વિજય મંત્ર નુ ગાન કરીશું, vijay mantra nu gaan karishu विजय मंत्र नु गान करिशु

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • #VijayMantraNuGanKarishu
    વિજયમંત્રનું ગાન
    વિજયમંત્રનું ગાન કરીશું ધ્યેયમાર્ગ પર સંચરશું મા ભારતીનાં ચરણોમાં અમ તન-મન-ધન સહુ અર્પીશું (૨)... || ધ્રુ |।
    હિન્દુઐક્ય છે મંત્ર અમારો, નિત્યપૂજા છે તંત્ર અમારું દાનવતા પર માનવતાનો પૂર્ણવિજય છે ધ્યેય અમારું અમ જીવનની ક્ષણ ક્ષણ કણ કણ ધ્યેયસિદ્ધિ હિત અર્પીશું || ૧ ||
    એક મહા પરિવાર અમારો લક્ષ્ય એક પણ માર્ગ અનેકો વિવિધ પુષ્પ છે વિવિધ પદ્ધતિ માતૃઅર્ચના મંત્ર અમારો દિવ્યમંત્રના શક્તિસિંચને ધ્યેયપૂર્ણતા પામીશું. ॥ २ ॥
    રક્ત સ્વેદથી સિંચિત થાશે બલિદાનોથી અર્ચિત થાશે ભારતમાના મુકુટમણિ સમ મંદિર ભવ્ય વિશાળ રચાશે વિજયધ્વજા ફરકાવી ત્યારે માતૃભૂમિપદ વંદીશું...... || ૩ ||
    વિજયનિનાદ ગજવશું જ્યારે થશે શત્રુ સહુ કંપિત ત્યારે વીરોનાં બલિદાનો થાશે શૂરોનાં જયગાન રચાશે ભારતમાનાં જયજયકારે વિશ્વસકલને ગજવીશું.. ॥ ४ ॥

ความคิดเห็น • 1

  • @patelkrunal9484
    @patelkrunal9484  25 วันที่ผ่านมา