહગોહિલ
    @નિર્મલસિંહગોહિલ วันที่ผ่านมา

    જય માતાજી

  • @bluedevil501
    @bluedevil501 วันที่ผ่านมา

    Radha Ben panvel thi

  • @surekhadesai1125
    @surekhadesai1125 วันที่ผ่านมา

    Surekha ben surat sita ram Babubhai & Gitabhabhi