746 માનવીનો ભોગ લેનારો ગોઝારો દિવસ હતો 8,12 1988 માગશર શુદ 5 ને ગુરુવાર ગુજરાતીઓ ન ટાઇટેનિક યાદ છે પણ વીજળી ની ઘટના યાદ નથી ટાઇટેનિક ની જેમ આના ઉપર કોઈ ફિલ્મ બનાવે તો વીજળી નો ઈતિહાસ જીવિત રહે
જય હો ચારણ કવિરાજ જય હો માનનિય શ્રી ભીખુદાન ગઢવી સાહેબ આપના પહાડી કંઠ થી ગવાયેલ હાજી કાસમ ની વિજળી ગીત સાંભળી જુની ઇતિહાસીક દુ:ખદ ઘટના તાજી થઇ અમારા વાગડ વિસ્તાર કોળી સમાજ માં આ રાસડો ગવાતા સાંભળ્યો આજ આપના કંઠે થી આખી ઘટના નજર સામે આવી મારા કચ્છ ની કરૂણ ઘટના તે પણ આપના હલકદાર કંઠે થી સાંભળી રુવાંટા ખડા થઇ ગયાં જય હો ભગવાન તમને આયૂષ આપે
આજકાલ ના કલાકારો જેની સત્તા હોય તેનાં ગુણ ગાન કરવામાંથી ઊંચા નથી આવતા ધન્ય છે તે વખતના કલાકારોને જે સત્તાની સામે અવાજ ઉઠાવવા જરાય પાછી પાની નહોતા કરતા ધન્ય છે તેવા કલાકારોને... વાહ વાહ ધન્ય છે ભીખુદાનજી ને ❤❤
કરુણ પ્રસંગ ને રજુઆત કરી લોકો ને આજે પણ હમણાં જ ઘટના બની હોય તેવો અહેસાસ થાય છે ખુબ કરુણ પ્રસંગ ભીખુદાનભાઈ ગઢવી લોકસાહિત્યકાર અને કવિ ને શત શત નમન કરું છું
પદ્મશ્રી ભીખુદાનભાઈ સો સો સલામ બાપુ ખરેખર આપ અનમોલ છો જેનું મુલ્ય ન આંકી શકાય આપે આપણા સોરઠ નું ઉજળું કરી બતાવ્યું જેને સોરઠનુ ઘરેણું કહીં શકાય ભીદાન બાપુ આપનાં માટે દુઆ કરૂ કે અલ્લાહ તાલ્લા લાંબુ આયુષ્ય આપે તંદુરસ્તી આપે એવી ખુદા પાસે દુઆ ભાઈ સલામ
ધન્યવાદ માન્ય શ્રી ભીખુદાનભાઇ ગઢવી જે જુનું ગીત સાંભળવા મડીયુ ગીત નું નામ હાજી કાસમ તારી વીજળી મધ દરિયે વેરાણ થઈ લી ગોવિંદ ભાઈ એમ માગલિયા જગજીવન નગર ગાંધીધામ કરછ
રંગ છે બાપલ્યા..સો વરસ જુની દુઃખદ ઘટનાને કરુણ સ્વરમાં રજૂ કરી.. નજર સામે તાજી કરી.. ધન્યછે...
👌 ok
Hi
99099
વાહ ભીખુદાનભાઈ ગઢવી વાહ જય મુરલીધર વિધિ ના લખ્યા લેખ એ થઈને જ રહે છે
હા સોરઠ ના સાવજ હા, માં જયારે હયાત હતા ત્યારે બાળપણ મા રાસડા સ્વરુપે આ ઘટના સાંભળેલી,, જુની યાદો તાજી થઈ .. 😢😢
746 માનવીનો ભોગ લેનારો ગોઝારો દિવસ હતો 8,12 1988 માગશર શુદ 5 ને ગુરુવાર ગુજરાતીઓ ન ટાઇટેનિક યાદ છે પણ વીજળી ની ઘટના યાદ નથી ટાઇટેનિક ની જેમ આના ઉપર કોઈ ફિલ્મ બનાવે તો વીજળી નો ઈતિહાસ જીવિત રહે
1988 nai 1888
આ ગોજારી ઘટનામાં, કચ્છીઓ ઘણા હતાં
કોઈ મેટ્રિક ની પરિક્ષા આપવા માટે, કોઈ લગ્ન માટે તો કોઈ પ્રસંગમાં ઉપસ્થિત રહેવા.
કોઈ નો સઘળ નથી મળ્યો,
Sav sachi vat che
8 November 1888
1885 ma ni vat
જય હો ચારણ કવિરાજ જય હો માનનિય શ્રી ભીખુદાન ગઢવી સાહેબ આપના પહાડી કંઠ થી ગવાયેલ હાજી કાસમ ની વિજળી ગીત સાંભળી જુની ઇતિહાસીક દુ:ખદ ઘટના તાજી થઇ અમારા વાગડ વિસ્તાર કોળી સમાજ માં આ રાસડો ગવાતા સાંભળ્યો આજ આપના કંઠે થી આખી ઘટના નજર સામે આવી મારા કચ્છ ની કરૂણ ઘટના તે પણ આપના હલકદાર કંઠે થી સાંભળી રુવાંટા ખડા થઇ ગયાં જય હો ભગવાન તમને આયૂષ આપે
A1
Ha bhikhudan gadhvi ni mojj haa ....kasam ni vijli ni story 👌🏻👌🏻👌🏻...
કાઠિયાવાડની ધરતીને ખોદીને આવી જોરદાર કથા સાહિત્ય પીરસવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.શ્રીભીખુદાન ગઢવી ને.....નમસ્કાર
ભીખુદાન ગઢવી નેજાજાસીતારામ
E
Utgfh
વાહ...સુ અવાજ છે તમારો ભીખુદાન ભાઈ ...ગુજરાતી સાહીત્ય નાં ભિસ્મ પિતામહ...જય હો..નમન છે તમને
Jay ho Bhikhudan Gadhvi,
Karun ghatana Haji kasam tari vijadi
prasang sambhdi ne juni yaad tazi thai
Aapde chokkas movie banavisu❤
~ Ratan Vaghela(2024)
Bhai Avi Rite Badhu Batavjo K Jova Vala Jota Nee Visharta Ray Jaay. Full Support Bhai ❤
આજકાલ ના કલાકારો જેની સત્તા હોય તેનાં ગુણ ગાન કરવામાંથી ઊંચા નથી આવતા ધન્ય છે તે વખતના કલાકારોને જે સત્તાની સામે અવાજ ઉઠાવવા જરાય પાછી પાની નહોતા કરતા ધન્ય છે તેવા કલાકારોને... વાહ વાહ ધન્ય છે ભીખુદાનજી ને ❤❤
Sabas. Bhikhudan gadhavi. ❤
👌વાહ ભીખુદાન ગઢવી વાહ👌
ધન્ય છે તમને હો, ધન્ય છે. મારા બાપ.👌
😭😭😭😭😭😭😭😭⛴⛴⛴⛴🛳🛳🛳⛵⛵⛵
કરુણ પ્રસંગ ને રજુઆત કરી લોકો ને આજે પણ હમણાં જ ઘટના બની હોય તેવો અહેસાસ થાય છે ખુબ કરુણ પ્રસંગ ભીખુદાનભાઈ ગઢવી લોકસાહિત્યકાર અને કવિ ને શત શત નમન કરું છું
પદ્મશ્રી ભીખુદાનભાઈ સો સો સલામ બાપુ ખરેખર આપ અનમોલ છો જેનું મુલ્ય ન આંકી શકાય આપે આપણા સોરઠ નું ઉજળું કરી બતાવ્યું જેને સોરઠનુ ઘરેણું કહીં શકાય ભીદાન બાપુ આપનાં માટે દુઆ કરૂ કે અલ્લાહ તાલ્લા લાંબુ આયુષ્ય આપે તંદુરસ્તી આપે એવી ખુદા પાસે દુઆ ભાઈ સલામ
👌વાહ કવિરાજ વાહ👌
અત્યારે સાંભળો તો પણ આસુ 😢😢 આવી જાય છે
Khub sars che bhikhudan bhai
ધન્યવાદ માન્ય શ્રી ભીખુદાનભાઇ ગઢવી જે જુનું ગીત સાંભળવા મડીયુ ગીત નું નામ હાજી કાસમ તારી વીજળી મધ દરિયે વેરાણ થઈ લી ગોવિંદ ભાઈ એમ માગલિયા જગજીવન નગર ગાંધીધામ કરછ
વાહ...જય હો ભીખુદાન ભાઇ ગઢવી ..જય હો ગુજરાત નું ગૌરવ
Kya bat he bhikhudan ji dil valovi dithu 🙏
વાહ કવિ રાજ વાહ
Jay mataji 🙏bhikhubhai
વાહ સાહિત્ય જગત ના પૂજનીય શ્રી ભિખુદાન ગઢવી સાહેબ ને વાહ.
🙏🌼 ખૂબ ખૂબ ધન્યવાદ 🌼🙏
કોટિ કોટિ પ્રણામ.
Aaje pan radavi jaye evi ghtna .je sanbharta aankh ma aansu aavi jaye chhe.
Hu Aaj pan aa video shamdlu su
વાહ ભીખુદાનભાઇ ઞઢવી વાહ ચારણ ડાયરો
Jay ho bhikhudan gadhavi
હાં ગઢવી હાં મધુર કઠ થી અમારી આખ નિ પાપણું ભીની થાય સે કરુણ પ્રસંગ સાંભળીને
Jay Jay Garvi Gujrat 🙏🙏
વાહ પ્રભુ અમારી પાસે પૂજ્ય કવિ રાજ શ્રી ભીખુદાન ગઢવી સાહેબ છે.
ધન્ય છીએ 🙏
P
Plp
Ha bhikhudan ji vah 🙏🙏🙏
धन्य से भिखुदान गढ़वी दुनिया से कविराज नी लोक साहित्य कलाकार वंदन वंदन से हरीश गोहिल सेवडीबदल
ઝીણી ઝીણી અને અંક અઃ
@@rajputniytiba7600 અા ઘબઘ
અા અા અાપી અંઅઘો
ઇઇઓઇિઢઘી ઇના અા ઇટ
વાહ ગઢવી સાહેબ વાહ
બાપાસીતારામ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
વા ચારણ વા
વાહ ભીખુદાન ભાઈ વાહ... તમારી લોક સાહિત્યની કલા હંમેશાં યાદ રહેશે.
વાહ ભીખુદાન
વાહ વાહ તમારો શૂર 👉 દિનેશ જોશી કાનાવાડા
Sacha sahityakaar bhikhudan gadhvi naman che tamne
वाह भीखुदानजी वाह मेघाणि
Wah bhikhudan bhai
Wah sorath na savajo wah javerchand meghani bhikhu bhai gadhavi
Wah ghdhvi wah
વાહ વાહ ભીખુદાન ગઢવી
Vahre charan kaviraj bhikhudan bhai ha, moj ha
Movie banavo "VIJALI" upar
Gadhavi bhikhubhai good git jay Gujarat bhumi
ધન્ય ભીખુદાન બાપુ
Ha bh
કેટલાય લોકો આ દરિયા માં હોમાઈ ગયા 😢
વાહ ભીખુદાન ભાઈ વાહ... તમારી લોક સાહિત્યની કલા હંમેશાં યાદ રહેશે.. વર્ષો પહેલાંની વાતને શબ્દોના માધ્યમથી ઉજાગર કરી વાસ્તવિકતાની અનુભૂતિ કરાવવા બદલ. .. આભાર
Bhikubhai best
Vah re vah bhikhudan
વાહ ગઢવી વાહ
જય માતાજી ભીખુદાન ભાઈ
Jay.jay
જય હો.
વાહ કવિરાજ વાહ
વાહ ભિખુદાનભાઈ
Haa Gadhvi👏🙏
Hi
Ha mara Gujarat na havaj bhikudan bhai gadhavi
😂વાહ ભીખુદાન ભાઈ વાહ
૧૮૫૮ નો સમય હતો.. સૌરાષ્ટ્ર થી મુંબઈ વ્હાણ જાનૈયા લઈને જતું હતું ત્યારે ભારત પાકિસ્તાન એક હતા...
રંગ છે ......બાપ
તમને ઝાઝા રંગ છે
ભીખુ દાન ભાઈ
રામ રામ
Ha
Vah sorathna shinh
jay ho santvani
સરસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે
Arvind Joshi
Dhan see Ava kavi ne
Jihj
સુંદર..
હા ગઢવી
Va. BHai
Va vidhata vari gati ne pan kon badle
VahGadhviVa
વાહ ભીખુદાન ભાઈ વાહ
Vah bapa
😭😭😭😭😭
સરસ🙏🙏
👌👌 good
વાહ ચારણ વાહમ
Exilent
વાહ ભીખુદાન વાહ
Jay ho sahitiy
Nice
Mansukh Bhil VA kavi va
Bhai
Babu Ramji Dubariya
Vaha bhikhudanbhai vaha
Super,
Beautiful ❤❤
🙏👌👌
સરસ. Vah.
Jay Ho kaviraj
Nice 👌
Vah gadhvi vah jai mataji
P
Ha kviaraj ha
Ha maro hava ha
Vah padma shree bhikhudan ghadvi avo shaety kar nai male have
Very nice 👍
Dhanyavad bhikhudanbhai
વાહ ભીખુદાન ભાઈ
Beautiful.
Very good
ખૂબ ખૂબ અભિનંદન
ધન્યવાદ ભીખુદાનભાઇ જુનો જાણીતો ગીત સંભાળવાનો મોકો મળ્યો
Devraj Patel સ,રસ
jay ho
જય ગુરુદેવ ગોંડલ
Wah maro sorath no savaj
Bhikhudanbhai tamane 100 salam
Mast