સુરેન્દ્રનગર મા આવો ને ઉકાભાઇ ના પુરીશાક ના ખાવ તો ધક્કો વસુલ ના કહેવાય | Mahakali Puri Shak House

แชร์
ฝัง

ความคิดเห็น • 173

  • @prakashshah789
    @prakashshah789 3 ปีที่แล้ว +6

    તમારો વિડીયો જોયો, આનંદ થયો. સુરેન્દ્રનગર એટલે કે ઝાલાવાડ ની જનતા સ્વાદ પ્રિય જનતા છે. આ પુરી શાક સરસ હોય છે, મોજ આવી જાય. અમારે સુરેન્દ્રનગરમાં સિકંદર ની સીંગ તથા રાજેશ નાં સમોસા તથા નોવેલ્ટીનાં પરોઠા શાક તથા રાજેશ્વરી નાં સેવ મમરા તથા પાળીયાદ વાળા ની ફુલવડી તથા પારસ નાં ફુલવડા તથા જલારામ નાં દાળવડા તથા ભાભી નાં ભજીયાં તથા અકબરનાં બટેકા ભુંગળા તથા ગોકુલ હોટલ ની ગુજરાતી થાળી તથા ફુડ વખણાય છે. ખાસ કરીને ઝાલાવાડ ની જનતા તીખા ટેસ્ટ ની શોખીન પ્રજા છે. અમોને તીખો ટેસ્ટ વધુ આનંદ આપે છે. અમારા ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગરના વઢવાણી રાયતા મરચાં ખૂબજ વખણાય છે, અને ખવાય છે. જો તમો એક વાર વઢવાણી રાયતા મરચાં ખાવ, તો સ્વાદ દાઢે રહી જાય. એ રીતે મીઠાઈમાં સુરેન્દ્રનગર નો અડદિયો ગુંદરપાક તથા કચરીયું વખાણ છે. મહારાજ નું ઉંધિયું પણ વખણાય છે. આમ ઝાલાવાડ ની જનતા સ્વાદ પ્રેમી તથા ટેસડા પ્રેમી જનતા છે. અને ઝાલાવાડ નાં લોકો ખૂબજ માયાળુ છે, એ તો તમો જાણો જ છો. તો કોક દિવસ ઝાલાવાડ નાં મહેમાન બનો, એવું અમારું ભાવ ભર્યુ નિમંત્રણ છે. જય હો ઝાલાવાડ. જોમવંતુ ઝાલાવાડ. ભારત માતા કી જય.

  • @ChintanDave
    @ChintanDave 3 ปีที่แล้ว +9

    Hu Surendranagar no vatni hato...Ane last 15 years thi Ahmedabad shift thayo 6u...pan aje Surendranagar no aa video joi ne khub maja padi gayi...👍👍👍

  • @bavaliyaramesh3211
    @bavaliyaramesh3211 ปีที่แล้ว +1

    Top top ho bhai puri shak jordar vidio 👌🙏🇮🇳

  • @shivrajkhachar729
    @shivrajkhachar729 3 ปีที่แล้ว +1

    આ લોકો સ્વાદ ની સાથે પ્રેમ થી જમાડે છે. હું 25 વર્ષ થી આમને ત્યાં જાઉં છું. કોઈ દીવસ ટેસ્ટ માં ફેર નથી પડ્યો. ઉપર થી દીપકભાઈ અને પ્રકાશ ભાઈ નો સ્વભાવ પણ સારો છે.

  • @nirja5928
    @nirja5928 3 ปีที่แล้ว +5

    હાલ મારી ઉંમર ૫૦ વર્ષ છે પણ ઉકાભાઇની લારીથી લઇને દુકાન સુધીની લાંબી સફરનો હું સાક્ષી રહી ચુક્યો છું. અનેક વખત તેમની રસોઇ ખાઇ ચુક્યો છું. આજે પણ એ જ સ્વાદ છે જે મેં વર્ષો પહેલાં પણ અનુભવ કરેલો છે.

  • @vikramparekh283
    @vikramparekh283 3 ปีที่แล้ว +4

    Anandbhai Wha tasty yummy Moj PADI Surendranagar Mahakaali Puri sake 👍👍👌👌

    • @Eatanddrive
      @Eatanddrive  3 ปีที่แล้ว +1

      Thank you 🙏🏻

  • @howitspossible7436
    @howitspossible7436 3 ปีที่แล้ว +1

    Surendranagar na hoy and ukabhai na puri sak na khadha hoy evu bane j nay bhai... Superb test.. With reasonable price...
    Mara customer ne jamadya pa6i aj ni tarikh ma haji e pn aa ukabhai na puri sak j yad kare surendranagar ma aave tyare... Great video bhai @Yogesh

  • @dhrutigolwala3154
    @dhrutigolwala3154 3 ปีที่แล้ว +1

    Very true
    Evening ma j male
    Surendranagar ma best 6,
    Spicy & testy hoy 6
    Best vedio

  • @yogeshparmar9433
    @yogeshparmar9433 3 ปีที่แล้ว +5

    બટાકા અને પૂરી આવું ટેસ્ટી મોજ આવે આનંદ ભાઈ જોરદાર શિયાળા માં મજા આવી જાય ટેસ્ટ માં બેસ્ટ ......
    મોજ આવું ખાવાનું એની સાથે વણેલા ગાંઠિયા મોજ આવે પૂરી શાક સાથે ભાઈ ભાઈ

  • @LoveBigTime
    @LoveBigTime 3 ปีที่แล้ว +9

    આ ચેનલના વિડીયો સ્ક્રીપ્ટેડ નથી હોતા એટલે જોવાની મજા આવે છે. સરળ ભાષા 👍🏼

  • @jadejajayveersinh9653
    @jadejajayveersinh9653 3 ปีที่แล้ว +8

    ડી-માર્ટ સામે સુરેન્દ્રનગર
    શિવ પુરી શાક ની લારી છે આવો ક્યારેક ટેસ્ટ કરવા
    સવારે 7 થી 12
    મુન્નાભાઈ ત્રિવેદી નામ છે

  • @pankajmistry9132
    @pankajmistry9132 3 ปีที่แล้ว +3

    આનંદ ભાઈ તમારા બધા સરસ હોય છે કોઈ વાર રેસિપી લઈને આવો તમારી ચેનલ પર ચોક્કસ સબ્સ્ક્રાઇબસૅ વધસે

  • @akshatvyas2536
    @akshatvyas2536 3 ปีที่แล้ว +1

    Anand bhai surendranagar ni baju ma karangadh gaam che tya jajo lila chana nu shak bav jordar banave che

  • @timaniyaheena7814
    @timaniyaheena7814 2 ปีที่แล้ว

    ખુબ સરસ ને સ્વાદિષ્ટ હોય 👌🏼👌🏼👌🏼

  • @mahebubsipai1228
    @mahebubsipai1228 2 ปีที่แล้ว +2

    Me haju ahi mulakat nathi kari kyarek jarur avisu inshallah

  • @PranavTrivedi
    @PranavTrivedi 3 ปีที่แล้ว +2

    Karangadh ma Lila chana nu shak try karo

  • @vinabenzala4842
    @vinabenzala4842 2 ปีที่แล้ว

    Very good nice recipe thanks brother anandbhai best video 👍🙏🙏

  • @prashantshah7585
    @prashantshah7585 2 ปีที่แล้ว +1

    Uka bhai Jay hind
    Jalsa padi gaya
    All the best ukabhai

  • @chandreshrathod2364
    @chandreshrathod2364 3 ปีที่แล้ว +2

    Kindly write time also. Ex if the restaurant is open in afternoon or evening only or in both timeing.

  • @rakshittrivedi8721
    @rakshittrivedi8721 3 ปีที่แล้ว +2

    You are right I am happy to see I have worked in food industry so I know it . Rakshit London

  • @ashishjadav7995
    @ashishjadav7995 3 ปีที่แล้ว +2

    Tame Surendranagar thi 10 km dur karangadh na lila chana nu shak try karo...

  • @thepartheshneo7350
    @thepartheshneo7350 3 ปีที่แล้ว +4

    Very practical video and true ! ❤️always like your video - don’t know how many place I have to visit when I come next to india- don’t think will have enough time 😪

  • @dongahiteshbhai396
    @dongahiteshbhai396 3 ปีที่แล้ว +3

    આનંદ ભાઇ વિડિયો જોઈ ને મોઢામાં પાણી આવી જાય છે..,😊😊😊

  • @kabhikhayakyashorts
    @kabhikhayakyashorts 3 ปีที่แล้ว +2

    big fan annad bhai tmarau kam gajab nu che have Bhavanagar ma kamlesh bhai na pela video muki didha ane aje to surendrnagar ma pan kya bat he have lage che takkar marav na cho am ne

  • @ranjanbolaniya6160
    @ranjanbolaniya6160 2 ปีที่แล้ว +1

    Haaaaaaaa bhai
    Amara bhai dosat che
    Bharat bhai Rajkot city che dabeli vala BAJRANG bhel house.

  • @astrologer74
    @astrologer74 3 ปีที่แล้ว +3

    Sure when in Surendranagar , will try 😍

  • @kunjaldave3174
    @kunjaldave3174 2 ปีที่แล้ว +1

    Maru fevrit 6 ukabhai na puri shak

  • @NishasFamilyVlogs
    @NishasFamilyVlogs 3 ปีที่แล้ว

    Khubaj saras video bhai hu pan surendranagar ni chhu Maru piyar chhe ghare betha Mane Maru gam jova jova Mali gayu

  • @imprashantdave
    @imprashantdave 3 ปีที่แล้ว

    Superb ame khadhelu chhe varsho pehla lari hati tyare. .vah

  • @maheshbhaivadekhaniya5636
    @maheshbhaivadekhaniya5636 2 ปีที่แล้ว +1

    ભાઈ ખાવા જેવું કંઈ નથી ખલી નામ છે, હું આજે ગયો હોય, ભાવ વધારો છે,

  • @DHRUMILSINH
    @DHRUMILSINH 3 ปีที่แล้ว

    Bavj jordar taste hoy che ukkabhai na puri saak no👍👌

  • @mohitpujara7832
    @mohitpujara7832 2 ปีที่แล้ว

    Saheb dharangdhara ma pnalal ni bhed pan famous che

  • @rasikbhairaval9712
    @rasikbhairaval9712 3 ปีที่แล้ว +1

    I test many time at Ukabhai hotel.very good testy itam. 👌

  • @jannat6099
    @jannat6099 3 ปีที่แล้ว

    Waah bhai... Gam ni yaad aai gai

  • @prakashshah5829
    @prakashshah5829 3 ปีที่แล้ว

    JAIN SEV TAMETA DHOKLI PAN SUPERB HOY 6 !!!! UKABHAI AATMA NE PRABHU SANTI APE !!!!!!!!!DIPAK PRAKASH NU NATURE PAN BEST 6

  • @poonamsinhoriya5847
    @poonamsinhoriya5847 3 ปีที่แล้ว +2

    ઉકાભાઇ ને લોયું બદલવાની જરૂર નથી લાગતી?

  • @hunter-rd7sy
    @hunter-rd7sy 2 ปีที่แล้ว

    Khaawanii babte. Surendra Nagar ne koi no piche. #Gj13 no pade fer ❤️

  • @mohiljoshi4635
    @mohiljoshi4635 2 ปีที่แล้ว

    Me khadhu che and novelty nu Sakh and sagar Katheri khajo bv Maja aavse sir

  • @shihoramukesh3476
    @shihoramukesh3476 2 ปีที่แล้ว

    Surendranagar ma kana bhai ghughara vara

  • @ravirajparaliya2435
    @ravirajparaliya2435 3 ปีที่แล้ว +2

    Gj 13 ni moj.

  • @kirtichauhan7609
    @kirtichauhan7609 2 ปีที่แล้ว

    Tamaro video joyne khabar ladi amare tya aavu male che

  • @nimespatel5801
    @nimespatel5801 3 ปีที่แล้ว +1

    Bhav vadhare kehvah....

  • @vishnukumarijadejarajkot7683
    @vishnukumarijadejarajkot7683 3 ปีที่แล้ว +1

    Very nice video 👌 thanks to inform 🙏

  • @classicyt842
    @classicyt842 2 ปีที่แล้ว

    Ha Moj GJ 13 😎

  • @DHRUMILSINH
    @DHRUMILSINH 3 ปีที่แล้ว

    Anandbhai aapde rajeshwari sev mamra ni shop a malya hata

  • @ashokkubdiya8603
    @ashokkubdiya8603 3 ปีที่แล้ว

    Tasty purishak. Surendranagar.na.famous.purisjakhche.

  • @alpeshpatel5631
    @alpeshpatel5631 2 ปีที่แล้ว

    રામ રામ સીતારામ

  • @zankhnasangharajaka9227
    @zankhnasangharajaka9227 2 ปีที่แล้ว +1

    WaahNice

  • @DHRUMILSINH
    @DHRUMILSINH 3 ปีที่แล้ว

    Tamne maline vaato kari khub j anand thayo😊🙏🏻🙏🏻

  • @ketansoni4726
    @ketansoni4726 3 ปีที่แล้ว

    Uka bhai puri sak atle no 1

  • @zankhnasangharajaka9227
    @zankhnasangharajaka9227 2 ปีที่แล้ว +1

    🙏👍💯

  • @jatinrasaniya1119
    @jatinrasaniya1119 3 ปีที่แล้ว +1

    Bhai 1 request 6...
    Lili haldar shak banav ta no video banavo ne bhai ply ply....

    • @Eatanddrive
      @Eatanddrive  3 ปีที่แล้ว

      Already traditional recipe ma video mukiyo che playlist ma che

  • @ambudhodi7886
    @ambudhodi7886 7 หลายเดือนก่อน

    Aa hotel ma tel chokhu che pan kadey jo ene bhukh mati jaya

  • @hinasolanki6796
    @hinasolanki6796 ปีที่แล้ว

    Kai jagaya ae che

  • @j.dpipaliya2796
    @j.dpipaliya2796 3 ปีที่แล้ว

    Ha moj s.nagar ni

  • @jaydwarkesh4873
    @jaydwarkesh4873 3 ปีที่แล้ว +1

    જય માતાજી ભાઈ તમારો અવાજ તો કમલેશભાઈ મોદી જેવો છે કમલેશભાઈ ના ભાઈ સો

  • @pandit9629
    @pandit9629 3 ปีที่แล้ว

    ka jagyase tel chokhhu se pan kadae ggandi se

  • @PranavTrivedi
    @PranavTrivedi 3 ปีที่แล้ว

    Uka bhai na bateka na shak ni recipe pr ek video banavjo Anand bhai..

  • @tusharshah8552
    @tusharshah8552 3 ปีที่แล้ว +1

    Ukabhai nutan viram same ubha rehta hata te chhe ? 85 ma taste karyu hatu

  • @motiva985
    @motiva985 2 ปีที่แล้ว

    Bhai kyathi so tame

  • @rathodkirtisinh6411
    @rathodkirtisinh6411 3 ปีที่แล้ว

    Bhai Jay zalavad. I from zalawad .

  • @GUNJAN433
    @GUNJAN433 3 ปีที่แล้ว

    Bhabhi na bhajiya kyare khava jao cho anandbhai?

  • @MBJHALA
    @MBJHALA 3 ปีที่แล้ว

    Simple food ni aaj khasiyat chhe Anandbhai.

  • @pragatisompura6370
    @pragatisompura6370 2 ปีที่แล้ว

    Try jagdamba parotha house near mahalaxmi theater

  • @poojalunagariya5354
    @poojalunagariya5354 3 ปีที่แล้ว +1

    Mouth watering Yummy😋😋😋

  • @abg8816
    @abg8816 3 ปีที่แล้ว

    Gujju box, kamlesh modi, aanand bhai all 3 in surendrangar at same time

  • @satishmakwna34
    @satishmakwna34 3 ปีที่แล้ว

    Super video my name is australia

  • @terabaap5821
    @terabaap5821 3 ปีที่แล้ว

    Surendranagar nu number 1 puri Shak uka Bhai na puri shak

  • @Ermohit25
    @Ermohit25 2 ปีที่แล้ว

    From Surendranagar khadhu che sir

  • @niravnirav4678
    @niravnirav4678 3 ปีที่แล้ว

    Anad. Bhai. Parfekt. Jagya. 6e. Uka. Bhai. Na. Puri. Shak. Ana. Jevu. Puri. Shak. Kyay. No. Male.

  • @dodiyayashpal2051
    @dodiyayashpal2051 3 ปีที่แล้ว

    All time favourite bhai

  • @creativegujju
    @creativegujju 3 ปีที่แล้ว

    Rajwadu hotel try karo bhai
    Rajkot baypass pr che

  • @Mr.Beastfan3-s1o
    @Mr.Beastfan3-s1o 3 ปีที่แล้ว +2

    GJ13

  • @vagheladigital4950
    @vagheladigital4950 3 ปีที่แล้ว

    80 fut uper na ganesh masala pav try karo bhai

  • @rehanraozadaa3978
    @rehanraozadaa3978 2 ปีที่แล้ว

    Anand icecream try kro keri bazar

  • @bharatbhaidasadiya1376
    @bharatbhaidasadiya1376 2 ปีที่แล้ว

    આ જગ્યાની મુલાકાત તો અમે ઘણા વર્ષો પહેલા લીધેલી

  • @kunjaldave3174
    @kunjaldave3174 2 ปีที่แล้ว +1

    Jyare lari hati tyar thi ame khaiye 6iye

  • @deepapatel5059
    @deepapatel5059 3 ปีที่แล้ว +2

    Amazing!!

  • @devendravarma3222
    @devendravarma3222 3 ปีที่แล้ว

    જગદંબા પરોઠાં હાઉસ ની મુલાકાત લો ઉપર સુરેન્દ્રનગર

  • @rakeshgambha8749
    @rakeshgambha8749 2 ปีที่แล้ว

    Good

  • @darshnapoojara2691
    @darshnapoojara2691 3 ปีที่แล้ว

    Dhrangadhra aavo to rajvadi na pav bhaji ane pulav khas test karjo

  • @manishaprakash361
    @manishaprakash361 3 ปีที่แล้ว +1

    Jordar 👌

    • @Eatanddrive
      @Eatanddrive  3 ปีที่แล้ว

      Thanks

    • @luharharshad938
      @luharharshad938 2 ปีที่แล้ว +1

      @@Eatanddrive
      Bhachau aavo Mukesh bhai ni roti
      પ્રખ્યાત છે.રાજકોટ સુધી પાર્સલ જય છે

  • @parthdhagat6818
    @parthdhagat6818 3 ปีที่แล้ว

    Excellent episode nd

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 3 ปีที่แล้ว +2

    જય માતાજી

  • @sanjay78926
    @sanjay78926 3 ปีที่แล้ว

    The frying oil is very clear,

  • @prafulchauhsn89prafulchauh25
    @prafulchauhsn89prafulchauh25 3 ปีที่แล้ว +2

    સુરેન્દ્રનગર ના જૂના અને નવા નોવેલ્ટી પરોઠા અને શાક નો વીડિયો મોકલશો
    મહાલક્ષ્મી સિનેમા પાસે આવેલ છે જે
    50વર્ષ થી પણ પ્રખ્યાત છે

  • @ismailghanchi3290
    @ismailghanchi3290 2 ปีที่แล้ว

    Ahmedabad thi special
    Javupadse👍

  • @mamadhar
    @mamadhar 3 ปีที่แล้ว

    Surendranaga ma New 80 fut par panipuri jordar banave se

  • @RupeshSoni-yf8re
    @RupeshSoni-yf8re 3 ปีที่แล้ว

    સવર્ગ માં બધું જ મળે પણ ઉકાભાઈ નું બટેકા નું શાક નો મળે 👍🤝

    • @mayurkapuriya92
      @mayurkapuriya92 3 ปีที่แล้ว +1

      ઈયા તો અપશરા મલી જાય પછી શુ જોઈ

  • @dineshsaglani5310
    @dineshsaglani5310 2 หลายเดือนก่อน

    Saras Jami Gay

  • @ramshibhajgotar7103
    @ramshibhajgotar7103 3 ปีที่แล้ว +1

    my favourite બટાકા

  • @dineshsorthiya9035
    @dineshsorthiya9035 3 ปีที่แล้ว

    Very good job sir

  • @ajaylakhatariya7054
    @ajaylakhatariya7054 2 ปีที่แล้ว

    Jai aavya tya to uka bhai nu khadhu j se paroth sak dhokri e bapore hoi

  • @hetaljoshi9333
    @hetaljoshi9333 11 หลายเดือนก่อน

    Plz mara jem koi saak ni recepie mate aavya hoy to time na bagadso ..recepie nathi ama

  • @jagrutibhesaniya8456
    @jagrutibhesaniya8456 3 ปีที่แล้ว

    i like your video

  • @maheshbhavanisoda9063
    @maheshbhavanisoda9063 3 ปีที่แล้ว +1

    Fast 👌👌👌👌

  • @hetgamingstar4415
    @hetgamingstar4415 3 ปีที่แล้ว

    Ame temni lari par bahu var khadhu che bhai

  • @ravirajsinhjadeja2943
    @ravirajsinhjadeja2943 3 ปีที่แล้ว +1

    સુરેન્દ્રનગર નું ઘરેણું છે ઉકાભાઇ ના પૂરી સાક.

  • @dipakmehta888
    @dipakmehta888 3 ปีที่แล้ว

    જય.ભગવાન

  • @photoseditorofficial5564
    @photoseditorofficial5564 3 ปีที่แล้ว

    Dar Sunday ukabhai nu puri sak j khavi ame to