GURUJI NA DARSHANE ANANT KHECHANA | LYRICS | FULL VIDEO KIRTAN | GURU MAHIMA | HDH SWAMISHREE | SMVS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • જેમ ચુંબક લોખંડને પોતાની તરફ ખેંચે તેમ વ્હાલા ગુરુજી એટલે દિવ્યતા, ભવ્યતા અને નિતાંત અવિનાશી સુખ રૂપી ચમકનો પર્વત.
    વર્તમાન કાળે માયામાં ફસાયેલા અનંતાનંત જીવો એમના દર્શન માત્રે ખેંચાઈ ને મહારાજમાં જોડાઈ છતે દેહે મૂર્તિ સુખના ભોગી થઈ રહ્યા છે.
    આવો... નૂતન કિર્તનના માધ્યમે એ દિવ્ય પુરુષની દિવ્યતામાં અને મહિમામાં ડૂબકી લગાવીએ....
    More Video Kirtans:-
    Divya Guruji Malya ne Ame Favi Gaya : • Divya Guruji Malya Ne ...
    Gurujino Malyo Amne Theth no Sanghath : • Guruji no malyo amne t...

ความคิดเห็น • 13

  • @girishtrivedi7754
    @girishtrivedi7754 6 วันที่ผ่านมา

    🙏🌹 દયાળુ જય સ્વામિનારાયણ મહારાજ રાજી રહેજો 🌹🙏

  • @darshanparmar9466
    @darshanparmar9466 7 วันที่ผ่านมา +1

    Soulful kirtan ❤... mara vhala guruji na charno ma koti koti vandan...

  • @MayurPatel-q1q
    @MayurPatel-q1q 7 วันที่ผ่านมา

    Jay swaminarayan mahraj
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ParvatiPatel-d7j
    @ParvatiPatel-d7j 6 วันที่ผ่านมา

    Guruji saday Amara parivar upar r rahejo.amane Tamara kari ne rakhajo.

  • @muktanadi1234
    @muktanadi1234 7 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ કીર્તન છે મહારાજ❤

  • @natvarbhaiprajapati8205
    @natvarbhaiprajapati8205 6 วันที่ผ่านมา

    Jay swaminarayan dayalu Raji rahjo

  • @DevKrupa-n7q
    @DevKrupa-n7q 3 วันที่ผ่านมา

    Nice Voice... Calm Music + Soft Voice = total inner relief ❣

  • @dayalujayswaminarayan8190
    @dayalujayswaminarayan8190 7 วันที่ผ่านมา

    Dayalu Jay swaminarayan khub saras

  • @VandanaPandya-s8s
    @VandanaPandya-s8s 6 วันที่ผ่านมา

    Jay swaminarayan very heartfelt kirtan bro your voice is just magic❤

  • @bhailalbhaivatukiya2428
    @bhailalbhaivatukiya2428 6 วันที่ผ่านมา

    દિવ્ય કીર્તન મૂર્તિમા ડુબાડનાર છે મહારાજ જ બોલે છે 🙏🌹🙏

  • @ashokpatel3995
    @ashokpatel3995 6 วันที่ผ่านมา

    Dayalu saday raji rahejo jay swaminarayan

  • @KaranPatel-kn9sp
    @KaranPatel-kn9sp 6 วันที่ผ่านมา

    Aapni koi contact thay evu kharu?
    Karan ke sevak pase pan kirtan banavela taiyar che pan gava che tamare...

  • @sureshpatel-uk6gi
    @sureshpatel-uk6gi 5 วันที่ผ่านมา

    જય સ્વામિનારાયણ દયાળુ રાજી રહેજો 🙏