ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરો. | Jalpa Patel Sathi Seva Group Rajkot | Parth Boghara Sathi Seva

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરો. | Jalpa Patel Sathi Seva Group Rajkot | Parth Boghara Sathi Seva

ความคิดเห็น • 352

  • @JituDer-sp9ly
    @JituDer-sp9ly หลายเดือนก่อน +11

    આવા માણસો બોલે રાખે બેન એવાનુ બોવ ટેન્શન નો લેવુ બેન તમારીસેવા બહુ સારીછે અને હા દક્ષાબા ને તમે ખુબ પ્રેમ કરોછો બોવ સાચવોછો

  • @HareshDudakiya-np1pj
    @HareshDudakiya-np1pj หลายเดือนก่อน +21

    કંચન બેન ની હાલત બહુ ખરાબ હતી અત્યારે કેટલાં સરસ થૈય ગયા છે બેન મે બધા વિડીયો જોવ છું કોઈ આવી સેવા ધર ના પણ ધ્યાન નથી કરતા બેન તો ધણાં સમય સેવા કરે છે એટલે કોઈ ખોટી સલાહ નો આપો સેવા કરે એને કરવા દયો
    દાન કરો પણ સંભાળાવો નહીં એ લેખે ના
    જય

    • @ChintanBhavsar-rt8wf
      @ChintanBhavsar-rt8wf หลายเดือนก่อน

      Lokone seva nathi karvi ane bijane santhi seva karva deta nathi salavo.

    • @jaydipdudhat9141
      @jaydipdudhat9141 หลายเดือนก่อน

      Jlpaben. Tmara. Jevu. Kary. Koejn. Krisle. Mate. Aavaloko. Samu. Njosho

    • @jaydipdudhat9141
      @jaydipdudhat9141 หลายเดือนก่อน

      Jlpaben. Tmara. Kary. Ne. Danny vad

    • @jaydipdudhat9141
      @jaydipdudhat9141 หลายเดือนก่อน

      Jlpaben. Ne. Aasu. Pdavi. Bhi. Khotu. Krechhe. Aava. Nalayk

    • @jaydipdudhat9141
      @jaydipdudhat9141 หลายเดือนก่อน

      Didi. Ava. Same. Aasu. M. Pado

  • @RameshabhaiMatariya
    @RameshabhaiMatariya หลายเดือนก่อน +6

    તમે ખૂબ સેવા સરસ કરો છો બીજાની વાતમાં ધ્યાન ના આપો બેન

  • @kharadisantaben5046
    @kharadisantaben5046 4 วันที่ผ่านมา

    જય સીતારામ જલ્પાબેન તમે બધા પ્રભુ સાથે પ્રેમ આપો છો હું તમારો વિડીયો જોવુ છુ ભિલોડા થી

  • @RasikDarji-ep7wx
    @RasikDarji-ep7wx หลายเดือนก่อน +10

    ભગવાન તમારી સેવાને લાખ લાખ વંદન 🙏🙏

  • @user-nj3dl5ry6r
    @user-nj3dl5ry6r หลายเดือนก่อน +28

    બીજા ની વાત પર ધ્યાન નો આપો તમારા જેવું તો કેવા વારા પણ ખુદ ના માં બાપ ને પણ નો સાચવે

  • @RajenBen-l4r
    @RajenBen-l4r หลายเดือนก่อน +14

    જે બેન બોલતાં હોય તેને ક્યો દક્ષા બાને લ ઈ જાય

    • @Divya.Adatiya
      @Divya.Adatiya หลายเดือนก่อน

      Sachi vat rakhe to khabar pade

  • @vashubenpatel5218
    @vashubenpatel5218 หลายเดือนก่อน +3

    જલ્પા બેન તમારાં જેવી કોઈ નો સેવા કરે ધન્યવાદ છે તમારી જીંદગી આખી જીંદગી સેવા માં હોમી દીધી જલ્પા બેન બોલનારા બોલીયા કરે સેવા કરવી અધરી છે જલપા બે ન તમારી તબિયત. સાચવો કારણકે તમે બીમાર પડસો તો બધુજ કામ અટકી જાય છે જે કોઈ બોલે તે નુ મગજમાં ના લેવુ બીજુ જલ્પા બેન તમે લાડુનુ ધ્યાન રાખો કારણકે લાડુ તમારી દિકરા બરોબર છે મારે ત્રણ દિકરીઓ જ છે મારે લાડુ નામ છે ખુબ જ ડાય દિકરી છે એવી જ તમારી લાડુ તો જલ્પા બેન મારાં ગોગા મહારાજ ને પ્રાથના કરૂ છું કે તમે જલ્દી સાજા થઈ જાવ જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ ખુબ ખુબ આભાર વસંતીબેન ખંડેરાવપુરા ના જય શ્રી અમર માં સુખી રાખે ઍવી પ્રાથના કોઈ નુ મન માં લેવાનું નહીં આ કાને સાંભળી લેવું બીજા કાનેથી કાઢી નાખવું

  • @amrutrayka1909
    @amrutrayka1909 หลายเดือนก่อน +4

    ના બેન આવું તો પોતાની માઁ નાં સાચવે. બવજ સારું સાચવો છો. જય માં અમર.

  • @jitendramakasana9456
    @jitendramakasana9456 หลายเดือนก่อน +7

    બેન આવી કૉમેન્ટ કરવા વાળા દક્ષા બા ને ફરવા કિયા લઇ જાઈ ઇ પોતાની બાયડી કે છોકરા ને પૂરા સાચવતા નો હોઈ આતા કોઈ સારું કામ કરતા હોઈ એની ટીકા કેમ કરવી આવા માણસો ને ધિયાન નો દેવાઈ આપણે આપણું કામ. કરવાનું જય માં અમર

  • @mayurrajsakha1955
    @mayurrajsakha1955 หลายเดือนก่อน +5

    જય માં અમર જય સિયારામ બેન..અમરમાં ની દીકરી છો બેન..જગત સામે જોશો માં તમને હ્ર્દય થી સમજનારા ઘણા છે બેન તબિયત સાચવજો🙏🙏🙏.

  • @rashmikumarpatel242
    @rashmikumarpatel242 20 วันที่ผ่านมา

    સાચી વાત છે બેન , જે કહે તા હોય એને કહો કે લઈ જાય,

  • @jaygurudev8873
    @jaygurudev8873 หลายเดือนก่อน +9

    જે બોલે એને ક્યો લઈ જાય બેન તમે જે કરો એજ બરાબર છે જય માં અમર સ્વરૂપ જલ્પા બેન

  • @ramnikbhaipandya1784
    @ramnikbhaipandya1784 หลายเดือนก่อน +1

    જય શ્રી સંત દેવીદાસ અંમર દેવીદાસ જય શ્રી રામદેવ પીર જય શ્રી ૐ કેદારનાથ મહાદેવ હર હર મહાદેવ હર

  • @RajenBen-l4r
    @RajenBen-l4r หลายเดือนก่อน +6

    જય માં અમર બેન તમે તમારી તબિયત સાચવજો દુનિયા દોરંગી છે તમે તો માં અમર ની દીકરી છો

  • @VishalModhavadiya-n2d
    @VishalModhavadiya-n2d หลายเดือนก่อน +1

    જે કેતા હોય તેને કહો કેતુ આવી ને કર તો ખબર પડે કેવા વારા કીધા રાખે બેન તમારી સેવા ને સલામ

  • @Happypatel1500
    @Happypatel1500 หลายเดือนก่อน +1

    જય માં અમર બેન તમારી સેવા ને ધન્ય છે બોલવા વારા બોલા રાખે .

  • @mayurrajsakha1955
    @mayurrajsakha1955 หลายเดือนก่อน +8

    અમને ખબર પડીગયી તીકે તબિયત બરા બર નથી બેન નો પડકારો ઢીલો હ્તોમે કોમેન્ટ પણ કૃતિ..બેન તબિયત સાચવજો જય માં અમ્ર

  • @HimatbhaiJadav
    @HimatbhaiJadav 20 วันที่ผ่านมา

    બેન તમે ભગવાન સવો જય અમર માં તમારા જેવું કામ કરી ને બતાવો બેન તમારા કામ બે દિવસ કરી ને બતાવે બોલાવો એને

  • @madhubenparmar1423
    @madhubenparmar1423 หลายเดือนก่อน +3

    આટલું સરસ કામ કરો છો બેન તમે તમારી તબિયત સાચવશો તો કોઈ બીજા ને પણ મદદ થાય ખોટા ઊકાળા કરો નહિ તબિયત સાચવો મારી દિકરી

  • @rambhikhunty4942
    @rambhikhunty4942 หลายเดือนก่อน +2

    હા આવા લોકો ને સલાહ હજ આપવી છે આવી ને સેવા કરે તો ખબર પડે

  • @kokilbhojak
    @kokilbhojak หลายเดือนก่อน +3

    મહેસાણા થી કોકીલાબેન. હુ તમારા. વિડિયો રોજ. જોઉં છું. તમારા. જેવું તો. કોઈ. કરે. નહીં. દક્ષા બા. ને. તો. તમે. ઘણોજ. પેરમ. કરો. છો

  • @aahalimbasiya3369
    @aahalimbasiya3369 หลายเดือนก่อน +2

    જલ્પાબેન ટેન્શન ન. લ્યો તમારી સેવા 100રાઈટ છે.. તમારી જેવી.સેવા.... બોલવા વાળા એક દિવસ પણ કરી શકે નહી તમારી કોઇ જ ભુલ નથી

  • @HareshDudakiya-np1pj
    @HareshDudakiya-np1pj หลายเดือนก่อน +7

    જય અમર માં બેન 🙏 તમારી તબિયત સાચવજો બોલવા વાળા તો બોલે સેવા કરવી અધરી છે આવું સેવા નું કામ અધૂરું છે સત ના પારખાં ન કરાય જય અમર માં 🙏 બેન તબિયત સાચવજો

  • @rojinaaersiya5982
    @rojinaaersiya5982 หลายเดือนก่อน +1

    Jay maa aamar Jalpa ben tamne vadan che ben vadan che ben ❤❤

  • @rajeshkumarmaheta8212
    @rajeshkumarmaheta8212 หลายเดือนก่อน +5

    Tammri વાત thi parivarni himmat male che.sachi વાત karo chò.

  • @rameshbhaibaldaniyarameshb7735
    @rameshbhaibaldaniyarameshb7735 หลายเดือนก่อน

    Jay amarma ben himatrakho

  • @user-to4qx5ie5o
    @user-to4qx5ie5o หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ જલ્પાબેન ❤ થી ધન્યવાદ
    આ બધા વાતું કરાકરા તમે તમારૂં કામ કરા❤

  • @rasidbhai808
    @rasidbhai808 หลายเดือนก่อน +1

    બેન આ સમાજ બધું બોલશે એના ઉપર ધિયાન નો આપો તમે ખૂબ સરસ કામ કરો છો સમાજ છે બધું બોલશે આપણે આવું સેવાનું કામ કરવાનું

  • @kailashbenrathod2755
    @kailashbenrathod2755 หลายเดือนก่อน +5

    તમારી તબિયત સાચવો તમારે પણ દિકરી છે દિકરી નું ધ્યાન રાખો

  • @mpparmar2748
    @mpparmar2748 หลายเดือนก่อน +1

    Tamane khub dhanyavad jalapa ben tamane madad kare Amar maa 🙏🙏🙏

  • @yogisolanki3746
    @yogisolanki3746 หลายเดือนก่อน +1

    🎉જલ્પા બેન તમારી જીવી સેવા કોનાકરીસક જય અંમરમા

  • @hetaltrivedi2998
    @hetaltrivedi2998 หลายเดือนก่อน +1

    Ben sachi vat che tamari ae ben ne kyo ke dksha baa ne lai jav pchi khabar pde kevu selu karvu agharu che

  • @RK-jg6ks
    @RK-jg6ks หลายเดือนก่อน +2

    જલ્પા બેન તમારી તબીયત બગાડો મા આવા કીધા કરે બેન હીંમત રાખો જય અમરમા

  • @dodiyageetaben5323
    @dodiyageetaben5323 หลายเดือนก่อน

    જય અમરમા સંત દેવીદાસ તમારી સેવાને ધન્ય છે. બેન.

  • @meenajoshi7099
    @meenajoshi7099 หลายเดือนก่อน +2

    બેન હાથી પાછળ કૂતરા ભસ્યા કરે તમે તો બહુ સારું કામ કરો છો.જે બોલતું હોય તો કહો તમે આટલું કરી તો જુઓ.ખબર પડે... તબિયત સાચવજો ટેન્શન રાખવું નહીં ્.. જય અમરમા 🙏

  • @rajigodhania2194
    @rajigodhania2194 หลายเดือนก่อน

    Jalpaben ignore this people it’s easy for them to criticise you don’t need to justify yourself to anyone. In India the Indian society is very critical of others
    You doing wonderful job. Love and hugs from uk.

  • @Nobody20053
    @Nobody20053 หลายเดือนก่อน

    જય હો મા અમર 🎉 આ તમેજ પુરૂ પાડી સકો

  • @Rajuapa
    @Rajuapa หลายเดือนก่อน

    Jay mataji. Sachivat. A duniya do rangi chhe ben. Tamane dhany vad chhe.

  • @bharatkanzariya2928
    @bharatkanzariya2928 หลายเดือนก่อน

    નવરા બેઠાહો ઈ બધાં જય માતાજીખુબ ખુબઅભિનંદનબેનસીતારામ જય અમરમાં કૃપા કરજો બેન સીતારામ

  • @narandasramavat3159
    @narandasramavat3159 20 วันที่ผ่านมา

    જલ્પા તમારી તબિયત સાચશો આવા લોકો જવાબ ન આપશો જય સીતારામ

  • @jagubhaibaral7693
    @jagubhaibaral7693 หลายเดือนก่อน +2

    જય મા અમર

  • @JSShah-cm9jl
    @JSShah-cm9jl หลายเดือนก่อน +2

    તમે બહું સારું કામ કરો છો પણ તમે આટલું બધું પ્રભુજી સાથે મેન્ટલી ઇન્વોલ ના થાવ પ્લીઝ 🙏

  • @kailashbenrathod2755
    @kailashbenrathod2755 หลายเดือนก่อน +7

    તમારી સેવા મા કોઈ ખોટ નથી લોકો જીવવા નથી દેતા તમે સાચા છો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @MohanniMaya
    @MohanniMaya วันที่ผ่านมา

    બધા લોકોમાં બહુ સુધારો આવ્યો છે પહેલેથી હું તમારા વિડીયો જોવું છું બધા જ વિડીયો લાઈવ વિડીયો પ્રભુજી ના વિડીયો બધામાં ઘણો સુધારો આવ્યો છે એ લોકોને નથી દેખાતું ખાલી લોકોને ટોચર કરતા જ આવડે છે સારા કામ કરતા હોય એને એવા લોકો ઉપર ધ્યાન નહિ દેવાનું તમારા તબિયત ઉપર ધ્યાન દેવું મારી આયુષ્ય તમને લાગે છે તમને કાંઈ ન થાય ભગવાન કરે તમારી કોઈ તબિયત ખરાબ ન થાય

  • @gitabenjoshi5834
    @gitabenjoshi5834 หลายเดือนก่อน

    જય..અમર,..મા...
    બેનબા હીમંત રાખો આગલ વધો...
    રામાઅવતારમા પણ આવા પાખંડી હતા....મા નુ નામ લ્યો...ને લે વાદ્યો..

  • @DkRaniga
    @DkRaniga หลายเดือนก่อน +2

    તમે દક્ષા બા ને બોવ પ્રેમ કરો એ હુ જોવ છું

  • @parishramprinter2195
    @parishramprinter2195 หลายเดือนก่อน

    Jay amarma jalpaben tamara jeva shara koy na shachvi shake tamne dhanyavaad 6

  • @VasantbenVaghela-s7d
    @VasantbenVaghela-s7d หลายเดือนก่อน +1

    જય અમર મા જલ્પા બેન જે લોકો ને જે કેવું હોય એ કે તમે તમારી તબિયત સાચવો

  • @preetiriyan7171
    @preetiriyan7171 หลายเดือนก่อน +1

    Jene jene fikar padi Hoi toh potana ghare Lai jai...tame Tamaru pls Dyan rakho...I respect u..a lot..

  • @aahalimbasiya3369
    @aahalimbasiya3369 หลายเดือนก่อน +2

    બેન. આ દુનિયા. બોલવાના. એને કયો એક દિવસ માટે. તો! સાચવે. કેમ શચવાય ..છે. ખબર પડે

  • @husenkhorashi6712
    @husenkhorashi6712 14 วันที่ผ่านมา

    ben ame tamara badha video joe cheeye aamara ghare 15 varshe ni dikari bed per chee aaj 15 varsha thi teni sewa kariye cheeye amne khabar chee kem sewa thai ame maharastra thi cheeye tamaro number aapo tamarathi wat karvi chee

  • @ashokkothari9121
    @ashokkothari9121 หลายเดือนก่อน +3

    બેન બોલવા વાળા બોલા કરે આપડું કામ સાલુ રાખો

  • @rambhikhunty4942
    @rambhikhunty4942 หลายเดือนก่อน +1

    સાવ સાચી વાત છે બેન શાન્તી તી થી રેવા નથી દેતા બેન તમ નેં

  • @narendrabhaitrivedi5984
    @narendrabhaitrivedi5984 หลายเดือนก่อน

    Jalpa Ben take care yourself

  • @IlabenMarviya
    @IlabenMarviya หลายเดือนก่อน

    સંત દેવીદાસ જય માં અમર 🙏

  • @Kusumvekariya
    @Kusumvekariya หลายเดือนก่อน +1

    Ben Tamar I ta by at shasvajo jay ma a mar ma

  • @rambhikhunty4942
    @rambhikhunty4942 หลายเดือนก่อน

    જય માં અમર સત દેવીદાસ બેન જય માં અમર

  • @bhavnasukhadiya3970
    @bhavnasukhadiya3970 หลายเดือนก่อน

    બધાનું બોલ્યા સામું ન જોવાય બોલવા વાળા ને બોલવા દેવાય

  • @mpparmar2748
    @mpparmar2748 หลายเดือนก่อน

    Sara's Kam che ben tame bahu seva karva sakti Ape 🙏🙏🙏 jay shree Krishna 🙏🙏🙏na ben dhoraji su kare bichara rat di heran che 🙏🙏🙏🙏🙏

  • @rameshbhaibaldaniyarameshb7735
    @rameshbhaibaldaniyarameshb7735 หลายเดือนก่อน

    Tame javab aapava bandhayela nadhi tame ben Jay amarma

  • @VadherDenish
    @VadherDenish หลายเดือนก่อน +1

    Je khe se tene kyo 5 di hachve

  • @DipaliDudhat
    @DipaliDudhat หลายเดือนก่อน

    I benna ghre bhale ae ben rakhe rod yupr nay

  • @BharatKaravadra-uo2mh
    @BharatKaravadra-uo2mh 11 วันที่ผ่านมา

    Ben tame ava bhudhi vagarana ni vatu tame no sambhano ane tamaro jiv no banjo ben tamane 🙏🙏🙏

  • @geetabenagravatt7087
    @geetabenagravatt7087 หลายเดือนก่อน

    જલ્પા બેન તમે તમારી તબિયત સાચવો બોલવાવાળા બોલે રાખે તમે તો કેટલા સારી રીતે રાખો છો

  • @gautamrafaliya2238
    @gautamrafaliya2238 12 วันที่ผ่านมา

    જે સેવા કરતું હોય ને તેમને ખબર હોય છે

  • @ronakpatel4820
    @ronakpatel4820 23 วันที่ผ่านมา +1

    Tmari tbiyat sacvjo

  • @Bhumikavaghela-st8dn
    @Bhumikavaghela-st8dn หลายเดือนก่อน +2

    Jalpa ben tame daxa bha ne khub shachavo cho

  • @sheetalmanek1569
    @sheetalmanek1569 21 วันที่ผ่านมา +1

    ચિન્તા ના કરો બેન કોય બોલે એનુ મન મા ના લીયો તમારા જેવી સેવા કોઈ ના કરી શકે ધન્ય છે જલ્પાબેન તમને

  • @dakshamehta1453
    @dakshamehta1453 หลายเดือนก่อน

    Jai maa Amar Ben tamaru tame dhayan rakhjo tame sara haso tho badhane sachvi leso ek Daksha baa ne j nahi darek ne aap jiv ni jem sachvo cho bole aene bolva dejo je kar aene j khabar pade pls take care ben bolva vala mate easy hase pan karva vala mate nahi jai shree krishna 🙏

  • @user-cn9sg8le5h
    @user-cn9sg8le5h หลายเดือนก่อน

    બધાને ઇગ્નોર કરો નહિતર સેવા નહિ થાય જય માં અમર

  • @shantabengarara1072
    @shantabengarara1072 หลายเดือนก่อน +1

    Jalpaben tame ta bhuj sars rakhocho badhayne aagl vadhta raho jene jem bolvu hoy te bole aamari najrma tosaruj karocho

  • @RasikDarji-ep7wx
    @RasikDarji-ep7wx หลายเดือนก่อน +1

    જય અમરમાં જય રવેચીમાં 🙏🙏

  • @dhelir.bapodra1203
    @dhelir.bapodra1203 หลายเดือนก่อน

    બેન 1 મહિનો દિવસ તમે આરામ કરો અને પ્રભુજી ની સેવા મા થોડુક ઓશુ ધ્યાન આપો માણસો ની સામે ના જોવુ જેની બુધી હોઈ ઈ પ્રમાણે વાત કરે સીતારામ બેન જય અમર મા

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana หลายเดือนก่อน +1

    સંત દેવીદાસ જય માં અમર

  • @user-qr4cx4fv7x
    @user-qr4cx4fv7x หลายเดือนก่อน +2

    બેન તમારી તબીયત સાચવો. બોલવા વાળા તો બોલે. એને કહો કે તમે લઈ જાવ પાંચ દિવસ સાચવો તો ખબર પડે.

  • @kokilbhojak
    @kokilbhojak หลายเดือนก่อน +1

    રોડ પર ના મુકાય. એ બેનને. આશ્રમ. ચલાવવા. આપી દો. એટલે. ખબર. પડે. કે. કેવીરીતે થાય

  • @manjulabenmanjulaben5038
    @manjulabenmanjulaben5038 หลายเดือนก่อน +3

    બેન તમે જે કામ. કરો છો. તે. કોઇ. થી. નો. થાય

  • @VivekKanjareya
    @VivekKanjareya หลายเดือนก่อน

    Tamari seva sachi che ben 🙏🙏🙏🙏🙏

  • @DipaliDudhat
    @DipaliDudhat หลายเดือนก่อน

    Jay shree krishna
    Ben tmne slah aapse spot nay kre

  • @rashmikumarpatel242
    @rashmikumarpatel242 20 วันที่ผ่านมา

    બેન કોઈ ની વાત ના સાંભળો , તમે જે કરો છો તે અજોડ છે

  • @shantibakotra7830
    @shantibakotra7830 หลายเดือนก่อน +2

    માણસ કીયારે કેવુ બોલે તેનાસામુનો જુવો બેન

  • @sangeetatrivedi7803
    @sangeetatrivedi7803 หลายเดือนก่อน

    જય અમર મા બેન.જે લોકોને જે કેવું હોય એ કે તમે બેન તમારી તબિયત સાચવો.

  • @UshaCookingGujrati133
    @UshaCookingGujrati133 หลายเดือนก่อน

    🙏🏻 Bapa sitaram 🙏🏻

  • @tinupatel1603
    @tinupatel1603 หลายเดือนก่อน

    Jay maa amar 🙏
    Sat devidas amar devidas 🙏

  • @rekhapatel2589
    @rekhapatel2589 หลายเดือนก่อน

    Ben, sara kam je kare ne te bijathi joi nathi shakatu. Te fakt potana ma bap ne j sachvi shakta nahi hoy. Tame aava msg n vancho.

  • @Dharmikvani-u3m
    @Dharmikvani-u3m หลายเดือนก่อน +1

    Tame saru kam karo cho ben dilthi salam ❤

    • @hetaltrivedi2998
      @hetaltrivedi2998 หลายเดือนก่อน +1

      Jalpa ben tme bdha ni seva kro cho tamari tabiyat khrab thase to kon aavse seva krava?

  • @user-hf3qb6dz8s
    @user-hf3qb6dz8s หลายเดือนก่อน +1

    નાના છોકરાની કેમ તો સાચવે છે જલ્પાબેન એની સાથે કાલાવાલા કરે પછી એથી કેવું કરવાનું હોય

  • @JignasaThakar-dt1ui
    @JignasaThakar-dt1ui หลายเดือนก่อน

    Tmari health khrab na kro jalpa Ben tmara jevu kam krvu ane khali vato krvi tema khub frkk chhe tme ek sadkarya ni prerna chho God bless you ❤

  • @RatilalmundhavaMundhava-bf5ps
    @RatilalmundhavaMundhava-bf5ps หลายเดือนก่อน

    Sat devidash Amar devidash jay ho bap

  • @DipaliDudhat
    @DipaliDudhat หลายเดือนก่อน

    Jay shree krishna
    Ben Khali ghdo chlke bov

  • @NirupaMeravda-dt2sn
    @NirupaMeravda-dt2sn หลายเดือนก่อน

    Jay ma Amar ma 🙏🏻

  • @babiyaramilaben9040
    @babiyaramilaben9040 หลายเดือนก่อน

    Jalpa Ben tame bija ni vat na shablo Jay maa amar jaldi Sara thi jav aevi bhagvan ne prathna

  • @hasmukhbhai2891
    @hasmukhbhai2891 หลายเดือนก่อน +2

    એમને કહો લ ઈ જાય.

  • @JentibhaiKalthiya
    @JentibhaiKalthiya หลายเดือนก่อน

    નાબેનધનયવાદ

  • @KhushiKhandhediya
    @KhushiKhandhediya หลายเดือนก่อน

    Ben badha ne javab j na apay tamare karvu hoy am karay

  • @DipaliDudhat
    @DipaliDudhat หลายเดือนก่อน

    Vgr hnse Ani kathae

  • @PinalJiyani
    @PinalJiyani หลายเดือนก่อน

    Dan દીધેલું કેવાનું નો હોય

  • @ronakpatel4820
    @ronakpatel4820 23 วันที่ผ่านมา +1

    Ben khoti magaj Mari ma tbiyat ni bgado

  • @Thedklife5616
    @Thedklife5616 20 วันที่ผ่านมา

    Didi tami koy pn kytu hoy eni khali tmari hari 10 divsh ryvanu kio