થોડો બનાવશો તો ઘટી પડશે,આખા વર્ષ માટે છાશ નો મસાલો | buttermilk masala | chhas no masalo

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 22

  • @UrmiHomeBestKitchen
    @UrmiHomeBestKitchen 2 หลายเดือนก่อน

    Parfect chhas no masalo banavyo hoy tevu lage chhe❤🎉👌👌👌👌👌

    • @TreasureFood
      @TreasureFood  2 หลายเดือนก่อน

      Yes, pl try such Amazing tast & thank you so much

  • @UrmiHomeBestKitchen
    @UrmiHomeBestKitchen 2 หลายเดือนก่อน

    ખુબજ મસ્ત મસાલો👌👍

    • @TreasureFood
      @TreasureFood  2 หลายเดือนก่อน

      તમારો ખુબ ખુબ આભાર 🙏એકવાર બનાવજો ખુબ સરસ બને છે

    • @UrmiHomeBestKitchen
      @UrmiHomeBestKitchen 2 หลายเดือนก่อน

      @@TreasureFood મેં ઘણા છાશના મસાલા જોયા, પણ મને તમારો મસાલો ખૂબ ગમ્યો, હું પણ કિચન ના વિડીયો બનાવું છું,મુલાકાત લેજો

  • @hansaruparelia2557
    @hansaruparelia2557 9 หลายเดือนก่อน +3

    Wah ખૂબ જ સરસ 👌થોડો અજમો સારો લાગે છે 🙏🏼

    • @TreasureFood
      @TreasureFood  9 หลายเดือนก่อน +1

      હુ નથી નાખતી ,પણ નાખી જોઈ 👍

    • @UrmiHomeBestKitchen
      @UrmiHomeBestKitchen 2 หลายเดือนก่อน

      @@TreasureFood મને નથી લાગતું કે અજમાંથી ટેસ્ટ સારો આવે

  • @avanishah6664
    @avanishah6664 หลายเดือนก่อน

    ખુબ સરસ 👌🏻હુ ફકત જીરુ શેકીને બનવટી પણ આ રીત બહુ યોગ લાગી, હુ આરિતે પણ પ્રયત્ન કરિશ..આભાર..

    • @TreasureFood
      @TreasureFood  หลายเดือนก่อน

      ચોક્ક્સ બનાવી જોજો તમને ખૂબ ગમશે

  • @amitsuthar3257
    @amitsuthar3257 8 หลายเดือนก่อน +1

    Nice

    • @TreasureFood
      @TreasureFood  8 หลายเดือนก่อน

      Thank you 🙏

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr 9 หลายเดือนก่อน

    Saras vidio chhe Ben ame Matra jiru no powder નાખીએ છીએ પણ હવે આ રીતે બનાવીશું આભાર

    • @TreasureFood
      @TreasureFood  9 หลายเดือนก่อน

      બનાવજો ખૂબ સરસ બને છે.તમારો ખૂબ ખૂબ આભાર 🙏

    • @UrmiHomeBestKitchen
      @UrmiHomeBestKitchen 2 หลายเดือนก่อน

      @@TreasureFood ખરેખર તમે છાશના મસાલા માં જે જે વસ્તુનો ઉપયોગ કર્યો તે મને પરફેક્ટ લાગે છે

    • @UrmiHomeBestKitchen
      @UrmiHomeBestKitchen 2 หลายเดือนก่อน

      @@TreasureFood ઘણા લોકોના છાશ ના મસાલા માં તજ, લવિંગ, અજમો હોય છે મને લાગે છે એનાથી ટેસ્ટ સારો નહીં આવે

  • @suchitakhachar1367
    @suchitakhachar1367 9 หลายเดือนก่อน

    👌👌👌

    • @TreasureFood
      @TreasureFood  9 หลายเดือนก่อน

      Thank you so much 🙏🙏

  • @bhavnapathak7747
    @bhavnapathak7747 9 หลายเดือนก่อน +1

    બહુ જ સરસ 👍 હું આ મસાલા માં થોડાં પ્રમાણમાં અજમા પણ ઉમેરું છું.

    • @TreasureFood
      @TreasureFood  9 หลายเดือนก่อน

      વાહ! હું પણ ઉમેરી જોઈશ ,તમારો ખૂબ ખૂબ આભાર 🙏

  • @jyotsnapatel2535
    @jyotsnapatel2535 9 หลายเดือนก่อน

    Bahu saras banavyo 😊

    • @TreasureFood
      @TreasureFood  9 หลายเดือนก่อน

      Thank you so much 🙏