બાપાનાં ઘરનો પડારો || BAPA NA GHAR NO PADARO ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 393

  • @vishwaschavda1213
    @vishwaschavda1213 ปีที่แล้ว +20

    સરસ સરસ મારા ભઈલા તમને રાખડી બાંધવા નુ મન થાય છે જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર

  • @vaghnagbhai6556
    @vaghnagbhai6556 3 ปีที่แล้ว +8

    વાહ કીરણ ભાઈ ધણા સમય થી રાહ જોતા હતાં

  • @hardikrangani2617
    @hardikrangani2617 3 ปีที่แล้ว +4

    Wahh julee ben shiroya ..... khub saras ..

  • @mahidhariyavandna5794
    @mahidhariyavandna5794 3 ปีที่แล้ว +6

    Tmara bdha video comedy ane kaik janva jeva pan hoy che
    👌👌👌👌👌👌👌👌👌👌

  • @arunjoshi9865
    @arunjoshi9865 3 ปีที่แล้ว +5

    ધનસુખભાઈ આપનો વિડીયો જોતા જોતા ત્રણ કોમેન્ટ લખી રહ્યો છું જય હિદ🇮🇳 વંદેમાતરમ

    • @ramtojogi5482
      @ramtojogi5482  3 ปีที่แล้ว +4

      સદભાવ બદલ ખુબ ખુબ આભાર જોષીદાદા

    • @charubenshah2564
      @charubenshah2564 2 ปีที่แล้ว

    • @charubenshah2564
      @charubenshah2564 2 ปีที่แล้ว

      ધનસુખભાઇરંભાબેનતમારોવીડીયોજોવ્મ એક

    • @kamabhaigoriya599
      @kamabhaigoriya599 6 หลายเดือนก่อน

      😂 દર પંદર, ય દર ષ😅😅😅😅😊🎉😊🎉🎉🎉🎉😮🎉😮😮😮 11:02 😊​@@ramtojogi5482

  • @vitthalkalariya363
    @vitthalkalariya363 3 ปีที่แล้ว +3

    વાહ.. કિરણભાઈ ઘણા દિવસે એક સુંદર વિષય લઈને દેખાયા. અભિનંદન....એ. રામરામ....રામરામ.

  • @Dhavalnavlogs
    @Dhavalnavlogs 3 ปีที่แล้ว +4

    Rekhaben Baki Hu Leva Rakhvu Ka
    😂😂😂
    Wah Kiranbhai..... Video Jaja Divse Aavyo Pan Saras Aavyo

  • @maldekaravadra4265
    @maldekaravadra4265 3 ปีที่แล้ว +3

    Kiran bhai
    Kya hata aatla divas
    Bahu rah joi tamara video ni

  • @ayushshiroya2839
    @ayushshiroya2839 3 ปีที่แล้ว +3

    Wahh julli didi have great work dii💝👍🏻

  • @atulgohel6920
    @atulgohel6920 3 ปีที่แล้ว +2

    Are pan moj
    Jaja taime aavyo vidiyo plz dar sukar vare vidiyo mukta jav

  • @tusharpatel7587
    @tusharpatel7587 3 ปีที่แล้ว +1

    Kiran bhai tamara video samaj ne disha aapvana che bov sara video banavo cho

  • @pipalahiren4050
    @pipalahiren4050 3 ปีที่แล้ว +4

    Ha Kiran Bhai khokhani mojjjjj

  • @tahirhusenkaji9551
    @tahirhusenkaji9551 3 ปีที่แล้ว

    Kiran bhai Tamara video 📷 ne bahut time tayo che hawe to youtube par videos uploaded karo ne Tamara video ma thi thnu shikhae 6

  • @loharkaasamfakirmamd2830
    @loharkaasamfakirmamd2830 3 ปีที่แล้ว +3

    કિરણ ભાઈ બહું જ સરસ વીડિયો છે 👌👌

  • @mickymousehubby7791
    @mickymousehubby7791 3 ปีที่แล้ว +2

    Khub saras👌👌 Pn nava patro ni acting tamara ne radhiben jevi powerful nathi...tamara banne na face expressions khub saras hoy chhe....rekhaben na pn...

  • @attitudeshortvideopower4971
    @attitudeshortvideopower4971 3 ปีที่แล้ว +4

    Kiran bhai Khodiyar maa no itihas visheno video banavone

  • @margipedhdiya3381
    @margipedhdiya3381 3 ปีที่แล้ว +1

    Juli ne badha video ma lavo and nava video banavo

  • @mukeshmoradiya7926
    @mukeshmoradiya7926 3 ปีที่แล้ว +2

    ખુબ સરસ પારિવારીક સંવાદ વિશે રચના કરવામાં આવી છે
    Very good

  • @bhaviksiddhapura8888
    @bhaviksiddhapura8888 3 ปีที่แล้ว +2

    Khub saras video kiranbhai

  • @vijaybhailaljibhaimojidra7396
    @vijaybhailaljibhaimojidra7396 3 หลายเดือนก่อน

    Kiran bhai Radhi ben video saro che good work

  • @nidhibabariya3439
    @nidhibabariya3439 3 ปีที่แล้ว +24

    "બાપના ઘરનો પડારો" કિરણ ખોખાણી સાથે પ્રથમ એપિસોડમા સફળતાપૂર્વક કામ કરવા બદલ જુલી શિરોયાને ખુબ ખુબ અભિનંદન💐💐💐💐💐

  • @TechnicalGambhu
    @TechnicalGambhu 3 ปีที่แล้ว +1

    Bahu divas pachi video jova malyo kiran bhai

  • @omshantijsk
    @omshantijsk 3 ปีที่แล้ว +3

    આપના વીડિયોની ઘણા મહિનાથી રાહ જોતા હતા, ક્યારે શુક્રવાર આવે અને આપનો વિડીયો જોવા મળે...
    ખુબ ખુબ સરસ...
    દરેક પરિવારને સમજવા જેવી વાત રજૂ કરી..
    નવા નવા વિડીયો બનાવતા રહો..
    ખૂબ પ્રગતિ કરો
    God Bless You
    Keep Sharing Happiness

  • @mvdiporam8102
    @mvdiporam8102 3 ปีที่แล้ว +2

    Bahu divase video banavyo kiran uncle 😊

  • @bhor03
    @bhor03 3 ปีที่แล้ว +3

    Ha moj

    • @ketan2082
      @ketan2082 3 ปีที่แล้ว +1

      ખુબજ સરસ કોન્સેપટ કિરણભા👌👌

    • @ketan2082
      @ketan2082 3 ปีที่แล้ว

      ભાઈ

  • @VijayParmar-eb9ec
    @VijayParmar-eb9ec 3 ปีที่แล้ว +4

    Supar video kiranbhai jay mataji

  • @j.sratnani4333
    @j.sratnani4333 2 ปีที่แล้ว +1

    કિરણભાઈ તમારા એપિસોડ ખુબ સરસ સમજવા જેવા હોય છે

  • @nagjibharvadnagjibhai4974
    @nagjibharvadnagjibhai4974 3 ปีที่แล้ว +2

    વાહ કિરણભાઈ વાહ તમે તો બોવ મોળા
    વિડિયો બનાવિયો

  • @makvanatailor
    @makvanatailor 3 ปีที่แล้ว +5

    Khubh saras

  • @parulchodvadiya1216
    @parulchodvadiya1216 3 ปีที่แล้ว +3

    Bov j mast Julie 👌🏻👌🏻👌🏻

  • @parshotambhaibhayani5922
    @parshotambhaibhayani5922 3 ปีที่แล้ว +1

    Good Bhai bapa na ghar no pdaro dhanayavad tamane kalakaron ne mara lakh lakh abhinadan Jay mahadev good day for you🌹

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 ปีที่แล้ว +1

    સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.

  • @PradipSolankiofficial
    @PradipSolankiofficial 3 ปีที่แล้ว +3

    કિરણભાઈ આપ રેગ્યુલર વિડિયો બનાવો આ વિડીયો ઘણા સમય પછી બનાવીયો છે તો મારી વિનંતી છે કે આપ દર અઠવાડિયે એક વિડિયો બનાવતાં રહો

  • @elabensonaltadha1069
    @elabensonaltadha1069 2 ปีที่แล้ว +3

    Vava Radhhaben va

  • @NehaPatel-sx4jb
    @NehaPatel-sx4jb 3 ปีที่แล้ว +3

    Good job juli shiroya😍😘

  • @mahitgarbano3523
    @mahitgarbano3523 3 ปีที่แล้ว +1

    Wah khub saras kiran bhai VIDEO hamari agriculture youtube channel Mahitgar bano tarafthi khub khub congratulations.

  • @narendrapatel94
    @narendrapatel94 3 ปีที่แล้ว +1

    Wah...Dear Kiran Khokhani.....Wah

  • @krunaljoshi5081
    @krunaljoshi5081 3 ปีที่แล้ว +1

    Kiran bhai ram ram ketla vakhte moje moj

  • @rkchavda7393
    @rkchavda7393 9 หลายเดือนก่อน

    કિરણ ભાઇ આપના વિડિયો ખુબ સરસ અને સમજવા લાયક હોય છે.

  • @yogibhai5313
    @yogibhai5313 3 ปีที่แล้ว +22

    Mane akk var moko to aapo

  • @bhagvatiram2001
    @bhagvatiram2001 3 ปีที่แล้ว +1

    Tamara video jovani Maja ave

  • @ranganisagar6115
    @ranganisagar6115 3 ปีที่แล้ว +13

    ખૂબ સરસ જુલીબેન શિરોયા.....

  • @Kishorvatukiya
    @Kishorvatukiya 3 ปีที่แล้ว +4

    ખૂબ સરસ સાહેબ ❤🙏🙏🙏

  • @rajputvikramofficial9753
    @rajputvikramofficial9753 3 ปีที่แล้ว +1

    જા જા દિવસ પછી....જોરદાર વીડિયો છે હો

  • @shiroyatushar8727
    @shiroyatushar8727 3 ปีที่แล้ว +4

    Khub saras..kiran bhai......and congratulations Julee ben.........

  • @kanhacraft9168
    @kanhacraft9168 3 ปีที่แล้ว +6

    બઉ દિવસે વિઙીયો લાવયા ..શાહેબ....🙏🙏

  • @makvanatailor
    @makvanatailor 3 ปีที่แล้ว +3

    ઘણા દિવસ થી વીડિયો આવિયો હો ભાઈ

  • @bombayprinters7179
    @bombayprinters7179 2 ปีที่แล้ว

    ખુબ સરસ કોન્સેપ્ટ છે સુપર કિરણ ભાઈ

  • @ZalaRohitkumar260
    @ZalaRohitkumar260 3 ปีที่แล้ว +1

    ખુબ સરસ વીડિયો.છે કિરણભાઈ. તમારા વિડિયો

  • @dhirubhaiparmar5408
    @dhirubhaiparmar5408 2 ปีที่แล้ว +1

    Timbi hospital Vishe ek video banavo please please please....

  • @meghashiroya7977
    @meghashiroya7977 3 ปีที่แล้ว +6

    સમાજને સુંદર અને સાચો સંદેશ પાઠવ્યો છે.. કિરણભાઈ ખોખાણી... Well done Julee shiroya ..ek number acting julee

    • @juleeshiroya1151
      @juleeshiroya1151 3 ปีที่แล้ว

      Thank you Ben..

    • @ManjulaBavadiya
      @ManjulaBavadiya ปีที่แล้ว

      ​@@juleeshiroya1151j bhul bbye bbye bbye bbye bbye bbye bbye veer bbye❤😢😂😮

    • @ManjulaBavadiya
      @ManjulaBavadiya ปีที่แล้ว

      15:45 😅😊

  • @jignarajgor9001
    @jignarajgor9001 3 ปีที่แล้ว +1

    ખુબ સરસ વિડ્યો કીરણ ભાઈ

  • @ishitagopani3799
    @ishitagopani3799 3 ปีที่แล้ว +1

    Bov jaja divse lage raho aama j maja chhe

  • @geetabenpatel4589
    @geetabenpatel4589 3 ปีที่แล้ว +3

    Kiran bhay nva video bnavo ane muko

  • @GujaratiVangi
    @GujaratiVangi 3 ปีที่แล้ว +1

    Saras🙏🙏🙏

  • @devikapatel5828
    @devikapatel5828 3 ปีที่แล้ว +1

    Mst che video 👌👌👌

  • @thejenishadesai9232
    @thejenishadesai9232 3 ปีที่แล้ว +1

    મારા રામ રામ વાચસો મહિનો થવા આવ્યો તોય એક પણ સિરિયલ કેમ નથી આવી કિરણભાઈ તમારી સિરીયલ ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે જલદી થી સિરિયલ મોકલો 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @ghanshyamsinhchavda4696
    @ghanshyamsinhchavda4696 2 ปีที่แล้ว +1

    ઘર પરિવાર- સંબંધીને લાગુ પડતી વાક્યોના મર્મને સમજવા, તેની લાઇન રીપીટ કરવા સમી ક્લીપ છે આ!

  • @arunjoshi9865
    @arunjoshi9865 3 ปีที่แล้ว +3

    તેજલબેન લગ્ન પછી પિયર ની ગમે એટલી સુખ સાહ્યબી હોય પણ સંસાર સુખી રાખવા માટે પિયર ની વાત ના વખાણ ના કરવા જય હિદ🇮🇳 વંદેમાતરમ

  • @s.pjadejas.p.jadeja3112
    @s.pjadejas.p.jadeja3112 3 ปีที่แล้ว +3

    Khub sars bhai

  • @VillageFoodRkpatel
    @VillageFoodRkpatel 3 ปีที่แล้ว +1

    TH-cam par Ghana concept jov su pan kiranbhai aapno concept kaik alga hoi che

  • @rameshbhaipatel2212
    @rameshbhaipatel2212 3 ปีที่แล้ว +3

    टेली,फिल्म,के,वीडीयो,नथी,ऐतो, संस्कार,रुपी,
    शीखामण,छे,जे,वडीलो,पाछे,जे,मले,छे,ते,तमारा
    वीडीयो,तथा,अभीनय,दावारा,मले,छे
    किरनभाइ, अभिनंदन,बहोत,सारा,

  • @hirenborisha9558
    @hirenborisha9558 2 ปีที่แล้ว

    Va kiran bhai va bash avaj vidio bija banavjo

  • @makwanarahul6214
    @makwanarahul6214 3 ปีที่แล้ว +1

    Wah sir Wah...samaj ne ape video na madhyam thi sachot example puru padyu se....

  • @ZalaRohitkumar260
    @ZalaRohitkumar260 3 ปีที่แล้ว +2

    ખુબ એકટીગ સરસ જુલી બેન શિરોયા.

  • @ravimodi1640
    @ravimodi1640 3 ปีที่แล้ว +1

    Awesome video regular bnavo inspiration mle 6

  • @vikasvinzava5823
    @vikasvinzava5823 3 ปีที่แล้ว +2

    After a long time

  • @lathiyarajnikant3989
    @lathiyarajnikant3989 3 ปีที่แล้ว +4

    બોવ જાજા સમયે. હો

  • @rajnikantvora6274
    @rajnikantvora6274 3 ปีที่แล้ว +2

    After very long time

  • @PRAKASHPATEL1974
    @PRAKASHPATEL1974 3 ปีที่แล้ว +3

    Radhe Radhe

  • @niravsuvagiya6459
    @niravsuvagiya6459 3 ปีที่แล้ว +2

    મોડી ક્લીપ આવી પણ ઓડી કાર જેવી આવી 👍

  • @rakeshlunagariya375
    @rakeshlunagariya375 3 ปีที่แล้ว

    ખુબ ખુબ સરસ.... કિરણ ભાઈ સમાજ ને પ્રેરણા આપે તેવો વિડિયો છે.... આજ ના પેઢી ની દીકરી ને સમજવા જેવો છે... 👍🙏🙏🙏🙏

  • @dhavalvaid6152
    @dhavalvaid6152 3 ปีที่แล้ว +2

    Kiran bhai patel ne Jay mataji

  • @chetanshreelankesh8370
    @chetanshreelankesh8370 3 ปีที่แล้ว +1

    કિરણભાઈ આજે ત્રણ મહિનાના થયા નવો એકપણ વિડિયો નથી આવ્યો બધુ ખેરીયત તો છે ને...?? નવો વિડિયો કયારે આવે છે ઈ જણાવશો... 💐💐👏👏

  • @bhagvatiram2001
    @bhagvatiram2001 3 ปีที่แล้ว +1

    Kiran bhai hamna video ka nata banvta

  • @devyaniparmar9086
    @devyaniparmar9086 3 ปีที่แล้ว +1

    Bahu j saras vat kari 👌👌

  • @MaheshPatel-eu1qc
    @MaheshPatel-eu1qc 3 ปีที่แล้ว

    બહુ જ સરસ મેસેજ સ્ત્રી ઓને આપ્યો છે

  • @narshipatel8730
    @narshipatel8730 3 ปีที่แล้ว +2

    Vah Kiran bhai vah Jay Swaminarayan

  • @mukeshshhabhad7022
    @mukeshshhabhad7022 3 ปีที่แล้ว

    સરસ વિડિયો મેકો છે
    આમાં. લગભગ સમજી ગયા હશે

  • @GujaratiVangi
    @GujaratiVangi 3 ปีที่แล้ว +2

    8 on trending congratulations

  • @upendrasinhvaghela9612
    @upendrasinhvaghela9612 3 ปีที่แล้ว +1

    Wah khub j saras samjva jevo vidio

  • @dhirajsinhranawat2194
    @dhirajsinhranawat2194 3 ปีที่แล้ว +2

    Jay Shree Krishna Kiranbhai 🙏 Khub sundar video 🤝

  • @beenaramanuj6897
    @beenaramanuj6897 3 ปีที่แล้ว +1

    Sirag Ni baaaaa

  • @mohitrangani500
    @mohitrangani500 3 ปีที่แล้ว +7

    ખૂબ સરસ જુલીબેન

  • @nilusrasoi
    @nilusrasoi 3 ปีที่แล้ว +7

    કિરણ ભાઈ , સુપર સુપર ...વિડીયો છે

  • @yogibhai5313
    @yogibhai5313 3 ปีที่แล้ว +1

    Saro video che galya raho

  • @bkfilmsgariyadhar7920
    @bkfilmsgariyadhar7920 3 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌

  • @komalkakdiya3590
    @komalkakdiya3590 3 ปีที่แล้ว +4

    Jully shiroya ....very nice ..good job....👍 ...

  • @shantilalpatel4320
    @shantilalpatel4320 3 ปีที่แล้ว +1

    વાહ,કિરણભાઈ ! તમારો હાથ અડે ને વિડિયો માં હેમ માં હેત ભળી જાય. આજ સમાજ ને આવા વિડિયો ની જરૂર છે.

  • @hahamgujrati7129
    @hahamgujrati7129 3 ปีที่แล้ว +4

    ખુબ સરસ કોન્સેપ્ટ છે સુપર કિરણ ભાઈ ❤❤❤

  • @fccraft8955
    @fccraft8955 3 ปีที่แล้ว +1

    રક્ષા બંધન પર વિડીયેા બનાવેા

  • @niravsuvagiya6459
    @niravsuvagiya6459 3 ปีที่แล้ว +2

    વાહ વાહ ભાઈ વાહ D D મોડો બનાવ્યો પણ સરસ બનાવ્યો. આવા વીડીયા બનાવતા રહેજો.. સમાજ ને સાચી દિશા બતાવતા રહેજો.. 🙏

  • @ashokbhaibambhaniya2512
    @ashokbhaibambhaniya2512 3 ปีที่แล้ว +3

    ખિલાનો ડાયલોગ સુપર સ્ટાર ખોખાણી

  • @vishvaschavda2644
    @vishvaschavda2644 2 ปีที่แล้ว

    સરસ સરસ વિડીયો આવા વીડીયા બનાવતા રહો તમને મારા રામાપીર સુખી રાખે જય રામાપીર જય હિન્દવા પીર

  • @valbhbhisenta2663
    @valbhbhisenta2663 3 ปีที่แล้ว +2

    ખુબ સરસ ખુબ આભાર વ્યક્ત થઈ

  • @tusharukani2729
    @tusharukani2729 3 ปีที่แล้ว +5

    Super Acting Julee Shiroya 👍

  • @ghanshyamnaliyadra4294
    @ghanshyamnaliyadra4294 3 ปีที่แล้ว +1

    Tamara naam thi j maru kam 18- month thi rokayelu kaam thei gu abhaar tamaro kiran bhai dhanyavaad

  • @thejenishadesai9232
    @thejenishadesai9232 3 ปีที่แล้ว +6

    કિરણભાઈ રામ રામ બહુ ટાઈમ પછી આવ્યા તમે તો બહુ ટાઈમ લગાવ્યો હવે જલદીથી સિરિયલ લાવજો 🙏 જય માતાજી 🙏

  • @dabhineetaben1397
    @dabhineetaben1397 3 ปีที่แล้ว +1

    વાહ કિરણ ભાઇ આજ ની દિકરીઓ એ સમજવું જોઈએ

  • @yogeshprajapati1746
    @yogeshprajapati1746 3 ปีที่แล้ว +2

    બહુ ટાઈમ પછી back to pitch મને ખબર છે હું પણ તમારા જેમ એક સેવક છું પણ સેવા નું કામ સેવા જોડે આપડે માનવ જગૃતા માટે એક અલગ પ્રયાસ ચાલુ રાખો
    જય હિન્દ