મને કાળીયો કહીને બોલાવે Gujarati Bhajan | Gujarati Kirtan | Gujarati Geet | નીચે લખેલ છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ย. 2024
  • મને કાળીયો કહીને બોલાવે Gujarati Bhajan | Gujarati Kirtan | ગુજરાતી ભજન | ગુજરતી કીર્તન | ગુજરતી ગીત | ભજન નીચે લખેલ છે
    _________________________________________________
    હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
    ગાવલડી ચારવાને જશોદા માવડી
    મને વહેલી પરોઢિયે જગાડે છે
    હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
    ગાવલડી ચારવાને ‌જશોદા માવડી
    મને ઠંડા તે પાણીએ નવડાવે છે
    હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
    ગાવલડી ચારવાને ‌જશોદા માવડી
    મને ગોવાળિયા બહુ પજવે છે
    મને ગેડી દડો રમાડે છે
    હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
    ગાવલડી ચારવાને ‌જશોદા માવડી
    મને શાક અને રોટલો ખવડાવે છે
    હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
    ગાવલડી ચારવાને ‌જશોદા માવડી
    મને કાળીયો કહીને બોલાવે છે
    હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
    ગાવલડી ચારવાને ‌જશોદા માવડી
    મા વનમાં વાઘ વરુ રહે છે
    એને જોઈને બીક મને લાગે છે
    હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
    ગાવલડી ચારવાને ‌જશોદા માવડી
    મને રાધા સાથે રાસ રમાડે છે
    હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
    ગાવલડી ચારવાને ‌જશોદા માવડી
    હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
    ગાવલડી ચારવાને જશોદા માવડી
    #શિવશક્તિ
    #શિવરાત્રી
    #shivratri
    #shivratrispecial
    #shivratrispecial2024
    #shivratri_bhajan
    #ભજન
    #ગુજરતી_ભજન
    #bhajan
    #new #bhajans trending #trendingbhajan #trend_bhajan #trending_bhajan #trendingvideos #viralbhajan #viralbhaktisong #viralvideos #kirtan #શ્રાદ્ધભજન #newkirtan #savarnabhajan #satsang_bhajan #પિતૃપક્ષભજન #satsangbhajan #satsangibhajan #satsang #satsangsong #morningbhajan #krisnakebhajan #krisnabhajan #sradhbhajan #satsangkirtan #morningkirtan #pitrudevas #bhajansong #bhaktigeet #newgujratisongs #ganesh #pitrupaksh #newbhajan #ગુજરાતીગીત #ગુજરાતીભજન #oldbhajanmandal #old #oldbhajan #dhun #mandal #gujarati #desi #folk #song #haribhajan #hari #mahadevbhajan #shravanmas #bhajan #geet #ગુજરાતી_ગીત #gujarati_bhajan #desi_bhajan #juna_bhajan #shrikrishnabhajan #ahirani #gujaratibhajan #maharas #mahadev #satsandbhajan #new #bhajans #kirtan #શ્રાદ્ધભજન #newkirtan #kirtan #gujratisong #savarnabhajan #gujratibhajan #satsang_bhajan #પિતૃપક્ષભજન #savarnabhajan #bhakti #bhajansandhya #bhajanmarg #satsangbhajan #bhajankirtan #bhajansong #satsangibhajan #satsang #satsangsong #bhajankirtan #kirtanbhakti #kirtansamagam #kirtanbhakti #morningbhajan #kirtandhara #kirtandarbar #kirtanlive #krisnakebhajan #krisnabhajan #sradhbhajan #satsangkirtan #morningkirtan #pitrudevas #bhajansong #bhaktigeet #newgujratisongs #ganesh #pitrupaksh #newbhajan #ગુજરાતીગીત
    #ગુજરાતીભજન #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangi
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીર્તન #gujju #mohan #mogal #dakor #shreekrishna #jaishreekrishna #vrindavandham #balgopal #gujarati #hari #god #vishnu #laddugopal #hinduism #morlivala #jayshrikrishna #dwarikadhish #raja #kano #kanudo #krishna #murlidhar #radheradhe #dwarkadhish #radhekrishna #radhe #kanha #jay #dwarka #radha #gopal #madhav #radhakrishna #jaydwarkadhish #harekrishna #krishnalove #jaymurlidhar #vrindavan #radharani #radheshyam #ahir #mathura #radhakrishn #gokul
    #oldbhajanmandal
    #old
    #oldbhajan
    #ગુજરાતીગીત
    #ગુજરાતીભજન
    #dhun
    #dhunmandal

ความคิดเห็น •