sir...mara thi khalii અડધો km j doday che pachi hafi javay che to su karvu sir....ne hu road par dodva jav chu km k najik ma kyay ground nthi to su karvu sir kevi rite running puru karvu
રનિંગ કરતા પહેલા...વીડિયો માં કીધું એ વાતો નું ધ્યાન રાખો...અને શરૂઆત છે એટલે આવું થશે...પરંતુ પ્રેક્ટિસ નહિ મુકવાની અને ખાસ તો આત્મવિશ્વાસ જરૂરી છે બીજા ને જો રનીંગ થઈ જાય તો આપણે કેમ નાં થાય...? ધીમે ધીમે રનિંગ ની શરૂઆત કરવાની..અને પછી સ્પીડ મા વધારો કરતો જવાનો...જો શરૂઆત મા જ વધારે સ્પીડ થી રનીંગ કરશો તો થાકી જશો.
તમે જ્યારે તમે તમારું રનીંગ શરૂ કરશો ત્યારે જ તમારો ટાઈમ એટલે કે જે સેન્સર લગાવિયું હશે તે ચાલુ થશે તેથી એવું લાગે તો થોડા ઉમેદવારો રનીંગ ચાલુ કરી દે પછી ચાલુ કરવાનું રનીંગ.
@@Careersafar thank you ane chokriyone 100 ke 150 ne dodave to aapdo number pachal aave to ae badha aagal vala dode tya sudhi aaode aetlo time pan visal vage tyar thi gnay ne to su karvu my first try constable please advise aapva vinati
@@dabhiarvind4894 તમને એક પગે સેન્સર બાંધે અને એવું નથી બધા નું રનીંગ ચાલુ થઈ જાય એટલે આપડું પણ થઈ જાય એટલે જો વધારે ઉમેદવારો હોય તો થોડોક આગળ નીકળી જાય પછી રનીંગ ચાલુ કરવાનું તમે જ્યારે રનિંગ ચાલુ કરશો ત્યાર થી જ તમારો સમય ચાલુ થશે...
ભાગ - 3
th-cam.com/video/MPGiqc8yjqs/w-d-xo.html
Sir best video
Sir mane svas bov sade se
Tare Jamva Ma Dyaan Rakhvani Jarur Che To J Tu Running Kari Sakish 💯
Sir swas na chade te mate su krvu???
Jamva Ma Dyaan Rakhvanu Ane Daily Running Karvanu 🏃♀️
sir...mara thi khalii અડધો km j doday che pachi hafi javay che to su karvu sir....ne hu road par dodva jav chu km k najik ma kyay ground nthi to su karvu sir kevi rite running puru karvu
Jamva Ma Dyaan Rakhvu 💯
Tame beet no juice and milk ma khas khad nakhi ne pivo
thak you
Nice video sir
Sir good a vedio is sir exercise no vedio mokaljo
મુકી દીધો છે...જોય લેજો.
Sir hu jaldi thaki jav 6u su karvu??
રનિંગ કરતા પહેલા...વીડિયો માં કીધું એ વાતો નું ધ્યાન રાખો...અને શરૂઆત છે એટલે આવું થશે...પરંતુ પ્રેક્ટિસ નહિ મુકવાની અને ખાસ તો આત્મવિશ્વાસ જરૂરી છે બીજા ને જો રનીંગ થઈ જાય તો આપણે કેમ નાં થાય...? ધીમે ધીમે રનિંગ ની શરૂઆત કરવાની..અને પછી સ્પીડ મા વધારો કરતો જવાનો...જો શરૂઆત મા જ વધારે સ્પીડ થી રનીંગ કરશો તો થાકી જશો.
19:18 puru thai che 5 km
વાહ ખુબ સરસ ...
સાહેબ 3 દિવસ થી વરસાદ પડ્યા જ કરે છે દોડવાનું બંધ થઇ ગયું સે તો ઘરે બેઠા કઈ કસરત કરવી
Hu dodu tyare petma kem dukhay se
રનિંગ કરવાનું હોય એ પેલા 2....3 વધારે ખાવું નહિ અને પાણી પી ને જવાનું પરંતુ વધારે નહિ.
Sir .ak sathe ૨૦૦ne દોડાવે .તો એક બીજાને આડા નાં આવે?
સુ કરવું તો ?
તમે જ્યારે તમે તમારું રનીંગ શરૂ કરશો ત્યારે જ તમારો ટાઈમ એટલે કે જે સેન્સર લગાવિયું હશે તે ચાલુ થશે તેથી એવું લાગે તો થોડા ઉમેદવારો રનીંગ ચાલુ કરી દે પછી ચાલુ કરવાનું રનીંગ.
Sir .jyare દોડ પૂરી થઈ જાય. અમારી.ત્યારે પગ માં જે સેન્સર હસે.તેનો ટાઈમર કેવી રીતે Stop થાય?
Thanks for this video
First comment sir 25 minutes ma kar do failed ho ja ka
Sir mare 1600 meter 8 minitute ma puru thay chhe sir 6.30 ma complete karvu hoy to su karvu please reaply me
Thanks sir
Sir chana ne boil karwana ne
ના પરંતુ રાતે સૂતી વખતે પલાળી નાખવા અને સવારે ખાવા નાં... એ વધારે ફાયદાકારક થશે.
Boil karela chale
@@LataDangeAhir હા ચાલે પરંતુ પલાળેલા વધારે ફાયદાકારક...
Ok sir thank you Mane khabarj Nathi me daily boil karine khavu chu
@@LataDangeAhir ઓકે...પલાળેલા વધારે ફાયદાકારક રહેશે. જો ભાવે તો ખાવા..
Runnig karva tyare khulla page dodiye to chale sir
હા ચાલે...
@@Careersafar thank you ane chokriyone 100 ke 150 ne dodave to aapdo number pachal aave to ae badha aagal vala dode tya sudhi aaode aetlo time pan visal vage tyar thi gnay ne to su karvu my first try constable please advise aapva vinati
@@dabhiarvind4894 તમને એક પગે સેન્સર બાંધે અને એવું નથી બધા નું રનીંગ ચાલુ થઈ જાય એટલે આપડું પણ થઈ જાય એટલે જો વધારે ઉમેદવારો હોય તો થોડોક આગળ નીકળી જાય પછી રનીંગ ચાલુ કરવાનું તમે જ્યારે રનિંગ ચાલુ કરશો ત્યાર થી જ તમારો સમય ચાલુ થશે...
Jyare time puro thay tyare badhane pan aek sathe besadi deta hsene sir
@@Careersafar ok thank you so much sir
સમય ૫ કિમી ૩૦ મિનિટ પુરૂ થાય. સમય બચે. લાંબા સ્ટેપ માટે સર વિડિઓ બનાવો સર
ભાગ 2 અને 3 આવી ગયા છે and હજુ ભાગ આવશે જોતા રેજો જે દોડ માં ઘણા ફાયદકારક રહેશે..
Aadharcard ma finger Na aavata hoy to su karavu?
આધારકાર્ડ અપડેટ કરો
21 m:28 sec ma 5 km puru thy che 19 .. 20 ni vache lavvu se 🤗
Good થઇ જશે....વધારે પ્રેક્ટિસ રાખો..
Sir 1600 mitar ae ketla kilo mitar thay riplay aapo
1 કિલોમીટર અને 600 મીટર.....અથવા તો 2 કિલોમીટર માં 400 મીટર ઓછું...
1 km 600m thay ben
@@Careersafar thanks
@@bharativipul6361 thanks
Mareto thatuj nai
ના શું થાય બધા ને થાઈ છે...તો આપડે કેમ નાં થાય....?
@@Careersafar thank you krvuj che
@@rekhap5668 Thai jase