Limbu ni chhal kadvi hoy etle thodo kadvo taste aave kyarek. Tame limbu ne haldar mitha ma 15-17 divas aathine pachi banavso to limbu ni chaal naturally soft thai jase
ના, લીંબુ સરસ પાકા પાતળી છાલનાં લેશો અને સરખા બાફશો તો કડક નહીં થાય. હું ટ્રેડિશનલ રીતે પણ લીંબુને આથીને અથાણું બનાવવાની રીત થોડા દિવસમાં ચેનલ પર મૂકીશ, બંને રીતે સરસ બને છે. આભાર
testy recipe. साल... ज़रूर बदल रहा है लेकिन साथ नहीं... 🌹.. स्नेह सदैव बना रहे . . . Happy New Year to you, your family & well wishers . . . 🙂 Namaste 🙏 (from - India)
Namaskar jay shree krishna aap ni badi vangi me try kari te sari ne parivar ne bhave tevi gamti bani pan aa limbu nu athanu thodu kadchhu thai gayu k m aavu thayu te nathi samjatu
Pan bafava thi amuk vaar kadavo taste avi jay che..pan aa athanu to khub Yummmyyy su tasty athanu banavyu chhe superrbbb...lila limbu mo upyog kari sakiye che k nahi???
ના લીલા લીંબુ ન લેવાય, શિયાળામાં મળતા પાતળી છાલ નાં પીળા પાકા રસદાર લીંબુ જ અથાણાં માટે લેવા, ઇન્સ્ટન્ટ નાં બદલે લીંબુ આથી ને તેલ ઉમેર્યા વિના મસાલા અને ખાંડ/ગોળ ઉમેરીને કરો તો પણ મસ્ત અથાણું બને છે.
મારું સજેશન એ છે કે પાતળી છાલનાં લીંબુને સમારી બી કાઢી, કાચની બરણીમાં હળદર મીઠું ઉમેરી ભેળવીને એક મહિના સુધી આથવા, લીંબુ એકદમ સોફ્ટ થઈ જાય પછી તેમાં એક કિલો લીંબુ હોય તો એક કિલો સમારેલો ગોળ, અથાણાંનો મસાલો ઉમેરી ગોળ ઓગળે પછી બરણીમાં ભરી લેવું. (આ રીતે બનાવો અથાણાં માં તેલ ઉમેરવાની જરૂર નથી) એકદમ બેસ્ટ અથાણું બને છે.
લીંબુ નું અથાણું ખુબ સરસ રીતે શિખવાડ્યું ધન્યવાદ નિગમભાઈ મેં પણ અથાણું બનાવ્યું ખુબ સરસ બન્યું ઘરના લોકોને પણ ભાવ્યું 🙏🙏
🙏🏻🙏🏻wha khub khub sundar recipe 👌🏻👌🏻👌🏻👌🏻💯 thank you nigam bhai🙏🏻🙏🏻
Thanks a lot 🙏😇
Jay Shree Krushna Bhai 🙏 khub j saras...hu aa rite sure banavis.... Thanks for Sharing 😊
જય શ્રીકૃષ્ણ, જરૂર બનાવજો, આભાર
👌👌👍👍 definitely try karisu my favourite lemon pickle thanku so much
Thank you
Khub sarad nigambhai
Thank you
khub sunder 🙏🙏👍👍👍
Khub Khub Dhanyavad 🙏
Bauj saras very healthy
Thank you so much 🙏
Jay shree krushna Nigambhai bahuj sundar lemon pickle thayu che thakorji ne sohay tevu banyu che thank you
જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ રશ્મિબેન
Very good achar,thanks for sharing.
Thanks for liking
Very nice idea. Saras . yummy ❤️👍
Thanks a lot
Very nice 👍 and thanks super se athanu
Thank you
જયશ્રીહરિકૃષ્ણ મહારાજ વડતાલ સ્વામિનારાયણ મંદિર ગિરનારમાં
જય શ્રીકૃષ્ણ
Wow
Khub saras
Txs
Thank you
Saras kubaj saral rit
ખૂબ ખૂબ આભાર
Thanks for sharing mast achar banivi yummy nice.
Most welcome 😊
ખુબ જ સરસ રેસિપી બનાવી છે અભિનંદન
ખૂબ ખૂબ આભાર
Very nice Resipi 👍👍👌👌
ખૂબ ખૂબ આભાર
ખૂબ સરસ.. ટેસ્ટી.. પસંદગીનું અથાણું.... 👌🏻💐🙏🏻
Thank you
Wah Nigambhai khub saras instant lemon pickle it’s testy and yummy 🤤 thanks for sharing 🙏
Thank you so much Nayanaben 😇
Bhuj saras banaviyu che
Khub khub Dhanyavad
Jay shree krushna Nigambhai 🙏🙏
Wow mast tasty yummy n tempting instant lemon pickle 👌🏻👌🏻👍
Khub saras banavu che 👌🏻👍jarur banavish. 👍
Jay Shree Krushna Nitaben 🙏 jarur banavjo, Thank you
Wow,I like your this recipe and I will try to make this recipe.
Thanks for liking
Must try during the summer season
Veru nice, I'll surely make
Thanks 🙏
Jay shree krushna Nigambhai 🙏
જય શ્રીકૃષ્ણ 🙏👏
Excellent recipe 👌👌
Thanks a lot
Thank you nigam bhai. Hu limbu lavi ti ane athanu banava recipe serach kari rai hati ane tamaro video joyo. Have to pakku banavis. Tysm.
Thanks & Most welcome 😇
Bahi sarash
ખૂબ ખૂબ આભાર
Nice recipi
Thank you
Nigam Bahu saras banavyu 6
Thanks
Thanks for sharing, we make same way but salt , haldi Apply is new tips. 🙏👌👌😊I will follow above Ritte.🙏🙏
Most welcome 😊
Salt n haldi help to make skin soft
so yummy sem proccess nice risult sir🙏🏻 thank u soooooo much
Thanks for your appreciation and valuable feedback it means a lot 😊
Good job 👍
Thanks 👍
Very nice 👌 recipe
Thanks a lot
Very nice
Thanks
Vah nigambhai arita ma banavyu ta khubaj masta Bantu che thanku so much
Thank you so much for your appreciation and valuable feedback, it means a lot 🙂
વેરી નાઇસ વેરી નાઇસ ધન્યવાદ
Khub Khub Dhanyavad 🙏
Bhaiya mene 10dy pehle bnaya 👌👌👌mere ghar ped he nimbu ka to kl jyada bana ne vali hu.sach me mst testy he thenks
Most welcome
Really too good
Thanks a lot 😊
Sachi VAT khavanu man thiygu mast
Thanks a lot 🙏
Barabbrr. Namaste
Thanks, Namaste
Jay shree krushna
Jay Shree Krushna 🙏
Hi
Limbu bhafiye tyare ano test kadvo km lage?
Limbu ni chhal kadvi hoy etle thodo kadvo taste aave kyarek. Tame limbu ne haldar mitha ma 15-17 divas aathine pachi banavso to limbu ni chaal naturally soft thai jase
બહુ સરસ બન્યું છે
Thank you so much
Very nice Nigambhai😢
Thank you so much 😊🙏
Best 👍 recipe
ખૂબ ખૂબ આભાર
સરસ
ખૂબ ખૂબ આભાર
નિગમ ભાઈ લીંબુ ની છાલ કડક નહીં થાય તમે બહુ જ સરસ બનાવ્યા છે
ના, લીંબુ સરસ પાકા પાતળી છાલનાં લેશો અને સરખા બાફશો તો કડક નહીં થાય. હું ટ્રેડિશનલ રીતે પણ લીંબુને આથીને અથાણું બનાવવાની રીત થોડા દિવસમાં ચેનલ પર મૂકીશ, બંને રીતે સરસ બને છે. આભાર
Very nice 👍
Thank you 👍
Super recipe 👏👏
Thank you so much 👍
Khub sqras setsti athanu banavyu. Thank u
Most welcome 😊
Beautiful receipe Thanks
Most welcome 😊
ઘણી સરસ રીત છે . ધન્યવાદ.
Khoob khoob dhanyawad
Testy👌👌thank you
Most welcome 😊
Bahu j saras recp. Chhe. Aaj rite gol keri banavi sakay ?
ગોળ કેરીનું અથાણું બનાવવાની રીત th-cam.com/video/TGJ50mETaO4/w-d-xo.html
Khubj sars bnyu
Thank you
mane bahu j bhave che
hu banavis thenk you bhai
Most welcome, Jarur banavjo 👍😀
Jay shree krishna ♥️⭐⭐⭐⭐⭐🌹🙏🙏
Jay Shree Krushna 👏
Bau mast bnavya che👌🙏
ખૂબ ખૂબ આભાર 👏
મને લાગે છે કે અઠવાડિયા જેવા ટાઈમ માટે રોજ હલાવી ને રાખ્યા હોય તો બાફવા ની જરૂર નથી વધારે સારું બને,બાકી રીત સરસ છે
હા, સાચી વાત છે, જો ૧૫ કે ૨૦ દિવસ લીંબુને આથી ને અથાણું બનાવો તો એકદમ બેસ્ટ બનશે.
Supar
Thank you 🙏
I like too much 😋😋😋
Thanks for sharing this video Nigam
Jay shree krishna 🙏🙏🙏🙏
Most welcome 😊 જય શ્રીકૃષ્ણ
Lovely fine tasty
Thanks a lot
Jai Shri Krishna Khabar jsaras
Jay Shree Krushna 👏🙏 Khub Khub Dhanyavaad
Jayshrikishna🙏🏻
Jay Shree Krishna 🙏
👌👌👌Nice
Thanks 😊
BHU shrsh lagyu
ખૂબ ખૂબ આભાર
નિગમ ભાઈ ખૂબ સરસ બનાવ્યુ છે.
ખૂબ ખૂબ આભાર 🙏😇
Wow twsty n ezee
Thanks a lot
Easy and tasty 😋
Thanks for liking
So easy recipe aapne dikhayi ....VNice ...will do
Thank you so much
ખૂબસરસ રેસિપિ
ખૂબ ખૂબ આભાર
Very nice😊
Thanks 😊
Thx. Very nice recepe.u.k. 🤗😄🙏
Most welcome 😊
Limbu athana ni recipe sari che
Thank you so much
Jay shree Krishna 🌹🌹🌹
Jay Shree Krushna 🙏
બહુ સરસ અથાણુ બનાવ્યુ છે Thanks Thank
Most welcome
जय श्री कृष्ण
Nice
Jay Shree Krushna 🙏
આજે મેં બનાવ્યું છે આપની રીતે …. શ્રી જી ને ધરાવી પછીથી ચાખીશું સરળ પદ્ધતિ છે આપની ….. આભાર …….
Khub saras, Jay Shree Krushna 👏
Superb
Thanks
@@nigamthakkarrecipes very nice explaination 👍
Thank you will try it out 🙏🏼
Most welcome 🤗
Verynice
Thanks
ખૂબજ સરળ રીત બતાવી
ખૂબ ખૂબ આભાર
Wow
Thank you
Super fine
Thank you
testy recipe.
साल...
ज़रूर बदल रहा है
लेकिन साथ नहीं...
🌹..
स्नेह सदैव बना रहे . . .
Happy New Year to you, your family & well wishers . . .
🙂 Namaste 🙏
(from - India)
Thank you so much, Happy New Year 😊
@@nigamthakkarrecipes Thank you :)
Namaskar jay shree krishna aap ni badi vangi me try kari te sari ne parivar ne bhave tevi gamti bani pan aa limbu nu athanu thodu kadchhu thai gayu k m aavu thayu te nathi samjatu
Pls.margdarshan aapsho
લીંબુનું મીઠું અથાણું (ટ્રેડિશનલ રીતે)
સામગ્રી :
૧ કિલો ડાઘ વગરની છાલનાં લીંબુ
૩ ટેબલ સ્પૂન મીઠું
૧ ટેબલ સ્પૂન હળદર
૧ કિલો દેશી ગોળ
૧ ચમચી વાટેલુ જીરુ
૧ ચમચી અથાણાં નો મસાલો
મરચું પાવડર સ્વાદ પ્રમાણે
રીત :
૧ લીંબુને ધોઈ ને કોરા કરી લો .
૨ એકેક લીંબુના ચાર ટુકડા કરી કાપી લો .
૩ શક્ય હોય એટલા બધા બીયા કાઢી લો .
૪ એક મોટા પ્લાસ્ટિકના ડબ્બામાં લીંબુ મીઠું અને હળદર મિક્સ કરીને રહેવા દો .
૫ એક મહિના સુધી રોજ ઉછાળી ને ઉપરનીચે કરો . હાથ નાખવો નહીં
૬ એક મહિના પછી લીંબુની છાલ સહેલાઈથી તૂટી જશે
૭ એક ચાળણીમાં લીંબુ કાઢીને હળદર તથા મીઠાવાળો રસો નિતારી લેવો .
૮ ગોળને ઝીણો સમારી લીંબુમાં મિક્સ કરો અને બાકીની સામગ્રી ઉમેરી દો .
ફરી મીઠું નાખવાની જરૂર નહીં પડે .
૯ ગોળ ઓગળે એટલે કાચની કોરી, તડકે તપાવેલી બરણીમાં ભરીલો .
૧૦ આખું વરસ સારું રહે એટલા માટે અથાણું કાઢતી વખતે ચમચો કોરો અને ચોખ્ખો વાપરો અને બરણીનું મોઢું કપડાથી બાંધી દો .
NÌCE 🎉🎉🎉
Thank you 😊
Carrot n khajur lemon instant recipe plz
👌👌
Thank you
Spr
Thank you
Super
Thanks
tasty👍👍
Thank you 😊
Jay shreekrushna
Aathel limbu hoi to tena thi aathanu banavi sakai?
Jay Shree Krushna 🙏 haa aathela limbu hoy to athanu vadhu sundar bane che.
Very nice and easy recipe with no much hassle. Thanks for sharing 🙏
My pleasure 😊
Pan bafava thi amuk vaar kadavo taste avi jay che..pan aa athanu to khub Yummmyyy su tasty athanu banavyu chhe superrbbb...lila limbu mo upyog kari sakiye che k nahi???
ના લીલા લીંબુ ન લેવાય, શિયાળામાં મળતા પાતળી છાલ નાં પીળા પાકા રસદાર લીંબુ જ અથાણાં માટે લેવા, ઇન્સ્ટન્ટ નાં બદલે લીંબુ આથી ને તેલ ઉમેર્યા વિના મસાલા અને ખાંડ/ગોળ ઉમેરીને કરો તો પણ મસ્ત અથાણું બને છે.
Good
Thanks
Bagdtu nathi ne.??? ...bafay atle pani aavi jay...khub sars easy chhe...jaldi thai jay....
મારું સજેશન એ છે કે પાતળી છાલનાં લીંબુને સમારી બી કાઢી, કાચની બરણીમાં હળદર મીઠું ઉમેરી ભેળવીને એક મહિના સુધી આથવા, લીંબુ એકદમ સોફ્ટ થઈ જાય પછી તેમાં એક કિલો લીંબુ હોય તો એક કિલો સમારેલો ગોળ, અથાણાંનો મસાલો ઉમેરી ગોળ ઓગળે પછી બરણીમાં ભરી લેવું. (આ રીતે બનાવો અથાણાં માં તેલ ઉમેરવાની જરૂર નથી) એકદમ બેસ્ટ અથાણું બને છે.
જય શ્રીકૃષ્ણ ખૂબ ખૂબ સરસ ધન્ય વાદ
Jay Shree Krushna 🙏 thanks a lot
Nice
Thanks
Save
Thank you so much
અથાણું બહુ સરસ બન્યું. ધન્યવાદ. 🙏🏻
મસાલાવાળા સીંગદાણા વટાણા ચણા લારીઓ પર મલે છે તે બનાવતાં બતાવશો ?
મને જાણીને આનંદ થયો કે તમે મારી રેસિપી ફોલો કરીને અથાણું બનાવ્યું અને તે સરસ બન્યું. મસાલા સીંગ અને વટાણાની રેસિપી ફેબ્રુઆરીમાં જરૂર ચેનલ પર મુકીશ.