Khub saras ramnikbhai mast video chhe avo video banavava mate khub khub abhinandan aava video thi aapda samaj ne saro updesh male ane aava j manav Seva Na karyo ne vadhare prerna male tevi. asha rakhiye chhie
જય દ્વારકાધીશ ધન્યવાદ છે આ વન મીડીયા ચેનલ જે આવા સારા સારા કોન્સેપ્ટ લઇને વારંવાર આવે આની અંદર તમામ અભિનય કરતા કલાકારો નો ખુબ ખુબ આભાર માનું 🙏 જે આવો ખુબ સરસ અભિનય કરીને આ દુનિયાને બતાવે છે ખરા તમારો વિડીયો જોઈને આંખમાં પાણી આવી જાય એવો વિડિયો છે ભગવાન તમારી વન મીડીયા ચેનલ ને ખૂબ આગળ વધે એવી મારી શુભકામના 🙏 રાજેશ આહીર ઉપલેટા રામદેવ ઓફિસિયલ ઉપલેટા.....🙏🙏🙏🙏🙏🙏
Khub Sara's vidio che manv Seva prbhu Seva tmara badha vidio saras hoy che jovani Maja as be che ame Tamara badha vidio joia che aavij rite vidio banavta raho ane amne hasavta raho
Ketlu saras samaj ne dhyanma rakhine one media team kaam kri rhi chhe...............saras concept laavi rhi chhe jema samaj je rite avdi disha bhatki rhyo chhe .........tene superb guidence puru pade chhe........keep it up.....love u team
સાવર કુંડલા અમરેલી જિલ્લા માં આવેલુ છે ત્યા પણ માનવ મંદિર છે તેની સેવા પણ ખુબ સારી છે અને ઘણા સાજા પણ થઈ ગયા છે. .... તમે આ વિડિયો દ્વારા સારો સંદેશ આપ્યો છે
ખરેખર બહુ જ સરસ વિડીયો બનાવ્યો છે. ખરેખર તો આ વિડીયો ના માધ્યમ થી તમે ખુબ જ સરસ માહિતી આપી છે. તમારી ચેનલ ખુબ જ સારૂ કાર્ય કરી રહી છે મનોરંજન પણ કરે છે અને યોગ્ય માર્ગદર્શન પણ કરી રહી છે રાજેન્દ્ર ભાઇ પંચાલે સારૂં કામ કર્યુ છે.
Bahu Saras video vijiben ane je rite tame manbhudina manav ni madad kari a joyine to maru man khush thayi gayu ke aaje tamara jeva pan che je manas ni help kare che ane ane manav mandir shudi pahochadiya ..Aamthi ek saro message male che Aapde bija ni help karso to bhagwan aapdi karse ..bija ni madad karso to aej aapdo sacho dharam kevase...saras video bahuj👍👍👍👌👌👌👐👐👐👍👍👍
રમણિકભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમને અને તમારી ટીમ ને બહુજ સરસ વીડિયો બનાવ્યો છે...... આવુજ એક આશ્રમ પોરબંદર મા પણ છે પાધાબાપા આશ્રમ તરીકે ઓળખાય છે ....ત્યાં પણ મંદબુદ્ધિ હોય તેવાં લોકોને આશરો આપવામાં આવે છે ....અને વાર તહેવાર હોય કે રવિવાર હોય અથવા તો કોઈ દાતા તરફથી અલગ અલગ વાનગીઓ ખવડાવા મા આવે છે .અને આશ્રમ તરફથી તો ત્રણેય ટાઈમ જમવાનું આપવામાં આવે છે . એ પણ નિશુલ્ક .......ભગવાન પાસે એજ પ્રાર્થના કરીએ કે આવી સાચી સેવા કરવા વાળા ને લાબું આયુષ્ય મળે....
ખુબ સરસ વિડીયો બનાવ્યો છે આપે આવા ભગીરથ પ્રયાસ ના કારણે જે લોકોને ખરેખર માનસિક તકલીફ છે તે આ સંસ્થાનો લાભ લેશે તથા પોતાના જીવનનો ઉદ્ધાર કરશે ખુબ ખુબ આભાર ખુબ ખુબ આભાર
Bov mast video 🤩👆👍🏻
Khubaj saras consept Ramanikbhai...Superb acting Rajubhai and all team...
Wahhh... Panchal nu gaurav....raju bhai jordar... Best video👌👌👌
thanks
Rajubhai jordar. Khub saras acting kari ne che.
thanks
Ramnik bhai saro concept Che . Manav seva ej prabhu seva Jay mataji 🙏
1 number video🥺🥺🇮🇳🇮🇳💯💯👌👌🙏🙏🙏🙏✅
Vah rajubhai mst patra bhajvyu
Very good 👍
સર અમારે અહીંયા માનવ મંદિર છે 5વિઘા માં બોવ સુંદર છે જીલ્લો અમરેલી આ માનવ મંદિર સાવર કુંડલા માં છે
એક વાર મુલાકાત જરૂર લેજો એવી આશા રાખું છું રીપ્લે જરૂર આપજો
Khub saras ramnikbhai mast video chhe avo video banavava mate khub khub abhinandan aava video thi aapda samaj ne saro updesh male ane aava j manav Seva Na karyo ne vadhare prerna male tevi. asha rakhiye chhie
Mara thi bas aetluj bolashe karan k koi shabda nathi keva mate, bas wow 😲😳👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏wow.too good 👍😊
Very nice concept and video 😀😀😀😀
Raju bhai ni acting boo nice che 👌👌👌👌
thaks
Mast video banaocho bhai amne bahu game che mari adhi varsni chokari che ane pan tamaro video bahu game che ai aakho divas vijudi joti hoy
ખૂબ સરસ કામ કર્યું છે 👌👌👌👌👌👌👌👍👍👍માનવ સેવા aj પ્રભુ સેવા 🙏🙏🙏🙏👏👏👏👏😀😀
સરસ હો રાજૂ ભાઇ સરસ એકટિગ છે સૂ વાત છે
thanks
Khub saras aava consept bnavata raho ,,,jethi loko ne bija ni madad karva ni khbar pade
વાહ રાજુ ભાઈ વાહ
જોરદાર એક્ટિંગ
અને આ માનવ સેવા ને વંદન
આવુજ માનવ મંદિર સાવરકુંડલા માં છે જ્યાં બેનો ને રાખવા માં આવે છે એમની મુલાકાત પણ લેજો
ગોકૂળ ભાઈ આખી ટીમ ને જય માતાજી
ગોકુળભાઈ ના જલસા Jay mataji🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ত্র চড
101 ,% ખુબ સરસ માનવ સેવા તેજ પ્રભુ સેવા 🌹જય ગ્વાલીનાથ 🙏
Superb video
. ,
Supar
👍👍Hard work 👌👌👌
જય દ્વારકાધીશ ધન્યવાદ છે આ વન મીડીયા ચેનલ જે આવા સારા સારા કોન્સેપ્ટ લઇને વારંવાર આવે આની અંદર તમામ અભિનય કરતા કલાકારો નો ખુબ ખુબ આભાર માનું 🙏 જે આવો ખુબ સરસ અભિનય કરીને આ દુનિયાને બતાવે છે ખરા તમારો વિડીયો જોઈને આંખમાં પાણી આવી જાય એવો વિડિયો છે ભગવાન તમારી વન મીડીયા ચેનલ ને ખૂબ આગળ વધે એવી મારી શુભકામના 🙏
રાજેશ આહીર ઉપલેટા રામદેવ ઓફિસિયલ ઉપલેટા.....🙏🙏🙏🙏🙏🙏
Nice video 👌👍👍👌
Nice video
આતો અમારી બાજુ નું ગામ મારું ગામ bhadla ખૂબ સુંદર અભિનય કર્યો છે રાજુભાઇ એ.
thanks
Ramnikbhai khub khub Aabhar tamaro sras vidiyo
Nice and superb video all the best one media channel
Jay mataji ramanik bhai
બોવ સરસ રમણીક ભાઈ એન્ડ well done Raju Bhai tamaro અભિનય બોવ સરસ છે
thanks
રમણિક ભાઈ તમારો વિડીયો ખુબ પંસદ આવેછે
@@panchalrajendra6172 તત
@@panchalrajendra6172 તત
Weed wr
🙏🙏👍👍👍👌👌su video banavyo che viju ben wahhhh 🙏🙏🙏🙏🙏
Nice concept👌
Jordar ho viju Ben MST kam kariyu Che aa video bahuj MST Che raju bhai ye MST kam karyu Che
Vaaah vijuli vaaah🙏🙏🙏🙏👌👌👌👌👌
જૉરદાર હો. રાજુ પંચાલ
thanks
Rajubhai acting khub saras
thanks
Khub Sara's vidio che manv Seva prbhu Seva tmara badha vidio saras hoy che jovani Maja as be che ame Tamara badha vidio joia che aavij rite vidio banavta raho ane amne hasavta raho
Good work 👍👍
One of the best video. I am regular viewer of One Media Channel Video. Thanks for making social type video. Continue the job.
8io
રાજુભાઈ તમારી એકિટંગ બહું સરસ છે સારો વિડિયો બનાવ્યો છે
thanks
khub j saras ,manvseva ej prabhu seva
Vah vah raju bhai khub sarash video
thanks
વાહ રમણીકભાઇ તમને ધન્યવાદ છે. આવા વિડિયો બનાવવા બદલ.
👌
Haa Haa.... Sars.... Video banavo che 🙋🙋🙏🙏🙏
સુંદર વિડિઓ, સમાજ ઉપીયોગી, અભિનંદન
Ketlu saras samaj ne dhyanma rakhine one media team kaam kri rhi chhe...............saras concept laavi rhi chhe jema samaj je rite avdi disha bhatki rhyo chhe .........tene superb guidence puru pade chhe........keep it up.....love u team
Viju Ben and Raju bhai kub Sara's kam karu and dhiru bhai korat ae. Apna.bhatha .mate ek.misal che je saru kam kare che salute.che temne
Korona mate 1 video banavo please please
Jordar concept che 🙏👌👍 khub saras one media team 😊 Avaj vidio banavta raho🙏
Szaweertuiopv shah-ffhjyfdfghithjhtthjjhdghhjjk
Bhu jordar hoyche tamara vidyo mashat ho
Superb comedy of raju bhai panchal superb
સાવર કુંડલા અમરેલી જિલ્લા માં આવેલુ છે ત્યા પણ માનવ મંદિર છે તેની સેવા પણ ખુબ સારી છે અને ઘણા સાજા પણ થઈ ગયા છે. .... તમે આ વિડિયો દ્વારા સારો સંદેશ આપ્યો છે
Junagadh pan magal murti dvara seva karvama ave Cho
Vahh su VAT chhe 😊😊😊😱😱👍👍👍👍👍
ખુબ સરસ વિડિયો બન્યો
આવીને આવા વિડીયો બનાવતા રહો ખુબ મજા આવે જોવાની
Rajesh Bhai tame khub Sara's acting Kari and vijuben tame manvata no msg 👌 aapyo
thanks
બોવજ મસત વિડીયો છે 👌👌👌👌👌
Wow super ben khare khar Aap na videos bhot ashe hote he
Aakho ma aasu aavi gya 😥
Bov mast video banaivo che
God bless you
Wah khub sars video banavyo che
Very nice video & jay siyaram , jay mataji
ખરેખર બહુ જ સરસ વિડીયો બનાવ્યો છે. ખરેખર તો આ વિડીયો ના માધ્યમ થી તમે ખુબ જ સરસ માહિતી આપી છે. તમારી ચેનલ ખુબ જ સારૂ કાર્ય કરી રહી છે મનોરંજન પણ કરે છે અને યોગ્ય માર્ગદર્શન પણ કરી રહી છે રાજેન્દ્ર ભાઇ પંચાલે સારૂં કામ કર્યુ છે.
Khub saras concept che.
Aa vidio joi ne aakh ma Ashu avigaya...kharekhar...dil ne sparshi le tevo vidio che..Tamara badhaj vidio joye chiae bav j Sara hoy che.
Aa kam karava vala ne bhagvan khubaj saru karse.. God bless you..
રાજુભાઈ સુ તમારી એક્ટિવ જય દ્વવારકા ધિશ
thanks
M.b.r
Ramnik bhai tame shurati Gujarati video banvo tame kathiyavadi video..j..vadhu banavo panhave Nava shurati Gujarati video banavo Tx
Free fire par video banavo pubg par Nahi pubg par to bhadhay banavo jamse
I like it one media channel
Vah bov sars seva mate video banavyo chhe ramnik bhai tamari tim ne Aabhindan jay mataji
HTTP
VT
@@rajeshpattni4217 ??
Excellent job done by one media 👌👍👏👏👏
Rajuganda taiyar am karyo chhe ho pn 😀😀😀
Bahu Saras video vijiben ane je rite tame manbhudina manav ni madad kari a joyine to maru man khush thayi gayu ke aaje tamara jeva pan che je manas ni help kare che ane ane manav mandir shudi pahochadiya ..Aamthi ek saro message male che Aapde bija ni help karso to bhagwan aapdi karse ..bija ni madad karso to aej aapdo sacho dharam kevase...saras video bahuj👍👍👍👌👌👌👐👐👐👍👍👍
Aa video ma raju bhai ni acting jordar 6
Wah very nice video super 👌👍
.કાય ના ઘટે ભાઈ જોરદાર
Very nice video
Ramnikbhai tame badhaj video khubaj sars banavo chho
રમણિકભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમને અને તમારી ટીમ ને બહુજ સરસ વીડિયો બનાવ્યો છે...... આવુજ એક આશ્રમ પોરબંદર મા પણ છે પાધાબાપા આશ્રમ તરીકે ઓળખાય છે ....ત્યાં પણ મંદબુદ્ધિ હોય તેવાં લોકોને આશરો આપવામાં આવે છે ....અને વાર તહેવાર હોય કે રવિવાર હોય અથવા તો કોઈ દાતા તરફથી અલગ અલગ વાનગીઓ ખવડાવા મા આવે છે .અને આશ્રમ તરફથી તો ત્રણેય ટાઈમ જમવાનું આપવામાં આવે છે . એ પણ નિશુલ્ક .......ભગવાન પાસે એજ પ્રાર્થના કરીએ કે આવી સાચી સેવા કરવા વાળા ને લાબું આયુષ્ય મળે....
Good viju ben
Very Nice
টটয
Gryhrewtujirgjjj
SarAs se shandes bhai
Khub dhaniy vad
Atyar sudhi no number 1 video
Bahuj saras Salut viju ben ni team ne Jay shree Krishna Radhe Radhe
Waaaah raju bhai waahhh🙏👌👌👍👍
સર, હું આ one media channel fan chu
Vah viju Ben AA Mara motabapunu Gam che ane એનાથી aagad aamaru khetar aaveche
One media channel ne Puri team ne bahut bahut dhanyavad
સુપર હિટ 👌👌👌
Very emotional message..best acting Rajendrabhai
Are baki jindgi ma sikhva jeva vidio se ho tamara darek vidio khub saras hoy se hu Dil thi salam karu su aakhi tim ne
Good👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
ખુબ સરસ વિડીયો બનાવ્યો છે આપે આવા ભગીરથ પ્રયાસ ના કારણે જે લોકોને ખરેખર માનસિક તકલીફ છે તે આ સંસ્થાનો લાભ લેશે તથા પોતાના જીવનનો ઉદ્ધાર કરશે ખુબ ખુબ આભાર ખુબ ખુબ આભાર
"hhjjjjjjjkioioooioiioooooioo I'm fhbxbh
Rajendra Panchal nice acting
thanks
Taya sarama sari shuvidha puri pade 6e
Very nice 🙏🏻
You're so powerful actor' Raju bhai💓👑💐
ણણયૃયયમમમમૅૠૃૠૃમમમયયયમયમમૈજજજજજજજજંંજતથથંતથથથથ
માનવસેવા પ્રભુ સેવા થી પણ મહાન છે લોકો ને ઉપયોગી ઉપદેશ સમાન આ વિડીયો ખૂબ જ ગમ્યો આભાર
સરસ વિડીયો બનાવ્યો છે. માનવ સેવા અેજ પ્રભુ સેવા
Very nice God bless to our team
*ખૂબ જ સરસ હો*
Wah...khub bhalai nu KAM kariyu....
Best of luck to your team....
Super amaj sara kam karta ryo bhagvan pase prathna karuchu
Sara's video manav seva Prabhu seva
Hu tmara bdha video jov chu pan aa video bdha karta different hto really raju bhai bov fine acting kri che 👌
Best of the world dhanshukh bhai nd akhi tim
Super video banaviyo che 👌👌👌👌👌👏👏🙏🙏🙏
અદ્ભુત concept..... રાજુ ભાઈનો જોરદાર અભિનય.... One media ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ.... આભાર. 🙏🙏
thanks