Sabudana platter || સાબુદાણા પ્લેટર : ફક્ત ઉપવાસ માં જ બનાવતા હોવ તો હવે આ ભૂલ ના કરશો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 มิ.ย. 2024
  • Sabudana platter || સાબુદાણા પ્લેટર : ફક્ત ઉપવાસ માં જ બનાવતા હોવ તો હવે આ ભૂલ ના કરશ
    Sabudana platter || સાબુદાણા પ્લેટર : ફક્ત ઉપવાસ માં જ બનાવતા હોવ તો હવે આ ભૂલ ના કરશો
    સામગ્રી
    સાબુદાણા ૫૦૦ ગ્રામ
    બટેટા ૫૦૦ ગ્રામ
    લીલા મરચા ૩-૪
    તેલ ૪ મોટા ચમચા
    મીઠું ૨ ચમચી (સિંધવ)
    લાલ મરચું ૨ ચમચી
    ખાંડ ૨ ચમચા
    લીંબુ નો રસ ૧ લીંબુ નો
    સર્વ કરતી વખતે
    👉🏿તળેલી બટેટા ની કાતરી અને સિંગ નાખવી
    ડૉક્ટર ની સલાહ સાબુદાણા ખાવા માટે નો વિડિયો અચૂક જોવો 👇👇👇👇
    • Sabudana Benefits साबू...

ความคิดเห็น • 26

  • @kalpanapatel7212
    @kalpanapatel7212 7 วันที่ผ่านมา

    Aww very nice recipe thank you

  • @sangitavyas5363
    @sangitavyas5363 8 วันที่ผ่านมา

    Recipe ane Tips banne srs che..👌👍🏻

  • @tarupatel3474
    @tarupatel3474 8 วันที่ผ่านมา

    Awwww Superb 😋😋😋👍👍હુ અપવાસ કરુ કે ના કરુ પણ હુ વીકમા ત્રણ વખત ખાઊ છુજ મને ખુબજ ભાવે છે પણ હુ કોઇ દીવસ કાતરી નથી નાખતી કોક દીવસ મેં જાતે કાચા કેળાની ચીપસ બનાવી હોયતો તે નાખુ છુ અને બટાકાની બદલે કાચા કેળા અધકચરા બાફીને નાખુ છુ ખુબજ સરસ બને છે 👍

  • @samirtelivala6382
    @samirtelivala6382 8 วันที่ผ่านมา

    Your platter is very good . I will try this way .

  • @chetnapatel4455
    @chetnapatel4455 8 วันที่ผ่านมา

    Saras information mate thank you so much

    • @SuperSaheliya
      @SuperSaheliya  8 วันที่ผ่านมา

      Make many more times

  • @alkajani4824
    @alkajani4824 8 วันที่ผ่านมา

    👌👌👌👌👌

  • @rashmivasani6069
    @rashmivasani6069 8 วันที่ผ่านมา

    Nice and healthy recipe 👌👌

  • @ninanaik4015
    @ninanaik4015 8 วันที่ผ่านมา

    ખૂબ સરસ 👌
    તમારી વાત સાચી છે હવે તો ગરમી એટલી હદે વધી રહી છે કે એનાથી બચવાના ઉપાયો માં રસોડામાં ગેસ પાસે ઓછો સમય રહેવું એમ કહેવામાં આવે છે.

    • @SuperSaheliya
      @SuperSaheliya  8 วันที่ผ่านมา

      Yes garmi khubaj che

  • @ritabhatt7462
    @ritabhatt7462 8 วันที่ผ่านมา

    😋😋

  • @bhavnaparekh2202
    @bhavnaparekh2202 8 วันที่ผ่านมา

    Rit. Fine. Che

  • @samirtelivala6382
    @samirtelivala6382 8 วันที่ผ่านมา

    I have 1 suggestion, if u add 1 tsp fresh curds in sabudana after 3 - 4 washes & mix well , sabudana swells up very well & become very soft.

  • @harshavaghela
    @harshavaghela 8 วันที่ผ่านมา

    સીંગદાણાનો ભૂક્કો ન નાખ્યો….????

  • @bhavnaparekh2202
    @bhavnaparekh2202 8 วันที่ผ่านมา

    Palarva. Ni. Rit. Gami. Che

  • @mamatadesai8076
    @mamatadesai8076 7 วันที่ผ่านมา

    Sabudana diabetic patients mate jarapan healthy nathi. High carbo hydrets Siva kashu nutrition nath

    • @mamatadesai8076
      @mamatadesai8076 7 วันที่ผ่านมา

      Glysemi c index high chhe

  • @bhavishah8546
    @bhavishah8546 8 วันที่ผ่านมา

    What about peanut ?

  • @samirtelivala6382
    @samirtelivala6382 8 วันที่ผ่านมา

    Your platter is very good . I will try this way .

    • @SuperSaheliya
      @SuperSaheliya  8 วันที่ผ่านมา

      પ્લીઝ try