અગાસીનો જાદુ, "Megic of Herbal Haven"

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • અગાસીનો જાદુ, "Megic of Herbal Haven"
    "હર્બલ હેવન: વેલનેસ માટે આયુર્વેદિક ટેરેસ ગાર્ડનિંગ"
    "Herbal Haven: Ayurvedic Terrace Gardening for Wellness" |
    Medicinal plants are considered a repository of numerous types of bioactive compounds possessing varied therapeutic properties. The vast array of therapeutic effects associated with medicinal plants includes anti-inflammatory, antiviral, antitumor, antimalarial, and analgesic properties.
    Medicinal plants like aloe, turmeric, tulsi, pepper, elaichi and ginger are commonly used in a number of Ayurvedic home remedies and are considered to be the best aid among fighting ailments related to throat and skin.
    Consuming herbs may help to prevent and manage heart disease, cancer and diabetes. It may also help to reduce blood clots and provide anti-inflammatory and anti-tumour properties. Research is ongoing but studies have shown that: Garlic, linseed, fenugreek and lemongrass may help lower cholesterol.
    Worldwide, between 50,000 and 80,000 flowering plants are used medicinally.
    A medicinal plant is any plant which, in one or more of its organs, contains substances that can be used for therapeutic purposes or which are precursors for the synthesis of useful drugs.
    This herb and plant is the king of Ayurveda. its calming properties and is widely used.
    Follow us on Telegram: telegram.me/Ji...
    For Free PDF and Webinar :
    chat.whatsapp....
    TH-cam Links:
    નવી ભોજન પ્રથા: New Diet System Courses (B V Chauhan)
    • નવી ભોજન પ્રથા : New D...
    Topic Covered :
    Benefits of Medicinal Terrace Garden
    Benefits of Chlorophyll
    Benefits of Green Plants
    Avoid Cooked Food
    Food Rich with Chlorophyll
    Importance of Green Juice
    Importance of New Diet System (NDS)
    Testimonies - Couple Remove 35 Diseases at age 74
    Testimonies - Couple Stop Medicine and Drugs at Age 74
    ટેરેસ ગાર્ડનિંગ સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદિક ઔષધાલય
    કઈ રીતે આહારને ઔષધ બનાવું ?
    Brief story on Dr. Biswaroop Roy Chowdhury and B. V. Chauhan, Founder, New Diet System (NDS)
    ટેરેસ ગાર્ડનમાં ક્યાં -ક્યાં પ્રકારની ઔષધિનું વાવેતર કર્યુ છે ?
    ઔષધિના વાવેતરમાં શું-શું ધ્યાન રાખ્યું ?
    અગાસીમાં 70 પ્રકારના છોડનું કર્યું વાવેતર
    અગાસીમાં આરોગી શકાય તેવા 15 છોડવાનું કર્યું વાવેતર
    અગાસીમાં સીઝનેબલ ફળોના છોડનું કર્યું વાવેતર
    પંચતત્વોના સાનિધ્યમાં
    આયુર્વેદ, નેચરોપથી, NDS, કુદરતના લાભ
    અગાસીમાં કઈ ઔષધિ નું વાવેતર કરવું ?
    શરીરના ટોક્સિન દૂર કરવા શું કરવું ?
    NDSનું મહત્વ , ઉપવાસનું મહત્વ, નિર્જળા ઉપવાસ, ગ્રીન જ્યુસ
    ક્યું તેલ વાપરવું ?, ક્યાં - ક્યાં સફેદ ઝેર છે ?
    ખાતર કઈ રીતે બનાવાય છે ?
    ટેરેસ ગાર્ડનમાં ઔષધિનું વાવેતરમાં શું ધ્યાનમાં રાખવું ?
    થોડી જગ્યામાં મહામૂલી ઔષધિનું વાવેતર કરી શકો ?
    આયુર્વેદિક શેમ્પુ, જાસૂદનું શેમ્પુ, હેરપેક, કન્ડિશનર બનાવવાની રીત
    અગાસી નથી, તો તેઓ કઈ રીતે, ટેરેસ ગ્રાર્ડનનો લાભ લઈ શકે ?
    અગાસીની ઔષધિ કામ આવી હોય તેવો અનુભવ ?
    સમગ્ર વિશ્વની માનવજાતિએ આવશ્યક ઔષધિઓ
    સંજીવની વનસ્પતિઓ
    સ્વાસ્થ્ય અને સૌંદર્યનો ખજાનો
    પોષણથી ભરપૂર ઔષધો
    બારમાસી, તુલસી, કુંવારપાઠુ (એલોવેરા), શંખપુષ્પી, દાડમ, મીઠો લીમડો, ગળો, જાંબુ, આંબો (કેરી), આમળાં, અરડૂસી, જામફળ (જમરૂખ), જાસૂદ, પાનફૂટ્ટી, અશ્વગંધા, ફુદીનો, આદુ, હળદર
    પૃથ્વી પરનું અમૃતફળ
    અશ્વગંધા- કિંગ ઓફ હર્બ (Ashwagandha, The King of Ayurvedic Herbs)
    ફુદીનો અમૃતાંજન
    આદુંનો જાદુ
    આયુર્વેદીક ઔષધ આ રોગમાં લાભદાયી :
    ઓબેસિટી: (વજન ઉતારવા માટે), ડાયાબિટીસ, બીપી / કોલેસ્ટ્રોલ / બ્લોકેઝ, શરદી / ખાંસી / ઉધરસ, તાવ / ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા વાઇરલ રોગો, દાંત મજબુત કરવા - તેલ / મંજન, માઈગ્રેન/માથાના દુખાવા / પાર્કિન્સન / લકવો, સાંધાના / કમર દુખાવા, ચામડીના રોગ, હિમોગ્લોબીન / થેલેસેમિયા/ એનેમિયા, અશક્તિ / વજન વધારવા, ઊંઘ માટે, કેન્સર માટે, Antioxidant Effects, Nutrient Boost, Cancer Prevention, Digestion, Inflammatory Conditions, Arthritis, Heart Disease, Blood Pressure, Memory, Sexual Performance, Fertility, Diabetes
    Your medical provider can give guidance on what is best for your situation. This information does not constitute medical advice or diagnosis.
    વૈધ કે ચિકિત્સક તમારી પરિસ્થિતિ માટે શ્રેષ્ઠ શું છે તે અંગે માર્ગદર્શન આપી શકે છે. આ માહિતી તબીબી સલાહ અથવા નિદાન નથી. યોગ્ય સલાહ સૂચન બાદ ઔષધ લેવાં.
    Music in this video:
    Licensed to TH-cam by : TH-cam Audio Library
    #TerraceGarden #HerbHaven #UrbanGardening #GardeningTips #DIYGarden #HerbOasis #millet #newdietsystem #bvchauhan #NewDietSystem #NDS #newdietsystem #newdietsystemahmedabad #milletsrecipe #jigneshhirani #millet #hirani #weightloss #weightlossmotivation #yoga #weightlossdiet #weightlossathome #naturopathy #ayurveda #OnlineDietPrograms #patel #cancer #ayurvedicplants #garden #gardendecor #flowers #medicinalherb #terracegarden #Ayurvedic #plants #potting #soil #home #medicinalplants #ayurvedicplants #greenhouse #herbalplants #herbalplant #ayurvedicplant #food #satvik #satvicfood #satvicmovement #satvic #plants #ફ્રીઓનલાઇનકોર્સ #આરોગ્ય #શરીરસ્વાસ્થ્ય #આયુર્વદ #મોદી #આજનાસમાચાર #આયુર્વેદિક #જીગ્નેશહિરાણી

ความคิดเห็น • 67

  • @HarishkumarMandali
    @HarishkumarMandali 9 หลายเดือนก่อน +13

    જીગ્નેશભાઈ નમસ્કાર🙏
    ખુબજ મહેનત કરી આપે રમણભાઈ પટેલ , શ્રી બી.વી. ચૌહાણ સાહેબ અને બીજા અનુભવી જાણકાર લોકો નો ઇન્ટરવ્યુ લીધો અને સાથે સાથે ટેરેસ ગાર્ડન ની ઔષધિઓ અને ફૂલ છોડ ની ઉપયોગિતા વિશે વિશેષ માહિતી નું લખાણ ઉમેર્યું છે તે સારું છે. જો આખો વીડિયો કોઈ સંભાળે જોશે તો તેનાથી તેને ફૂલછોડ વાવવાની જરૂર પ્રેરણા મળશે. ખુબ ઉપયોગી માહિતી બદલ આભાર, ધન્યવાદ. અગાઉ આપનો nds નવી ભોજન પ્રથા નો વીડિયો પણ જોરદાર છે અને સારો પ્રતિસાદ મળ્યો છે તેવો આ વિડિયો જોરદાર છે. આ બધું ઘેર બેઠે ગંગા જેવું છે.
    સૌ મહાનુભાવો ને પ્રણામ 🙏.

    • @jigneshhirani1
      @jigneshhirani1  9 หลายเดือนก่อน +1

      🥰💐💐💐👆 તમે ખૂબ વિચારીને હૃદય થી કૉમેન્ટ આપી છે. વિગતવાર પ્રતિભાવ બદલ સાહેબ આભાર, લોકોના હિત માટે આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશો. જે દેશના લાખો રૂપિયામાં દવામાં જતાં બચે.

    • @HarishkumarMandali
      @HarishkumarMandali 9 หลายเดือนก่อน +1

      @@jigneshhirani1 સાચી વાત, એ પ્રમાણે કરી રહ્યો છું.

    • @kamleshvaghela5025
      @kamleshvaghela5025 9 หลายเดือนก่อน

      આપ ની વાત સાચી છે, ખરેખર દિલ થી વીડિયો બનાવ્યો છે.

  • @hihappyness3116
    @hihappyness3116 9 หลายเดือนก่อน +11

    બીજો ધમાકેદાર વિડિયો. ખૂબ જ સુંદર માહિતી, આવીને આવી માહિતી આપતા રહેશો.. ધન્યવાદ🎉🙏

    • @jigneshhirani1
      @jigneshhirani1  9 หลายเดือนก่อน

      Thank you very much for your response, 👍 Share it Maximum

    • @dimplevaghela3213
      @dimplevaghela3213 9 หลายเดือนก่อน +1

      તમે sachu જણાવ્યું છે 🎉❤

    • @itrinsure1211
      @itrinsure1211 9 หลายเดือนก่อน +1

      એકદમ ખરી વાત કહી આપે

  • @kamleshvaghela5025
    @kamleshvaghela5025 8 หลายเดือนก่อน +4

    જીજ્ઞેશ ભાઈ હિરાણી તમે આયુર્વેદ અને અગાસી ની ખૂબ ઉપયગી માહિતી આપી છે 🎉🎉🎉🎉🎉

    • @jigneshhirani1
      @jigneshhirani1  8 หลายเดือนก่อน

      Thank you very much 🙏😊

    • @itrinsure1211
      @itrinsure1211 6 หลายเดือนก่อน

      Absolutely Right 🎉🎉

  • @dimpalvaghela4239
    @dimpalvaghela4239 9 หลายเดือนก่อน +13

    લોકો હર્બલ પ્લાન્ટ ની વાત કરે છે, પણ આવી ડીટેલ માં માહિતી આપતાં નથી. તમે દિલ થી વીડિયો બનાવી , સારી એવી સ્વાસ્થ્ય અને આયુર્વેદ ની જાણકારી આપી છે. Thank you 🎉🎉🎉

    • @jigneshhirani1
      @jigneshhirani1  9 หลายเดือนก่อน

      Thank you for your response 👍 Share it Maximum for mankind

    • @itrinsure1211
      @itrinsure1211 9 หลายเดือนก่อน +1

      હું પણ એમજ કહું છું.

    • @arpicorp
      @arpicorp 9 หลายเดือนก่อน

      @@itrinsure1211 ખરેખર , અગાસીનો પણ આ રીતે ઉપયોગ થઈ શકે

  • @vishalvaghela57
    @vishalvaghela57 9 หลายเดือนก่อน +6

    ખૂબ જ સરસ જાણકારી આપી એ બદલ આપનો આભાર👌👌

    • @jigneshhirani1
      @jigneshhirani1  9 หลายเดือนก่อน

      Thank you for your response 👍 Share it Maximum

  • @DigitalHira1
    @DigitalHira1 9 หลายเดือนก่อน +5

    જીગ્નેશભાઈ અને તમારી ટીમને નમસ્કાર🙏 આપે ટેરેસ ગાર્ડન અને નવી ભોજન પ્રથાના આટલો સારો વીડિયો બનાવ્યો તે બદલ આભાર. આ વીડિયોમાં અનેક ઔષધિને આવરી લીધી તેમજ આર્યુર્વેદની સરસ જાણકારી આપી છે.

    • @jigneshhirani1
      @jigneshhirani1  9 หลายเดือนก่อน

      Thank you for your response 🙏

    • @kamleshvaghela5025
      @kamleshvaghela5025 8 หลายเดือนก่อน +1

      સાચી વાત છે 🎉😊

    • @jigneshhirani1
      @jigneshhirani1  8 หลายเดือนก่อน

      Right 🎉🎉🎉

  • @samyakinvestment309
    @samyakinvestment309 6 หลายเดือนก่อน +3

    આ વીડિયો માં ખૂબ સારી માહીતી આપવામાં આવી છે, સૌને અભનંદન 🎉🎉🎉😊

    • @jigneshhirani1
      @jigneshhirani1  6 หลายเดือนก่อน

      Thank you 😊 Please Share

  • @SamyakHirani
    @SamyakHirani 9 หลายเดือนก่อน +3

    बहुत ही वठीया वीडियो बनाया आपने, धन्यवाद🙏

    • @jigneshhirani1
      @jigneshhirani1  9 หลายเดือนก่อน

      Thank you very much for Response

  • @ChavdaSonal-b5h
    @ChavdaSonal-b5h 9 หลายเดือนก่อน +5

    Saras jankari mali osadini🎉😊

    • @jigneshhirani1
      @jigneshhirani1  9 หลายเดือนก่อน

      Thank you for the response 👍 Share it Maximum

    • @samyakinvestment309
      @samyakinvestment309 9 หลายเดือนก่อน +1

      સાચી વાત છે, ખૂબ સારી જાણકારી એક વીડિયોમાં

    • @itrinsure1211
      @itrinsure1211 9 หลายเดือนก่อน +1

      ખરેખર , સાચી વાત છે.

  • @arpicorp
    @arpicorp 9 หลายเดือนก่อน +5

    સર, આપના વીડિયો માં તંદુરસ્તીની સારી એવી જાણકારી મળી, હર્બલ ટેરેસ ગાર્ડનની ઉપયોગી માહિતી મળી, Thanks

    • @jigneshhirani1
      @jigneshhirani1  9 หลายเดือนก่อน

      Thank you so much, Share it Maximum 🙏

  • @itrinsure1211
    @itrinsure1211 9 หลายเดือนก่อน +4

    નમસ્તે, જિજ્ઞેશભાઈ, રમણભાઈ પટેલ અને આપે, ચૌહાણ સાહેબ અને અન્ય મહાનુભવોએ સૌએ સારી ટેરેસ ગાર્ડનની માહિતી આપી છે. આપ સૌએ આયુર્વેદ ની સારી એવી સેવા કરી છે. હ્રદયથી ધન્યવાદ

    • @jigneshhirani1
      @jigneshhirani1  9 หลายเดือนก่อน

      Thank you 👍, Share it Maximum 💓

    • @arpicorp
      @arpicorp 9 หลายเดือนก่อน +1

      સૌને ખૂબ ખૂબ આભાર

  • @DigitalHira1
    @DigitalHira1 7 หลายเดือนก่อน +2

    Top video on terrace gardening 🎉🎉

  • @samyakinvestment309
    @samyakinvestment309 9 หลายเดือนก่อน +5

    અગાસીનો પણ આવો સદઉપયોગ થઈ શકે, આટલી બધી ઔષધિઓને એક વીડિયોમાં સમાવશે કરી, મહત્વની જાણકારી આપવા બદલ, આભાર

    • @jigneshhirani1
      @jigneshhirani1  9 หลายเดือนก่อน

      Thank you for the response 👍

    • @dimplevaghela3213
      @dimplevaghela3213 9 หลายเดือนก่อน +1

      અગાસી માં સોનું ચમકે 🎉😊

    • @arpicorp
      @arpicorp 9 หลายเดือนก่อน +1

      ખરેખર , અગાસીનો પણ આવો સદઉપયોગ થઈ શકે

  • @solankinachiketsinh8743
    @solankinachiketsinh8743 9 หลายเดือนก่อน +3

    હું છેલ્લા 1 વર્ષ થી NDS જીવનમાં માં છું અતિ સુંદર લાઈફ છે

    • @jigneshhirani1
      @jigneshhirani1  9 หลายเดือนก่อน

      આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે...

  • @ramapadhiar3124
    @ramapadhiar3124 หลายเดือนก่อน +2

    તમારો ખુબ ખુબ આભાર સરસ સમજાવું

    • @jigneshhirani1
      @jigneshhirani1  หลายเดือนก่อน

      Thank you 😊 share it Maximum for mankind and Join the telegram channel for more information

  • @rayanshsworld2848
    @rayanshsworld2848 9 หลายเดือนก่อน +4

    जिग्नेशभाई, धन्यवाद, आपने एक बेहतरीन वीडियो प्रकाशित किया है, आपने आयुर्वेद चिकित्सा का घर में अच्छा ओषधालय बना सकते है, उसकी जानकारी मिली, ऐसे ही वीडियो की आशा करते हैं

    • @jigneshhirani1
      @jigneshhirani1  9 หลายเดือนก่อน

      Thank you for your response 🙏 Share it Maximum ☺️

  • @vidhikathiria5242
    @vidhikathiria5242 9 หลายเดือนก่อน +1

    Nice information

    • @jigneshhirani1
      @jigneshhirani1  9 หลายเดือนก่อน

      આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે...

  • @mahendrabhaipatel5365
    @mahendrabhaipatel5365 2 หลายเดือนก่อน +1

    RAMAN BHAI SITARM BHAI TAMARO VIDIYO JOYO. NAMASTE

  • @HirajibhaiBagda
    @HirajibhaiBagda หลายเดือนก่อน

    Good

    • @jigneshhirani1
      @jigneshhirani1  หลายเดือนก่อน

      આભાર, બીજા વીડિયો પણ જોવા જેવાં છે, બીજા ને મોકલજો જેથી કોઈનું ભલું થાય

  • @gopalbhaidesai5519
    @gopalbhaidesai5519 5 หลายเดือนก่อน

    અમારે પણ જો પ્લાન્ટ વાવવા છે દેના વિશેની જાણકારી આપવા મહેરબાની કરો

    • @jigneshhirani1
      @jigneshhirani1  5 หลายเดือนก่อน

      તેમાં નંબર આપ્યો છે તે કાકા ને ફોન કરજો. અને આ વિડિયો વધુ માં વધુ લોકો ને મોકલજો, પૂણ્ય કમાજો.. આભાર🙏

  • @mrsuryakantpatel1135
    @mrsuryakantpatel1135 19 วันที่ผ่านมา

    Piles no Uday kheso😊

  • @djoshi5557
    @djoshi5557 หลายเดือนก่อน

    Chicoona fal khayie chheto panma dudh nikale chhe je panma dudh nikale te na khayi shakay to teno javab apasho dhirendrabala vadodara

    • @jigneshhirani1
      @jigneshhirani1  หลายเดือนก่อน

      Join telegram channel for more information, Te khay shakay , jem ke coconut milk 🥛

    • @jigneshhirani1
      @jigneshhirani1  หลายเดือนก่อน

      આ વીડિયો વધુ માં વધુ લોકોને મોકલજો જેથી કોઈનું ભલું થાય

  • @CHETNAPATEL-v3j
    @CHETNAPATEL-v3j 5 หลายเดือนก่อน

    🙏🪷👌👍

    • @jigneshhirani1
      @jigneshhirani1  5 หลายเดือนก่อน

      Thank you 😊 Share it Maximum 💞

  • @indrajitR
    @indrajitR หลายเดือนก่อน

    very slow vedio. poor presentations.

    • @jigneshhirani1
      @jigneshhirani1  หลายเดือนก่อน +1

      Ok.. in future we will improve.. because of budget problems we compromise it