#Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.พ. 2023
  • રાકેશ બારોટનું નવું ગુજરાતી ગીત બતાવે છે સંબંધોમાંની ગેરસમજની વાર્તા બે વ્યક્તિઓ વચ્ચે બનાવે છે અંતર!
    રાકેશ બારોટ નવા ગીતો : • Rakesh Barot New Songs...
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Listen on other platforms:
    JioSaavn bit.ly/3YAzLlS
    Spotify bit.ly/40UBAvx
    Wynk bit.ly/3YuLu5m
    Hungama bit.ly/3KqMJP5
    Amazon Music bit.ly/3YSGrM4
    Apple bit.ly/3YoLxzH
    TH-cam Music bit.ly/3K5HAM3
    Singer: Rakesh Barot
    Artist: Rakesh Barot, Sweta sen
    Producer: Red Velvet Cinema
    Director: Faruk Gayakwad
    Concept & Screenplay: Purvi Vasava, Faruk Gayakwad
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Production Management: Jigar Bhatiya
    Lyrics: Darshan Bajigar
    Music: Ravi Nagar, Rahul Nadiya
    Co Artist: Amrat Raval, Navin Raval, Minaxi Goswami, Devraj Bhatiya, Daud
    D.o.p: Sehzad Mansuri (Tipu)
    Edit: Naresh Rajput
    Co-artist: Dinesh Mansuri, Dipak Thakor
    Makeup: Hasmukh Limbachiya
    Production: Mahesh Prajapati
    Special Thanks: Eva Care Hospital Palanpur
    Lyrics:
    તમે હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
    તમે હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
    હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
    હો મીધણ બંધીય હાથે આંસુ આયા મારી આંખે
    હો મીધણ બંધીય હાથે આંસુ આયા મારી આંખે
    હો પોની પિતા આવશે યાદ નોમ મારું જોજે
    મને યાદ કરી ને જાનું તુ ના રોજે
    પોની પિતા આવશે યાદ નોમ મારું જોજે
    મને યાદ કરી ને જાણું તુ ના રોજે
    હો હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
    હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
    હો મીધણ બંધીય હાથે આંસુ આયા મારી આંખે
    હો મીધણ બંધીય હાથે આંસુ આયા મારી આંખે
    હો મને પુછીયા વગર તમે કરી દીધો ફેસલો
    મારું ના વિચારીયું મને કરી દીધો એકલો
    હો તને તો ખાબેર હતી કરતો પ્રેમ કેટલો
    દુનિયામાં કોઈ ના કરી સકે એટલો
    હો પ્રેમ ઉપર થી ભરોસો ઉઠી ગયો
    મારો વિશ્વાસ એક પડ માં તૂટી ગયો
    પ્રેમ ઉપર થી ભરોસો ઉઠી ગયો
    મારો વિશ્વાસ એક પડ માં તૂટી ગયો
    હો હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
    હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
    હો મીધણ બંધીય હાથે આંસુ આયા મારી આંખે
    હો મીધણ બંધીય હાથે આંસુ આયા મારી આંખે
    હો ઉપર સલુ બોલવા વાળા તને બુવ મળશે
    મારી જેમ જાનું તને કોઈ ના ઓળખ સે
    હો તારી ઝીંદગી તને જીવવાનો હક છે
    તારા ને મારા વચ્ચે એટલો ફરક છે
    હો ખાબેર ના પડી તુ બદલાણી કઈ વાતે
    મને યાદ કરતીતી તુ ખાતે ખાતે
    ખાબેર ના પડી તુ બદલાણી કઈ વાતે
    મને યાદ કરતીતી તુ ખાતે ખાતે
    હો હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
    હાથે ભરી મેહંદી મારું દિલ નાખ્યું વેંધી
    હો મીધણ બંધીય હાથે આંસુ આયા મારી આંખે
    હો મીધણ બંધીય હાથે આંસુ આયા મારી આંખે
    હો મીધણ બંધીય હાથે આંસુ આયા મારી આંખે
    હો... મીધણ બંધીય હાથે આંસુ... આયા મારી આંખે...
    Tame Hathe Bhari Mehndi Maru Dil Nakhiyu Vendhi
    Tame Hathe Bhari Mehndi Maru Dil Nakhiyu Vendhi
    Hathe Bhari Mehndi Maru Dil Nakhiyu Vendhi
    Ho Midhan Bandhiya Hathe Aansu Aaya Mari Aankhe
    Ho Midhan Bandhiya Hathe Aansu Aaya Mari Aankhe
    Ho Poni Pita Avse Yaad Nom Maru Joje
    Mane Yaad Kari Ne Janu Tu Na Roje
    Poni Pita Avse Yaad Nom Maru Joje
    Mane Yaad Kari Ne Janu Tu Na Roje
    Ho Hathe Bhari Mehndi Maru Dil Nakhiyu Vendhi
    Hathe Bhari Mehndi Maru Dil Nakhiyu Vendhi
    Ho Midhan Bandhiya Hathe Aansu Aaya Mari Aankhe
    Ho Midhan Bandhiya Hathe Aansu Aaya Mari Aankhe
    Ho Mane Puchiya Vagar Tame Kari Didho Feslo
    Maru Na Vichariyu Mane Kari Didho Eklo
    Ho Tane To Khaber Hati Karto Prem Ketlo
    Duniyama Koi Na Kari Sake Atlo
    Ho Prem Uper Thi Bharoso Uthi Gayo
    Maro Viswas Ek Pad Ma Tuti Gayo
    Prem Uper Thi Bharoso Uthi Gayo
    Maro Viswas Ek Pad Ma Tuti Gayo
    Ho Hathe Bhari Mehndi Maru Dil Nakhiyu Vendhi
    Hathe Bhari Mehndi Maru Dil Nakhiyu Vendhi
    Ho Midhan Bandhiya Hathe Aansu Aaya Mari Aankhe
    Ho Midhan Bandhiya Hathe Aansu Aaya Mari Aankhe
    Ho Uper Salu Bolva Vada Tane Bav Madse
    Mari Jem Janu Tane Koi Na Odkhase
    Ho Tari Zindagi Tane Jivvano Hak Che
    Tara Ne Mara Vacche Atlo Farak Che
    Ho Khaber Na Padi Tu Badlani Kai Vaate
    Mane Yaad Kartiti Tu Khate Khate
    Khaber Na Padi Tu Badlani Kai Vaate
    Mane Yaad Kartiti Tu Khate Khate
    Ho Hathe Bhari Mehndi Maru Dil Nakhiyu Vendhi
    Hathe Bhari Mehndi Maru Dil Nakhiyu Vendhi
    Ho Midhan Bandhiya Hathe Aansu Aaya Mari Aankhe
    Ho Midhan Bandhiya Hathe Aansu Aaya Mari Aankhe
    Ho Midhan Bandhiya Hathe Aansu Aaya Mari Aankhe
    Ho... Midhan Bandhiya Hathe Aansu... Aaya Mari Aankhe...
    #MindhalBandhayHaathe
    #rakeshbarot
    #newgujaratisong
    #rakeshbarotnewsong
    #rakeshbarotnewstatus2023
    #gujaratisongs
    #gujaratistatus
    #rakeshbarotbeststatus
    #rakeshbarotsadwhatsaapsatus
    #gujaratigeet
    #ગુજરાતીગીત
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal
  • เพลง

ความคิดเห็น • 599

  • @RakeshBarotOfficial
    @RakeshBarotOfficial ปีที่แล้ว +228

    hiii dosto km chhho tamne a song chokks thi gamse evi mane asha chhe a song ni kai line tamne vadhare game chhe plz comment karsho❤

    • @MD-pi1vf
      @MD-pi1vf ปีที่แล้ว +15

      આખું સોંગ જોરદાર છે

    • @MD-pi1vf
      @MD-pi1vf ปีที่แล้ว +20

      રાકેશ ભાઇ ને સોંગ આપવું છે... શું તમે મદદ કરી શકો છો

    • @mahendarkumarkoli6302
      @mahendarkumarkoli6302 ปีที่แล้ว +3

      જય માતાજી

    • @mobatrathod2497
      @mobatrathod2497 ปีที่แล้ว +4

      Jay માતાજી

    • @crazofindian
      @crazofindian ปีที่แล้ว +2

      Rakesh Bhai All Song line is nice 👍

  • @SaregamaGujarati
    @SaregamaGujarati  ปีที่แล้ว +94

    આ વેલેન્ટાઈન રાકેશ બારોટના બેવફા ગીતને માણો અને તમારી બેવફાઈ સ્ટોરી અમને શેર કરો 💔

    • @RameshsinhVlog
      @RameshsinhVlog ปีที่แล้ว +2

      Congratulations 🎉

    • @K.B.Makavana
      @K.B.Makavana ปีที่แล้ว +3

      8 વર્ષ નો પ્રેમ હતો આજ એ ગઈ સોડી

    • @virat_kohli8768
      @virat_kohli8768 ปีที่แล้ว +4

      ના ના તમે શેર ના કરાવો નહીં તો ફરી એમનું દર્દ તાજું થશે 😀😀

    • @mahendarkumarkoli6302
      @mahendarkumarkoli6302 ปีที่แล้ว +1

      જય માતાજી

    • @balajithakor4784
      @balajithakor4784 ปีที่แล้ว

      શું તમને સાચો જવાબ આપીએ તો તમે સ્ટોરી સોંગ મુક્સો નામ સાથે ?

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 ปีที่แล้ว +38

    કોની કોની પ્રેમિકા ના મીંઢળ બીજા વરરાજા બાંધી ગયા છે 💔👸😭

    • @lebusinhrathod8618
      @lebusinhrathod8618 ปีที่แล้ว +3

      મારી જાનુ
      આજે હું પણ એટલો પ્રેમ કરુછુ એને

    • @lebusinhrathod8618
      @lebusinhrathod8618 ปีที่แล้ว +2

      2009

    • @Rathod_Sagar.45236
      @Rathod_Sagar.45236 ปีที่แล้ว +1

      @@lebusinhrathod8618 કોઈ ફાયદો નથી હવે

    • @bhupatgovindiya5320
      @bhupatgovindiya5320 ปีที่แล้ว

      મારિ જાનુ પણ બીજાના નામના મિઢલ બાધા ભાઈ

    • @bhupatgovindiya5320
      @bhupatgovindiya5320 ปีที่แล้ว +1

      તોય હું પ્રેમ કરું છું

  • @ravalmahesh4711
    @ravalmahesh4711 ปีที่แล้ว +21

    વરસાદ ની જેમ રાહ જોઈ ને બેઠા રહી એ છીએ રાકેશ ભાઈ ના ગીત ની

  • @MD-pi1vf
    @MD-pi1vf ปีที่แล้ว +20

    આશા રાખું છુ કે ટહુક્તા મોરલા નુ સોંગ suppr hit થાય ❤️

  • @Mukesh.Thakor.Official
    @Mukesh.Thakor.Official ปีที่แล้ว +14

    જય માતાજી...........👍

  • @royalstudio7481
    @royalstudio7481 ปีที่แล้ว +11

    દશાવાડા મહેશ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ છે તમને જય સિકોતર મા 🙏🙏

  • @komaldigitalblooper7888
    @komaldigitalblooper7888 ปีที่แล้ว +11

    રાકેશ ભાઈ તમે તો 1 વર્ષ પહેલાંની યાદ અપાવી દીધી...ભાઈ તમને કેટલા સમય ની યાદ અપાવી રાકેશ ભાઈ....😭😭

  • @Mukesh.Thakor.Official
    @Mukesh.Thakor.Official ปีที่แล้ว +38

    કોણ કોણ રાકેશ બારોટ ને દિલ થી લાઈક કરશે ...👍

  • @singer_cheharaji_thakor
    @singer_cheharaji_thakor ปีที่แล้ว +10

    Very nice song 👌💯

  • @vanabhirana
    @vanabhirana ปีที่แล้ว +10

    જય માતાજી

  • @dasharathbajaniyaofficial9366
    @dasharathbajaniyaofficial9366 ปีที่แล้ว +7

    હા રાકેશ ભાઈ ની મોજ સુપર સોંગ 👌

  • @krishnathakorofficial8511
    @krishnathakorofficial8511 ปีที่แล้ว +69

    દશાવાડા થી ક્રિષ્ના ઠાકોર તરફથી ફુલ સપોર્ટ ❤️❤️

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 ปีที่แล้ว +13

    મહેંદી ની તો વાત છોડો સાહેબ એમણે તો કંકોત્રી પણ ના લખી એમના નામની😭😭

  • @parvinbhaidabhi786
    @parvinbhaidabhi786 ปีที่แล้ว +7

    જય માતાજી બધા મિત્રો ને 🙏 રાકેશ ભાઈ નું બહુ જ સરસ સોંગ છે બધા મિત્રો ને વિનંતી કે આપ સહુ સ્પોટ કરજો 🙏🙏

  • @mddigital7183
    @mddigital7183 ปีที่แล้ว +10

    સુપર સોંગ છે🎤🎧 રાકેશ ભાઈ

  • @rahulofficial374
    @rahulofficial374 ปีที่แล้ว +40

    મા બા ને ભગવાન કોણ કોણ મને છે 🙏❤

  • @KaushalMakwanaRawat
    @KaushalMakwanaRawat ปีที่แล้ว +3

    Waiting....

  • @kishanthakor9486
    @kishanthakor9486 ปีที่แล้ว +14

    રાકેશ ભાઈ આ ગીત સાંભળીને મને મારી જુની યાદો આવી ગય હો

    • @sadulkhanpathan7759
      @sadulkhanpathan7759 ปีที่แล้ว +1

      Sabhalo bdha bhaiyo k baheno wo tunhari asuka he tumhara saccha love pls samjo bdha sahin k 6

    • @sadulkhanpathan7759
      @sadulkhanpathan7759 ปีที่แล้ว +1

      Narendra modiii ravan tamaro

  • @loveop2362
    @loveop2362 ปีที่แล้ว +6

    જય માતાજી બધાં મિત્રો ને 🙏 રાકેશ બારોટ નું સોંગ તમને કેવું લાગ્યું 😎 મને તો બંઉ ગમ્યું 👍💯

  • @chaprigamer5287
    @chaprigamer5287 ปีที่แล้ว +3

    Rakesh bhai nam nhi brand hai brand♥️✌️

  • @_jymsdhi_channal4451
    @_jymsdhi_channal4451 ปีที่แล้ว +8

    *વ્યક્તિ ગમે એટલો સામાન્ય કેમ ન હોય ,*
    *કોઈક ને કોઈક માટે તો એ ખાસ હોય જ 😊*

    • @mukeshmukeshrathod9964
      @mukeshmukeshrathod9964 ปีที่แล้ว +1

      કોઈના માટે તૂટી 𝚙𝚊𝚗 ગયો hoy💯🙏🏽

  • @parmarshaileshparmarshaile0786
    @parmarshaileshparmarshaile0786 ปีที่แล้ว +5

    Nice song Rakesh Bhai ❤️❤️🤞

  • @sureshthakorsasam5895
    @sureshthakorsasam5895 ปีที่แล้ว +5

    Su vat che Rakesh Bhai ♥️♥️♥️ super

  • @edithemarajthakor7526
    @edithemarajthakor7526 ปีที่แล้ว +5

    એડિટ હેમરાજ ઠાકોર વાઘાસણ તરફથી ફુલ સપોર્ટ 👍💯 જય માતાજી 🙏

  • @kalaparmar6788
    @kalaparmar6788 ปีที่แล้ว +3

    સુપર સોંગ રાકેશ બારોટ દિલ ખુશ થયી ગયું..👌👌👌

  • @bhaveshbathani5224
    @bhaveshbathani5224 ปีที่แล้ว +9

    ભાવેશ 👑 ઠાકોર તરફ થી જ્ય માતાજી
    જોરદાર ગીત છે રાકેશ ભાઈ ફુલ સપોર્ટ....❤️❤️❤️❤️

  • @SADHI_STUDIO
    @SADHI_STUDIO ปีที่แล้ว +4

    વાહ તમારી બેવફાઇ વાહ

  • @PINTUMUKESHRIMIX
    @PINTUMUKESHRIMIX ปีที่แล้ว +2

    સુપર સોંગ રાકેશ બારોટ જય માતાજી

  • @singerjigneshbhil6413
    @singerjigneshbhil6413 ปีที่แล้ว +6

    👌👌

  • @srthakoredit
    @srthakoredit ปีที่แล้ว +2

    5:02 ❤ (હો ઉપર સલુ બોલવા વાળા તને બુવ મળશે
    મારી જેમ જાનું તને કોઈ ના ઓળખ સે)
    💗

  • @mohanranamohanrana4931
    @mohanranamohanrana4931 ปีที่แล้ว +2

    Super ✨✨💔 Star rakesh bhai jaan 🙏🙏

  • @dhanabaraiya5650
    @dhanabaraiya5650 ปีที่แล้ว +8

    ✊ શ્રીરામ શુભ ✊ બાપા સીતારામ નીજય ✊ શ્રી રામલાભ ✊ જલારામ કાળાં ની જય ✊ જયશ્રીયારામ નીજય ✊ રામાપીર ની જય ✊ માં બાપ ની જય✊ શ્રી રામ કાળાં ની જય ✊

  • @alpeshsolanki1753
    @alpeshsolanki1753 ปีที่แล้ว +21

    કોણ કોણ રાકેશ બારોટ ના સોંગ ગમે છે જય માતાજી

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial ปีที่แล้ว +2

    Super jordar song video che..... 🥳

  • @vkparmar0986
    @vkparmar0986 ปีที่แล้ว +3

    Super ❣️❣️👌

  • @vasantmakawana323
    @vasantmakawana323 ปีที่แล้ว +2

    Super hit song Rakesh Bhai boom boom padavi nokhi Bhai 👍👍👍👍👍

  • @vikramzala3132
    @vikramzala3132 ปีที่แล้ว +2

    વિક્રમ ઝાલા⚔
    ધામતવાણ🏕
    જય શક્તિ મા 🙏
    SUPER video 💐

  • @MD-pi1vf
    @MD-pi1vf ปีที่แล้ว +2

    Suppr

  • @m2digital204
    @m2digital204 ปีที่แล้ว +3

    સુપર સોગ છે ભાઈ

  • @user-kp9qg7op2k
    @user-kp9qg7op2k ปีที่แล้ว +2

    સુપર સોન્ગ છે રાકેશ ભાઈ

  • @jathaniffakirani1588
    @jathaniffakirani1588 ปีที่แล้ว +5

    સલીમ જત ગામ ઉટબેટ શામપર ...રાકેશ ભાઈ બહુજ સરસ છે સોંગ

  • @sureshbhil5108
    @sureshbhil5108 ปีที่แล้ว +5

    વાહ સુ દર્દ છે,અવાજ માં વાહ રાકેશભાઈ વાહ

  • @JigneshBarotfan244
    @JigneshBarotfan244 ปีที่แล้ว +3

    કોને કોને રાકેશ બારોટ ના સોંગ ગમે છે 😍😍

  • @umeshrvavlumeshrvavl9617
    @umeshrvavlumeshrvavl9617 ปีที่แล้ว +6

    જય માતાજી રાકેશ બારોટ

  • @rvofficial3131
    @rvofficial3131 ปีที่แล้ว +42

    સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @dabhinigaji4225
    @dabhinigaji4225 ปีที่แล้ว +2

    Super duper songs 👌❤️❤️❤️ Rakesh barot best 👌

  • @ganubaa2185
    @ganubaa2185 ปีที่แล้ว +5

    રાકેશ બારોટ નુ નવુ ગીત કોને કોને ગમે છે જવાબ આપો

  • @kirurana3553
    @kirurana3553 ปีที่แล้ว +2

    Hii👍👍

  • @MD-pi1vf
    @MD-pi1vf ปีที่แล้ว +3

    Congratulations રાકેશ ભાઇ

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 ปีที่แล้ว +7

    અશોક સનેસડા તરફ થી જય માતાજી🙏🙏

  • @harkhasedhoiofficial7769
    @harkhasedhoiofficial7769 ปีที่แล้ว +2

    રાકેશ ભાઈ તમારું સોંગ સુપર હિટ જયંતિ કપરુપુરા

  • @kumaridigital829
    @kumaridigital829 ปีที่แล้ว +5

    સુપર

  • @maavihat796
    @maavihat796 ปีที่แล้ว +14

    🙏🙏🙏🙏સુપર હિટ સોંગ રાકેશ ભાઈ બધા મિત્રોને જય વિહત માં 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dipakthakor9362
    @dipakthakor9362 ปีที่แล้ว +3

    Ha Rakesh barot Ha

  • @Rajachamundchoruofficial
    @Rajachamundchoruofficial ปีที่แล้ว +2

    સુપર સોંગ રાકેશ ભાઈ જય માતાજી મીત્રો 🙏🙏 🙏

  • @user-yt8dv6pi5f
    @user-yt8dv6pi5f ปีที่แล้ว +2

    રાકેશ બારોટ સોગ જોરદાર

  • @pareshthakorofficial8140
    @pareshthakorofficial8140 3 หลายเดือนก่อน +2

    જેમના વગર હું ક્યારેય ખુશ ના રહી શકુ...એ ભગવાન એ પાગલને...દુનિયાની બધી જ ખુશી આપજો... Always Miss You And Love You 🥺😭

  • @dalsangthakor7557
    @dalsangthakor7557 ปีที่แล้ว +2

    હા રાકેશ ભાઈ સુપર સોંગ છે 👌🏻

  • @Gskdkddd
    @Gskdkddd ปีที่แล้ว +10

    આ સોન્ગ કોને કોને ગમસે રાકેશ બારોટ તરફ થી 🥆.❤

  • @rohitajol8998
    @rohitajol8998 ปีที่แล้ว +6

    હા મોજ હા રાકેશ ભાઈ જોરદાર ગીત જય માતાજી 🙏🙏🙏❤️❤️💯

  • @bhratrnaaofficial7197
    @bhratrnaaofficial7197 ปีที่แล้ว +3

    ખુબ સરસ સોંગ રાકેશ બારોટ તમારા ‌સોગ તો અમાર બના કાંઠા માં બુમ પડાવે છે

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 ปีที่แล้ว +3

    પ્રેમતો દેખાડવા પૂરતો ના હોય 😢😢
    સાચા પ્રેમીઓ હોય એને ખબર પડે કે સાચો પ્રેમ કોને કેવાય 🤗🤗
    મતલબી હોય એને શું ખબર પડે સાચો પ્રેમ💔💔

  • @r_a_rahul_official__1_2_3_6
    @r_a_rahul_official__1_2_3_6 ปีที่แล้ว +3

    Ha moj ha Rakesh Barot supar hits song

  • @SanjayChauhanOfficial.
    @SanjayChauhanOfficial. ปีที่แล้ว +2

    Nice

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial ปีที่แล้ว +11

    જય માતાજી મારા વાલા બધા મિત્રો ને..... 🙏🏻

  • @verashiranaverashi7901
    @verashiranaverashi7901 ปีที่แล้ว +4

    👌👌👌👍👍👍

  • @thakorkamalesh5484
    @thakorkamalesh5484 ปีที่แล้ว +1

    Jay mataji Rakesh bro

  • @nareshdabhiofficialyt2357
    @nareshdabhiofficialyt2357 ปีที่แล้ว +4

    વાહ મસ્ત સોંગ છે રાકેશ ભાઈ 👍

  • @sureshthakor9167
    @sureshthakor9167 ปีที่แล้ว +2

    સૂપર સોંગ લાવ્યા રાકેશ ભાઇ

  • @nileshgaming7333
    @nileshgaming7333 ปีที่แล้ว +2

    Super Rakesh Bhai

  • @mj.rana...official.
    @mj.rana...official. ปีที่แล้ว +2

    સુપર સોંગ રાકેશભાઈ

  • @ankeshsaragara7456
    @ankeshsaragara7456 ปีที่แล้ว +7

    Superb song 👌👌

  • @narpatkhemakhavda9363
    @narpatkhemakhavda9363 ปีที่แล้ว +2

    ખુબખુબસરશ

  • @jitubhajadav2998
    @jitubhajadav2998 ปีที่แล้ว +20

    જોરદાર.... સોંગ.. રાકેશ બારોટ...❤️❤️🥰✨

  • @mddigital7183
    @mddigital7183 ปีที่แล้ว +2

    Only for Rakesh Barot fan 👍❣️

  • @dala55
    @dala55 ปีที่แล้ว +1

    સુપર સોંગ રાકેશ ભાઈ બારોટ બધા મિત્રો ને જય માતાજી

  • @darbarsuresh5464
    @darbarsuresh5464 ปีที่แล้ว +2

    જોરદાર સોંગ

  • @rakeshbarotdigital9460
    @rakeshbarotdigital9460 ปีที่แล้ว +5

    hiii dosto km chhho mane khatri chhe k a song tamne bau gamse ama kyo part kai line vadhare pasand chhe e comment kari janavasho thx ❤

  • @prajapatiarvindeta350
    @prajapatiarvindeta350 ปีที่แล้ว +3

    બહુ સરસ ગીત ગાયું રાકેશભાઈ

  • @varsung1234
    @varsung1234 ปีที่แล้ว +3

    આ સોન્ગ કેટલા ભાઈઓ ને ગમ્યું ❤️❤️❤️

  • @rameshthakor8073
    @rameshthakor8073 ปีที่แล้ว +1

    Rakesh Bhai barot mate like Karo bhai 🙏
    Supar song 👌
    Congratulations
    Miss you B ❤
    👑 chehar ni sarkar 👑

  • @pravingohiloffice7857
    @pravingohiloffice7857 ปีที่แล้ว +20

    વેલેન્ટાઇનડે માટે સરશ ગીત છે👌👌👌 રાકેશભાઈ સુપરહિટ સોગ જવાનુ જય માતાજી બધા મિત્રો ને 🙏

  • @Sirf...tum...007
    @Sirf...tum...007 ปีที่แล้ว +4

    Super song 👌😍

  • @saraswatiteamlidance
    @saraswatiteamlidance ปีที่แล้ว +2

    Moj moj

  • @ayushbharvad4055
    @ayushbharvad4055 ปีที่แล้ว +2

    હા__🥺 ઘાયલ__🥰🖤🤞 ગોવાળીયો__❤️😔🥀 મોજ__🥺 હા

  • @Rahul.marwadi111
    @Rahul.marwadi111 ปีที่แล้ว +2

    Ha rakesh bhai su tamara geeto feeling song song i so muss in songs

  • @vddigital4264
    @vddigital4264 ปีที่แล้ว +1

    હા મોજ હા વિક્રમ દેવીપુજક સરસ👌👍🎹🎸💪

  • @user-xu9zp1kk6y
    @user-xu9zp1kk6y ปีที่แล้ว +1

    સુપર હિટ 👌👌👌🎤🎤🎤

  • @vikramchauhanchauhan3075
    @vikramchauhanchauhan3075 8 หลายเดือนก่อน +1

    પેહલો પ્રેમ યાદ આવી ગયો 😢રાકેશ ભાઈ 😢

  • @nileshgaming7333
    @nileshgaming7333 ปีที่แล้ว +2

    રાકેશભાઈ ના દરેક સોંગમાં શ્વેતા હોય તો બહુ મસ્ત લાગે

  • @virbhanthakor
    @virbhanthakor ปีที่แล้ว +1

    વાહ સુપર Lyrics દર્શન ભાઈ સુપર વોઇસ રાકેશ ભાઈ

  • @user-pi6of3tr9u
    @user-pi6of3tr9u ปีที่แล้ว +1

    પારસ ઠાકોર ભાકડીયાલ વાળા તરફથી ફુલ સપોર્ટ ભાઈ બંધા મીત્રો જય માતાજી

  • @dasharththakorofficial2798
    @dasharththakorofficial2798 ปีที่แล้ว +2

    જોરદાર સોગ છે રાકેશભાઈ બારોટ જય માતાજી🙏🙏

  • @user-pt1ne6td8v
    @user-pt1ne6td8v หลายเดือนก่อน +1

    આ સોંગ સાંભળી ને જૂનો પ્યાર યાદ આવી ગયો miis you jaan😢

  • @rajacheharnihasti1634
    @rajacheharnihasti1634 ปีที่แล้ว +1

    Coomig soon 18.2.2023.Na
    Roj Shivratri નિમિતે બધાને જય માતાજી જય વરવાડા

  • @narayanlalgurjar7484
    @narayanlalgurjar7484 ปีที่แล้ว +1

    I am rajasthani but gujrati song 🎵🎵 best 💯💯💯👍👍

  • @darbarsuresh5464
    @darbarsuresh5464 ปีที่แล้ว +2

    Moj

  • @fakesanju6
    @fakesanju6 ปีที่แล้ว +1

    ❤️ jordar Rakesh bhai ❣️

  • @thakorbhavesh187
    @thakorbhavesh187 5 หลายเดือนก่อน +1

    Rakeshbhai mama ni jem khub agar vadho 🎉🎉🎉❤❤ supar songs ❤