અમારે પણ પાકિસ્તાન બોર્ડર નજીક છે અમારા વડવાઓ માલઢોર ચરાવવા પારકરમાં જતા ચોમાસામાં માલ ઢોર ને ચારીયાણ ખુબ સારું હોતું અને વડીલોને પારકરના ગામડાંના ઘણા ગામો જોયેલાં અને નામ પણ યાદ છે
मैंने 2013 में गुजरात और राजस्थान का जो रन है बाखासर बॉर्डर वाला उधर जिसको नार बोलते हैं वह देखा था लेकिन अब हर जगह जंगल खत्म हो गया और फैक्ट्री ज्यादा बढ़ गई इसलिए वह प्राणी गायब हो गया
Really juna jamana na Loko bouj tellented hata pehla na loko bhle etli suvidha nati pan Santi thi simple life jivta ane really old is gold.. thanks Sir bouj sari mahiti aapi
બાપા માફ કરજો પણ તમે જે સસલાં વારી વાત કરી એ ત્યાં તો ખબર નથી પણ હળવદ માં રાજા સિકાર કરવા માટે ગયા હતા અને સસલું સામે ઊભું રહ્યું પછી રાજા વિચાર આવ્યો કે આ જાનવર માનસ ને જોઈ ભાઈ જાય અને આ સામું કેમ ઊભું રહ્યું. નક્કી આ જમીન સુરાતન વાળી હોવી જોઈએ પછી રાજા એ માનસ ને કહુ કે આ જગ્યાએ કોઈક નિશાન મૂકી દો તો માણસે એના ઉપર સૂકા બાવળ નુ ઝૈળુ મૂકી દીધું અને જતા રહ્યા થોડા સમય બાદ મહારાજ એ હૂકમ કર્યો કે ત્યાં રાજમહેલ બનાવો પણ પેલું ઝૈળુ ઉડી ને દૂર જતું રહ્યું હતું અને ત્યાં રાજમહેલ બંધાયો અને પેલી સુરાતન વાળી જમીન ઉપર ભાટચારણ વસ્યા અને જે ભાટ નુ મૃત્યુ થાય તો એની પાછળ એની સ્ત્રી સતી થાતી હતી આજે પણ હળવદ મા ઘણી બધી દેરી ઓ છૈ જોઇ લેજો
વાહ બિજલ ભાઇ બહુ સરસ
જુના ઇતિહાસ જાણવા ની બહુ મજા આવે છે
વાહ બીજલ ભાઈ તમારા બધા વીડિયો જોઈ ને ખુબ જ આનંદ આવે
અમારે પણ પાકિસ્તાન બોર્ડર નજીક છે અમારા વડવાઓ માલઢોર ચરાવવા પારકરમાં જતા ચોમાસામાં માલ ઢોર ને ચારીયાણ ખુબ સારું હોતું અને વડીલોને પારકરના ગામડાંના ઘણા ગામો જોયેલાં અને નામ પણ યાદ છે
Haji pan rabari Loko parkar ma chhe...Ghana video me joyela chhe ...tamaru gaam Kyu Bhai ? Maru porbandar
Bhai kya gamana so
પંચમહાલ સેહરા થી દેવરાજભાઈ ના જય માતાજી
1 બૂટ મારા દાદા એ મારી નાખ્યુ તું બેલામા❤
આ થઈ જે સએમટ હોય તે લાઇક કરો
વાહ રબારી કાકા તમારી જુની યાદો ❤
ખૂબ સરસ વાત
જુના ઈતિહાસ જણાવા મળે છે આભાર
ખુબ જ મજા આવે છે તમારા વિડિયો જોવાની જુના જુના ઈતિહાસ જાણવાની
Jay dwarkadhish
Saras video bijal bhai...
ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏
વાહ બિજલભાઈ 🎉છોટે મેઘાણી
मैंने 2013 में गुजरात और राजस्थान का जो रन है बाखासर बॉर्डर वाला उधर जिसको नार बोलते हैं वह देखा था लेकिन अब हर जगह जंगल खत्म हो गया और फैक्ट्री ज्यादा बढ़ गई इसलिए वह प्राणी गायब हो गया
Nar Miss Wolf 🐺
વરૂવડી માતાજી મંદિર સુઈગામ થી આગળ નડાબેટ મા છે રા.નવઘાણ
બનાસકાંઠા જિલ્લામાં
Really juna jamana na Loko bouj tellented hata pehla na loko bhle etli suvidha nati pan Santi thi simple life jivta ane really old is gold.. thanks Sir bouj sari mahiti aapi
Jay vadvala
જય અંબે
ખુબ જ સરસ ❤જય માં મોગલ 🎉
ખુબ સરસ બિજલભાઈ વિડિઓ બનાયો..
ઉમૈયા વિડિઓ બનાવા આવો પાચ હજાર વર્ષ પહેલા ના પાળીયા દર્શન ના ઈતિહાસ આવેલા છે
A બાપા ને ઘણી ખમ્મા
જય મુરલીધર ભાઈ
ખૂબ સરસ વાત
ખુબ સરસ વાત કરી ❤
વેલોકાકો છે મોડાસા તાલુકામા રહેતા કરસનપુરા કંપા ગણા વષૅ રહ્યા છે તેજ છે નેભાઈ
Khub saras
ખુબ સરસ
Vah...
Old is gold
Top itihas
Whah વાગડ whah
સરસ માહિતી
નાઓર જંગલી પ્રાણી ચુંવાળ પંથક માં પણ જોવા મળતું હવે નાશપ્રાય થઈ ગયું છે😢
Rupen Nadi aas pass hota hal Nathi
Sach ..joyu 48 varsh pehla khetra ma jota shankhevar aajbaju Viramgam
વછરાજ દાદા ના રણ માં હાલ પણ સે નાવર
Wah wah.... old is gold
Jay mataji
મજા આવી
ખૂબ સરસ
Sari mahiti aapi
,સરસ
Ak dam sataya vat 6
બનાસકાઠા થી ટીનાજી ઠાકોર ખુબ ખુબ સરસ
Nar dava thi marya bhai
❤
Wah
👍👍👌👌
Saras
નાર હમણાં ૨૦ વર્ષથી બિલકુલ જોવા મળતા નથી .
નાર ઝાલાવાડમાં હજી જોવા મલે છે મારા ગામની સીમમાં નાર આવે છે
Bhai kayo takuko lage?
Kub srs
જય કરછ,જીએ કરછી
જોરદાર વિડિયો બીજલભાઈ આપ કયા ગામના છો.
જાટાવાડા ગામ બેલા વાડુ
આ છે વાગડ ની વિશેષતા
ભાઈ તમારો નંબર આપી શકો
Tomato. Available. Band
બીજલ ભાઈ કેવા સાખે?
મકવાણા
😮😮😮
બાપા માફ કરજો પણ તમે જે સસલાં વારી વાત કરી એ ત્યાં તો ખબર નથી પણ હળવદ માં રાજા સિકાર કરવા માટે ગયા હતા અને સસલું સામે ઊભું રહ્યું પછી રાજા વિચાર આવ્યો કે આ જાનવર માનસ ને જોઈ ભાઈ જાય અને આ સામું કેમ ઊભું રહ્યું. નક્કી આ જમીન સુરાતન વાળી હોવી જોઈએ પછી રાજા એ માનસ ને કહુ કે આ જગ્યાએ કોઈક નિશાન મૂકી દો તો માણસે એના ઉપર સૂકા બાવળ નુ ઝૈળુ મૂકી દીધું અને જતા રહ્યા થોડા સમય બાદ મહારાજ એ હૂકમ કર્યો કે ત્યાં રાજમહેલ બનાવો પણ પેલું ઝૈળુ ઉડી ને દૂર જતું રહ્યું હતું અને ત્યાં રાજમહેલ બંધાયો અને પેલી સુરાતન વાળી જમીન ઉપર ભાટચારણ વસ્યા અને જે ભાટ નુ મૃત્યુ થાય તો એની પાછળ એની સ્ત્રી સતી થાતી હતી આજે પણ હળવદ મા ઘણી બધી દેરી ઓ છૈ જોઇ લેજો
માહિતી બદલ આભાર 🙏👍
दूधआपीदेवानू हतू
Vagad na game game ek etiyash Lakhalo che bhai
Contact number aapo bhai
Wah
Saras
Saras