મીની ઇલેક્ટ્રીક ટ્રેક્ટર | સબસીડી માન્ય ઇલેક્ટ્રીક ટ્રેક્ટર | Mini Electric Trectore | Trectore 2024
ฝัง
- เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024
- મીની ઇલેક્ટ્રીક ટ્રેક્ટર | સબસીડી માન્ય ઇલેક્ટ્રીક ટ્રેક્ટર | Mini Electric Trectore | Trectore 2024
👉 વ્યોમ ઇલેક્ટ્રીક ટ્રેક્ટર - 83207 90363
#મીનીઇલેક્ટ્રીકટ્રેક્ટર #ઇલેક્ટ્રીકટ્રેક્ટર #ટ્રેક્ટર #મીનીટ્રેક્ટર #ટ્રેક્ટર2024 #ટ્રેક્ટરનીમાહિતી #માહિતી #સનેડોટ્રેક્ટર #સનેડોનવાટ્રેક્ટર #ચિત્તલસનેડોટ્રેક્ટર #કૃષીમેળો #કૃષીમાહિતી #કૃષીમેળોરાજકોટ #કૃષીમેળોગુજરાત #ખેડુતનીવાતો #ખેડૂતસમાચાર #ખેડૂતપુત્રગુજરાતી #સાગરરાસડીયા
#minielectrictrectore #electrictrectore #trector #minitrectore #sanedotractor #sanedotractorchital #chitalsanedotrectore #krushimelo #krushimahiti #krushimelorajkot #krushimelogujarat #krushimelogujarat #khedutputragujarati #sagarsrasadiya
નોંધ:- આ વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી અને ખેડૂતોના અનુભવ અને વિચારો થકી આપવામાં આવેલી છે.
વાહ સરસ માહિતી આપી તેબદલધૅનયવાદ ખેડૂત ને ખુબ ઉપયોગી થશે
ખુબ ખુબ અભિનંદન
જય જવાન જય કિસાન જય હિન્દ જય જય ગરવી ગુજરાત
જય જવાન, જય કિસાન
Vah Khub saras.Dhayavad
Jordar
Kimat. Ketli
Trector ni chhajli upar solar plat fit karo jethi divas darmiyan charj thatu rahe jethi 15 kalak chali shake good iadia .
લોનની બધી પ્રોસેસ ત્યાં થાય છે?ડાઉન પેમેન્ટ કેટલું ભરવું પડે કુલ કિંમત કેટલી છે?અને સાધનો સાથે લોન થઈ શકે છે?આ બધી માહિતી આપવા વિનંતી છે
વીડિયોમાં આપેલ નંબર ઉપર ફોન કરો.
5
કેટલા હોર્ષ પાવર નું છે
Loan ketli thase
😢❤supar
Bahu saras che bhai
Very Very nice for congratulations
Thanks a lot
4.55 लाख कीमत सारी 6
👍 Jay jay Garvi Gujarat 🙏
જય જય ગરવી ગુજરાત
ખુબખુબનખુબખુબધનયવાદ
આભાર
Hood.upar.solar.dis.mukwa.jevi.che.betrino.karunt.bachi.sake.maru.manvu.che.yogay.lage.to.vicharo.thenks.and.sorry.thenks
સરસ ભાઈ
ચાર સનેડા ની કિંમત છે તેમાં કાંઈ ફેરફાર કરો તો સારું જય જય ગરવી ગુજરાત
બેટરી કેટલા વર્ષ સાલે અને કીમત કેટલી છે
વીડિયોમાં બતાવેલું છે.
જય જવાન જય કિસાન।
જય જવાન જય કિસાન
તડકાનું વધારે ગરમ થાય તો
Lambai &pohayai ketali de
Price ketali subcidy ketali male?
🎉
સરસ.કામછે
Kimt
Plaove live demo batao
સારી માહિતી છે ભાઇ
વજન કેટલુ ખેંચે ટોલી કેવડી લગાવાની
Aa bdhi mhiti krta kimt jnavo
૪૫૫૦૦૦ મા ટ્રેકટર ના સાધનો પણ આપો છો?
Hp કેટલા છે?
❤❤
Solar.sestambnese.lon.ketlithayse
Good
.. Kimatbatavo
Saras
Kimt jaji se
કિંમત બતાવો કેટલી છે? જણાવશો
વીડિયોમાં કિંમત જણાવેલી છે
લોકેશન
કલેજ વનૂ હારવાનું કેવિ રીટે
આના કરતા સનેડો સારો આ કિમત ધણી વધારે છે
Lari ketla fit ni aave
કેટલા હોસપાવર નું છે ટ્રેક્ટર તે જણાવશો
22:26
Dati nu besvu to haydrolik upar hoy chhe. Mathe sat jan ubhe to pan na bese.
ખેડ કેટલી ઊંડી કરીસકે ને કેટલા કલાક કામ કરે ને ચાર્જીગ કેટલા ટાઈમ મા પુરુ લઈલે સાધન કેટલા સાથે આપો
Price કેટલી?
ટૅકટર સારૂ છે પણ મોંઘુ છે
હા હો ...
ટકટની કીમત બૉલૉ
50.h.p.nu Bnd.pri.jay Tya.aa.su chale.
વજન કેટલું છે
Electric tractor kimat . subsidy .batri kata hours .kam.vigara..mahiti spo
વીડિયોમાં કોન્ટેક્ટ નંબર આપેલો જ છે.
ખોટી વાત છે ભાઈ
Nice sar
Kimt jnavo
કેટલા અમ્પીયર ની બેટરી હોય છે.
ઈતોભાઈતમારાખેતરમાહાલતુહછેબાકિલયાવોઅમારાખેતરમાતોખબરપડેનેઆનીકિમતકેટલિછે
મોટર કેટલા છે
Sachi vat na chale chale to battary ni vwarranty lage સરવાળે બધું સરખું
Khadut.imkan.vadhara.karva.tractr.ne.kimat.kam.karo
Kimat janavo
Price su che ato batavo
Please. Give. Address. Of. Company.
Ravki Rajkot Gujarat
કમંપની નુ લોકેશન નાખો
આ ની. કીંમત કેટલીસે
Live Demo batavo
Pele thi jamin khedeli chhe
Naaa
Kimat ketli se
વીડિયોમાં જણાવેલી છે.
શ્રી ગણેશ થ્રેશર હાલે આ માં
મોટું ?
ચોમાસા દરમિયાન જમીન પર ટાયર નો ટોર કેવો લાગે?
વધારે ટાયર નો ટોર લાગે.
Sari pahel kari che...
Loan thi male ke
સાવ પડતરમાં ઉખેડી શકે?હલ જેવું કામ કરે?અને બધાજ સાધનો મલે ખરાં?
હા મળી જાય
Kimatketliche
ખેડુત ખેડુત નેજ મારે
એવા બધા લોકો નથી હોતા.
Electric with upar bonet ane sit par lambi 2 to 4 solar penal lagavi electric with solar tectar banavo vijadi agami divas ma monghi thasej mate future dimand electric with solar ane Kendra sarkar solar ane electric vahano ne 2024 to 2029 (100%) pradhanya apasej khud modi saheb bhasan ma ev ane solar ne prosan ape chhe mate aek ne badale extra betari ane charging plag ma nano kebal plag mate je tektar ma lagavel plag lamba gale kharab na thay kharab thay to kebal plag thay
Kimat bau vadhu che
ગમે તે દાતિ ચાલે ખરી પછી એને પ્રાઈવેટ સાધનો બનાવવા પડે કે ચાલું બધાં ચાલે ખરું?
મીની ટ્રેક્ટર ના બધાજ સાધનો ચાલી શકે
Botad ma male se
Sir, kimat shu. Ane જેટલા ખેડૂત ને આ ટ્રેક્ટર વેચ્યા હોઇ તેનો મોબાઈલ નંબર કૉમેન્ટ માં નાખો. બેટરી ની વેરાન્ટી કેવીક આવે
વિડિયોમાં આપેલ નંબર ઉપર વાત કરી શકો છો.
કેટલા HP નું સે
મોંઘુ પડે છે ના લેવાઈ
આની કીમત કેટલી છે
કિંમત વધારે છે ઓછી કરો
Price kitni hai batao
Kimatketleche
કોન્ટેક્ટ નંબરમાં ફોન કરી શકો છો.
On road speed
500000
કીમતકેટલીભાઇ
દરેક ઇલેક્ટ્રિક વસ્તુઓ માં બેટરી 1 વર્ષ પણ ચાલતી નથી
ભાઈ આ ટ્રેક્ટર લેવાનું છે તો આની બધી માહિતી આપો B K
Tmaro.sernamu.moklo
Bhav jajo se
Pan Vastu Sari Aavshe
કીમતકેટલિજણાવશો
મારે જી પી એસ મોટા ટેકટરમા ફીટકરાવુછે
Betri salagti to nathine
ના કોઈ પ્રોબ્લેમ આવતો નથી.
વધારે માહિતી માટે વીડિયોમાં આપવામાં આવેલ નંબર ઉપર ફોન કરો.
કીંમત જણાવો
22:26
lonkariapokhara
કિંમત બોલતા જાવ
hospavar.katlava6a
આટેકટરનીસાથેલારીપલાઉકલટીપાવડોકઈજગાથીલેવાનુરહેસેતેપણસાથેમાહીતીઆપસો
Kamat ochhi rakho
કિંમત કેટલી
5 lakh
વધારે માહિતી માટે સંપર્ક કરો.