મકાઈ નું શાક કેવી રીતે બનાવવું - How To Make Makai Nu Shaak at Home - Aru'z Kitchen
ฝัง
- เผยแพร่เมื่อ 3 มิ.ย. 2020
- Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make creamy corn curry at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ઘરે મકાઈ નું શાક કેવી રીતે બનાવવું.
ઘરે મકાઈ નું શાક કેવી રીતે બનાવવું How To Make Makai Nu Shaak - Aru'z Kitchen - Ghar nu Makai nu Shaak
#Makai #Corn #AruzKitchen #CookWithMe #WithMe
સામગ્રી:
2 મક્કાઈનાં ડોડા ; 2 ડુંગળી ખમણેલી; 2 ટામેટાં પ્યુરી; તેલ; લીલા મરચાં; ધાણાજીરું પાવડર; આદુ 2 ચમચી; લસણ 2 ચમચી; તાજી મલાઈ; કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ચમચી; હળદર અડધી ચમચી; હીંગ; મીઠું;
રીત:
01. મકાઈના ડોડા માંથી મકાઈના બી અને તેમને મીઠા અને પાણી સાથે ઉકાળો.
02. બાફેલી મકાઈને બહાર કાઢો અને તેને છાલનીમાં મૂકો.
03. તેલ ગરમ કરો અને હીંગને ગરમ તેલમાં ઉમેરો.
04. લસણ, લીલા મરચા, આદુ નાખો અને બરાબર મિક્ષ કરો.
05. ડુંગળી ઉમેરો અને તેને પાકવા દો.
06. હળદર, ધાણાજીરું પાવડર, કસમીરી લાલ મરચું પાવડર અને મીઠું નાખો.
07. મસાલાને પાકી જવા દો, પછી ટામેટાંની પ્યુરી ઉમેરો.
08. શાકમાં મલાઈ ઉમેરો.
09. શાકમાં બાફેલી મકાઈ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
10. પાણી ઉમેરો અને તેને વધુ પાકવા દો.
11. લગભગ 3 થી 4 મિનિટ માટે પાકવા દો.
12. શાકની ઉપર તાજી મલાઈ ઉમેરો
13. મલાઈ વાળું મકાઈનું પીરસવા માટે તૈયાર છે.
Ingredients:
2 Corn cobs; 2 Onions Shredded; 2 Tomatoes pureed; Oil; Green Chilies; Dhaniya Powder Ginger 2 spoons; Garlic 2 spoons; Fresh Cream; Kashmiri Red Chili Powder 2 spoons; Turmeric half a spoon; Asafoetida; Salt;
Steps:
01. Remove the seeds out of the corn cobs and boil them with salt and water.
02. Take the boiled corn out and put it in a sieve.
03. Heat the oil and add the asafoetida to the hot oil.
04. Add garlic, green chilies, ginger and mix well.
05. Add the onions and cook them properly.
06. Add turmeric, Dhaniya powder, Kasmiri Red Chili Powder and salt.
07. Let the spices get cookd, then add the tomato puree.
08. Add cream to the curry.
09. Add the boiled corn to the curry and mix well.
10. Add water and continue to cook it further
11. Cook for about 3 to 4 minutes.
12. Add fresh curry on top of the curry
13. Creamy Corn Curry is ready to be served.
Social links:
Instagram:
/ aruzkitchen
Facebook Page:
/ aruzkitchen
Tiktok:
/ aruzkitchen
Telegram Channel:
t.me/AruzKitchen
માશી તમે શાચેજ કાડીયાવાટી હો બાકી. તમારી all ,video 1no છે હો બાકી હા મોજ હા
ગુજરાતી હો બાકી
Me aa shak mara Ghare banavyu Ane mara gharna loko ne khub j bhavyu
Thank u masi 🥰🥰🥰🥰🥰🥰
,સરસ બન્યુ છે
Khub j Sara's banavyu che shak
Yummy 😋🤤
Wow must chhe make I nu sak
સ્વાદિષ્ટ..👌👌👍
Mast sak bnayvu tme chatptiu thanku bnavva mate best masi nmonarayan
Very. Nice. Resipi. Jay. Shree. Krishna
khubaj Sara's.
Mast bnavu mashi supr 😋😋😋😋👌👌👌
Super ben makai ni resipi
Bahut Saras recipe
Very very nice 👍👍 Masi my favourite
વાહ.
Thanks 👍👍
Very good popcorn recipe
Very good recipe.
Very nice recipe 🙏🌷
nice 👍👍👍👍👍
બહુ જ સરસ.
| | જય સિયારામ | |
Sweet corn
All nice recepi i likes
સરસ🤤
ઓમ નમો નારાયણ સરસ છે રેસિપી જય શ્રી કૃષ્ણ
Om namo narayan 🙏 thanks 🙏
🤟🤟🤟🤟
Thanks 👍👍
Very nice and good job
Very nice. Thanks
Thank you 😊
Wahhh khub saras masi
Mast 😋😋
તમે ગુજરાતી માં બોલો છો, એટલે અમને
સમજાય છે. સરસ.
**ચુનીલાલ કાનજી જાદવ કાંદિવલી.
તા ૪-૦૯-૨૦૨૦ 🌹
Jay shree Krishna Aruna masi ane Goswami . 🙏🏼 Anil Parmar from UK. 😊
Sarad
બહુ સરસ
👌🏻👌🏻👌🏻👌🏻
Thanks 👍👍
Very simple very nice
Thank you!
😊
Nice masi
Nice recipe
Very nice 👌 👍
👌👌👌
Ok
સરસ
સરસ મજાનુ મકાઈનુ શાક
સરસ શાક બનાવોછો
Mast style thi banavo cho badhi recepy
👌
તમારી દરેક વાનગી ખૂબ સારી હોય છે
Mast masi
Verigood
Om Namo Narayan
Good 🙏🏻🌹
Recipe Sundar se
V c g
All good recipe
Bandar mama kahan ho sakta first class Banai use Hamen Dhamal aur sath mein recipe batao recipe batao
Ben tame jekoae saak ni recipe share karo tiyare sathe jain saak kevi rite Bane ena vise pan mahiti aapta jav
Please share it
Fine
Ngon qua
Very nice, another recipe to my pallet . Thank You
The
Mast
Bov j mast recipe che...tameta ni gravi mate tameta boil karva pade ke kacha tameta ni j gravi banavi shakay????
Hello aunty your very sweet I love watching your recipes.
Thank you so much!
😊
@@AruzKitchenQ
Nice 👍
nice recipe
Nice aanty
Mem tamari recepie ni method mast hoy 6😊👌👌
Nice
👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Very nice
Thanks 😊
બહુ સરસ રેસિપી બાળકો બહુ ભાવશે.
જરૂરથી બનાવજો અને કેહજો કે કેવું લાગ્યું તેમને. મારા છોકરાને બહુ જ ભાવે છે આ શાક. કમેન્ટ બદલ આભાર વીણાબેન!
😊
Arunaben all recipes I like 👍❤
Thank you so much!
😊
C TN
બોવ સરસ મકાઇ નુ શાક બનાવ્યુ છે અરુણા બેન ગ્રેટ છો તમે બેસ્ટ મ બેસ્ટ
મલાઈ એટલે દહી સાલે
આમાં હજુ કોપરા ની ખમણ અને થોડી સાકર લીંબુ ઉમેરાય તો ચટaકે દાર થાય👍👍
Ben kaju paneer nu shak banavo tamara video joe ne darroj shak banavu shu tamaro khab khub dhanyawad....amaru akhu dhar tamatu moto fen bani gayu che pleces
શરશમાસી
Nice recipe,સુરતમાં કયાં રહો છો,હું પણ સુરત ની છું,હાલ માં USA માં રહું છું
Om namah narayan
ૐ નમો નારાયણ જ્યોતિબેન!
🙏
@@AruzKitchen thank you so much 🙏🌺
Samlr thakar. Aru,'z kitchen very good day today popcon Real Housewives you are so beautiful
Aunty methi na thepla shikhdavo ne please please
Sister pasta resipi banavine
Chana na lot na ladu banavone please
Very nice👌👌👌
Vada pav no recipe banvo
Yymmu
More pan banavu che sak
Pochho ne mulayam mohanthal banavo
Kaale savaare 11:30 vaage tamne recipe mali jase eni. Bell icon dabaavine rakhjo etle tamne notification mali jase. Thank you😊
Ginger paste
Beng.....makaidodani khichdi banavone lunavada jevij
મને લાપસી બહુ જ ભાવે છે તમે છુટી લાપસી બનાવી બતાવો મને તમારી બધી વાનગી ખુબ જ ગમે છે ટોપરા પાક બનાવો
નીખીલ
Nic
Hi, Arunaben
મેડમ ઘર ની મલયા કે
Makai ni bhal banavo ne
Frozen corn ચાલે?
Bhakari ni recipe no video banavo
Thank you 😊 Jarur banavis
Ragadapatish banavo ne
Ginger add કરાઈ ?
Written receipe need.
What time is the closest a
Bov gamiyo ho benn
हसमुख,घाडीया
Makai Nu shaak dekhne Mane ki
ભારત આવી ત્યારે કુકર ખરીદી કરવાની છે
om namonarayan hu kachha na anjar taluka na dudhai gam thi bolu chu juli jagdishgar Goswami tamra video roj chu tmari resipi sikhu ne tamra number aapva vinti jay dasnam
h
कस the store
custom area